Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003

राजकोट की रात: 7–8 बदमाशों ने ड्रीम सिटी में कार पर हमला

SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 04:15:26
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED _VISHALBHAI BYTE_VISUAL રાજકોટ રાજકોટ શહેરમાં આવરત્ત્વો બેફામ...રાજકોટમા નવરાત્રી પૂર્વેજ ડ્રીમસિટી ચોક રૈયા રોડ પર જાહેરમા વર્ના કારમાં સ્વિફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા ૭- ૮ શકશો દ્વારા ધોકા પાઈપથી મારામારી કરી ગાડીના કાચ ફોડી હુમલો... ગાડીના આગળ અને સાઇડના તમામ ગ્લાસ તોડી તમામ આવરાત્ત્વો ફરાર...પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ...મુંજકા પોલીસે ગુન્હો નોંધી તોડફોડ કરનાર ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા ... સાહિલ સપ્પા રાજકોટ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 21, 2025 06:47:20
Ahmedabad, Gujarat:ગાંધીનગર શેરથા ગામ ખાતે આવેલા વર્ષો જુના નરસિંહજી મંદિરની જમીનનો મામલો મંદિરની માલિકીની નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધારેની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ ભુ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા કૌભાંડની સામે ગ્રામજનોમાં આક્રોશ ગ્રામજનો દ્વારા જનઆક્રોશ રેલીનુ કરાયું આયોજન ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના ગ્રામજનો દ્વારા *"મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન"* હાથ ધરાયુ *ડો. જીતેન્દ્ર પટેલ(Ex‌. MLA સાબરમતી, ગુજરાત) તથા ડો‌. સુરેશ પટેલ (સ્વરી ઇએનટી હોસ્પિટલ)* ની અધ્યક્ષતા તથા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટ તથા સર્વે ગ્રામજનો દ્વારા *મહારેલી તથા સભાનુ* આયોજન કરવામાં આવ્યું અડાલજ અને શેરથા ગામ વચ્ચે આવેલ ટોલ ટેક્સ પાસે આવેલ 70 વિઘા જમીન નો મામલો અગાઉ વિષ્ણુ પટેલ ટ્રસ્ટમાં એન્ટર થયા જેની સાથે કેટલાક લોકોએ મળી 2020માં ગણોતીયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ વર્ષો જુના આ મુદાની સ્થાનિક સાથે ગાંધીનગર તંત્ર અને સરકારમાં કરાયેલી છે રજુઆત જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયા ગ્રામજનોના આક્ષેપ યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય માટે આજે રેલી અને સભા નું કર્યું આયોજન નરસિંહ મંદિર ખાતે પહેલા સભા યોજાઈ જે બાદ મંદિર થી જમીન સ્થળ સુધી મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી જમીન નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ગ્રામજનોની તૈયારી સભામાં બાળકો. મહિલા અને વૃધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા જમીન પચાવનાર 12 લોકોના નામ સાથે તેમનો બહિષ્કાર કર્યાના બેનરો પણ મંદિરમાં લગાવાયા જમીન પચાવનાર ને કોઈ કાર્યક્રમમાં ન બોલાવવા ગ્રામજનોનું નિર્ણય હાલ જમીન પચાવનાર અન્ય સ્થળે રહે છે 121 અને હિન્દી બાઈટ. પૂર્વ ધારાસભ્ય ઇન્ફો માટે... ગામ સરપંચ દીપકભાઈ ઠાકોર. 7990461277 સલગ. શેરથા સભા
2
comment0
Report
DRDarshal Raval
Sept 21, 2025 06:47:11
Ahmedabad, Gujarat:ગાંધીનગર શેરથા ગામ ખાતે આવેલા વર્ષો જુના નરસિંહજી મંદિરની જમીનનો મામલો મંદિરની માલિકીની નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધારેની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ ભુ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા કૌભાંડની સામે ગ્રામજનોમાં આક્રોશ ગ્રામજનો દ્વારા જનઆક્રોશ રેલીનુ કરાયું આયોજન ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના ગ્રામજનો દ્વારા *"મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન"* હાથ ધરાયુ *ડો. જીતેન્દ્ર પટેલ(Ex‌. MLA સાબરમતી, ગુજરાત) તથા ડો‌. સુરેશ પટેલ (સ્વરી ઇએનટી હોસ્પિટલ)* ની અધ્યક્ષતા તથા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટ તથા સર્વે ગ્રામજનો દ્વારા *મહારેલી તથા સભાનુ* આયોજન કરવામાં આવ્યું અડાલજ અને શેરથા ગામ વચ્ચે આવેલ ટોલ ટેક્સ પાસે આવેલ 70 વિઘા જમીન નો મામલો પટેલ ધુડાભાઈ અને તેમના પરિવાર સહિતના કેટલાકે ટ્રસ્ટમાં એન્ટર થયા જેની સાથે કેટલાક લોકોએ મળી 2020માં ગણોતીયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ વર્ષો જુના આ મુદાની સ્થાનિક સાથે ગાંધીનગર તંત્ર અને સરકારમાં કરાયેલી છે રજુઆત જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયા ગ્રામજનોના આક્ષેપ યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય માટે આજે રેલી અને સભા નું કર્યું આયોજન નરસિંહ મંદિર ખાતે પહેલા સભા યોજાઈ જે બાદ મંદિર થી જમીન સ્થળ સુધી મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી જમીન નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ગ્રામજનોની તૈયારી સભામાં બાળકો. મહિલા અને વૃધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા જમીન પચાવનાર 12 લોકોના નામ સાથે તેમનો બહિષ્કાર કર્યાના બેનરો પણ મંદિરમાં લગાવાયા જમીન પચાવનાર ને કોઈ કાર્યક્રમમાં ન બોલાવવા ગ્રામજનોનું નિર્ણય હાલ જમીન પચાવનાર અન્ય સ્થળે રહે છે 121 અને હિન્દી બાઈટ. પૂર્વ ધારાસભ્ય ઇન્ફો માટે... ગામ સરપંચ દીપકભાઈ ઠાકોર. 7990461277 સલગ. શેરથા સભા
0
comment0
Report
AKAjay Kashyap
Sept 21, 2025 06:31:10
Bareilly, Uttar Pradesh:VANDOR CODE 411545 REPORT....AJAY KASHYAP BAREILLY ANCHOR.....बरेली में एक पशु प्रेमी युवती ने मुख्यमंत्री योगी आदित्यनाथ से मदद की गुहार लगाई है, युवती के मुताबिक वो इज्जत नगर थाना क्षेत्र के महानगर कॉलोनी में रहती है, सड़क पर घूम रहे आवारा कुत्तों को भोजन करवाती थी, युवती सीमा यही कार्य उसको भारी पड़ गया, 12 सितंबर को पड़ोस में रहने वाले विवेक गुप्ता ने सीमा और उसकी बहन के संग जमकर मारपीट की इतना ही नहीं लोहे की रॉड से उसके सर पर प्रहार करके गंभीर रूप से घायल कर दिया रॉड के प्रहार से सीमा गंगवार के सर में गंभीर चोट आई जिसमें आधा दर्जन से अधिक टांके भी लगाने पड़े सीमा जब पुलिस के पास गई तो रिपोर्ट तो लिख ली गई लेकिन इसके आगे कोई भी कार्रवाई नहीं की गई सीमा के पास जो वीडियो थे उसमें साफ तौर पर दिखाई दे रहा था कि पड़ोस के रहने वाले डॉक्टर विवेक गुप्ता और उनकी पत्नी हाथ में लोहे की रोड लेकर प्रहार कर रहे हैं जिससे वह गंभीर रूप से घायल हो गई सीमा गंगवार पुलिस अधिकारियों के चक्कर लगा लगा के परेशान हो गई, डॉक्टर विवेक गुप्ता अब उसके ऊपर राजनीतिक दबाव बनाते हुए जबरदस्ती कंप्रोमाइज का दबाव बना रहे हैं, योगी आदित्यनाथ से मदद की गुहार लगाई है और अब डॉक्टर विवेक गुप्ता जान से मारने की धमकी दे रहा है योगी आदित्यनाथ से न्याय की गुहार लगाते हुए मांग की है कि वह सड़क पर घूमने वाले आवारा कुत्तों को भोजन कर आती है उनकी नसबंदी करती है साथ ही सभी जरूरी वैक्सीनेशन भी आवारा कुत्तों को करती है ताकि अगर वह कुत्ते कॉलोनी में किसी को काट लेते हैं तो किसी तरह की बीमारी काटने वाले को ना हो, बाइट सीमा , घायल युवती बाइट लवली , युवती की बहन
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 06:30:37
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR APPROVED_DAY_PLAN BYTE_WKT_VISUAL રાજકોટ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આવતીકાલે રાજકોટમાં... અમિત શાહના રાજકોટ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ ચાલુ .... કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આવતીકાલે રાજકોટમાં થઈ રહેલ સહકારી સંમેલનમાં આપશે હાજરી.....આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જિલ્લા સહકારી બેંક સહિત અન્ય ૭ સંસ્થાઓની સામાન્ય સભા યોજવા જઈ રહી છે....આ સભા બપોરે ૧.૩૦ વાગ્યે યોજશે... જિલ્લા સહકારી બેંક અને અન્ય ૭ સંસ્થાઓની આ સામન્ય સભામાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ...સમગ્ર કાર્યક્રમની શરૂઆત રાજકોટ જિલ્લા બેંક ખાતેથી થશે....જિલ્લા બેંક ખાતે બે મહાપુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના વરદહસ્તે કરવામાં આવશે ....તે બાદ તેઓ સહકારી સંમેલન રેસકોર્સ ખાતે હાજરી આપશે... સહકારી મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો રેહશે હાજર...
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 06:30:08
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVED_DAY_PLAN BYTE_WKT_VISUAL રાજકોટ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આવતીકાલે રાજકોટમાં... અમિત શાહના રાજકોટ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ ચાલુ .... કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આવતીકાલે રાજકોટમાં થઈ રહેલ સહકારી સંમેલનમાં આપશે હાજરી.....આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જિલ્લા સહકારી બેંક સહિત અન્ય ૭ સંસ્થાઓની સામાન્ય સભા યોજવા જઈ રહી છે....આ સભા બપોરે ૧.૩૦ વાગ્યે યોજશે... જિલ્લા સહકારી બેંક અને અન્ય ૭ સંસ્થાઓની આ સામન્ય સભામાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ...સમગ્ર કાર્યક્રમની શરૂઆત રાજકોટ જિલ્લા બેંક ખાતેથી થશે....જિલ્લા બેંક ખાતે બે મહાપુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના વરદહસ્તે કરવામાં આવશે ....તે બાદ તેઓ સહકારી સંમેલન રેસકોર્સ ખાતે હાજરી આપશે... સહકારી મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો રેહશે હાજર...
0
comment0
Report
PSPramod Sharma
Sept 21, 2025 05:45:47
Gwalior, Bhopal, Madhya Pradesh:2109ZN_BPL_PRAMOD_915_R * * *अब से शाकाहार नव दुर्गा ,बजरंग दल नव दुर्गा में खुली नॉन वेज दुकानों पर लगाएगा ताला खुल्ला एलान नॉन वेज को एमपी में नो नौ दिन* - उमरिया,मैहर के बाद समूचे मध्य प्रदेश में नवदुर्गा के दौरान नॉनवेज की दुकानों पर तालाबंदी की मांग बजरंग दल ने प्रशासन और सरकार से की... - साथ ही बजरंग दल ने चेतावनी दी है कि मध्य प्रदेश में जहां भी नवदुर्गा के दौरान नॉनवेज की दुकान खुली मिलेगी वंहा तालाबंदी करेंगे... - बजरंग दल इसके लिए बड़ी तादाद में ताला खरीदेगा... जहां नॉनवेज की दुकान खुली मिलेगी वहां ताला लगाएंगे... - बजरंग दल ने भारी नारेबाजी करते हुए कहा कि * *अब से शाकाहार नवदुर्गा... (हिंदू वादी संगठन के कार्यकर्ताओं के साथ चौपाल)
0
comment0
Report
APAshwini Pandey
Sept 21, 2025 05:45:40
Mumbai, Maharashtra:वीएचपी और बजरंग दल ने कल से शुरू हो रहे नवरात्र में डांडिया के दौरान लव जेहाद जैसी घटनाओं को रोकने के लिए डांडिया स्थलों पर अन्य धर्म के लोगो की एंट्री पर रोक लगाने के लिए ४ लेयर की सिक्योरिटी रखी है जिसमे मुख्य गेट पर भगवान वराह की तस्वीर लगायी गई है ताकि सभी लोग भगवान वराह की प्रणाम करे गो मूत्र की छिड़काव किया जाएगा उसका आइडेंटिटी कार्ड चेक किया जाएगा और उसे जय श्री राम का उद्घोष करना पड़ेगा तभी उसको एंट्री होगी अगर कोई ये सिक्योरिटी लेयर से नहीं गुजरना चाहता तो उसे अपनी घर की महिला को लेकर आना होगा तभी एंट्री मिलेगा बाइट- प्रकाश राठौड़ - वीएचपी जिला मंत्री राजेश गोहिल - वीएचपी विभाग सहमंत्री कृष्ण चौहान - बजरंग दल, ज़िला संयोजक
0
comment0
Report
DRDarshal Raval
Sept 21, 2025 03:49:59
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી યથાવત જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત કરાઈ ઉજવણી મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા "નમો યુવા રન"નું કરાયુ આયોજન વ્યસન મુક્ત ભારત ઉદ્દેશ્ય સાથે નમો યુવા રન નું આયોજન પ્રધાનમંત્રી જન્મદિવસના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સેવા પખવાડિયા ઉજવાય રહ્યા છે ભારતીય યુવા મોરચા દ્વારા નમો યુવા રન નું આયોજન દ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ. દેશમાં 100 સ્થળ પર લોકો મેરેથોન માં જોડાશે ગુજરાતમાં 10 જગ્યા પર મેરેથોન યોજાઇ જેમાં 8 મહાનગરપાલિકામાં મેરેથોન યોજાઇ અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે ટોટલ 5 km ની મેરેથોન યોજાઇ ફિટ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ નમો યુવા રનમાં ફિટનેસ આઇકોન. કલાકાર. સ્પોર્ટ્સ પ્લેયર એન્ડ સ્ટાર પણ જોડાયા મોટી સંખ્યામાં લોકો નમો યુવા રનમાં જોડાયા સલગ. નમો રન ફીડ. લાઈવ કીટ મોનાલ ગજ્જર અને મયુર વાંકાની સાથે 121 સંજય રાવલ ગુજરાતી અને હિન્દી બાઈટ ઋષિકેશ પટેલ સ્પીચ કાપવી.
6
comment0
Report
LJLakhani Jaydeep
Sept 21, 2025 02:15:40
Dwarka, Gujarat:વીઓ :- જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંતર્ગત, દ્વારકા પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.આ વખતે નવરાત્રિ મહોત્સવમાં કુલ 565 પોલીસકર્મીઓ ફરજ પર રહેશે. આ ટીમમાં 70 થી 80 મહિલા પોલીસકર્મીઓ અને ડી-સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા પોલીસ અને સી-ટીમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફરજ બજાવશે. ખંભાળિયામાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ઘોડા પર સવાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. બાઈટ :- જયરાજસિંહ વાળા,જિલ્લા પોલીસ વડા, દેવભૂમિ દ્વારકા
1
comment0
Report
Advertisement
Back to top