Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara390001

वडोदरा गरबा ग्राउंड पर अश्लील वीडियो वायरल, गरिमा पर गहरा धब्बा

RARavi Agrawal
Sept 26, 2025 11:02:43
Vadodara, Gujarat
(गुजरात वी सेट से यह फीड मंगवा लिजियेगा एंकरगरबा यानी गुजरात की गरिमा, और अगर इसमें वडोदरा की बात की जाए तो संस्कारी और सांस्कृतिक नगरी वडोदरा और गरबा दोनों एक-दूसरे के पर्याय हैं। लेकिन इसी शहर के एक जोड़े ने यूनाइटेड वे के गरबा ग्राउंड पर अशोभनीय व्यवहार कर संस्कारी नगरी के साथ-साथ गरबा की गरिमा को भी कलंकित किया है। इसके कारण पूरे राज्य में रोष फैल गया है। वीओ 01वडोदरा शहर के गरबा पूरी दुनिया में प्रसिद्ध हैं, लेकिन कुछ गैर-जिम्मेदार लोग और आयोजकों के कारण यह हमारी सांस्कृतिक गतिविधि दिन-ब-दिन विवादों का केंद्र बनती जा रही है। वडोदरा शहर में आयोजित गुजरात के सबसे बड़े यूनाइटेड वे ऑफ बरोडा के गरबा ग्राउंड पर भी कुछ ऐसा ही हुआ। एक तरफ गरबा खेलने के लिए खेलेरिया उत्साह में थे, तभी ग्राउंड पर मौजूद एक जोड़े ने अश्लील हरकत की, जिससे वहां आसपास खड़े सभी खेलेरिया शर्मिंदगी में पड़ गए। इस जोड़े ने गरबा की गरिमा को ठेस पहुंचाई और सार्वजनिक रूप से अश्लील हरकत करने के साथ-साथ इसका वीडियो सोशल मीडिया पर अपलोड कर दिया, जिससे हिंदू संगठन और धर्मगुरु गुस्से में हैं। दूसरी ओर, एडवोकेट भाविन व्यास अटलादरा पुलिस स्टेशन में शिकायत दर्ज करने पहुंचे। एडवोकेट भाविन व्यास ने युवक-युवती के खिलाफ अर्जी देते हुए बताया कि वायरल वीडियो में दिख रहा जोड़ा रुचि पटेल और प्रतीक पटेल का है। प्रारंभिक जानकारी के अनुसार, यह जोड़ा वडोदरा के समा सावली रोड पर रहता है। हमारी मांग है कि दोनों के खिलाफ BNS की धारा 296 और 353 के तहत मामला दर्ज किया जाए। बाइट: ज्योतिर्नाथ महाराज, अध्यक्ष, सनातन संत समिति बाइट: भाविन व्यास, एडवोकेट और शिकायतकर्ता, वडोदरा वीओ 02उल्लेखनीय है कि जब भी कोई बेटा या बेटी रात को गरबा खेलने जाता है, तो माता-पिता को उनकी चिंता सताती रहती है। ऐसे में बेशर्म जोड़ों द्वारा की जाने वाली इस तरह की हरकतें कहीं न कहीं सामाजिक व्यवस्था की नींव को खोखला कर रही हैं। अश्लील वीडियो मामले में यूनाइटेड वे के आयोजक ने कहा कि हम इन खेलेरियाओं के प्लेयर पास रद्द कर रहे हैं। उन्हें मैदान में गरबा खेलने के लिए प्रवेश नहीं दिया जाएगा। साथ ही, आयोजक ने खेलेरियाओं से पवित्र गरबा में अशोभनीय व्यवहार न करने की अपील भी की है। बाइट: तारक पटेल, चेयरमैन, गरबा कमेटी, यूनाइटेड वे वीओ 03 उल्लेखनीय है कि जैसे गरबा और वडोदरा एक-दूसरे के पर्याय हैं, वैसे ही यूनाइटेड वे और विवाद भी एक-दूसरे के पर्याय हैं। ग्राउंड की व्यवस्था से लेकर मर्यादा के उल्लंघन तक, सभी विवाद इस गरबा ग्राउंड से सीधे जुड़े हैं। ऐसे में अब पुलिस को इस पूरे मामले को गंभीरता से लेते हुए अश्लील हरकत करने वाले जोड़े और आयोजकों के खिलाफ कानूनी कार्रवाई करनी होगी।कैमरामैन मुकुंद दवे के साथ रवि अग्रवाल ज़ी मीडिया, वडोदरा
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 26, 2025 13:05:17
Ahmedabad, Gujarat:અમદાવાદવાસીઓ માટે ખુશખબર! આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં 'વોકલ ફોર લોકલ'ની ચીજવસ્તુઓ સાથે ખ્યાતનામ બ્રાન્ડ્સનો પણ સમાવેશ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 12 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ 13 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. CG રોડ, સિન્ધુભવન રોડ, મણિનગર અને નિકોલ વિસ્તારોમાં આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ 'વોકલ ફોર લોકલ' હેઠળ ભારતમાં બનેલી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ફાયદો થશે. આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલને વધુ આકર્ષક બનાવવા માટે મર્સિડીઝ, BMW, ઓડી જેવી ખ્યાતનામ ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ અને સ્વીસ વોચ બ્રાન્ડ્સને પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં બનેલી ચીજવસ્તુઓનો વ્યાપ વધારવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે. આ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક હસ્તકલા, ટેક્સટાઈલ્સ અને અન્ય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો ઉદ્દેશ છે. AMCના આ આયોજનથી અમદાવાદનું વેપારી અને પ્રવાસી આકર્ષણ વધશે. બાઈટ: દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC):
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 13:01:21
Ahmedabad, Gujarat:NHAIના ભરૂચ તરફના ટોલ ટેક્સના ફાઈલ શોટ્સ લેવા બ્રેકિંગ *ભરૂચ- સુરત અને સુરત - દહીસર વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી ના કથળી ગયેલા રસ્તાઓનો વિવાદ* નેશનલ હાઇવે ઓથોરિટી ના આ બંને માર્ગો પર આવેલા પાંચ ટોલ ટેક્સ પર ટોલ ઉઘરાવો ના જોઈએ તેવી રજૂઆત બંધ સ્ટ્રીટ લાઈટ કથળી ગયેલા રસ્તા અને ભારે ટ્રાફિક જામના કારણે લોકોના સમય અને નાણાંનો દુર્વ્યય થતો હોવાની રજૂઆત વર્ષ 2022 થી 2024 વચ્ચે સેંકડો કરોડ રૂપિયા ખોટી રીતે ટોલમાં ઉઘરાવી લેવાયા હોવાની પણ રજૂઆત હાલની સ્થિતિના સુધારવા માટે પણ નેશનલ હાઈવે ઓથોરિટી યોગ્ય પગલા નહીં રહી હોવાની રજૂઆત સુવિધા ન અપાય તો ટોલ લઈ શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના હુકમને પણ ટાંકવામાં આવ્યો અરજદારોની રજૂઆત સામે હાઇકોર્ટ સમક્ષ નેશનલ ઓથોરિટી નો લૂલો બચાવ સામે આવ્યો જીઆઇડીસી વિસ્તારના કારણે ટ્રાફિક જામ થતો હોવાનો કરાયો બચાવ અરજદારોએ રજુ કરેલા અન્ય મુદ્દાઓ બાબતે હાલ નેશનલ હાઈવે ઓથોરિટીની કોઈ સ્પષ્ટતા નહીં સમગ્ર મુદ્દાને હાઇકોર્ટે ગંભીરતાથી લીધો * * * * * * * * *સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કરી મૌખિક ટકોર... સુવિધાઓ આપ્યા વિના ટોલ લેવાતો હોય તો આ માર્ગોને ટોલ ફ્રી કરી દેવા જોઈએ* નેશનલ હાઈવે ઓથોરિટી ને આગામી મુદત સુધીમાં ખુલાસો કરવા કોર્ટનો આદેશ 7 ઓક્ટોબર સુધીમાં NHAI ને રજૂ કરવાનો રહેશે જવાબ 10 ઓક્ટોબરના રોજ થશે સુનાવણી
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 13:01:11
Ahmedabad, Gujarat:\B\Iસ્ક્રિપ્ટ એલર્ટ\I\B અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન અંગે મોટો નિર્ણય લીધો છે. શહેરના સાત ઝોનમાં 401 PG ચાલતા હોવાનું સામે આવ્યું છે. અને આ મામલે AMCએ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેરમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) હોસ્ટેલ્સના નિયમન માટે AMCની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના સાત ઝોનમાં 401 PG સ્થળો ચાલી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આમાંથી 385 PG સંચાલકોને AMC દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ આપ્યો છે કે, તમામ PG સંચાલકોએ પોલીસ રજિસ્ટ્રેશન અને સોસાયટીનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) રજૂ કરવું પડશે. જે સંચાલકો પાસે આ દસ્તાવેજો નહીં હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. AMCએ આદેશ આપ્યો છે કે, જે PG સંચાલકો નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે પગલાં ભરવામાં આવશે. જેમાં PG ખાલી કરાવવા સુધીની કાર્યવાહીનો સમાવેશ થાય છે. AMCના અધિકારીઓને આ મામલે કડક નિરીક્ષણ અને અમલીકરણની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ શહેરમાં ચાલતા PG હોસ્ટેલ્સનું નિયમન કરી, રહેવાસીઓની સુરક્ષા અને કાયદાકીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. આ પગલું ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયું છે. જેઓ મોટી સંખ્યામાં આવા PGમાં રહે છે. બાઈટ: દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC)
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 26, 2025 12:52:56
Karantha, Gujarat:CHAITAR VASAVA_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB ગુજરાતના નર્મદા જિલ્લામાં આજે જિલ્લા સેવાસદન ખાતે ગુજરાત પેટનની આયોજન બેઠક યોજાઈ. આ બેઠકમાં ડેડીયાપડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા. જેલમાંથી તાજેતરમાં જ મુક્ત થયેલા વસાવાએ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર તીખા આક્ષેપો કર્યા અને વિકાસ કાર્યોના અમલીકરણમાં બેદરકારીનો વિરોધ દર્શાવ્યો. વીઓ નર્મદા જિલ્લાના જિલ્લા સેવાસદન ખાતે આજે ગુજરાત પેટનની મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ, જેમાં વિવિધ વિકાસ કાર્યો અને ભંડોળ વહેંચણીની ચર્ચા થઈ. આ બેઠકમાં ડેડીયાપડા વિધાનસભા બેઠકના AAP ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા. ચૈતર વસાવા, જેમણે તાજેતરમાં જુલાઈમાં થયેલા એક કલહ પછી 80 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા, તેમણે બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર તીખા આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે, "જિલ્લા વહીવટી તંત્ર આપણા આપેલા કામો કાઢી નાંખ્યા છે, જેના કારણે આદિવાસી વિસ્તારોમાં વિકાસ અટકી પડ્યો છે." વસાવાએ આગળ ચેતવણી આપી કે, જો આવનારા દિવસોમાં લોકઉપયોગી કામો નહીં થાય તો તેઓ ધરણા કાર્યક્રમ કરશે. તેમણે કહ્યું, "આ લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે સગેવગે નહીં થવા દઈએ." બેઠકમાં ચૈતર વસાવાએ ભારૂચ સાંસદ મનસુખ વસાવાના તાજા પ્રહારો પર પણ પ્રતિક્રિયા આપી. મનસુખ વસાવા, જે ચૈતરના વડીલ છે, તેમણે તાજેતરમાં ચૈતરની જેલ મુક્તિ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, "જેલમાંથી મુક્ત થયા પછી તેઓ કાયદાકીય રીતે લડતા રહે." આ પર ચૈતર વસાવાએ કહ્યું, "મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પણ હું જેલમાંથી મુક્ત થયો એ તેમને બરતળું થાય છે. મનસુખ વસાવા જે કાંઈ બોલે છે, તે સાંસદ છે તેથી પૂરતા પુરાવા સાથે બોલે છે. પરંતુ મીટિંગ પટતા 5 મિનિટમાં ત્યાં આવી જાય અને એમને ખોટી ફરિયાદ કરાવી, જેને લઈ મારે 80 દિવસ જેલવાસ કરવાનો વારો આવ્યો." આ આક્ષેપોમાંથી સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા પોતાની જેલ મુક્તિને રાજકીય ષડયંત્ર સાથે જોડી રહ્યા છે, જેમાં તેઓ મનસુખ વસાવાની ભૂમિકાને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર આપણા આપેલા કામો કાઢી નથી નાખતા, જેના કારણે આદિવાસીઓના વિકાસને ધોકો પહોંચે છે. આવનારા દિવસોમાં લોકઉપયોગી કામો નહીં થાય તો આપણે ધરણા કરીશું. અને મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પણ તેમની ટિપ્પણીથી લાગે છે કે મારી જેલ મુક્તિ તેમને બરતળી છે. તેઓ પુરાવા સાથે બોલે, પણ મીટિંગમાં આવીને ખોટી ફરિયાદ કરાવીને મને 80 દિવસ જેલમાં મોકલ્યા." BYT CHAITAR VASAVA
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 26, 2025 11:33:07
Morbi, Gujarat:Slug 2609ZK_MRB_VYAJ_AAROPI Format PKG Reporter HIMANSHU BHATT Feed 2609ZK_MRB_VYAJ_AAROPI Date 26/9/2024 Location MORBI APPROVAL: VISHALBHAI એન્કર મોરબી જિલ્લાના હળવદમાં રહેતા આધેડના ભાઈને ગંભીર બીમારી હોવાથી તેને રૂપિયાની જરૂર હતી જેથી જુદાજુદા ચાર વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે વ્યાજ ચૂકવ્યું હતું તો પણ બળજબરીથી તેની પાસેથી એક બાઇક, બે એક્ટિવા પડાવી લેવામાં આવેલ હતા અને તેના મકાનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો જેથી આધેડે 4 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે 3 આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. વીઓ હળવદની હરી દર્શન સોસાયટીના મકાન નં.65 માં રહેતા સરકરી શાળાના શિક્ષક રાજેશભાઇ ભીમજીભાઇ પારેજીયા (52)ના મોટા ભાઇને આશરે બે વર્ષ પહેલા ગંભીર બીમારી હતી જેથી રૂપિયાની જરૂર પડી હતી જેથી તેણે જુદાજુદા 4 શખ્સ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજ પણ ચૂકવ્યું હતું તો પણ રાજેશભાઇ પાસેથી વધુ વ્યાજ પડાવવા માટે વ્યાજખોરો દ્વારા તેને ધમકી દેવામાં આવતી હતી અને તેની પાસેથી એક બાઈક અને બે એકટીવા બળજબરી થી પડાવી લેવામાં આવ્યા હતા અને મકાનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો આટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા માટે તેઓએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પ્રભુભાઇ જહાભાઇ રબારી, ભરતભાઇ રાણાભાઇ રબારી, હરદીપ ઉર્ફે મુનાભાઇ સવાભાઇ લાવડીયા અને જયદેવભાઇ મનહરદાન ગઢવી રહે, બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાઈટ 1 રાજેશભાઇ ભીમજીભાઇ પારેજીયા, ભોગ બનેલ આધેડ, હળવદ વીઓ હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણે પ્રભુભાઇ રબારી પાસેથી 15 થી 30 ટકા ઉચા વ્યાજે 70 હજાર લીધેલ હતા તેની સામે વ્યાજના 2.10 લાખની કડક ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીના દીકરાને છરી બતાવી પરીવારને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ ભરતભાઇ રબારી પાસેથી 10થી 15 ટકા ઉચા વ્યાજે 1.75 લાખ લીધેલ હતા તેની સામે 2.10 લાખની કડક ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીની માલીકીનુ 50 હજારનું બાઇક તેની પત્નીની માલિકીના 1 લાખની કિંમતના બે એક્ટીવા બળજબરીથી પડાવી લેવામાં આવ્યા હતા તેમજ ફરીયાદીએ વ્યાજે લીધેલ 2.50 લાખની મુદલ તથા તેના વ્યાજના બદલામા ફરીયાદીનું 12 લાખની કિમતનુ મકાન પડાવી લઇ દસ્તાવેજ કરાવી લીધો હતો અને હરદીપ ઉર્ફે મુનાભાઇ લાવડીયા અને જયદેવભાઇ ગઢવી પાસેથી ફરીયાદીએ 10 ટકા ઉચા વ્યાજે 1 લાખ લીધેલ હતા જેની સામે વ્યાજના 1.90 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા આ ગુનામાં પોલીસે આરોપી પ્રભુભાઇ જહાભાઇ કરોત્રા રહે. હરી દર્શન સોસાયટી હળવદ, હરદીપ ઉર્ફે મુનાભાઇ સવાભાઇ લાવડીયા રહે. રૂદ્ર ટાઉનશીપ-1 હળવદ અને જયદેવ મનહરદાન દેવકા રહે. સ્વમિનારાયણ નગર હળવદ વાળાની ધરપકડ કરેલ છે બાઈટ 2 સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર વીઓ લાકડા જેવું વ્યાજ વસૂલવા માટે વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરો દ્વારા ફરિયાદીને અવર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 પૈકીના 3 આરોપીઓને ઝડપી લીધેલ છે અને આ ગુનામાં હજુ આરોપી ભરતભાઇ રાણાભાઇ રબારીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Sept 26, 2025 11:31:38
Ahmedabad, Gujarat:ગાંધીનગરના દહેગામમાં બહિયલ ગામમા નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાનો મામલો ક્ષત્રિય કરણી સેનાએ ન્યાય માટે કરી માંગ ગરબા દરમિયાન ગામના સનાતનીઓ પર આક્રમક હુમલો કર્યો હુમલામાં લોકોની સ્થાવર અને જંગમ મિલકતો અને મંદિરને નુકસાન ગુજરાત સરકાર અને પોલીસ વહીવટીતંત્રે તાત્કાલિક આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ તેમજ લોકોની નુકસાનની ભરપાઈ કરાવવા ક્ષત્રિય કરણી સેનાએ કરી માંગ ગુનેગારોના ઘરો અને મિલકતોને બુલડોઝરથી તોડી પાડીને તેમને સંપૂર્ણપણે નાબૂદ કરવા ક્ષત્રિય કરણી સેનાની માંગ અસરગ્રસ્ત પરિવારોની સલામતી સુનિશ્ચિત કરવા ઉઠી માંગ જો કોઈ ઠોસ કાર્યવાહી નહિ થાય તો ક્ષત્રિય કરણી સેના આ પીડિતોને ન્યાય અપાવવા ગામમાં જઈ આંદોલન ની પણ તૈયારી દર્શાવી ગોધરા ની ઘટના અંગે પણ ડો. રાજસિંહ શેખાવતે સવાલ ઉઠાવ્યા કાયદાનો ભય નહિ હોવા જેનું ભાન કરાવવા કરી અપીલ તેમજ વડોદરાના કપલના અશ્લીલ વાયરલ વિડિઓ મામલે તે નવ યુવાઓને સુધારવા આપી સલાહ. જો સુધરશે નહિ તો તેમના ઘરે જઈ સમજાવવા તૈયારી દર્શાવી ભગવા સેનાએ કિંજલ દવના કોસ્ચ્યુમ સામે કરેલી ફરિયાદ અંગે ક્ષત્રિય કરણી સેનાએ કિંજલ દવે ને સમજાવવા અને ફરી એવું ન બને તેવી સલાહ ની અપીલ કરી બાઈટ. ડૉ. રાજ શેખાવત, Ex-BSF .સંસ્થાપક તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના સલગ. શેખાવત ફીડ. લાઈવ કીટ ગુજરાતી અને હિન્દી બાઈટ
0
comment0
Report
TDTEJAS DAVE
Sept 26, 2025 11:30:44
Mehsana, Gujarat:(આ પાથમાં છે ઉપયોગમાં લેશો) એન્કર;- રાજ્યના સૌથી મોટા ગણાતા માર્કેટ યાર્ડ, ઊંઝા APMCમાં લાંબા સમયથી ચાલી રહેલી વહીવટદાર શાસનની સ્થિતિનો અંત આવ્યો છે. ડાયરેક્ટરની ચૂંટણીના લગભગ નવ મહિના બાદ આખરે આજે ચેરમેન અને વાઇસ-ચેરમેનની ચૂંટણી યોજાઈ અને તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવી. નવ મહિનાના લાંબા ઇન્તજાર બાદ, દિનેશ પટેલને ફરી એકવાર ઊંઝા APMCના ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વિષ્ણુ પટેલને વાઇસ-ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિઓ;-1 ઊંઝા APMC, જે ગુજરાતનું એક મોટું અને પ્રતિષ્ઠિત માર્કેટ યાર્ડ ગણાય છે. ત્યાં આજે ચેરમેન અને વાઇસ-ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ડાયરેક્ટરોની ચૂંટણીના લગભગ નવ મહિનાના લાંબા સમયગાળા બાદ આખરે વહીવટદારોના શાસનનો અંત આવ્યો છે. આ ચૂંટણીનું આયોજન ચૂંટણી અધિકારી અને APMC ગાંધીનગરના નાયબ નિયામકની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલાં જ ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ-ચેરમેન પદ માટે મેન્ડેડ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ભાજપના મેન્ડેડ અનુસાર, દિનેશ પટેલને ચેરમેન પદ માટે જ્યારે વિષ્ણુ પટેલને વાઇસ-ચેરમેન પદ માટે મેન્ડેડ અપાયું હતું.ભાજપના મેન્ડેડ પ્રમાણે, ડિરેક્ટરોએ દિનેશ પટેલને ફરી એકવાર ચેરમેન તરીકે અને વિષ્ણુ પટેલને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિમણૂક બાદ બંને હોદ્દેદારોએ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.ચાર્જ સંભાળવાના આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા APMC ખાતે ખેડૂતો, વેપારીઓ અને સમર્થકોની મોટી ભીડ જામી હતી, જેમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બાઈટ;-દિનેશ પટેલ------ચેરમેન એપીએમસી ઊંઝા વિઓ;-2 નવ મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ થયેલી આ નિમણૂકથી હવે ઊંઝા APMCનું વહીવટી તંત્ર સુચારુરૂપે આગળ વધશે અને ખેડૂતો તેમજ વેપારીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે તેવી આશા સેવાઈ રહી છે. રીપીટ થયેલા ચેરમેન દિનેશ પટેલ પર ફરી એકવાર માર્કેટ યાર્ડને નવી દિશામાં લઈ જવાની મોટી જવાબદારી આવી છે.ચાર્જ સંભાળ્યા બાદ ચેરમેન દિનેશ પટેલે ખેડૂતો અને વેપારીઓના હિતમાં કામ કરવાની અને APMCને વધુ પ્રગતિશીલ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઊંઝા APMCમાં હવે લાંબા સમય બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન સ્થાપિત થતાં, યાર્ડની કામગીરીમાં ગતિશીલતા આવવાની અપેક્ષા છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 11:30:36
Dwarka, Gujarat:https://we.tl/t-3eOwTshXjN (ईस फीड को आज ही डाउनलोड करी लिजीयेगा वीओ 01: द्वारका में पिछले १५१ वर्षों से गूगळी ब्राह्मण जाति द्वारा नवदुर्गा गरबी का आयोजन लगातार किया जा रहा है। इस गरबी की स्थापना अक्टूबर १८७४ में ठाकर मकनजी जूठा के नेतृत्व में हुई थी। यह परंपरा होळी चौक में माताजी की नौ मूर्तियों के साथ पंडाल सजाकर शुरू हुई थी। आधुनिक समय में जहाँ गरबी का स्वरूप काफी बदल गया है, वहीं यह गरबी आज भी अपनी प्राचीन परंपरा को बरकरार रखकर अपनी विशिष्ट पहचान बनाती है। बाइट: वत्सल पुरोहित, गूगळी ब्राह्मण जाति ५०५ वीओ 02: इस गरबी की सबसे अनूठी विशेषता यह है कि इसमें केवल पुरुष ही गरबा खेलते हैं। गरबा खेलने आने वाले पुरुषों के लिए धोती या पीताम्बर, पासाबंदी और पछेड़ी जैसी पारंपरिक वेशभूषा पहनना अनिवार्य है। यहाँ कोई जाति या ऊंच-नीच का भेदभाव नहीं है। ढोल-नगाड़ों की ताल पर और माताजी के प्राचीन छंद गाकर भक्ति की जाती है। इससे एक भव्य और आध्यात्मिक वातावरण बनता है। बाइट: कपिलभाई वायडा, मंत्री, गूगळी ब्राह्मण जाति ५०५ वीओ 03: प्रतिदिन रात में होने वाली आरती में बड़ी संख्या में लोग उमड़ते हैं। विशेष रूप से अष्टमी के दिन १०८ व्यक्तियों द्वारा सामूहिक महाआरती का आयोजन होता है। इस आरती में अब तक शंकराचार्य जी, पूज्य डोंगरे जी महाराज, मोरारी बापू, रमेशभाई ओझा, और माँ कनकेश्वरी जी जैसे अनेक धार्मिक अग्रणियों ने अपनी उपस्थिति दर्ज कराई है, जो इस गरबी के महत्व को दर्शाता है। वीओ 04: इस गरबी में लकड़ी की नक्काशी से बनी सुंदर मूर्तियों का पूजन किया जाता है। इस प्राचीन परंपरा को जीवित रखने में स्वर्गीय मंगल देवजी दवे का बड़ा योगदान है, जिन्होंने ५० वर्षों तक मधुर कंठ से छंद गाए। वर्तमान में उनके पुत्र विनय, नंदन, और जयेश दवे तथा पोते रवि दवे इस विरासत को आगे बढ़ा रहे हैं। व्यापारी वर्ग भी उन्हें पूरा सहयोग दे रहा है, जिसके कारण डेढ़ सौ साल से भी पुरानी यह परंपरा आज भी अटूट खड़ी है। VIDEO :- https://we.tl/t-3eOwTshXjN
0
comment0
Report
MDMustak Dal
Sept 26, 2025 11:30:19
Jamnagar, Gujarat:જામનગર...મુસ્તાક દલ જામનગર ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા... પૂર્વ વિરોધ પક્ષ નેતા કાસમ ખફીની આગેવાનીમાં ખેડૂતો વીજ પ્રશ્ને PGVCL કચેરીએ પહોંચ્યા... ગ્રામ્ય પંથકમાં ખેતીમાં વીજ પૂરવઠો પૂરતો ન મળતા ખેડૂતો પહોંચ્યા PGVCL કચેરીએ... જામનગર પંથકના વાવ બેરાજા, મસીતીયા અને ચાંપા બેરાજા ગામના ખેડૂતો વીજ પ્રશ્ને થયા પરેશાન... ખેડૂતોને ખેતરોમા પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન... હાલ ખેડૂતોના ઉભા પાકને પાણીની જરૂરિયાત હોય તો વીજળી પૂરતા માત્રામાં આપવામાં આવે તેવી માંગ... જો ખેડૂતોના ઉભા પાકને વીજળીના કારણે પાણી નહિ મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ તેવી રજૂઆત PGVCL ના અધિકારીને કરવામાં આવી... આ મામલે PGVCL અધિક્ષક દ્વારા યોગ્ય વીજળી આપવા બાહેંધરી આપવામાં આવી... બાઈટ : કાસમભાઈ ખફી ( પૂર્વ વિરોધપક્ષ નેતા જામનગર જિલ્લા પંચાયત ) બાઈટ : વનરાજસિંહ જાડેજા ( ખેડૂત ) બાઈટ : યુનુસભાઈ મુસાભાઈ ( ખેડૂત ) બાઈટ : એચ. કે. વ્યાસ ( PGVCL અધીક્ષક )
0
comment0
Report
MDMustak Dal
Sept 26, 2025 11:30:11
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગરના માથાભારે શખ્સોના ત્રાસથી બ્રાસપાર્ટના ધંધાર્થીએ મોત વ્હાલું કરી લીધું ધર્મેશ રાણપરીયા સહિતના પાંચ શખ્સો સામે વધુ એક પોલીસ ફરિયાદથી ખળભળાટ.. આરોપીઓએ બ્રાસ પાર્ટના ધંધાર્થીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી.. મારી નાખવાની ધમકી તથા માલસામાન હડપ કરી જવા સહિત સતત ત્રાસ આપતા બ્રાસપાટના ધંધાથી એ ઝેરી દવા પી લીધી.. ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા સુધાબેન વાલજીભાઈ મારકણાએ પોલીસ ફરિયાદ નોંધાવી.. આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, હરીશ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા, કિરીટ ગંઢા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ.. બાઈટ:- જયવીર સિંહ ઝાલા, ડીવાયએસપી, જામનગર
0
comment0
Report
MDMustak Dal
Sept 26, 2025 10:46:43
Jamnagar, Gujarat:नवरात्रि के पर्व पर कुछ स्थानों पर पारंपरिक प्राचीन गरबा विश्वविख्यात हो गए हैं।जामनगर के कड़ियावाड़ क्षेत्र में होने वाला स्वस्तिक रास विश्वविख्यात है।स्वस्तिक आकार में आग के बीच युवा रास खेलते हैं, जिसे देखने के लिए बड़ी संख्या में लोग आते हैं।जामनगर शहर के कड़ियावाड़ क्षेत्र में श्री रांडल अंबिका कुमारिका गरबी द्वारा पिछले 5 दशकों से गरबी का आयोजन किया जाता है।इसमें कई प्राचीन रास खेले जाते हैं। स्वस्तिक रास, जो विश्वविख्यात हो गया है।इसमें स्वस्तिक आकार में आग के बीच युवा एक ताल में रास खेलते हैं।नंगे पांव आग के बीच रास खेलते हैं। इस रास के लिए 20 युवा एक महीने से मेहनत करते हैं।स्वस्तिक रास देखने के लिए बड़ी संख्या में लोग आते हैं। और लोग भी इस रास को देखने के लिए आते हैं।गुजरात में गरबा खेला जाता है। आग के बीच रास खेलते युवाओं को देखकर लोग दंग रह जाते हैं।
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top