Back
पलड़ी पुलिस स्टेशन से 117 कदम दूर हत्या: CCTV ने चौंकाने वाला खुलासा
URUday Ranjan
Sept 12, 2025 08:45:49
Ahmedabad, Gujarat
Slug : 1209ZK_LIVE_AHD_PALDI_MURDER
Reporter : UDAY RANJAN
Injgst Feed :1209ZK_LIVE_AHD_PALDI_MURDER
Date : 12 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો અને સીસીટીવી સેન્ડ કરેલ છે ....
એન્કર :
અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન થી અંદાજે 117 ડગલા દૂર ક્રુરતા થી હત્યા નો બનાવ સામે આવ્યો છે .... ઉલ્લેખનીય છે કે શુક્રવાર ની વહેલી સવારે નૌશલ ઠાકોર નામના યુવકની નંબર પ્લેટ વગર ની કાર માં આવેલા 5 હત્યારો ઓએ હત્યા ને અંજામ આપી મીનીટો માં જ ફરાર થઈ ગયા હતા .....
વીઓ : 01
સૌથી પહેલા અમે આપને આ સીસી ટીવી દેખાડી દયે તમે જોવો એક વ્યક્તિ ને પહેલા પાડી દેવા માં આવે છે બાદ માં અંદાજે 5 શખ્સો હાથ માં હથિયાર લઈ ને એક બાદ એક અનેક ઘા કરી ને હત્યા નિપજાવી રહ્યા છે અને મીનીટો માં જ ફરાર થઈ જાય છે આ સમગ્ર બનાવ અમદાવાદ ના પાલડી પોલીસે સ્ટેશન ના 117 ડગલા દૂર આવેલા સહજાનંદ પ્લાઝા નજીક ના છે જ્યાં શુકરવા ની વહેલી સવારે નૌશલ ઠાકોર આવ્યો હતો ત્યારે જ એક નંબર પ્લેટ વગર ની શિફ્ટ કાર આવી જેમાંથી અંદાજે 5 જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયાર થી નૌશલ ઠાકોર પર તૂટી પડ્યા હતા અને મીનીટો માંજ નૌશલ ઠાકોર ની હત્યા કરી હત્યારાઓ પાલડી પોલીસ સ્ટેશન નજીક જ હત્યા કરી ને ફરાર થઈ ગયા હતા
બાઈટ :
શિવમ વર્મા , ડીસીપી, ઝોન 7 , અમદાવાદ શહેર પોલીસ
વીઓ : 02
આ હત્યા નો બનાવ બનતા ની સાથે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી જેમાં હત્યા ના સીસી ટીવી સામે આવતાની સાથે જ પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે હત્યારાઓ ની ઓળખ અને કાર ની ઓળખ કરવા ની શરૂવાત કરી છે ત્યારે પોલીસે વધુ એ તપાસ હાથ ધરી છે કે હત્યા કરવા પાછળ નું કારણ શું છે અને હત્યારા કરનારા કોણ છે ત્યારે પાલડી પોલીસ સ્ટેશન થી માત્ર 117 જ ડગલા દૂર હત્યા થતા પોલીસ ના પેટ્રોલિંગ અને કાયદા અને વ્યસ્થા પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે
Wkt:
લાઇવ માં આપેલ વોકથ્રુ પોલીસ સ્ટેશન કેટલું દૂર થાય છે એ દેખાડ્યું છે તે ચલાવવું
બાઈટ :
શિવમ વર્મા , ડીસીપી, ઝોન 7 , અમદાવાદ શહેર પોલીસ
વીઓ : 03
ત્યારે પાલડી પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ શરૂ કરી છે જેમાં મૃતક નૌશલ ઠાકોર ભૂતકાળ માં એક હત્યા ના બનાવ માં સંડોવાયેલ હતો તેની અદાવત માં આ હત્યા થઈ છે કે પછી મૃતક નૌશલ ઠાકોર જમીન લે વેચ ના વ્યવસાય સાથે પણ જોડાયેલ છે તેની કોઈ અદાવત માં હત્યા કરવા માં આવી છે આ પ્રકારે અલગ અલગ દિશા માં પાલડી પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હત્યા પાછળ નું કારણ હત્યારા હાથ માં આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે .....
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowSept 12, 2025 11:51:524
Report
NBNarendra Bhuvechitra
FollowSept 12, 2025 11:51:041
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 11:32:161
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 11:17:477
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:46:2413
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:45:4214
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 09:45:1213
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 09:33:4814
Report
NJNILESH JOSHI
FollowSept 12, 2025 09:07:2214
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 09:06:3114
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 08:53:0014
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 08:48:5514
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 08:48:2614
Report
KBKETAN BAGDA
FollowSept 12, 2025 08:47:0512
Report