Back
भावनगर रेंज पुलिस की महिला कर्मियों ने गरबा प्रतियोगिता में शानदार जीत हासिल की
NDNavneet Dalwadi
Oct 08, 2025 04:17:36
Bhavnagar, Gujarat
ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા શરદપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર રેંજના ત્રણ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસની ટિમો વચ્ચે ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા અને તાલુકા કક્ષાએથી કુલ 10 ટિમોએ ભાગ લીધો હતો. ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર રેન્જ પોલીસ દ્વારા આવડકૃપા કન્ટેનર હબ ના સહયોગથી કરાયેલા આયોજનમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમના પત્ની અનુરાધા સહાય સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર, બોટાદ અને અમરેલીના પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરદપૂર્ણિમા પર્વે ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, બોટાદ અને અમરેલી ડિવિઝનની મહિલા پوليس કર્મીઓની 10 રાસ મંડળીએ રાસગરબા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. જેમાં ત્રણેય જિલ્લાની બહેનોની ટીમે પારંપરિક ગરબા અવનવી થીમ સાથે રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ સ્થાને બોટાદ ડિવિઝન, બીજા ક્રમે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર જેવા ત્રીજા ક્રમે બોટાદ પોલીસ હેડક્વાર્ટરની ટીમે બાજી મારી હતી, જેમાં ત્રણેય ટીમોએ ક્રમશ: 51000, 31000 તથા 21000 રૂ. ના રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા. આ તકે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે આજે ભાવનગર રેંજની મહિલા પોલીસકર્મીઓની કૃતિથી તેઓ ખુબજ ગર્વની લાગણી અનુભવાઈ રહી છે, પોલીસ વિભાગની મહિલા ટિમોએ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે સર્વાંગી ક્ષમતા, સર્વાંગી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ગુજરાત મહિલા Polizei ઓ હે જીવનમાં માતા-પત્ની-બહેન કે દીકરીનો રોલ નિભાવતી આ અધિકારીઓના પ્રયાસો પ્રશંસનિય છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
RMRam Mehta
FollowOct 08, 2025 06:38:311
Report
ASAkhilesh Sharma
FollowOct 08, 2025 06:38:190
Report
RSRajendra sharma
FollowOct 08, 2025 06:37:530
Report
WMWaqar Manzoor
FollowOct 08, 2025 06:37:330
Report
HBHemang Barua
FollowOct 08, 2025 06:37:23Noida, Uttar Pradesh:एक CM आंख बंद करके अंगूठा लगाती हैं, अब समझ नहीं आ रहा है कि किस बात पर चिंतित हों.. CM अंगूठा लगाती हैं या फिर, आंख बंद करके लगाती हैं
0
Report
HBHemang Barua
FollowOct 08, 2025 06:37:13Noida, Uttar Pradesh:क्या दिल्ली की मुख्यमंत्री सच में अंगूठाछाप CM हैं?
0
Report
CJCHAMPESH JOSHI
FollowOct 08, 2025 06:36:530
Report
0
Report
AKAshwani Kumar
FollowOct 08, 2025 06:36:250
Report
AKAtul Kumar Yadav
FollowOct 08, 2025 06:36:080
Report
SMSHARAD MAURYA
FollowOct 08, 2025 06:35:550
Report
RCRAJVEER CHAUDHARY
FollowOct 08, 2025 06:35:400
Report
KRKishore Roy
FollowOct 08, 2025 06:35:23Noida, Uttar Pradesh:कल रात हाईवे पर केमिकल ट्रक में आग लगी, ड्रोन से रिकॉर्ड किया गया दृश्य
0
Report
MKMohammed Khan
FollowOct 08, 2025 06:35:130
Report