Back
गांधीनगर शरीथा में 500 करोड़ जमीन घोटाला: मंदिर ट्रस्ट पर आरोप
DRDarshal Raval
Sept 21, 2025 06:47:11
Ahmedabad, Gujarat
ગાંધીનગર
શેરથા ગામ ખાતે આવેલા વર્ષો જુના નરસિંહજી મંદિરની જમીનનો મામલો
મંદિરની માલિકીની નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધારેની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ
ભુ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા કૌભાંડની સામે ગ્રામજનોમાં આક્રોશ
ગ્રામજનો દ્વારા જનઆક્રોશ રેલીનુ કરાયું આયોજન
ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના ગ્રામજનો દ્વારા *"મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન"* હાથ ધરાયુ
*ડો. જીતેન્દ્ર પટેલ(Ex. MLA સાબરમતી, ગુજરાત) તથા ડો. સુરેશ પટેલ (સ્વરી ઇએનટી હોસ્પિટલ)* ની અધ્યક્ષતા તથા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટ તથા સર્વે ગ્રામજનો દ્વારા *મહારેલી તથા સભાનુ* આયોજન કરવામાં આવ્યું
અડાલજ અને શેરથા ગામ વચ્ચે આવેલ ટોલ ટેક્સ પાસે આવેલ 70 વિઘા જમીન નો મામલો
પટેલ ધુડાભાઈ અને તેમના પરિવાર સહિતના કેટલાકે ટ્રસ્ટમાં એન્ટર થયા જેની સાથે કેટલાક લોકોએ મળી 2020માં ગણોતીયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ
વર્ષો જુના આ મુદાની સ્થાનિક સાથે ગાંધીનગર તંત્ર અને સરકારમાં કરાયેલી છે રજુઆત
જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયા ગ્રામજનોના આક્ષેપ
યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય માટે આજે રેલી અને સભા નું કર્યું આયોજન
નરસિંહ મંદિર ખાતે પહેલા સભા યોજાઈ જે બાદ મંદિર થી જમીન સ્થળ સુધી મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
જ્યાં સુધી જમીન નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ગ્રામજનોની તૈયારી
સભામાં બાળકો. મહિલા અને વૃધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
જમીન પચાવનાર 12 લોકોના નામ સાથે તેમનો બહિષ્કાર કર્યાના બેનરો પણ મંદિરમાં લગાવાયા
જમીન પચાવનાર ને કોઈ કાર્યક્રમમાં ન બોલાવવા ગ્રામજનોનું નિર્ણય
હાલ જમીન પચાવનાર અન્ય સ્થળે રહે છે
121
અને હિન્દી બાઈટ. પૂર્વ ધારાસભ્ય
ઇન્ફો માટે...
ગામ સરપંચ
દીપકભાઈ ઠાકોર.
7990461277
સલગ. શેરથા સભા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowSept 21, 2025 08:01:310
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:410
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:290
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:190
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 21, 2025 07:47:560
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:47:320
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:47:240
Report
DRDarshal Raval
FollowSept 21, 2025 06:47:206
Report
AKAjay Kashyap
FollowSept 21, 2025 06:31:100
Report
AKArpan Kaydawala
FollowSept 21, 2025 06:30:420
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 21, 2025 06:30:370
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 21, 2025 06:30:080
Report
PSPramod Sharma
FollowSept 21, 2025 05:45:470
Report
APAshwini Pandey
FollowSept 21, 2025 05:45:400
Report