Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતમાં 5,000ના ઈનામી આરોપી જીગર મીણા ઝડપાયો!
CPCHETAN PATEL
Aug 05, 2025 02:45:26
Surat, Gujarat
રાજસ્થાનના પોલીસ પર હુમલાના આરોપીને સુરતની ઉધના પોલીસે ઝડપી લીધો 5,000ના ઈનામી ફરાર આરોપી જીગર મીણા સુરતમાં સોલાર કંપનીમાં કામ કરતો હતો સાબલા પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં હતો સામેલ, સરકારી વાહનને પહોંચાડી હાનિ 13 ઓગસ્ટ 2024ના રોજ દારૂના ઝઘડાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસને જોઈ આરોપીએ કર્મચારી પર પથ્થરોથી કર્યો જીવલેણ હુમલો ઘટનાના પગલે ગુનો દાખલ થતા રાજસ્થાન પોલીસે ઈનામ જાહેર કર્યું સુરતના ઉધનામાં પારસી કમ્પાઉન્ડ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો આરોપી ઉધના પોલીસને બાતમીના આધારે મળી સફળતા, આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી બાદ રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Aug 05, 2025 07:06:11
Gujarat:
આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે 27 દિવસથી બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ટેન્કરનો નીચે બલૂન ગોઠવી ટેન્કરને ખેંચવા માટે લોખંડના 900 મીટર લાંબા કેબલોથી ખેંચવામાં આવશે તે માટે હાઇડ્રોલિક સિસ્ટમ સાથે કેબલોને જોડવામાં આવ્યા છે. અને 900 મીટર દૂર એપ્રોચ રોડ પર બનાવેલા કંટ્રોલરૂમમાંથી સમગ્ર ઓપરેશનનું સંચાલન થશે. અને આગામી બે ત્રણ દિવસમાં ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
9
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 06:47:45
Surat, Gujarat:
એકર રૂપિયા ૨.૨૧ લાખ આપી લગ્ન કર્યાના દસમા દિવસે લગ્નની માનતા પૂરી કરવાના બહાને લૂંટેરી દુલ્હન ભાગી જવા મામલે ગત 26 ફેબ્રુઆરીએ વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં યુવકને આઘાત લાગતા તેનું મૃત્યું થયું હતું. પોલીસે યુવકને દગો આપનાર લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે. વિઓ.1 સુરતના માતાવાડી શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશ હસમુખ પંડ્યાની પ્રથમ પત્ની ૨૦૦૭માં ગુમ થઇ ગઈ હતી. આ યુવકને એક પુત્રી હોઈ તેની દેખરેખ માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગત નવેમ્બર- 2024માં પ્રકાશ પંડયા તેમના નાના ભાઈ ખુશાલ તથા વડોદરા ખાતે રહેતા કાકા જયસુખ પંડ્યા સાથે વડોદરા ગયા હતા. અહીં તેમને સીમા પટેલ નામની મહિલા મળી હતી. તેણે મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી. લગ્ન માટે ૨.૨૧ લાખ પોતાને આપવાની વાત સીમા પટેલે કરી હતી. સીમા પટેલ, રમેશ વાડોદરીયા અને તેમનો સંબંધી મનીષ નામનો યુવક વરાછા આવ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. નવમી ડિસેમ્બર-૨૪એ ઘડિયા લગ્ન લેવાયા હતા અને સીમા પટેલ અને દલાલ રમેશ વાડોદરીયાને ૨.૨૧ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના દસ દિવસ બાદ સીમાનો ફોન આવ્યો હતો અને લગ્નની બાધા પૂરી કરવા મુસ્કાનની જરૂર હોવાનું જણાવી તેને વડોદરા બોલાવી લીધી હતી. બાદમાં મુસ્કાન પરત આવી નહીં હોઈ પ્રકાશભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આઘાતમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે બાતમી આધારે લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી છે. હાલ તેની ગેંગમાં અનય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે વોક થ્રુ..ચેતન
14
Report
DSDM Seshagiri
Aug 05, 2025 06:15:13
Hyderabad, Telangana:
A water tanker has become stuck near Viranchi Hospital after the road caved in due to heavy rainfall yesterday. The damaged road surface collapsed under the vehicle's weight, causing it to get trapped. Authorities are advised to take immediate action to prevent further incidents and ensure public safety.
14
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 05:32:02
Surat, Gujarat:
સુરત :- ડુમસ રોડ આર આર મોલ પાસે અકસ્માત ડમ્પર ચાલકે બાઈક ચાલક ને ઉડાવ્યો બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત ૧૦૮ અને ઉમરા પોલીસ ઘટના સ્થળે
14
Report
KBKETAN BAGDA
Aug 05, 2025 05:17:36
Amreli, Gujarat:
સ્લગ - આત્મહત્યા આરોપી (સાવધાન ગુજરાત) રિપોર્ટર - કેતન બગડા લોકેશન - અમરેલી ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ 5/8/25 એન્કર....... અમરેલી જિલ્લામાં એક મહિના પહેલા ખાંભાની ભાડ ગામની યુવતીએ અનાજના ટિકડા ખાય આત્મહત્યા કર્યા બાદ સુસાઈટ નોટ મળતા 28 લાખનું લેણું કરાવના ઠગાઈનું મોટું રેકેટ અંગે તપાસ કરી અમરેલી પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 2 આરોપી ઝડપી લીધા હતા. વિઓ - 1 અમરેલી જિલ્લામાં આવેલ તારીખ 17-07-2025ના ખાંભામાં એક ખાનગી ફાઇનાન્સ બેંકમાં ભૂમિકા સોરઠીયા નામની યુવતી કામ કરતી હતી અને અચાનક અનાજના ટિકડા ખાય આપઘાત કર્યો હતો આ દરમ્યાન યુવતીને સારવાર માટે ખાંભા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત થતા આત્મહત્યા અને મરવા મરીજવા મજબુર કર્યાની અલગ અલગ કલમ હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો અને એક સુસાઈટ નોટ મળી આવી હતી જેમાં 28 લાખ નું લેણું થયાનો ઉલ્લેખ કર્યો ઉપરાંત Shine.com કંપની માંથી દેવું થયાની સુસાઈટ નોટના આધારે પોલીસએ ગુન્હો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કયા ઘટનામાં મૂળ સુધી પોહચવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચનાઓ આપતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ ઠગાઈ કરી પેસા પડાવવા માટેનું મોટું રેકેટમાં મોટી સંખ્યામાં આરોપીઓ આવી શકે છે. બાઈટ - 1 - નયના ગોરડીયા DYSP વિઓ - 2 યુવતી ટેલિગ્રામ મારફતે એક ચેનલના કોન્ટેકમાં આવી જેમાં ટાર્ગેટ આપવામાં આવતો હતો મૃતક યુવતી સહિત અલગ અલબ ચેનલના સભ્યો હતા જેમાં આ યુવતીને વળતર પણ ચૂકવતા હતા અને ધીરે ધીરે વિશ્વાસમાં આવી ગઈ અને મેમ્બરસીપ માટે પેસા પડાવ્યા ધીરે ધીરે અલગ અલગ બાને પેમેન્ટ લીધું પછી પેસા ફ્રીજ થયા પછી અન્ય પેસા લેવા માટે અન્ય રકમ આપવી પડશે આવી રીતે કુલ 28 લાખ પડાવ્યા જેના કારણે આ મૃતક યુવતીને આ પગલું ભરવાની ફરજ પડી હતી જેમાં ટેક્નિકલ ટીમ પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ મધ્યપ્રદેશ રાજય,રાજસ્થાન રાજ્યના જોધપુરના રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રણી સહિત બંનેની ધરપકડ કરી ખાંભા પોલીસ સ્ટેશનમાં પૂછ પરછ હાથ ધરી છે.બને આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે બધી માહિતીઓ ઉપર અન્ય વ્યક્તિઓને આપતા હતા અને આ યુવાનોને કમિશન પણ મળતું હતું હાલ પોલીસ તપાસ કરી રહી છે આ મોટું રેકેટ નીકળી શકે છે હાલ અન્ય આરોપીઓ અંગે શોધખોળ હાથ ધરી હતી. બાઈટ - 2 - નયના ગોરડીયા ડી.વાય.એસ.પી. ફાઇનલ વિઓ....... આ મૃતક યુવતી દ્વારા અલગ અલગ ગુગલ પે બેન્ક મારફતે પેમેન્ટ ટ્રાન્સફર કરેલ છે હાલ અન્ય આરોપીઓ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આવતા દિવસોમાં મોટી સંખ્યામાં અલગ અલગ આરોપીઓ ઝડપાઇ શકે છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
BSBhanu Sharma
Aug 05, 2025 04:56:01
Dholpur, Rajasthan:
रेलवे की पटरी का प्लेटफार्म बनने से स्कूल का रास्ता बाधित, शिक्षकों ने एसडीएम से लगाई गुहार ,सिर पर बस्ता हाथ में चप्पल , मिट्टी पर फिसलकर स्कूल पहुंच रहे बच्चे , उपखंड में राउमावि सुनकई का हैं मामला सरमथुरा , धौलपुर उपखंड का एक ऐसा गांव, जहां देश का भविष्य यानि बच्चे सिर पर बैग और हाथों में चप्पल लेकर मिट्टी की 10 फीट ऊंचे रेलवे पटरी के प्लेटफार्म से फिसलते हुए अपने स्कूल पहुंच पाते है। इन तस्वीरों को देखने के बाद आप खुद बच्चों की तकलीफ का अंदाजा लगा सकते हैं। उपखंड में ब्रॉडगेज लाइन का कार्य प्रगति पर है। रेलवे ने पटरी बिछाने के लिए 10 फीट ऊंचे प्लेटफार्म का निर्माण किया जा रहा है। जो राजकीय उच्च माध्यमिक विद्यालय सुनकई के रास्ते से होकर गुजर रहा हैं। रेलवे पटरी के प्लेटफार्म बनने से स्कूल का रास्ता बाधित हो गया है। जो बच्चों के लिए मुसीबत पैदा कर रहा है। जहां गांव के मासूम बच्चे हाथों में चप्पल व सिर पर बस्ता रखकर मिट्टी में लिपट चोटिल होते हुए स्कूल पहुंचते हैं। गांव के इस बदहाल रास्ते को लेकर मासूम बच्चों के साथ साथ शिक्षक भी जोखिम उठाने को मजबूर हैं। प्रधानाचार्य लखनलाल मीणा ने सरमथुरा एसडीएम अमन चौधरी से मुलाकात कर समस्या से अवगत कराया है। प्रधानाचार्य ने बताया कि राउमावि सुनकई में 220 बच्चों का नामांकन है वहीं महिला शिक्षिका भी पदस्थापित है। स्कूल का रास्ता रेलवे पटरी का प्लेटफार्म बनने से बाधित हो गया है। बच्चे एवं शिक्षक 10 फीट ऊंचे प्लेटफार्म से गुजरने को मजबूर हैं। बारिश के कारण प्लेटफार्म की मिट्टी धसकने लगी है वहीं फिसलन बढ़ गई हैं।
14
Report
AMAbhishek Mathur
Aug 05, 2025 04:32:17
Hapur, Uttar Pradesh:
उत्तर प्रदेश के हापुड़ जिले में एक सरकारी स्कूल की जर्जर बिल्डिंग मंगलवार की सुबह भरभरा कर गिर गई. बताया जा रहा है कि इस हादसे में एक महिला मलबे की चपेट में आने की वजह से घायल हुई है. स्कूल की बिल्डिंग को जर्जर होने की वजह से पहले से ही एहतियात बतौर बंद कर दिया गया था और यहां पढ़ने वाले बच्चों को काफी पहले ही दूसरी सुरक्षित जगह पर शिफ्ट करा दिया गया था. स्कूल की जर्जर बिल्डिंग गिरने की घटना इलाके में लगे सीसीटीवी कैमरे में कैद हुई है. इस घटना के बाद स्थानीय लोग बेसिक शिक्षा विभाग की लापरवाही पर सवाल खड़े कर रहे हैं. लोगों का कहना है कि जर्जर बिल्डिंग को ध्वस्त किया जाना चाहिए था, जबकि कई बार शिकायत करने के बाद भी कोई कार्रवाई नहीं की गई. जानकारी के अनुसार गढ़मुक्तेश्वर कोतवाली क्षेत्र के छोटा बाजार में एक प्राइमरी स्कूल संचालित था. यहां स्कूल की बिल्डिंग काफी जर्जर हालत में थी. जिसको ध्यान में रखते हुए इस स्कूल को पास में ही दूसरी जगह शिफ्ट कर दिया गया था और स्कूल की जर्जर बिल्डिंग को एहतियात बतौर बंद कर दिया गया था. मंगलवार की सुबह स्कूल की खाली पड़ी जर्जर बिल्डिंग उस वक्त भरभरा कर गिर गई, जब एक महिला गली में रास्ते से होकर गुजर रही थी. स्कूल की बिल्डिंग गिरने की यह घटना इलाके में लगे सीसीटीवी कैमरे में कैद हुई है. जिसमें साफ तौर पर देखा जा रहा है की बिल्डिंग एक पल में ही किस तरह से पूरी की पूरी भर भरा कर नीचे गिर गई और वहां से गुजर रही एक महिला मलबे की चपेट में आने से दब गई. घटना के बाद आसपास के लोग राहत और बचाव के लिए मौके की ओर दौड़े और उन्होंने घायल हुई महिला को मलबे से बाहर निकलते हुए उसे उपचार के लिए अस्पताल में भर्ती कराया. इस घटना के बाद बेसिक शिक्षा विभाग की लापरवाही पर सवाल खड़े हो रहे हैं. कहा जा रहा है कि जर्जर सरकारी स्कूल की बिल्डिंग को कई बार शिकायत करने के बावजूद भी ध्वस्त नहीं कराया जा रहा था, जिसकी वजह से यह हादसा हुआ है.
14
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 04:19:44
Surat, Gujarat:
સુરત બ્રેક સુરત શહેરમાં ગુનાખોરી ટાળવા પોલીસનું નાઈટ કોમ્બિગ લિબાયત વિસ્તારમાં ક્રાઇમબ્રાંચનું નાઈટ કોમ્બિગ કરાયું લીંબાયત ડીસીબી પોલીસ કોમ્બિગ સંગમ સર્કલ થી મીઠીખાડી વિસ્તારમાં કોમ્બિગ 1) સલમાન લસ્સી આઝાદ ચોક પતરાની ચાલ 2) સોયેબ સીટી બેઠ્ઠી કોલોની ત્રીસનળ ની પાછળ 3) ઉમર શાહ બેઠ્ઠી કોલોની ત્રીસનળ ચોક સામે લીંબાયત વિસ્તાર ના મોટા ઘૂનેગારો ઘરે ચેકીંગ ડ્રોન કેમેરા સાથે ચેકિંગ કરાયું
14
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 04:19:40
Surat, Gujarat:
સુરત... "એક સ્ટેપ આપ આગળ વધારો, સુરત પોલીસ આપની મદદ માટે સદેવ ઉભી રહેશે" સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નું નિવેદન શહેરમાં હનીટ્રેપ કરી લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગ સામે ફરિયાદ કરવા લોકોને આગળ આવવા કરી અપીલ જો આવી ગેમ રૂપિયા પડાવતી હોય અથવા કોઈને બ્લેક મેલ કરતી હોય.તો તુરંત પોલીસનો સંપર્ક કરવા કરી અપીલ સુરત પોલીસ કમિશનરે ભોગ બનેલાઓને આગળ આવવા માટે આહવાન કર્યું હમણાં સુધી આવી ગેંગ વિરૂદ્ધ શહેર પોલીસ ચોપડે પાંચ ગુના દાખલ વિડીયોગ્રાફી કરી અને ટ્રેપમાં ફસાયેલા લોકોને જો આવી ગેંગ બ્લેક મેલ કરતી હોય તો, પોલીસનો સંપર્ક સાધવા કરી વિનંતી બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
14
Report
NSNITIN SRIVASTAVA
Aug 05, 2025 03:30:07
Barabanki, Uttar Pradesh:
Barabanki Story- जिस सांप ने डसा, सबूत के लिए उसे डिब्बे में लेकर अस्पताल पहुंचा शख्स, बोला- इसी ने काटा है डॉक्टर साहब...जल्दी इलाज कीजिए -उत्तर प्रदेश के बाराबंकी जिले से एक हैरान कर देना वाला मामला सामने आया है। जिस सांप ने शख्स को डसा, उसी सांप को सबूत के तौर पर युवक ने पकड़ा और डिब्बे में भरकर अस्पताल लेकर पहुंच गया। इससे अस्पताल में अफरा तफरी मच गई। डॉक्टर ने घायल युवक का इलाज किया। अस्पताल में शख्स का इलाज किया जा रहा है। -बाराबंकी में हैदरगढ़ तहसील के थाना सुबेहा क्षेत्र के पट्टी वार्ड निवासी एक युवक को सांप ने डस लिया। युवक सांप डसने की बात घर के सदस्यों से बाद में बताई पहले पहले साल को पकड़ कर डिब्बे में बंद कर लिया और फिर परिवार वालो के साथ सांप लेकर सामुदायिक स्वास्थ्य केंद्र हैदरगढ़ पहुंच गया। जहां सांप को देखते ही डाक्टरों के भी होश उड़ गए। डाक्टरों ने डिब्बा बंद रखने की सलाह देते हुए इलाज शुरू कर दिया। -जानकारी के अनुसार सुबेहा नगर के पट्टी वार्ड निवासी गुरू प्रसाद सोमवार की देर शाम घर पर घरेलू कार्य निपटा रहे थे, तभी उनकी उंगलियों में एक जहरीले सर्प ने डस लिया। गुरू प्रसाद सर्प डसने की बात अपने घर वालो को बाद में बताई पहले सांप को पकड़ लिया और उसे एक प्लास्टिक डिब्बे में बंद कर लिया। जब इस बात की जानकारी घर के सदस्यों को हुई तो सभी लोग आनन-फानन गुरूप्रसाद को सामुदायिक स्वास्थ्य केंद्र हैदरगढ ले गए और साथ में सांप का डिब्बा भी ले गए। पहले चिकित्सक कुछ समझ नही पाए लेकिन जब डिब्बे में सांप देखा तो सभी भौचक रह गए वही अन्य मरीजो में भी हड़कंप मच गया। चिकित्सकों ने पीड़ित को डिब्बा न खोलने की बात कही और फिर इलाज शुरू कर दिया। चिकित्सक डा. प्रियांश ने बताया कि इलाज किया जा रहा यदि फायदा न हुआ तो जिला अस्पताल के लिए रेफर करना पड़ेगा। बाइट- गुरु प्रसाद, जिसको सांप ने काटा।
14
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 02:45:21
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસેના ગાર્ડનમાં 7 વર્ષીય બાળકી સાથે અડપલા 20 વર્ષના યુવકે “અહીં છુપાઈ જા” કહી બાળકી સાથે અંધારાનો લાભ લઈ કર્યાં અડપલા બાળકી ડગાઈને મમ્મી પાસે દોડી ગઈ અને સમગ્ર હકીકત જણાવી માતાએ સમાજના લોકો સાથે મળીને આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો અડાજણ પોલીસને સોંપવામાં આવ્યો આરોપી જીગ્નેશ જૈંતીભાઈ રાઠોડ આરોપી શ્રમજીવી કોલોની, અડાજણનો રહેવાસી બાળકીની માતાની ફરિયાદના આધારે અડાજણ પોલીસ મથકે છેડતીનો ગુનો દાખલ good touch bad touchના જ્ઞાનને કારણે માસુમ બાળકીએ બચાવ કર્યો શાળાના NGO કાર્યક્રમમાં મળેલી માહિતી ઘટનાના સમયે બની વરદાન પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી
14
Report
APAmbarish Pandey
Aug 05, 2025 02:16:17
Delhi, Delhi:
चीन, मलेशिया, ताइवान से आयातित ब्लैक टोनर पर एंटी डंपिंग ड्यूटी 5 साल के लिए $159/MT से $1458/MT तक का शुल्क वित्त मंत्रालय ने जारी किया नोटिफिकेशन
14
Report
HBHimanshu Bhatt
Aug 05, 2025 02:00:40
Morbi, Gujarat:
Slug 0508ZK_MRB_AAP_SABH Format PKG Reporter HIMANSHU BHATT Feed 0508ZK_MRB_AAP_SABH Date 05/08/2025 Location MORBI APPROVAL DAY PLAN એંકર આગામી મહિલાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હોય તે રીતે મોરબીમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભા યોજાઇ હતી જેમાં તેણે ભાજપ સરકાર ઉપર ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વીઓ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાજનગરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા અમાસની પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને વર્ષોથી સત્તામાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ લોકોના કામ કરવામાં આવ્યા નથી જેથી લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પ્રાથમિક સુવિધાની માંગ કરવી પડે છે તે વ્યવસ્થાને બદલવા માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે લોકોને આહ્વાન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જે વાયદા અને વચન લોકોને આપવામાં આવ્યા હતા તેને યાદ કરાવતા કહ્યું હતું કે, 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 નો થઈ ગયો છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ખેડૂતોને ખાતર નથી મળતું છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ઠેર ઠેર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર પુલ તૂટે આવી બાબતો ગુજરાતમાં બની રહી છે તેમ છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી આ સહિતની બાબતોને ટાર્ગેટ કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પત્રકારોએ પૂછ્યું હતું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ છે તો કેમ ભાજપ જ ચૂંટાય છે જેના જવાબમાં ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં તેઓની પાસે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે થઈને આમ આદમી પાર્ટીને લોકો ચૂંટશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ મોરબી મહાપાલિકાની 52 બેઠકો છે તેમાં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરે ત્યારે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને જાહેર કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યુ હતું. બાઇટ 1: ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી (સાડા ચાર મિનિટની બાઈટ છે)
14
Report
MMMitesh Mali
Aug 04, 2025 17:45:46
Vadodara, Gujarat:
DATE:04/08/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI પાદરા નજીક ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને સુરક્ષિત રીતે દૂર કરવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે વહેલી સવારથી એ ઓપરેશનમાં નવો ટર્ન આવ્યો છે. કારણ કે પ્રથમ એર બલૂનને તત્કાળ ટ્રકની નજીક લાવવામાં આવ્યો. સિંગાપુરથી આવેલી ત્રણ એન્જીનીયરોની ટીમ અને મરીન ઇમર્જન્સી વિશેષજ્ઞોની ટીમ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કરે છે. વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી, ખાસ બલૂન સિસ્ટમ દ્વારા ટેન્કરને સપોર્ટ આપવામાં આવશે જેથી ખસેડવાનું કામ begun થઈ શકે. ટ્રકના પાછળના ભાગે લાંબા દોરડા અને બીજા એર બલૂન્સ તૈયાર રાખવામાં આવ્યા છે. જેને જરૂરી પળે ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર ઓપરેશન દરમિયાન તમામ પ્રકારના સેફ્ટી સાધનો અને ટેકનિકલ સાધનો ટ્રક પાસે એકત્ર કરાયા છે. સુરક્ષા દૃષ્ટિએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન સતત ઓપરેશન પર નજર રાખી રહ્યો છે. આગામી થોડા કલાકોમાં ટેન્કરને ખસેડવા માટે બીજા સ્ટેપ શરૂ થવાની શક્યતા છે. WKT
14
Report
Advertisement
Back to top