Back
લૂંટેરી દુલ્હન ભાગી, યુવકના હાર્ટ એટેકથી મોત!
CPCHETAN PATEL
Aug 05, 2025 06:47:45
Surat, Gujarat
એકર
રૂપિયા ૨.૨૧ લાખ આપી લગ્ન કર્યાના દસમા દિવસે લગ્નની માનતા પૂરી કરવાના બહાને લૂંટેરી દુલ્હન ભાગી જવા મામલે ગત 26 ફેબ્રુઆરીએ વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં યુવકને આઘાત લાગતા તેનું મૃત્યું થયું હતું. પોલીસે યુવકને દગો આપનાર લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે.
વિઓ.1
સુરતના માતાવાડી શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશ હસમુખ પંડ્યાની પ્રથમ પત્ની ૨૦૦૭માં ગુમ થઇ ગઈ હતી. આ યુવકને એક પુત્રી હોઈ તેની દેખરેખ માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગત નવેમ્બર- 2024માં પ્રકાશ પંડયા તેમના નાના ભાઈ ખુશાલ તથા વડોદરા ખાતે રહેતા કાકા જયસુખ પંડ્યા સાથે વડોદરા ગયા હતા. અહીં તેમને સીમા પટેલ નામની મહિલા મળી હતી. તેણે મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી. લગ્ન માટે ૨.૨૧ લાખ પોતાને આપવાની વાત સીમા પટેલે કરી હતી. સીમા પટેલ, રમેશ વાડોદરીયા અને તેમનો સંબંધી મનીષ નામનો યુવક વરાછા આવ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. નવમી ડિસેમ્બર-૨૪એ ઘડિયા લગ્ન લેવાયા હતા અને સીમા પટેલ અને દલાલ રમેશ વાડોદરીયાને ૨.૨૧ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના દસ દિવસ બાદ સીમાનો ફોન આવ્યો હતો અને લગ્નની બાધા પૂરી કરવા મુસ્કાનની જરૂર હોવાનું જણાવી તેને વડોદરા બોલાવી લીધી હતી. બાદમાં મુસ્કાન પરત આવી નહીં હોઈ પ્રકાશભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આઘાતમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે બાતમી આધારે લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી છે. હાલ તેની ગેંગમાં અનય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે
વોક થ્રુ..ચેતન
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowAug 05, 2025 19:00:29Vadodara, Gujarat:
DATE:05/08/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
પાદરાના મુજપુર નજીક થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કેટલાક દિવસો બાદ આજે મહત્વપૂર્ણ પળ જોવા મળી, જ્યારે બ્રિજ પર લટકાયેલું ટેન્કર cuốiकार સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું.
મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની વિશેષ ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ટેન્કરને બહાર કાઢવા માટે પહેલાથી જ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટેન્કર નીચે ખાસ પ્રકારના મરીન બલૂન મૂકવામાં આવ્યા હતા અને તેમાં હવા ભરવામાં આવી. હવામાં ભરેલા બલૂનના દબાણથી ટેન્કર ધીમે ધીમે બ્રિજના લેવલ સુધી લાવવામાં આવ્યું.
ટેન્કરને અંદાજે 900 મીટરના મજબૂત વાયરથી બાંધીને ધીરે ધીરે ખેંચી નીકાળવામાં આવ્યું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું અને ડ્રોન કેમેરાથી સતત નિગરાની રાખવામાં આવી.
આ ઓપરેશનના સફળ નિવારણથી તંત્રે થોડો રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક લોકોએ પણ રાહત વ્યક્ત કરી છે.
WKT1
WKT 2
9
Report
LJLakhani Jaydeep
FollowAug 05, 2025 16:47:23Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકામાં શ્રાવણ સુદ એકાદશી, એટલે કે પવિત્ર જીલણા એકાદશીના શુભ અવસર પર, દ્વારકા નગરીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને નગરભ્રમણ કરાવવામાં આવ્યું હતું. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય પાલખીયાત્રા દરમિયાન, દ્વારકા પોલીસ અને એસ.આર.પી.ના જવાનો દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અદભૂત સન્માન આપવામાં આવ્યું હતું.
બાઈટ :- હર્ષ ઉપાધ્યાય, પૂજારી
વીઓ 02 :હ ભગવાનની પાલખી યાત્રા વાજતે-ગાજતે કૃકલાશ કુંડ (જેને સૂર્યકુંડ તરીકે પણ ઓળખાય છે) પહોંચી હતી. અહીં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર, ભગવાનના બાળ સ્વરૂપને પંચામૃતથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનથી દ્વારકા નગરીમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો અને ભક્તોએ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્ટોરી whatsapp કરેલ છે માત્ર એન્ટ્રી માટે છે
14
Report
AKAshok Kumar
FollowAug 05, 2025 16:32:16Junagadh, Gujarat:
મયારામ આશ્રમ વિવાદમા વધુ એક ટ્રસ્ટીની એન્ટ્રી, આચાર્ય ટ્રસ્ટીના આરોપને નકાર્યા
જૂનાગઢનો મયારામ આશ્રમ હાલ પૂર્વ ડે. મેયરને ટ્રસ્ટી બનાવાયા અંગેની પ્રક્રિયાને લઇ ચર્ચાનો વિષય બનેલ છે,ત્યારે આજે આશ્રમના ટ્રસ્ટી હસમુખ ત્રિવેદી દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે પૂર્વ ડેપ્યુટી મેયરને નિયમ મુજબ જ ટ્રસ્ટમા લેવાયા છે અને આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાવાયા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
તાજેતરમા મયારામ આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ આક્ષેપ કરેલ કે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમાયા છે,જે અનુસંધાને આજે આશ્રમના અન્ય એક ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે ૮ માથી ૫ ટ્રસ્ટીઓની સહમતી અને ચેરિટી કમિશનરની હાજરીમા પૂર્વ ડેપ્યુટી ગીરીસ કોટેચાને ટ્રસ્ટી તરીકે નીમવાની કામગીરી નિયમ મુજબ કરાય છે.વધુમા આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાડવામા આવેલ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
ઉપરાંત તેઓએ જણાવ્યુ હતુ કે આશ્રમમા જે કોઈ બહાર ગામથી વિદ્યાર્થીઓ અહી રહે છે તેમની પાસે ન્યૂનતમ ભાડુ લેવાય છે અને તે રકમનો ગૌશાળાની દેખરેખ માટે ઉપયોગ કરાય છે.તેઓએ જણાવેલ કે અનાથ વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી વસુલવામા આવતી નથી.
હાલ આશ્રમની મુખ્ય ઓફિસને તાળુ મરાયુ હોય ત્યારે આ ચાવી હાલ કોની પાસે છે તેની કોઈ પણ જાતની ખબર નહીં હોવાનુ ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.
બાઈટ અતુલ ત્રિવેદી ટ્રસ્ટી માયારામ આશ્રમ
અશોક બારોટ
જુનાગ
14
Report
APAmbarish Pandey
FollowAug 05, 2025 16:00:20Delhi, Delhi:
हरिद्वार-देहरादून रेलवे लाइन पर गिरा मलबा, यातायात बाधित
भीमगोड़ा टनल के पास पहाड़ से रेलवे लाइन पर गिरा बोल्डर
इलेक्ट्रिक लाइन भी हुई क्षतिग्रस्त
Between Haridwar-motichur section on Haridwar-Dehradun route a boulder came on track.since rly had already made a canopy so no major damage took place.No injury or casualty reported.Restoration work started sectional officers at site.traffic will be restored asap.
14
Report
PTPremal Trivedi
FollowAug 05, 2025 16:00:15Patan, Gujarat:
એન્કર...
પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના વડાવલી ગામે એક પરિવારના ચાર સભ્યો એ સામુહિક આત્મહત્યા ની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે પ્રેમ લગ્ન મામલે પરિવાર ને ધાક ધમકી આપવામાં આવતા અને પરિવાર ને અસહ્ય વેદના આપવામાં આવતા હોવાનો આરોપ લગાવીને પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટ ગટાવી લેતા હડકંપ મચી જવા પામી છે. પિતા,માતા સાથે પુત્ર અને પુત્ર વધુ એ ઝેરી દવા પી લેતા પ્રથમ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતા પાટણ ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા...
વીઓ..
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા પરિવારમાં પુત્ર એ પ્રેમ લગ્ન કરતા સસરી પક્ષને આ પ્રેમ લગ્ન મંજૂર ન હોય તેવો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ફોન કરીને વારંવાર ધાક ધમકીઓ આપવામાં આવતા પરિવારને અસહ્ય વેદના જણાતા આજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યની કોશિશની ઘટના સામે આવવા પામી છે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા બળદેવભાઈના પુત્ર વિમલ અન્ય સમાજની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન સામે પક્ષે મંજૂર ન હોય આ પરિવારને વારંવાર ફોન ઉપર મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવતા આ વેદના પરિવાર દ્વારા સહન ન થતા છેવટે પરિવારના મોભી બળદેવભાઈ (પિતા ), કમુ બેન બળદેવ ભાઈ ( માતા ),વિમલ બળદેવ ભાઈ (પુત્ર ), પ્રિયા વિમલ ભાઈ (પુત્રવધુ ) ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ચારેય વ્યક્તિઓને પ્રથમ સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર જણાતા ચારે વ્યક્તિઓને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાજયા તેમની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ ના મેડિકલ ઓફિસરે જણવ્યું હતું
આ સમગ્ર ઘટના આંતર જ્ઞાતિ મા લગ્ન કરવા મામલે બનવા પામી છે ભોગ બનનાર વિમલે અન્ય સમાજનો જે દીકરી સાથે લગ્ન કર્યા છે તે અન્ય સમાજની દીકરી હોઈ તેના પરિવાર ને તે લગ્ન મંજુર ન હોવાને લઇ વિમલ અને તેમના પરિવાર સભ્યો ને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેવું ભોગ બનનાર પરિવાર ના સભ્યો એ જણાવ્યું હતું.
બાઈટ. 1.વિમલ બળદેવ ભાઈ ભોગ બનનાર
બાઈટ. 2. પ્રિયા વિમલ ભાઈ પુત્રવધુ
બાઈટ. 3. માધવી બેન બળદેવ ભાઈ પુત્રી
બાઈટ. 4.અંકિતા પટેલ. મેડિકલ ઓફિસર ધારાપુર હોસ્પિટલ પાટણ
13
Report
Anand, Gujarat:
પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીએ બલૂન પદ્ધતિથી ટેન્કરને બહાર કાઢ્યું
એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ક્રેઇનની મદદથી માત્ર ૩૦ મિનિટમાં ટેન્કરને ઉતારાયુ
ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને સફળતાપૂર્વક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યું છે. સુરક્ષાના તમામ માપદંડોને અનુસરીને ટેન્કરને ખસેડવામાં બે એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ની મદદ લેવામાં આવી હતી. ટેન્કર સફળતાપૂર્વક ખસેડતા જિલ્લા વહીવટી તંત્રની સાથે સૌએ રાહત અનુભવી હતી.
ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બ્રિજ ના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં
15
Report
PSPramod Sharma
FollowAug 05, 2025 15:16:34Noida, Uttar Pradesh:
श्इस वक्त की बड़ी खबर
*हिन्दू लड़कियों को ड्रग्स के जरिये धर्मांतरण के खेल के विदेशी कनेक्शन,पुलिस ने दो विदेशी को पकड़ा*
- नशे के खिलाफ पुलिस का ऑपरेशन जारी... भोपाल पुलिस की मुहिम लगातार जारी ...दो विदेशी नागरिकों को किया गिरफ्तार ...एक विदेशी नाइजीरियन पुरुष और एक थाईलैण्ड की महिला एमडी ड्रग्स मामले मे आरोपी ....
- दोनो विदेशी नागरिकों के पूर्व में अपराधिक प्रकरण नाइजीरियन के खिलाफ दिल्ली में धोखाधड़ी का मामला
- थाईलैण्ड की नागरिक भोपाल, दिल्ली रहकर ऑनलाईन करती थी ड्रग्स सप्लाई
- थाई महिला के पास 2.95 ग्राम एमडी बरामद
• विदेशी नागरिक नाइजीरियन orachor onyeka के विरुध्द पूर्व में दिल्ली के थाना डीएलएफ फेस-01 में धारा 420, 467, 468 भादवि तथा 47,3(ए) foreign act का अपराध में आरोपी है ।
• विदेशी नागरिक benchamat moon के विरुध्द पूर्व में भोपाल के थाना गांधीनगर में धारा 420, 467, 468 भादवि 14 foreign act का अपराध में आरोपी है ।
• क्राइम ब्रांच के एडिशनल DCP शैलेन्द्र चौहान ने बताया ड्रग्स गैंग से पूछताछ में पता चला कि D गैंग को विदेशी भी नशा सप्लाई करते है उसी के आधार पर इनको पकड़ा है...
क्र नाम पता आरोपी व्यवसाय गिरफ्तारी दिनाँक बरामद माल का विवरण
01 Orachor onyeka पिता obinna alexander उम्र 34 साल निवासी- anmbara awaka isu nigera पेंटिंग 04.08.2025 1 मोबाईल जप्त
02 Miss benchmat moon पिता preapa उम्र 41 साल निवासी- शीतल धाम फ्लैट न. एस- 21 होशंगाबाद रोड़ भोपाल स्पा सेंटर पर
05.08.2025 02.95 ग्राम एमडी पाउडर
*इससे पहले D गैंग के ये मेम्बर पुलिस के हत्थे चढ़ चुके है*
क्र नाम पता आरोपी व्यवसाय गिरफ्तारी दिनाँक बरामद माल का विवरण
01 सैफुद्दीन पिता रफीकउद्दीन उम्र 28 साल निवासी 9/10 गली नंबर 02 नूर प्रेस के पास भौईपुरा बुधवारा भोपाल प्रायवेट कार्य 18.07.2025 8.37 ग्राम एमडी पाउडर
02 आशू उर्फ शाहरूख पिता नजमुल हसन उम्र 28 साल निवासी बागफरत अफजा गंली नं.06 ऐशबाग स्टेडियम के पास भोपाल प्रायवेट कार्य 18.07.2025 6.76 ग्राम एमडी पाउडर
ACTIVA MP04ZS3785
03 यासीन उर्फ मिंटू पिता शफीक अहमद उम्र 25 वर्ष निवासी मकान नं 06 ओल्ड एमएलए क्वाटर बुधवारा भोपाल क्लब डीजे का काम 22.07.2025 1.05 ग्राम एमडी पाउडर
पिस्टल
महिन्द्रा स्कॉर्पियों
04 शावर पिता शरीफ अहमद उम्र 42 वर्ष निवासी मकान नं 33 लोकपरता स्प्रिंग नियर अब्बास नगर गांधी नगर भोपाल म.प्र. प्रापर्टी सेलिंग का काम 22.07.2025 2.052 ग्राम एमडी पाउडर
बीई 6 महिन्द्रा
05 अंशुल उर्फ भूरी स्व. कुलदीप सिंह उम्र 32 साल निवासी- म.न. एफ1/6 तुलसी नगर भोपाल प्रायवेट कार्य 02.08.2025 01 मोबाईल जप्त
(विसुअल आरोपी विदेशी )
बाइट - शैलेन्द्र चौहान एडिशन DCP
14
Report
GPGaurav Patel
FollowAug 05, 2025 15:16:09Ahmedabad, Gujarat:
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
નિયમિત જામીન અરજી માટે ચૈતર વસાવા એ કરેલી અરજી પર વધુ એક મુદત પડી
હાઇકોર્ટમાં હવે 13 ઓગસ્ટના રોજ સુનાવણી થશે
આગામી મુદત સુધી ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
14
Report
DPDhaval Parekh
FollowAug 05, 2025 15:04:22Navsari, Gujarat:
એપ્રુવડ બાય : હમીમ સર...
નોંધ :
એન્કર : નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલીમાં રહેતા આમીન શેખ અને તેની ટોળકી વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ધાક ધમકી મારામારી બળાત્કાર મારામારી પ્રોહિબિશન જેવા 42 ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હતા આતંકનું પર્યાય બનેલી આ તો ઓળખી નો બીલીમોરા તેમજ જિલ્લામાં ગુનાખોરીમાં વધતા જિલ્લા પોલીસે આમીન શેઠ સહિત 6 જણા સામે GUJCTOC કાયદા હેઠળ ધરપકડ કરી હતી છ આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા રિમાન્ડ દરમિયાન આજે પોલીસે બીલીમોરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓને સાથે રહેતી ગુનાઓનું રિ કન્સ્ટ્રકશન કર્યું હતું આરોપીઓનો શહેરમાં વરઘોડો નીકળતા બીલીમોરા ના શહેરવાસીઓ ને રસ્તા ઉપર ભીડ જામી હતી સાથે એક સમયે શહેરમાં ખોફ બતાવતા આરોપીઓ માથું નીચે રાખીને ચાલતા નજરે ચડ્યા હતા પોલીસે આરોપીઓને શીખવાડતા શહેરીજનો એ પણ પોલીસની કામગીરીને વખાણી હતી
wkt
byt
bhageerath gohil
14
Report
CPCHETAN PATEL
FollowAug 05, 2025 13:46:15Surat, Gujarat:
સુરત બ્રેક
ન્યૂ કતારગામ વિસ્તારમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત
કમલેશ નળીયાપરા નામના વ્યક્તિએ બેફામ કાર ચલાવતા મહિલાનું નીપજ્યું મોત
સુરતમાં બેફામ કારચાલકે વધુ એક હીટ એન્ડ રનની ઘટનાને આપ્યો અંજામ
બાઇક સવાર દંપતીને બેફામ કાર ચાલકે ઉડાવ્યું ન્ય કતારગામ વિસ્તાર
સંગીતાબેન નામના મહિલાનું નીપજયું મોત, ગુણવંતભાઇ ઇજાગ્રસ્ત
14
Report
GPGaurav Patel
FollowAug 05, 2025 13:31:58Ahmedabad, Gujarat:
બેંકના નિવૃત કર્મચારીઓ એક દિવસની ભુખ હડતાળ પર
કે ઓર્ડીનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ના નેજા હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ
અમદાવાદ કલેક્ટર ઓફીસ નજીક ૫૦૦ થી વધુ પેન્શનરોનો ઉપવાસ
પેન્શનમાં વધારો કરવા તથા પડતર માંગણીઓ પુર્ણ કરવાની માંગ સાથે કર્યા સુત્રોચાર
બેંક પેન્શનરોની માંગ
નિવૃત કર્મચારીઓના પેન્શન માં સમયાંતરે અપગ્રેડેશન કરવામાં આવે
પેન્શનમાં વિવિધ ભથ્થાનો સમાવેશ કરવામાં આવે
તબીબી વિમા પ્રિમીયમ નો ખર્ચ જાહેર ક્ષેત્રની બેંકો ભોગવે
એસબીઆઇમાં નિવૃત્તિ અધિકારીઓને પગારનું ૫૦ ટકા પેન્શન લાગુ કરવામાં આવે
વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માટે એક્સ ગ્રેસીયા ચુકવણીમાં વધારો કરવામાં આવે
પેન્શનરોના સંગઠનોને વાટાઘાટો માટેના અધિકાર આપવામાં આવે
પેન્શનરોના માંધવારી ભથ્થાની ચુકવણીમાં વિસંગતતાઓનું નિરાકરણ કરવુ
પેન્શનરોએ પોતાની પડતર માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
બાઇટ કમાલ કાદરી મહામંત્રી, એસબીઆઇ પેન્શનર એશોશીએશન અને કન્વીનર સીબીપીઆરઓ
14
Report
URUday Ranjan
FollowAug 05, 2025 13:19:59Ahmedabad, Gujarat:
Slug : 0508ZK_LIVE_AHD_ODHAV_MURDER
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0508ZK_LIVE_AHD_ODHAV_MURDER
Date : 05 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો સેન્ડ કરેલ છે
એન્કર :
અમદાવાદ ના ઓઢવ માં ભત્રીજી ના પ્રેમી ના મોબાઈલ માં પ્રેમી અને ભત્રીજી ના ફોટો ડિલીટ કરવા ગયેલા કાકા ને મોત મળ્યું છે ... ઓઢવ પોલીસે હત્યા ના કેસ માં પ્રેમી સહિત ત્રણ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ...
વીઓ : 01
ટીવી સ્ક્રીન પર ફોટો દેખાય રહેલ યુવક નું નામ છે સુનિલ પટણી જેની ગઈ તારીખ 3મી ઓગસ્ટની રાત્રિ એ ઓઢવ ના રામનગર માં કરવા માં આવી છે જો સમગ્ર હત્યા ના બનાવ ની વાત કરવા માં આવે તો મૃતક સુનીલ પટણી ની સગી ભત્રીજી ની સગાઈ નક્કી કરવા માં આવી હતી સગાઈ પહેલા પરિવાર ને જાણ થઈ હતી કે ભત્રીજી ને જીગ્નેશ પટણી નામનો યુવક મિત્ર છે અને બંને સ્કૂલ માં સાથે હતા જેના કારણે બંને વચ્ચે મિત્રતા હતી અને મિત્રતા દરમિયાન જીગ્નેશ પટણી એ પોતાના મોબાઇલ માં યુવતી સાથે ફોટો વીડિયો પડ્યા હતા જે સગાઈ પહેલા ડિલીટ કરાવવા માટે થી પરિવારે નક્કી કર્યું હતું તો જેને લઈ ને યુવતી ના કાકા સુનીલ પટણી યુવતી ના મિત્ર જીગ્નેશ પટણીને મળવા માટે ઘરે ગયા હતા ત્યારે બંને વચ્ચે ફોટો ડિલીટ કરવા બાબતે તકરાર થઈ હતી
બાઈટ :
સાગર પટણી, મૃતકના ભાઈ
વીઓ : 02
મૃતક સુનીલ પટણી ના પરિવાર ના જણાવ્યા મુજબ આરોપી જીગ્નેશ પટણી એ યુવતી ના ફોટો વીડિયો ડિલીટ કરવા માટે થી પોતાના ઘરે બોલાવ્યા હતા હતા એ દરમિયાન આરોપી જીગ્નેશ અને મૃતક સુનીલ વચ્ચે ફોટો ડિલીટ નહીં કરવા ની વાત ને લઈ ને ઝગડો થયો હતો જે ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે જીગ્નેશ પટણી સહિત ના ત્રણ લોકો એ હત્યા કરી હતી સુનીલ પટણી ની જેમાં માં અરુણ પટણી અને વીકી પટણી એ સુનિલ ને પકડી રાખ્યો હતો અને આરોપી જીગ્નેશ પટણી એ સુનીલ પટણી ને 11 છરી ના ઘા શરીરી ના અલગ અલગ ભાગે માર્યા હતા જેમાં ઘટના સ્થળે જ સુનીલ પટણી નું મોત થવા પામ્યું હતું ત્યાર બાદ આરોપીઓ મૃતક સુનીલ પટણી ને રિક્ષા લઈ જઈ ને મૃતક ના પરિવાર ના ઘર બહાર મૂકી ને ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર બનાવ ની જાણ ઓઢવ પોલીસ ને કરતા ઓઢવ પોલીસ તપાસ માં જોડાય હતી
બાઈટ : પી એન ઝીંઝુવાડીયા, પીઆઈ , ઓઢવ પોલીસ સ્ટેશન
વીઓ : 03
ઓઢવ પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું હતું કે આ હત્યા કરવા માં મુખ્ય આરોપી તરીકે જીગ્નેશ પટણી છે જેના દ્વારા છરી ના ઘા મારવા માં આવ્યા હતા અને અન્ય બે અરુણ પટણી અને વીકી પટણી એ મદદ કરી હતી ત્યારે ઓઢવ પોલીસે ગણતરી ના કલાક માં જીગ્નેશ પટણી , અરુણ પટણી અને વીકી પટણી ની ધરપકડ કરી ને પૂછ પરછ શરૂ કરી છે અને અન્ય કોઈ હત્યા માં શામેલ છે કે કેમ તે દિશા માં તપાસ શરૂ કરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
CPCHETAN PATEL
FollowAug 05, 2025 13:16:37Surat, Gujarat:
એન્કર :
લસકાણા માંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ગુટખા બનાવતી ફેક્ટરી સાથે એક આરોપીને લસકાણા પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના ગુટખા ન સ્ટીકર,લુઝ ગુટખાનો જથ્થો સહિત મશીનરી મળી નવ લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વી ઓ :ગુજરાતમાં હવે ડુપ્લીકેટ ચીજવસ્તુઓની જ્યાં જુવો ત્યાં ભરમાર જોવા મળી રહી છે.ખાધ પદાર્થની વાત હોય કે પછી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓની વાત હોય તમામે તમામ નું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે.જ્યાં વધુ એક ડુપ્લીકેટ ગુટખા બનાવતી ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ છે.લસકાણા પોલીસે આપેલી માહિતી મુજબ,લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ફેક્ટરી પર ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના માણસોને સાથે લસકાણા પોલીસે છાપો માર્યો હતો.જ્યાંથી રજનીગંધા અને તુલસી નામક બ્રાન્ડેડ કંપનીના નામે ગુટખા બનાવતી ફેક્ટરી મળી આવી છે.ફેક્ટરી પરથી રમેશ જોસલફર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે જયેશ પડસાળા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર રોલ,લુઝ ગુટખા,મશીનરી,કટર મશીન સહિત નવ લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આરોપીઓ છેલ્લા કેટલા સમય થી અહીં ડુપ્લીકેટ ગુટખા બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા છે અને ક્યાં ક્યાં સપ્લાય કરે છે તે દિશામાં વધુ તપાસ લસકાણા પોલીસે હાથ ધરી છે.
બાઈટ :આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ)
14
Report
Rajula, Gujarat:
બાળ કથાકાર શ્રી શ્રેય દાદા જોશી ની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પૂર્ણાહૂતિ
રાજુલાનાં કુંભારિયા ગામે શેલડિયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તાઃ ૨૬ /૭ ૨૦૨૫ને શનિવાર નાં રોજથી શરૂ હતી. આ કથામાં શ્રી શ્રેયદાદા જોષી કથાનું રસપાન કરાવતા હતા . ભગવાન શ્રી કૃષ્ણ ની વિવિધ લીલાઓનું ભાવ સભર વર્ણન કરી સમગ્ર વાતાવરણ ક્રૃષ્ણમય બનાવ્યું હતું .
કથા આકષણનું મુખ્યકેન્દ્ર કથાનાં બાળ વક્તા રહ્યા હતા. માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે આટલી સુંદર કથા સાંભળવા આસપાસ નાં ગ્રામજનો એ લાભ લીધો હતો . ફષ્ણ જન્મોત્સવ , ગોકુળ રાસ લીલા , ગોવર્ધન પ્રસંગ રૂક્ષમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગો માં ગ્રામજનો એ ખૂબ જ લ્હાવો લીધો હતો . ગોવર્ધન લીલા અંતર્ગત અન્નફૂટ નો લ્હાવો મહીલા મંડળની બહેનોએ લીધો હતો
14
Report
DSDM Seshagiri
FollowAug 05, 2025 12:30:22Hyderabad, Telangana:
Cat vs Leopard: Unbelievable Encounter in Tirumala!
Written by: DM Seshagiri, Hyderabad
(AP)Tirumala, East Balaji Nagar Near the Gangamma Temple, a dramatic and surprising incident unfolded early this morning. A leopard strayed into the residential area from the nearby forest, captured clearly on CC camera.
In the footage, the big cat (leopard) can be seen cautiously approaching a domestic cat. But what followed shocked everyone the house cat, instead of running away, boldly attacked the leopard!
Startled by the unexpected resistance, the leopard backed off and ran back into the forest.
Locals were left stunned by the bravery of the small feline. Forest officials have been alerted, and patrols have been increased in the area to ensure public safety.
TTD forest department and vigilance wing appeals to all residents near forest zones: secure pets, avoid night walks alone, and report any wild animal sightings immediately.
14
Report