Back
बारडोलि ग्राम में महिला हत्या: चाकू से किया गया हत्याकांड, कच्चे सुराग जुटे
SVSANDEEP VASAVA
Sept 12, 2025 18:15:27
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- તેન ગામ (બારડોલી)
સ્લગ :-1209ZK_MAHILA_HATYA_3
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં આજે સવારે એક મહિલાની લાશ મળવાની ઘટના સામે આવી છે. ચપ્પુના ઘા વડે મહિલાની રહસ્યમય હત્યા મામલે સુરત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટિમોએ હત્યારા ને શોધી કાઢવા ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા.
વિઓ...
સુરત જિલ્લા માં છાસવારે ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. ચોરી, હત્યા, લૂંટ, દુષ્કર્મ, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં આજે સવારે એક મહિલાની લાશ મળવાની ઘટના સામે આવી છે. મૃતક મહિલાની ઓળખ જ્યોતિબેન રાઠોડ તરીકે થઈ છે. તેઓ મૂળ બારડોલીના વતની હતા અને કેટલાક સમયથી તેન ગામમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી અને અન્ય પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નવનિયુક્ત સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી અને અન્ય પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જણાયું કે જ્યોતિબેનની હત્યા ચપ્પુના ઘા મારીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
વિઓ...
પોલીસે હત્યારાની શોધખોળ માટે ચાર અલગ-અલગ ટીમો બનાવી છે. જેમાં એલસીબીની બે ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની એક ટીમનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસ વડા ગઢિયાએ જણાવ્યું કે આ ગંભીર ઘટના છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પુરાવો છૂટી ન જાય તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મૃતકના સંબંધીઓની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા મૂળ બારડોલી રહેવાસી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેન ગામ ખાતે એકલી રહેતી હતી. મહિલા ના મૃતદેહ નજીક થી પોલીસ ને હત્યા ના કામ માં વપરાયેલું ચાકુ મળી આવ્યું હતું અને મહિલા ના મોબાઈલ સિવાય અન્ય એક એમ કુલ બે મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે અન્ય મોબાઈલ કોનો છે તેની તપાસ શરુ કરી દીધી છે.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
વિઓ...
હાલ તો ઘટના ની ગંભીરતા ને લઇ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારા ને પકડવા માટે સૂચનો કર્યા હતા. હાલ પોલીસ ની ચાર ટીમો હત્યારા ને પકડવા માટે કામે લાગી છે. પોલીસને શંકા છે પ્રેમ સબંધ ને લઇ મહિલા ની હત્યા હતી હોઈ શકે છે. ત્યારે હત્યારો ઝડપાયા બાદ કોણે શા માટે હત્યા કરી છે તે રહસ્ય બહાર આવશે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 12, 2025 18:15:0914
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 16:45:1714
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:3613
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:2913
Report
LJLakhani Jaydeep
FollowSept 12, 2025 16:15:5414
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:5914
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:4014
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:5614
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:3414
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5814
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:5514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:4514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:3514
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:1714
Report