Back
सूरत की सड़कों के गड्ढे बदतर: बारिश ने मरम्मत का बजट खो दिया?
CPCHETAN PATEL
Sept 12, 2025 09:45:42
Surat, Gujarat
એકર
દર વર્ષે ચોમાસામાં સુરતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે. વાર્ષિક ૧૦ હજાર કરોડ રૂપિયામાંથી કેટલાય કરોડો રૂપિયા રસ્તો બનાવવા કે તેની જાળવણી અને મરામત પાછળ વપરાતા હશે, પરંતુ, દર ચોમાસે સુરતીઓને 7 રસ્તો ઓછો અને ખાડા જ વધારે દેખાય છે. ઘણી વાર તો એ સમજમાં નથી આવતું કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો.? તેનાથી ઘણી વાર ગંભીર અકસ્માતો પણ થાય છે. લોકોના જાનમાલને પણ ખતરો રહે છે. આમ આદમી પાર્ટીએ પણ ખરાબ રોડ રસ્તા સંબંધે ઘણી રજૂઆતો કરી, ઘણા વિરોધ પ્રદર્શનો કર્યા, પણ તંત્ર જાણે આંખો પર પટ્ટી બાંધીને બેઠું હોય એમ એ લોકોને ખાડા દેખાતા નથી. આ મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીએ પરવટ પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાજપ શાસકો અને મનપા તંત્રને ઊંઘમાંથી જગાડવાનો હતો. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ, શહેર અને વોર્ડના સંગઠનના તમામ સાથીઓએ ભાગ લીધો હતો.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowSept 12, 2025 12:32:340
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 12:31:350
Report
AKArpan Kaydawala
FollowSept 12, 2025 12:18:534
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 12:18:104
Report
URUday Ranjan
FollowSept 12, 2025 12:17:542
Report
BPBurhan pathan
FollowSept 12, 2025 11:51:525
Report
NBNarendra Bhuvechitra
FollowSept 12, 2025 11:51:042
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 11:32:168
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 11:17:479
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:46:2413
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 09:45:1213
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 09:33:4814
Report
NJNILESH JOSHI
FollowSept 12, 2025 09:07:2214
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 09:06:3114
Report