Back
रमाघाट डैम फिर से ओवरफ्लो, गढ़ड़ा के किसानों में खुशी की लहर
RMRaghuvir Makwana
Sept 12, 2025 09:06:31
Botad, Gujarat
DATE-12-09-2025
SLUG-1209 ZK BTD RAMAGHAT DEM
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHALBHAI GADHVI
બોટાદ જિલ્લાના ગઢડા શહેરની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ફરી એકવાર છલકાયો છે. આ ચોમાસાની સિઝનમાં ત્રીજીવાર ડેમ ઓવરફ્લો થતાં ગઢડા સહિત આસપાસના ૧૫ જેટલા ગામોના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
વિઓ
ગઢડા શહેરમાં ઘેલો નદી પર બનેલો આ રમાઘાટ ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં ઉપરવાસમાં આવેલા લીંબાળી ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા પાણીની આવક વધી હતી. આ કારણે રમાઘાટ ડેમ તેની સપાટી વટાવીને ઓવરફ્લો થયો હતો.
રમાઘાટ ડેમ ઓવરફ્લો થવાથી ગઢડા, અડતાળા, લાખણકા, પીપળ, તતાણા સહિત અંદાજે ૧૫ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ ઘટનાને કારણે આગામી પાક માટે પાણીની ચિંતા દૂર થઈ છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ ડેમના ભરાઈ જવાની ખુશી મનાવી હતી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમની મુલાકાત લઈ રહ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો છે.
બાઈટ - ઉદયભાઈ ડવ - સ્થાનિક ગઢડા
બાઈટ - ઘનશ્યામભાઈ વાઘણી - ખેડુત ગઢડા
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 12:18:100
Report
URUday Ranjan
FollowSept 12, 2025 12:17:540
Report
BPBurhan pathan
FollowSept 12, 2025 11:51:524
Report
NBNarendra Bhuvechitra
FollowSept 12, 2025 11:51:041
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 11:32:161
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 11:17:477
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:46:2413
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:45:4214
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 09:45:1213
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 09:33:4814
Report
NJNILESH JOSHI
FollowSept 12, 2025 09:07:2214
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 08:53:0014
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 08:48:5514
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 08:48:2614
Report