Back
देवभूमि द्वारका के खम्भालिया-ड्वारका हाईवे पर दो युवकों की दर्दनाक मौत
GKGovindbhai Karmur
Sept 20, 2025 07:48:59
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ભયાનક અકસ્માત બે યુવાનોના કમકમાટીભર્યા મોત
ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવાનોનાં કરુણ મોત થયા છે.
CNG પંપ નજીક ઢોર આડે ઉતરતાં ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઈનોવા કારનો ભુક્કો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં કલ્યાણપુરનાં ગઢકા ગામના રહેવાસી બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
મૃતકોમાં પ્રિતરાજસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ જાડેજા બંને નું ઘટના સ્થળે મોત થયું હતું
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 20, 2025 10:01:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 08:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 08:22:250
Report
DPDhaval Parekh
FollowSept 20, 2025 08:18:550
Report
RSR.B. Singh
FollowSept 20, 2025 07:48:441
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 07:48:092
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 07:00:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:49:244
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:05:214
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 06:04:251
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 05:48:411
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 05:47:040
Report
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:036
Report