Back
राजकोट के पुराने मार्केटिंग यार्ड में प्याज़ 3-4 रु; किसान बेहाल
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 16, 2025 08:19:22
Rajkot, Gujarat
SLUG - 1609ZK_RJT_DUNGRI_STORY
REP - SAHIL SAPPA
FEED - 2C
APPROVAL - DAY PLAN
એંકર - 0રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના જે નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ સાંભળીને કોઈને પણ થાય કે આટલા રૂપિયામાં તો બાળકની ચોકલેટ પણ ન આવે એટલા ભાવમાં ખેડૂતો પોતાનો મહામુલો પાક વહેંચવા મજબૂર થયા છે
વિઓ - 1
રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ એ અનેક ખેડૂતો માટે રોજીરોટીનું સ્થાન પણ છે અહીંયા હાલ ખેડૂતો ડુંગળીનો પાક વેહવચા માટે આવી રહ્યા છે જોકે હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એ પ્રતિમણ 50 રૂપિયા થી 300 રૂપિયા સુધી મળી રહ્યા છે.. એટલે કે ત્રણ રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેહચાય રહી છે મોટાભાગના ખેડૂતોની ડુંગળીના ભાવ 50 કે 60 રૂપિયાની આસપાસ આવતા હોય છે જે પ્રતિ કિલોના ભાવ ત્રણ થી ચાર રૂપિયા માંડ થાય.. હવે ખેડૂતોએ કહ્યું કે આટલા ઓછા ભાવમાં તો બાળકનું બિસ્કીટ પણ નથી આવતું એટલા ઓછા ભાવમાં અમે અમારો મહામૂલો પાક વેચી રહ્યા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે... દૂર દૂરથી વહેલી સવારે ઊઠીને પોતાના ડુંગળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતોને હરાજીમાં જ્યારે નજીવો ભાવ મળે છે.
વોક થ્રુ - સાહિલ સપ્પા
વિઓ - 2
ત્યારે ડુંગળી વેચવા આવેલ ખેડૂતોને ડુંગળીનો ભાવ સાંભળી યમઆક્રોશ પણ થતો હોય છે અને વેદના પણ થતી હોય છે જે ખેત પાક માટે તેઓએ ન રાત જોયો હોય ન દિવસ જોયો હોય તે જ પાકનું નજીવી કિંમતે વેચી દેવો પડતો હોય છે ત્યારે તેમને ભારે દુઃખ થતું હોય છે આ અંગે ખેડૂતોએ પણ કહ્યું હતું કે અહીંયા ડુંગળી લઈને આવ્યા બાદ તેમના ભાડાના પૈસા પણ નથી નીકળતા હોતા આવી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે તો બીજુ શું કરે ?
કમિશન એજન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડુંગળીનું ઉત્પાદન અને આવક ખૂબ જ મોટા પ્રમાણમાં છે તેને કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી તો બીજી તરફ સરકાર દ્વારા એક્સપોર્ટ ખૂબ જ ઓછું કરવામાં આવી રહ્યું છે તેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે.
બાઈટ - ખેડૂત
બાઈટ - ખેડૂત
બાઈટ - રાજેશ પારેખ, કમિશન એજન્ટ
બાઈટ - અશોક ધામી, હરાજી કરનાર
વીઓ -3
સામાન્ય રીતે ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન કરવું મોંઘુ પડતું હોય છે પરંતુ જ્યારે જગતનો તાત આ ડુંગળી બજારમાં વેચવા માટે આવે છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તેથી ખેડૂતોની દયનીય હાલત જોવા મળી રહી છે સાથે જ બજારમાં ચોકલેટ ખેડૂતોની ડુંગરી કરતા મોંઘી વેચાઈ રહી છે ત્યારે ખેડૂતોની એક કિલો ડુંગળીનો ભાવ ₹3 થી 4 માં પ્રતિ કિલો વેચવાનો વારો આવે છે જોકે સરકાર દ્વારા એક્સપોર્ટ શરૂ કરવામાં આવે તો ડુંગળીના ભાવ ખેડૂતોને મળી શકે. સરકાર ખેડૂતો અંગે કોઈ નિર્ણય કરે તેવી માંગ ઉઠી રહી છે.
વોક થ્રુ - સાહિલ સપ્પા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowSept 16, 2025 10:17:140
Report
ARAarti Rai
FollowSept 16, 2025 10:17:06Noida, Uttar Pradesh:Ambedkar working as an ADE in Manikonda - Two crores liquid cash found in Ambedkar's house
ACB officers raid in Hyderabad and several other districts
Raids by ACB officers in 15 teams
0
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:53:290
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:34:030
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:30:300
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 08:46:420
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:45:110
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:37:131
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:19:533
Report
SBShilu Bhagvanji
FollowSept 16, 2025 08:05:560
Report
URUday Ranjan
FollowSept 16, 2025 08:04:570
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:04:150
Report
URUday Ranjan
FollowSept 16, 2025 07:24:172
Report
KBKETAN BAGDA
FollowSept 16, 2025 06:47:588
Report