Back
दहेगाम के बहियल गांव में नवरात्री के दौरान हमला, करणी सेना न्याय की मांग
DRDarshal Raval
Sept 26, 2025 11:31:38
Ahmedabad, Gujarat
ગાંધીનગરના દહેગામમાં બહિયલ ગામમા નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાનો મામલો
ક્ષત્રિય કરણી સેનાએ ન્યાય માટે કરી માંગ
ગરબા દરમિયાન ગામના સનાતનીઓ પર આક્રમક હુમલો કર્યો
હુમલામાં લોકોની સ્થાવર અને જંગમ મિલકતો અને મંદિરને નુકસાન
ગુજરાત સરકાર અને પોલીસ વહીવટીતંત્રે તાત્કાલિક આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ
તેમજ લોકોની નુકસાનની ભરપાઈ કરાવવા ક્ષત્રિય કરણી સેનાએ કરી માંગ
ગુનેગારોના ઘરો અને મિલકતોને બુલડોઝરથી તોડી પાડીને તેમને સંપૂર્ણપણે નાબૂદ કરવા ક્ષત્રિય કરણી સેનાની માંગ
અસરગ્રસ્ત પરિવારોની સલામતી સુનિશ્ચિત કરવા ઉઠી માંગ
જો કોઈ ઠોસ કાર્યવાહી નહિ થાય તો ક્ષત્રિય કરણી સેના આ પીડિતોને ન્યાય અપાવવા ગામમાં જઈ આંદોલન ની પણ તૈયારી દર્શાવી
ગોધરા ની ઘટના અંગે પણ ડો. રાજસિંહ શેખાવતે સવાલ ઉઠાવ્યા
કાયદાનો ભય નહિ હોવા જેનું ભાન કરાવવા કરી અપીલ
તેમજ વડોદરાના કપલના અશ્લીલ વાયરલ વિડિઓ મામલે તે નવ યુવાઓને સુધારવા આપી સલાહ.
જો સુધરશે નહિ તો તેમના ઘરે જઈ સમજાવવા તૈયારી દર્શાવી
ભગવા સેનાએ કિંજલ દવના કોસ્ચ્યુમ સામે કરેલી ફરિયાદ અંગે ક્ષત્રિય કરણી સેનાએ કિંજલ દવે ને સમજાવવા અને ફરી એવું ન બને તેવી સલાહ ની અપીલ કરી
બાઈટ. ડૉ. રાજ શેખાવત, Ex-BSF
.સંસ્થાપક તથા રાષ્ટ્રીય અધ્યક્ષ
ક્ષત્રિય કરણી સેના
સલગ. શેખાવત
ફીડ. લાઈવ કીટ
ગુજરાતી અને હિન્દી બાઈટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report
DRDarshal Raval
FollowSept 26, 2025 11:49:190
Report
HBHimanshu Bhatt
FollowSept 26, 2025 11:33:070
Report
TDTEJAS DAVE
FollowSept 26, 2025 11:30:440
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 11:30:360
Report
MDMustak Dal
FollowSept 26, 2025 11:30:190
Report
MDMustak Dal
FollowSept 26, 2025 11:30:110
Report
URUday Ranjan
FollowSept 26, 2025 11:17:060
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 11:16:480
Report
RARavi Agrawal
FollowSept 26, 2025 11:02:430
Report