Back
जामनगर में आप विधायक गोपाल इटालिया पर हमला, हंगामा मचा
MDMustak Dal
Dec 06, 2025 00:31:08
Jamnagar, Gujarat
જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ ૨૦૧૭માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જામનગરના છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગോപાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહે તૂટિ પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે ૧૫થી ૨૦ મિનિટ બાદ માસ્લો છોડાવીને જીપમાં બેસાડી જી.જી. ആശുപത്രિમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. ૨ માર્ચ, ૨૦૧૭ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાળીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયા સવાલોના જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જેૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના ઘા ફેકવાના ૮ વર્ષ બાદ આજે જામनगरમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે ઘા કર્યો છે. છત્રપાલસિંહે પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ફેંકાયેલા પર જ્ઞાનાયેલા બિનમાં આપણે આડે પોલીસને આડે હાથ લીધા હતા. જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહાપ્રભુજીના વ્યવસથિત કાર્યક્રમેથી શરૂ થઇને મુખ્ય માર્ગો અને town hall સુધી પહોંચી હતી.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
किसान के खेत के किनारे पेड़ पर चढ़ा तेंदुआ, हाका लगाने के बाद भी 15 मिनट तक डटा रहा, फिर जंगल में भागा
0
Report
0
Report
0
Report
जसराना में आरएसएस द्वारा आयोजित किया गया हिन्दू सम्मेलन जसराना। राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी व
0
Report
सात युवकों ने लगाई युवक की पिटाई, वीडियो वायरल जसराना। थाना क्षेत्र के पचवा चौराहे पर कुछ युवकों द्व
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
1
Report
महोबा - पुलिस ने किया लूट की वारदात का खुलाशा , वारदात निकली झूठी , पुलिस ने 2 लोगो को किया गिरफ्तार
67
Report
1
Report
104
Report
1
Report