icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
HBHimanshu Bhatt5 Aug 2025, 02:00 am

આમ આદમી પાર્ટીનો મોરબીમાં વિજયનો દાવો, ભાજપને ખોટા વચનોનું યાદ કરાવ્યું!

Morbi, Gujarat: Slug 0508ZK_MRB_AAP_SABH Format PKG Reporter HIMANSHU BHATT Feed 0508ZK_MRB_AAP_SABH Date 05/08/2025 Location MORBI APPROVAL DAY PLAN એંકર આગામી મહિલાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હોય તે રીતે મોરબીમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભા યોજાઇ હતી જેમાં તેણે ભાજપ સરકાર ઉપર ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વીઓ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાજનગરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા અમાસની પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને વર્ષોથી સત્તામાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ લોકોના કામ કરવામાં આવ્યા નથી જેથી લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પ્રાથમિક સુવિધાની માંગ કરવી પડે છે તે વ્યવસ્થાને બદલવા માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે લોકોને આહ્વાન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જે વાયદા અને વચન લોકોને આપવામાં આવ્યા હતા તેને યાદ કરાવતા કહ્યું હતું કે, 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 નો થઈ ગયો છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ખેડૂતોને ખાતર નથી મળતું છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ઠેર ઠેર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર પુલ તૂટે આવી બાબતો ગુજરાતમાં બની રહી છે તેમ છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી આ સહિતની બાબતોને ટાર્ગેટ કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પત્રકારોએ પૂછ્યું હતું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ છે તો કેમ ભાજપ જ ચૂંટાય છે જેના જવાબમાં ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં તેઓની પાસે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે થઈને આમ આદમી પાર્ટીને લોકો ચૂંટશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ મોરબી મહાપાલિકાની 52 બેઠકો છે તેમાં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરે ત્યારે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને જાહેર કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યુ હતું. બાઇટ 1: ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી (સાડા ચાર મિનિટની બાઈટ છે)
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

महुয়া के बिलड़ी गांव के स्कूल जाने वाला रास्ता गड्ढों और पानी से बेहाल

Mahuva, Gujarat:મહુવા તાલુકાના બિલડી ગામે શાળાએ જવાનો માર્ગ એવો અસ્પષ્ટ કીચડ અને કાદવ ભરાય ગયેલ છે જે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં નાખી દે છે. સમાચાર મુજબ ગુહાંપણ અંધારામાં વરસાદી પાણીનું ભરાવાણું થાય છે અને રોડમાં મોટા ખાડા પડી જતા બાળકોને स्कूल દૉડવામાં મુશ્કેલી થાય છે. ગ્રામજનો કહે છે કે ઘટનાઓ harming કરવામાંroad સંભાળવામાં આવી નથી અને પાંચ દિવસમાં રસ્તો રિપેર ન કરવામાં આવે તો શાળાએ તાળાબંધી કરવી પડી શકે છે. સરકાર શાળા જેવી મૂલ્યવાન પરિબળ બનાવી દે છે પણ ડ્રેનેજ લાઈન અને માર્ગ સમારકામની વ્યવસ્થા નિષ્ફળ રહી છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાના દ્રશ્યો સામે આવ્યા હોવા અને પીવાના પાણીની અસુવિધા હોવા અંગે વાચાય છે. બિલડી મહુવા ગામના વિદ્યાર્થીઓ 800 થી 900 મીટર લાંબા માર્ગે કુદરતી કિચડ અને કાદવમાંથી ગરીબ સ્થિતિમાં શાળા પહોંચી સત્તાવાર દરવાજા સુધી પહોંચાડી રહેલાં ખાડાઓમાં પડતા હોવાનું જાણવા મળે છે. ગામના સરપંચ અને પરિવારજનોની વાતો મુજબ Diwali બાદ ARCસી બનાવવાનું કામ શરૂ થાય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલ તો રસ્તો આરંભાય તેમ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રભાવ પડી રહયો છે તથા પાલિકા-સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા અંગે તાકીદ પુરી ન કરી શકાય તેવી ફરિયાદો નોંધાઈ રહી છે.
0
0
Report
Advertisement

अहमदाबाद रेलवे स्टेशन पर भोजन गुणवत्ता के मुद्दे पर दो बेस किचनों पर भारी जुर्माना, सफाई शुरू

Ahmedabad, Gujarat:अहमदाबाद रेलवे स्टेशन पर यात्रियों को दिए जाने वाले खाने की गुणवत्ता को लेकर शिकायत मिली. रेलवे फूड विजिलेंस टीम ने कार्रवाई की. स्टेशन के पास दो बेस किचनों पर दंड लगाया गया और भोजन बनाने की प्रक्रिया रोक दी गई. चना, तुवेरदाल में कीड़ों की शिकायत मिलने पर जांच के बाद कार्रवाई की गई. खाद्य गुणवत्ता में लापरवाही दिखाने वाले बेस किचनों के खिलाफ भी कदम उठाए गए. सिरसपुर में अचाभाई की चाल में AJS केटरर को 5 लाख का दंड और RK Associates & Hotels को 10 लाख का दंड किया गया. साथ ही किचन की त्वरित सफाई के आदेश दिए गए और अगला आदेश तक किचन बंद रखने के निर्देश. रेलवे की कार्रवाई के बाद सुबह से किचनों की सफाई शुरू हो गई. सफाई के दौरान बर्बर सब्ज़ी, खराब ब्रेड और गंदगी मिली.
0
0
Report

सूरत के जुआ अड्डे पर पुलिस दबिश, 12 भागी गिरफ्तार, अंग्रेजी शराब भी पकड़ी

Surat, Gujarat:સુરત બ્રેક બુડિયામાં જુગારધામ પર દરોડો બુટલેગર કાલુ,મનોજ સહિત 12 ભાગી છુટ્યા બે આરોપીઓ ઝડપાયા ૧૬.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત શહેરના માથાભારે બુટલેગરો જુગાર રમતા હતા ભાગી છૂટેલા મોટા ભાગના શહેરમાં દેશી વિદેશી દારૂ સુપ્લાય કરવામાં માહિર દરોડામાં એક સ્વિફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવ્યો હવેલી ફળિયામાં છીમીબેન રાજેશભાઈ પટેલના ઘરમાં હર્ષદ ઉર્ફે હસો રમણಭાઈ પટેલ જુગારનો અખાડો ચલાવતો હતો બાતમીના આધારે સચિન જીઆઇડીસી પોલીસે 텍મ્પોમાં સૂતા સૂતા જગ્યા પર પહોંચી હતી દરોડો પાડતાં જ ત્યાં મચેલી ભાગદોડ વચ્ચે পুলিশের હર્ષદ ઉર્ફે હસો રમણભાઈ પટેલ અને જીગ્નેશ ઉર્ફે જીગો રમણભાઈ પટેલને ઝડપી લીધા હતા નાસી છૂટેલા આરોપીઓ ૧. રાહુલ છીમુ પટેલ (અખાડો ચલાવનાર, બુડીયા ગામ) ૨. પંકજ ઉર્ફે પપ્પુ ૩. રાજેશ ૪. દિપક ઉર્ફે દિપલો ઉર્ફે ટાઈગર રાણા (અંબા નગર) ૫. ગોલી (ભટ્ટાર), ૬. .મનોજ મનોજ (બમરોલી), ૭. ઊગો (બમરોલી) ૮. અજય પટેલ (ખજોદ) ૯. કમલેશ ઉર્ફે કાલુ જયંતી Patel (ડોંડી) ૧૦.સંદિપ હસમુખ પટેલ ૧૧. મનિષ રમણભાઈ પટેલ (બુડીયા ગામ) ૧૨. ભાવેશ
0
0
Report
Advertisement

उत्तराण में लग्जरी बूट चोर गिरफ्तार, 25 जोड़े समेत 20 हजार का माल जब्त

Surat, Gujarat:ઉત્ત્રાણમાં મોંઘા બૂટ-ચંપલ ચોરીનો પર્દાફાશ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં мોંઘા બૂટ-ચંપલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વિવિધ બિલ્ડીંગોમાંથી રાત્રીના સમયે બૂટ-ચંપલ ચોરી કરી આરોપીએ તરખાટ મચાવ્યો હતો. ઉત્રાણ પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપી રેહાન ફિરોઝ અબ્બાસ શેખને ઝડપી પાડ્યો છે. આરોપીની ઉંમર 18 વર્ષ 2 માસ 23 દિવસ હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોહી કોસાડ આવાસ, એચ-5, અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. CCTV કેમેરાના સતત ચેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પણ તપાસને વેગ આપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોડા બૂટની 25 જોડી કબજે કરી છે. કબજે કરાયેલા બૂટની કુલ કિંમત આસપાસ રૂ.20 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મુદ્દામાલ પોલીસ તપાસ અર્થે કબજે કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસની ટીમ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
0
0
Report

सूरत में कोयला कीमतों में भारी उछाल, कपड़ा उद्योग पर असर

Surat, Gujarat:સુરત બ્રેક કાપડ ઉધોગની પડતા પર પાટુ મારવાં જેવી સ્થિતિ ખાંડ, ડુંગળી બાદ હવે કોલસાના ભાવમાં ધરખમ વધુરો કોલસાના ભાવમાં કમરતોડ રૂ 3500 નો વધારો કોલસાનો ભાવ 6,000 થી વધી 9,500 સુધી પહોંચયો કાપડ ઉદ્યોગ ની દિવાળી બગડી કાપડ મીટર દીઠ બે થી પાંચ રૂપિયાનો વધારો થશે કોસના ભાવ વધવા પાછળ બે કારણ મુખ્ય જવાબદાર જહાજને દરિયામાં તકલીફ પડતા કોલસો ભાવનગર ખાલી કરાવવાની નોબત ભાવનગર થી ટ્રક મારફતે સુરત કોલસો પહોંચી રહ્યો છે, જેનો ખર્ચ વધી જાય છે બીજું કારણ લિગ્નાઈટ મળતો બંધ થઈ ગયો કાપડ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી તાત્કાળિક મિલ માલિકોની બેઠક બોલવાઈ બે દિવસની અંદર 450 થી વધુ મિલ માલિકો જોડે ચર્ચા વિચારણા કરાશે કઈ રીતે ખર્ચ મેન્ટેન કરવો તે અંગે ચર્ચા વિચારણા કરાશે કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવશે મિલ માલિકો અને વેપારીઓની દિવાળી બગડશે દિવાળીને લઈને વેપારી અને મિલ માલિકોને ખરીદીની આશા હતી દર વર્ષની જેમ આ વર્ષો પણ કોલસાના ભાવ ના વધારાના કારણે કપડું મોધુ થશે વોક થ્રુ.ચેતન
0
0
Report
Advertisement

ABVP ने तत्काल छात्रवृत्ति भुगतान की मांग की; लंबित आवेदनों का निपटारा जरूरी

Gandhinagar, Gujarat:વિદ્યાર્થીની બાકી શિષ્યવૃત્તિ એટાકતાલિક ચૂકવવા ABVPની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત વિવિધ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટવાઈ હોવાનો આક્ષેપ MYSS અને CMSS સહિતની શિષ્યવૃત્તિની અરજીઓ Pending હોવાની રજૂઆત Verification, Sanction અને Payment પ્રક્રિયામાં વિલંબ અંગે રજૂઆત DBT, આધાર/NPCI અને Institute Verificationના કારણે ચૂકવણી અટકતી હોવાનો દાવો શિષ્યવૃત્તિ નહીં મળતાં વિદ્યાર્થીઓ પર ફી, હોસ્ટેલ અને શૈક્ષણિક ખર્ચનો વધતો બોજ બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવા માંગ પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા સરકાર સમક્ષ ABVPની રજૂઆત રાહુલ ગોરડીયા, એબીવીપી સંયોજક
0
0
Report

दिल्ली के बाहर शराब की बड़ी छापेमारी: सुरत में दारू-बीयर का बड़ा जखीरा पकड़ा गया

Surat, Gujarat:લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસનું પ્રોહિબિશન સામે કડક વલણ, રાંદેરમાં મોટી કાર્યવાહી. રામનગરની આનંદ-મંગલ સોસાયટીમાંથી રૂ.14.27 લાખનો દારૂ-બીયોનો જથ્થો ઝડપાયો. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 5,148 બોટલો કબજે કરી. સાથે જ 360 બીયર ટીન મળી કુલ 5,508 નંગનો જથ્થો જપ્ત થયો. દારૂ-બીયરની કિંમત રૂ.13.62 લાખ, મોબાઈલ અને મોપેડ સહિત કુલ મુદ્દામાલ રૂ.14.27 લાખ. પોલીસે મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સહાની (ઉં.૩૫)ની ધરપકડ કરી. જ્યારે મનુ ઉર્ફે પંજાબી રામમદન સહાનીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી. ઝડપાયેલા આરોપી સામે અગાઉ અમરોલી, રાંદેર અને પાલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસની તપાસ શરૂ. રાંદેર પોલીસ હવે સમગ્ર દારૂ સપ્લાય ચેઇન અને નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.
0
0
Report

बनासकांठा के नानी आखोल गाँव में क्राइमियन कॉन्गो फीवर की आशंका, नमूने NIV पुणे भेजे

Palanpur, Gujarat:ડીસાના નાની આખોલ ગામના 38 વર્ષીય યુવાનમાં ક્રિમિયન-કોંગો હેમરેજિક ફિવરના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંપર્કમાર્ગદાન કરવાતો થયું હતું. યુવકને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દિલ્હી, નાની આખોલ ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ ચાલું કરી આપવામાં આવી રહી હતી અને અન્ય કોઈમાં આવા લક્ષણો નોંધાયા નથી. કોંગો ફિવર ઝૂનોટિક રસાયણિક જીવલેણ રોગ છે જે પાળતુ પશુઓથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થાય છે. દર્દીને શંકાસ્પદаӡара માનવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ સત્તાવારી પુષ્ટિ થશે. પશુપાલન વિભાગને આ અંગે જાણ કરી દેવાઈ છે જેથી અસરગ્રસ્ત દર્દીઓની તપાસ અને ઉપચાર હાથ ધરવામાં આવે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ સંકેત પેદા થાય તો જોડાણમાં પગલાં લેવામાં આવશે.
0
0
Report
Advertisement

उधना में 7 पेड़ कटने पर 90 हजार रुपए जुर्माना, जांच जारी

Surat, Gujarat:છોડથી વૃક્ષ બનવાનું સમય 10 થી 15 વર્ષ લેતો હોય છે, પરંતુ સુરતમાં એક ઝાટકે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ઉધના વિસ્તારમાં એકસાથે 7 મોટા વૃક્ષો કાપી નાખતાં ચકચાર મચી ઉધના ધોતીથી માત્ર 500મીટીરની દૂરી પર વૃક્ષો કાપવામાં આવ્યા Jogaani માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા રસ્તા પરની ઘટના વૃક્ષો કાપવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી હોવાના આક્ષેપ.Najiકના બિલ્ડિંગમાં વૃક્ષો નડતા હોવાથી કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉધના અધિકારીઓએ માત્ર ₹90,000નો દંડ ફટકાર્યો વૃક્ષો કાપવાની ઘટનાામાં માત્ર દંડની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરે ઘટનાની જાણકારી ન્હોતો હોવાનું જણાવ્યું ઘટના અંગે માહિતી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે: મીના ગજ્જર
0
0
Report

ABVP के विरोध में पटण में छात्रवृत्ति फंड का शीघ्र भुगतान की मांग

Patan, Gujarat:राज्य में एस.सी., एस.टी., एस.ई.बी.सी. और इ.डब्ल्यू.एस. सहितના विद्यार्थियोंની MYSY, CMSS તેમજ પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્‍્રિક 쉬ષ્યવૃત્તિના નાણાં સમયસર ન ચૂકવાતા અખિલ भारतीय વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું . 쉬ષ્યવૃત્તિ અટકવાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના শিক্ষ્યરોણી મુશ્કેલીઓ વધી છે, જેની સામે રોષ વ્યક્ત કરતા પાટણ કલેક્ટર કચેરી બહાર મુખ્ય માર્ગ પર કાર્યકરોએ સમજાવ્યું હતું. પરિસ્થિતિ વિનસતા ટ્રાફિક જામ સર્જ્યો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ જિલ્લામાં શિષ્યવૃત્તિના નાણાં લાંબા સમયથી જમા ન થવાનો મુદ્દો હવે ગ્રામ્ય અને શહેર સ્તરે ગરમાયો છે. આજે ABVPના બેનર હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થી આ કાર્યકરને પાટણ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિષ્યવૃત્તિ સમયસર ન મળવાને કારણે હોસ્ટેલ ખર્ચ, ફી અને અભ્યાસ સામગ્રી ખરીદવામાં ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વिरोध પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ઠપ હોવાથી ટ્રાફિક સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. આ આંદોલન બાદ ABVP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અટકેલી શિષ્યવૃત્તિની તમામ રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવા અને પેન્ડિંગ પડેલી અરજીઓનો ઝડપથી નિકાલ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top