Back
सूरत में SIR के तहत मतदाता सूची सुधार शुरू, वोटर रिकॉर्ड तक घर-घर पहुँच
CPCHETAN PATEL
Nov 05, 2025 08:28:34
Surat, Gujarat
સુરતમાં SIR ને લઇ ચાલી રહેલી કામગીરી શરૂ
જીલ્લા કલેકટર ની આગેવાનો માં કામગીરી
સુરતના વરાછામાં ડોર ટુ ડોર સર્વે ચાલુ
BLO અધિકારીઓ કરંજ વિધાનસભામાં ફોર્મ વહેંચણી કરવા પહોચ્યા
SIR વિશે લોકોને માહિતી આપવામાં આવી
સુરત જિલ્લામાં 16 વિધાનસભામાં 48 લાખ 73 હજાર 512 મતદાતાઓ નોંધાયા છે
આજથી મતદારયાદી સધન સુધારાના કાર્યક્રમ નો પ્રારંભ
21 વર્ષ પહેલા SIR ની પ્રક્રિયા થઈ હતી
3 વખત BLO લોકોના ઘરે જશે
મતદાર યાદીમાં મેપ નહિ થયા એવા મતદારોને નોટિસ અપાશે
નોટિસ બાદ આવા મતદારોની સુનાવણી થશે
સુનાવણી બાદ નક્કી થશે કે આવા મતદારોને યાદીમાં સમાવવાનું છે કે નથી
BLO 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી દરેક મતદારોના ઘરે ઘરે જશે
મતદારોને પુરાવાની યાદી આપશે
9 ડિસેમ્બર ના રોજ ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે
9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે
9 ડિસેમ્બર થી 31 જાન્યુઆરી સુધી સુનાવણી અને ચકાસણી કરાશે
7 ફેબ્રુઆરી 2026 ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે
બે રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવતા મતદારો પર કાર્યવાહી થશે
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
SMSURYA MOHANTY
FollowNov 05, 2025 10:36:080
Report
UCUmesh Chouhan
FollowNov 05, 2025 10:35:220
Report
ANAbhishek Nirla
FollowNov 05, 2025 10:35:090
Report
IKIsateyak Khan
FollowNov 05, 2025 10:34:530
Report
SLSanjay Lohani
FollowNov 05, 2025 10:34:410
Report
0
Report
VKVIKRANT KUMAR
FollowNov 05, 2025 10:34:290
Report
ASAmit Singh
FollowNov 05, 2025 10:33:290
Report
MKMANTUN KUMAR ROY
FollowNov 05, 2025 10:32:530
Report
AKAshwani Kumar
FollowNov 05, 2025 10:32:290
Report
ASAmit Singh
FollowNov 05, 2025 10:32:040
Report
SPSatya Prakash
FollowNov 05, 2025 10:31:320
Report
WMWaqar Manzoor
FollowNov 05, 2025 10:31:120
Report
SBShowket Beigh
FollowNov 05, 2025 10:31:030
Report
ASAshok Singh Shekhawat
FollowNov 05, 2025 10:30:530
Report