Back
Junagadh की पुरानी गरबा: हिंदू-मुस्लिम एकता ने सभी को चौंकाया
AKAshok Kumar
Sept 26, 2025 12:22:50
Junagadh, Gujarat
એન્કર...
માતાજીની આરાધના નો પર્વ શરૂ થયો છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢમાં એક એવી ગરબી છે કે જ્યાં રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે આવું જાણીએ જૂનાગઢની આ પ્રાચીન વર્ષો જૂની ગરબી વિશે...
વિઓ..1
માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે ગરબીની શરૂઆત થાય. ત્યારે પ્રથમ માની આરાધના કરતા હોય છે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા ગરબીમાં પ્રથમ વલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 65 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે.. આ ગરબી મંડળમાં 65 બાળાઓ છે જેમાં 18 બાળાઓ મુસ્લિમ છે.. હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસ લઈને નવલા નોરતા નિમિત્તે માની આરાધના કરે છે.... તો બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ અહીં માની આરતી ઉતારવા આવે છે તો તબલા વાદક પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે...
વિઓ..2
એક બાજુ પાર્ટી પ્લોટ માં અનેક નિયમો બનાવવામાં આવે છે માતાજીની આરાધના ના પર્વમાં સૌ કોઈ ભાગીદાર થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ એ કોમી એકતા નું શહેર કહેવામાં આવે છે અને તે સાર્થક પણ થઈ રહ્યું છે કારણ કે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે માતાજીની આરાધના કરે છે જેમાં પ્રચલિત ભુવા રાસ, સળગતી ઈંઢોણી નો રાસ , મઢડા રાસ સહિતના જુદા જુદા રાસ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે...નાની બાળાઓથી લઈ અને મોટી બાળાઓ નવ દિવસ સુધી જુદા જુદા રાસ લઈને ગરબે ઝૂમે છે... અંતર્ગત અહીંનો ભુવા રાશ ખૂબ જ પ્રચલિત છે ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રાચીન ગરબી નિહાળવા ઉમટી પડે છે.... જ્યારે મુસ્લિમ બાળાઓ પણ નાત જાતના ભેદભાવ વગર નવ દિવસ ભુવા રાસ સહિતના રાસ રમી માની આરાધના કરી ગરબે ઝૂમે છે... જ્યારે સૌ કોઈએ ભાઈચારા સાથે રહેવાનો પણ સંદેશો આ ગરબે જુમતી બાળાઓ પાઠવે છે.
વિઓ..3
આમ દત અને દાતારની ભૂમિ માં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે જ્યારે છેલ્લા 65 વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જુનાગઢમાં જીવિત છે અને હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમી ધન્યતા અનુભવે છે...
બાઈટ.કમલેશભાઈ રાઠોડ ગરબી સભ્ય
બાઈટ.ખુશી પરમાર રાસ રમતી બાળા
બાઈટ.. હેમાંગી ઝાલા રાસ રમતી બાળા
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:31:290
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:31:110
Report
VKVIJAY KUMAR2
FollowSept 26, 2025 17:30:570
Report
MKMUKESH KUMAR
FollowSept 26, 2025 17:30:290
Report
1
Report
ASAmit Singh01
FollowSept 26, 2025 17:16:590
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 17:16:490
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 17:16:410
Report
RKRakesh Kumar Bhardwaj
FollowSept 26, 2025 17:16:19Jodhpur, Rajasthan:2609ZRJ_JDP_JAIL_R TVU 111
सोनम वांगचुक को कड़ी सुरक्षा के बीच जोधपुर लाने की सूचना
0
Report
SLSanjay Lohani
FollowSept 26, 2025 17:16:090
Report
RSRAKESH SINGH
FollowSept 26, 2025 17:15:540
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 17:15:22Noida, Uttar Pradesh:PLAYOUT ALERT: LUCKNOW (UP): UP CM YOGI ADITYANATH HOLDS MEETING WITH OFFICIALS OVER UPCOMING FESTIVALS & LAW & ORDER SITUATION /VISUALS
0
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 17:15:150
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 17:15:100
Report