Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં ગેરકાયદે હથિયાર સાથે પકડાયો કરિયાણાની દુકાનનો માલિક!

PDPRASHANT DHIVRE
Jul 25, 2025 12:30:59
Surat, Gujarat
રીપોર્ટર પ્રશાંત ધીવ્રે 2507ZK_LIVE_SRT_PANDESRA_AROPI પ્એંકર:સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક કરિયાણાની દુકાન ચલાવતા ઈસમને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઓરિસ્સાથી આ તમંચો લાવ્યો હતો અને મોજ-શોખ માટે પોતાની પાસે રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વીઓ:1 સુરત શહેરના પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, સુડા આવાસમાં રહેતો સનીયા ઉર્ફે જુરી ગૌડા નામનો ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તનુ ગેસ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ જણાતા સનીયા ઉર્ફે જુરી ગૌડાને અટકાવી તેની અંગઝડતી કરી હતી. તપાસ કરતા તેના કમરના ભાગે પેન્ટમાં સંતાડેલો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 પોલીસ પૂછપરછમાં આરોપી સનીયા ઉર્ફે જુરી ગૌડાએ જણાવ્યું હતું કે તે મૂળ ઓરિસ્સાનો વતની છે અને આ તમંચો તે પોતાના વતનથી લાવ્યો હતો. તે મોજ-શોખ માટે આ હથિયાર પોતાની પાસે રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી આશરે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો તમંચો કબ્જે કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Jul 26, 2025 07:33:07
Vapi, Gujarat:
એન્કર રાજ્ય ના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની પોલીસે સાયબર ક્રાઇમમાં માહેર એવી એક સાઈબર ઠગ ગેંગ ના 3 સાગરીતો ને દબોચી લીધાં છે. . આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી સાંભળીને આપનુ માથું પણ ચક્કર ખાઈ જશે .આ ગેંગ ભોગ બનનાર ના ખાતામાંથી બારોબાર અને પૈસા ટ્રાન્સફર કરી ચાઉં કરી લેતા હતા ..આમ અત્યાર સુધી અનેક ગુનાઓને અંજામ આપનાર આ સાયબર ઠગો ને ઝારખંડ થી ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.. આવો આપને બતાવીએ કેવી રીતે આચરતા હતા સાયબર ઠગાઈ....??? જોઈએ આ અહેવાલમાં... વી ઓ :1 દમણ પોલીસના જાપ્તામાં નીચી નજરે ઉભેલા વ્યક્તિઓ કોઈ સાધારણ વ્યક્તિઓ નથી... પરંતુ આ માસૂમ ચહેરાઓ પાછળ શાતિર દિમાગ છે ...આ માસૂમ લાગતા આરોપીઓ પોતે સાયબર ગુનાઓ ના માસ્ટર માઈન્ડ છે.. આરોપીઓ સાયબર એકસપર્ટ છે અને પોતાની આવડતનો ઉપયોગ તેઓએ સીધી રીતે પૈસા કમાવા માટે નહીં પરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ગેરકાયદેસર કામોમાં વાપરતા હતાં... અને પોતાના શાતિર દિમાગ નો ઉપયોગ કરી એક પછી એક સાયબર ઠગાઇનો સિલસિલો શરૂ કર્યો .. અને અત્યાર સુધી અનેક ઠગાઈ ને અંજામ આપી અનેક લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.. આપને જણાવી દઇએ કે 2024 ના અંતમાં દમણ ના કચીગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાના ખાતામાંથી તેની જાણ બહાર 5 લાખથી વધુ ની રકમ કોઈ એ ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ દાખલ કરી હતી ..આથી દમણ પોલીસે લાખો રૂપિયાના આ ઠગાઈની આ ફરિયાદને ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરી હતી.. દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી અને આ સાયબર ઠગાઇનો ગુનો ડીટેકટ કરવા માટે સાયબર એક્સપર્ટ ની પણ મદદ લઈ તપાસ હાથ ધરી હતી ..અને આખરે દમણ પોલીસની મહેનત રંગ લાવી ..અને ઝારખંડ ના જામતારા અને ધનબાદ ની સાઈબર ઠગ ગેંગ ના 3 સાગરીતો ની ધરપકડ કરી છે .આ શાતીર ઠગો એજ ફરિયાદી ના ખાતામાંથી લાખો રૂપિયા ચાઉ કરી લીધા હોવાનું બહાર આવ્યું છે... બાઇટ: કેતન બંસલ sp દમણ વી ઓ:2 પોલીસના હાથે ઝડપાયેલા આ સાઈબર ઠગ ના નામ પર નજર કરીએ તો .... મોહમ્મદ નઇમુદ્દીન મુજફર અન્સારી મોહમ્મદ મંજૂર નો સમાવેશ થાય છે... આ ત્રણેય ઠગ આરોપીઓ ઝારખંડના જામતારા ની કુખ્યાત સાઈબર ઠગ ગેંગના સાગરીતો છે.. આ આરોપીઓ સોશિયલ મીડિયા કે મેસેજ ના માધ્યમથી લોકોના મોબાઇલ પર અજાણી લીંક કે APK ફાઇલ મોકલતા હતા.. જ્યારે કોઈ વ્યક્તિ આ APK ફાઈલ ને ઓપન કરતા જ સ્યાય સોફ્ટવેર સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જતું હતું..ત્યાર બાદ ભોગ બનનાર ના મોબાઇલની તમામ એસેસ આ ઢગો પાસે આવી જતું હતું.. અને આ મોબાઇલ એસએસના માધ્યમથી તેઓ લોકોના બેંકના ડીટેલ જાણી અને બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અને બેંક એકાઉન્ટનું તળિયું સાફ કરી દેતાં હતા.. સાયબર ઠગો ભોગ બનનાર ના એકાઉન્ટમાંથી ધનબાદની ગેંગના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.. અને ધનબાદ ની ગેંગ પોતાનું કમિશન કાપી અને આ સાઈબર ઠગોને પૈસા ચૂકવી દેતા હતા... આમ હજારો કિલોમીટર દૂર બેસી અને આ ગેંગ લોકોને શિકાર બનાવતી હતી.. અને જે લોકો ભૂલમાં કે જાણ બહાર અજ્ઞાનતાને કારણે આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરે એ સાથે જ તેઓ તેમની કરામત શરૂ કરી દેતા હતા... બાઈટ: કેતન બંસલ sp દમણ વી ઓ:3 આજના ડિજિટલ યુગમાં મોબાઈલ હાથવગુ સાધન બની રહ્યું છે.. મોટાભાગના લોકોના બેંકની ડિટેલ મોબાઈલમાં જ હોય છે.. અને હવે ઓનલાઇન પેમેન્ટ નું ચલણ વધી ગયું હોવાથી બેંકની તમામ ડીટેલ મોબાઈલમાં જ મળી રહે છે. ત્યારે આ સાઈબર ઠગો ઘરે આવીને નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર બેસી અને ડિજિટલ માધ્યમથી ઠગાઈ આચર આચરે છે .આથી આપના મોબાઇલમાં પણ જો કોઈ અજાણી લિંક સોફ્ટવેર કે apk ફાઈલ આવે તો ચેતી જજો .. ક્યાંક આવી અજાણી લિંક પર ટચ કરવું કે એપીકે ફાઈલો ડાઉનલોડ કરવી કે વિશ્વાસ કરવો આપને રાતા પાણીએ રોવડાવી શકે છે અને આપનું બેંકનું એકાઉન્ટ ના તળિયા પણ સાફ થઈ શકે છે.. આથી દમણ પોલીસે લોકોને આવી અજાણી લિંક સોફ્ટવેર કે એપીકે ફાઈલ થી દૂર રહેવા અપીલ કરી રહી છે.. બાઈટ: કેતન બંસલ sp દમણ વી ઓ:4 ધનબાદ અને ઝારખંડના જામતારા ની ગેંગો દેશભરમાં કુખ્યાત છે .આ ગેંગો હવે ડિજિટલ બની રહી છે.. અને લૂંટ અને ઠગાઈની પદ્ધતિ પણ બદલાવી છે. હવે આ ગેંગ દૂર બેઠા જ સામેવાળી વ્યક્તિના બેંકના તળિયા સાફ કરી શકે છે.. અત્યારે પોલીસે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આથી પોલીસની આગામી તપાસમાં આ ગેંગે આચરેલા અનેક કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિલેશ જોશી ઝી મીડીયા દમણ. લોકેશન - દમણ ftp/vapi/july25/26.7.25/2607zk_daman_cyber_crime/3bite/2visual.
4
Report
JBJayendra Bhoi
Jul 26, 2025 07:31:48
Godhra, Gujarat:
એન્કર: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું દરૂણિયા ગામ... જ્યાં ચોમાસા દરમિયાન લોકો જીવનના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ગામની નજીકથી વહેતી મેયો નદી પર વર્ષો જૂનો કોઝ વે તૂટી જતાં, 100થી વધુ પરિવારોની બહારની દુનિયાથી કનેક્ટિવિટી જ જાણે કપાઈ ગઈ છે. વરસાદી મૌસમમાં આ તૂટેલા કોઝવે પરથી જ લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. વી.ઓ-૧ ટીવી સ્ક્રિન પર દેખાતા દ્રશ્યો છે ગોધરા તાલુકાના દરૂણિયા ગામના... જ્યાં મેયો નદી ઉપર આવેલ કોઝવે ચોમાસાના ભયંકર પાણીમાં ધોવાઈ જતાં ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે 100થી વધુ ઘરો માટે આ એક માત્ર રસ્તો છે. હવે મહિલાઓ, બાળકો,વિદ્યાર્થીઓ અને વૃદ્ધો બધાંએ તૂટેલી પાળીઓ પરથી પસાર થવું પડે છે.ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહેનાર ખેડૂતો માટે તો આ કોઝવેનો તૂટવો ગંભીર સમસ્યા બની ગયો છે. ટ્રેક્ટર બળદ ગાડું કે બાઇક સહિતનો ખેતી સાધનો ખેતરમાં લઈ જવાઈ શકતા નથી, પરિણામે ખેડૂતને ભારે આર્થિક નુકશાની થઇ રહી છે.જો ગામમાં કોઈ બીમાર થાય, કે પછી કોઈ ગર્ભવતી મહિલાને તાત્કાલિક દવાખાને લઈ જવું હોય તો 4-5 લોકોની મદદથી ઊંચકીને, જોખમભરી પાળીઓમાંથી પસાર થવું પડે છે. બજારેથી સામાન લાવવો હોય તો માથે લઈ જવું પડે છે. શાળાએ જતા બાળકો પણ આ તૂટી ગયેલા કોઝવે પરથી પસાર થાય છે. જ્યાં એક બાજુ પથ્થરો છે અને બીજી બાજુ ઉંડું પાણી — જેમાં મગર જેવી જીવલેણ વન્યપ્રજાતિઓનું વસવાટ છે જેની પણ દહેશત છે. બાઈટ: મેંત્રા ભાઈ રાઠવા (સ્થાનિક): બાઈટ: અખમ ભાઈ રાઠવા (સ્થાનિક): બાઈટ: પારસીંગભાઈ રાઠવા (સ્થાનિક): વી.ઓ- 2 આમ તો આ નાળુ છેલ્લા 4 વર્ષ થી તૂટી જ જાય છે પરંતુ સ્થાનિક રહીશો દર વખતે પોતાના ખર્ચે અહીં માટી નું પુરાણ કરી ચોમાસા સિવાય ના સમય માં અવરજવર માટે ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે.આ બાબતે ગામ ના સરપંચ સહિત તાલુકા અને જિલ્લા કક્ષા એ પણ રજૂઆતો કરી થાકી ગયેલા દરૂનીયા ગામ ના રહીશો હવે ભગવાન ભરોસે જોખમ વચ્ચે નાળા પર થી પસાર થવા મજબુર બન્યા છે.બીજી તરફ ગ્રામ પંચાયત થી લઈ તાલુકા અને જિલ્લા માં કોઈ પણ વિભાગ કે અધિકારીઓ આ બાબતે જવાબ આપવા નું ટાળી રહ્યા છે દરૂણિયા ગામની આ દયનીય સ્થિતિ જોઈને તંત્ર માટે વિચારણીય બાબત છે કે ક્યાં સુધી લોકો આવા જોખમો વચ્ચે જીવી રહ્યાં છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તાત્કાલિક નવો કોઝવે બનાવવામાં આવે... વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
2
Report
AKArpan Kaydawala
Jul 26, 2025 07:03:28
Ahmedabad, Gujarat:
અકસ્માતની પ્રાથમિક વિગત તા 26/7/25 Bus :- ABP 3 Route :- 49/2 Driver :- જીતેન્દ્ર 10283 સ્થળ : વિજય ચાર રસ્તા સમય : 6.00 am વિગત : બસ મેમનગર ડિપો થી સવારે 6.00 વાગે નીકળી ગુ.યુનિવર્સિટી થી ઓન રોડ થવા જતા ત્યારે વિજય ચાર રસ્તા ઉપર આશરે સવારે 6.05 વાગે એક્ટિવા ચાલક એકદમ ટર્ન મારતા તેને બચાવવા જતા બસ ડ્રાઈવર નો સ્ટેરીંગ પર નો કન્ટ્રોલ ન રહેતા ચાર રસ્તા ઉપર આવેલ ટ્રાફિક સિગ્નલ ના થાંભલા ને ટક્કર મારતા થાંભલો નીચે પડી ગયેલ છે પ્રાઇવેટ સુપરવાઈઝર દ્વારા સ્થળ ઉપર આવી પોલીસને જાણ કરી બસ મેમનગર ડિપો લઈ ગયેલ છે. કોઈને ઈજા થયેલ નથી.
9
Report
UPUMESH PATEL
Jul 26, 2025 04:47:02
Valsad, Gujarat:
Approved By Dayplan એન્કર : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામ નજીક એક યુવક ઇજા ગ્રસ્ત હાલત માં મળ્યો યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો જે બાદ પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરતા યુવકે પોતાને જ જાતે ચપ્પુ માર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે કોણ છે આ યુવક અને શા માટે પોતાને માર્યા હતા ચપ્પુ ના ધા જોઈ આ ક્રાઈમ રિપોર્ટ માં વિઓ 01 : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામના ગુંદલાવ રોડ પર થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકના એક યુવક પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયારો થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની એક ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. મહારાષ્ટ્ર થી રોજગારી માટે ગુજરાત આવેલા આ યુવક પર જીવલેણ હુમલાના ફરિયાદ દાખલ થતા જ વલસાડ સીટી પોલીસ એક્ટિવ થઈ હતી.. અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના દિવસોમાં જ આ બનાવનો ભેદ ઉકેલાયો છે.. અને ચોંકાવનાર ખુલાસા થયા છે.. હકીકતમાં મહારાષ્ટ્રના આ રાહુલ પાટીલ નામના યુવક પર કોઈ અન્ય નહીં પરંતુ તેણે પોતે જ પોતાની જાતે ચપ્પુ વડે ઇજા પહોંચાડી હુમલો કર્યો હતો.જેમાં ગંભીર ઇજા થઇ હોવાથી આ યુવક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.. બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 02: 19 જુલાઈના રોજ એક મહારાષ્ટ્ર ના નાસિક થી વલસાડ આવેલ રાહુલ પાટીલ નામનો યુવક વલસાડ થી ગુંદલાવ તરફ જઈ રહ્યો હતો.. આ દરમિયાન ઝાડી ઝાખરામાંથી તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.. આથી આસપાસના લોકોએ તાત્કાલિક તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે નોકરીની તલાશમાં તે વલસાડ આવ્યો હતો .પરંતુ કોઈ અજાણ્યાં લોકોએ તેના ઝાડી ઝાખરામાં લઈ જઈ અને ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી હતી .આ બાબત ને પોલીસે ગંભીરતાથી લઈ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની સહિત અન્ય લોકોની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.. હકીકતમાં આ યુવક પર કોઈ અન્ય એ નહીં પરંતુ તેને પોતે જ દુકાનથી એક ચપ્પુ ખરીદી અને બનાવ વાળી જગ્યા પર જઇ અને પોતાને જ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેની સાથે લૂંટનો બનાવ બન્યો હોવાની ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ યુવક રાહુલ પાટીલ મહારાષ્ટ્રના નાસિકનો છે. તેને ત્યાં આર્થિક સંકળામણમાં હતી. લોકો પાસે મોટી રકમ વ્યાજે લીધી હતી.. આથી પૈસા આપનારા લોકોએ ઉઘરાણી શરૂ કરતાં જ તે ઘર છોડી અને ત્યાંથી નીકળી ગયો હતો.. અને અહીં આવી તેને કોઈ પરેશાન ન કરે તે હેતુથી પોતાની પર આવી રીતે જીવલેણ હુમલો થહો હોવાનો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. .. બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 03 : દેવાદાર બને લા રાહુલે પોતે જ પોતાના પર ચપ્પુ વડે કરેલી ઇજા ગંભીર બનતા અત્યારે પણ તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે .. પરંતુ ફરિયાદી રાહુલ પોતે જ આરોપી નીકળતા હવે પોલીસે તેના વિરુદ્ધ પણ કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે..ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
14
Report
CPCHETAN PATEL
Jul 26, 2025 03:48:37
Surat, Gujarat:
નવસારીના ચીખલીમાં આવેલી દુકાનોમાં ઝુડિયોની ફ્રેન્ચાઈઝી લેવા માટે ગુગલના સહારો લેનાર સુરતનાં વેપારીએ ૩૧ લાખ રૂપિયા ગુમાવવા પડયા હતા. જે બનાવવા અંગે સાયબર સેલમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને ઠગ આરોપીઓની ધરપકડી જલ ભેગા કર્યા હતા. વિઓ.1 સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઈ આશિષ સોસાયટી માં રહેતાં અનુરાગ રાજકુમાર હીરાણી પાસે નવસારીના ચીખલીમાં કમર્શિયલ દુકાનો હોઇ તેણે તે ટાટા ઝુડીયોની કંપનીને ભાડે આપવાનું નક્કિ કર્યું હતું. ૨૨મી માર્ચે તેણે ઝૂડિયોની મેઇલ આઇ.ડી. સર્ચ કરતાં ઝુડિયો હેલ્પ લાઈન ઉપરથી એક મેઈલ આઈ.ડી. મળી હતી. તેને પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવાનો મેઇલ કર્યો હતો. થોડાંક દિવસો બાદ તેમને વળતો મેઇલ આવ્યો હતો. આ દુકાનોમાં ફેન્ચાઈઝી આપવા માટે તત્પરતા દાખવી કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવી ઝુડીયોના નામથી અલગ અલગ લેટર મોકલાવ્યા હતા. દુકાન ભાડે લેવા પહેલાં રજિસ્ટ્રેશન ફી, એન.ઓ.સી., કરારના નામે નાણાં ઉસેટવાનું શરૂ કર્યું હતું. અલગ અલગ બહાના હેઠળ ૩૧ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા છતાં ફ્રેન્ચાઈ ઝી તો મળી ન હતી. પરંતુ વધુ નાણાં માંગવાની સતત ચાલુ રહેતાં મામલો શંકાસ્પદ લાગ્યો હતો. તપાસ કરતાં તેઓ ટેલિ ફિંશીંગ ગેંગના સંકજામાં સપડાયા હોવાનું બહાર આવતાં તેઓ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બનાવવામાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે >; હાલ અટક કરેલ આરોપી:- - (૧) રવી S/o મનોહર પાટીદાર ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડવલોપગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કન્ટેન્ટ માર્કેટીંગનો જાણકાર છ આરોપી દ્વારા Nexan Tech | Digital Marketing | Software Company નામની કંપની ચલાવી web and Digital services ના નામે ઉજ્જૈન ખાતે ઓફિસમાં ચાલાવતો હતો. - (૨) પ્રશાંત S/o મોહનદાસ કસેરા ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપીએ અટક કરવામાં આવેલ આરોપી રવી પાટીદારનો સંપર્ક બિહાર રાજ્યના નાસતા ફરતા આરોપીઓ સાથે ઓનલાઈન વ્હોટ્સએપના માધ્યમથી કરાવી આપેલ હતો બાઈટ..શ્વેતા ડેનિયલ..એસીપી
14
Report
AKAshok Kumar
Jul 25, 2025 17:30:59
Junagadh, Gujarat:
એન્કર... વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના 50,000 થી વધુ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે. જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. વીઓ-1 ?? ખેડૂતોને ?? દર ?? વર્ષે ?? પાક ?? ધિરાણ ?? માટે ?? ત્રણ ?? લાખ ?? સુધીનુ ?? ધિરાણ ?? વગર ?? વ્યાજે ?? આપવામાં ?? આવે ?? છે ?? તેનુ ?? વ્યાજ ?? કેન્દ્રને ?? રાજ્ય ?? સરકાર ?? ભોગવે ?? છે. ?? આ ?? વખતે ?? કેન્દ્રના ?? બજેટમાં ?? ત્રણમાંથી ?? પાંચ ?? લાખ ?? વ્યાજ ?? વગર ?? આપવાની ?? જાહેરાત ?? થઈ ?? હતી ?? પરંતુ ?? તે ?? અંગેનો ?? કોઈ ?? સત્તાવાર ?? પરિપત્ર ?? ન ?? થયો ?? જેથી ?? એક ?? પણ ?? રાષ્ટ્રીયકૃત ?? બેંક ?? દ્વારા ?? પાંચ ?? લાખનું ?? વગર ?? વ્યાજે ?? ધિરાણ ?? આપવામાં ?? આવ્યું ?? નથી. ?? પરંતુ ?? વિસાવદરની ?? પેટા ?? ચૂંટણી ?? લડતા ?? ભાજપના ?? ઉમેદવાર ?? કિરીટ ?? પટેલ ?? કે ?? જેવો ?? જૂનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકના ?? ચેરમેન ?? છે ?? તેઓએ ?? વિસાવદરની ?? ચૂંટણી ?? સમયે ?? માત્ર ?? કેન્દ્ર ?? સરકારની ?? જાહેરાતના ?? આધારે ?? ખેડૂતોને ?? પાંચ ?? પાંચ ?? લાખ ?? વગર ?? વ્યાજે ?? પાક ?? ધિરાણ ?? આપવાનો ?? નિર્ણય ?? કરી ?? 50000 ?? જેટલા ?? ખેડૂતોને ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? પાક ?? ધિરાણના ?? આપી ?? દીધા ?? હતા. ?? હવે ?? તેને ?? ધ્યાને ?? આવ્યું ?? કે ?? કેન્દ્ર ?? સરકારે ?? કોઈ ?? આવો ?? પરિપત્ર ?? કર્યો ?? નથી ?? જેથી ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? જે ?? ખેડૂતોને ?? વગર ?? વ્યાજે ?? આપ્યા ?? હતા ?? તેની ?? પાસેથી ?? બે ?? લાખની ?? રકમ ?? પરત ?? ભરવા ?? ખેડૂતોને ?? આદેશ ?? કર્યો ?? છે. ?? જો ?? ખેડૂત ?? 2,00,000 ?? પરત ?? ન ?? ભરે ?? તો ?? તેને ?? 12% ?? લેખે ?? વ્યાજ ?? ચૂકવવાનો ?? વારો ?? આવશે. ?? જુનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકનું ?? કાર્યક્ષેત્ર ?? જુનાગઢ, ?? ગીર ?? સોમનાથ ?? અને ?? પોરબંદર ?? જિલ્લો ?? છે ?? કુલ ?? 1 ?? લાખથી ?? વધુ ?? બેંકના ?? સભાસદ ?? ખેડૂતો ?? છે ?? તેમાંથી ?? 50,000 ?? જેટલા ?? ખેડૂતોએ ?? ત્રણને ?? બદલે ?? પાંચ ?? લાખ ?? ધિરાણ ?? લઈ ?? લીધું ?? હતું. ?? હવે ?? ખેડૂતો ?? પાસે ?? બે ?? લાખ ?? પરત ?? માગતા ?? મોટો ?? વિવાદ ?? થયો ?? છે. ?? ખેડૂતો ?? કહે ?? છે ?? કે ?? અમે ?? પાંચ ?? લાખ ?? રૂપિયાનું ?? પાક ?? ધિરાણ ?? લીધું ?? હતું ?? તે ?? રકમ ?? ખેતીના ?? કામમાં ?? વાપરી ?? નાખી ?? હતી ?? હવે ?? અમારી ?? પાસે ?? હાલ ?? તે ?? રકમ ?? છે ?? નહીં ?? અમે ?? કેવી ?? રીતે ?? ભરીએ ?? ?? ?? આ ?? સમગ્ર ?? મામલે ?? વિવાદ ?? છેડાયો ?? છે ?? આ ?? મુદ્દે ?? વિસાવદરના ?? ધારાસભ્ય ?? ગોપાલ ?? ઇટાલીયાએ ?? પણ ?? આક્ષેપ ?? કર્યો ?? છે ?? કે ?? એકવાર ?? જે ?? પદ્ધતિથી ?? રકમ ?? આપી ?? દેવામાં ?? આવી ?? છે ?? હવે ?? તેમાં ?? અધવચ્ચે ?? કોઈ ?? ફેરફાર ?? થઈ ?? શકે ?? નહીં. ?? આ ?? અંગે ?? મુખ્યમંત્રી, ?? કૃષિ ?? મંત્રી ?? સહિતનાઓને ?? રજૂઆત ?? કરી ?? જવાબદારો ?? પર ?? કાર્યવાહી ?? થાય ?? તેવી ?? માંગ ?? કરીશ. ?? ?? બાઈટ...1 મુળુભાઈ છૈયા ખેડૂત દગડ બાઈટ...2 વાલાભાઈ છૈયા ખેડૂત દગડ બાઈટ...3 ગોપાલભાઈ ઇટાલીયા ધારાસભ્ય વિસાવદર અશોક બારોટ જુનાગઢ
14
Report
AKAshok Kumar
Jul 25, 2025 16:31:38
Junagadh, Gujarat:
એન્કર......જૂનાગઢના વંથલીમાં શિકારની શોધમાં મરઘા ફાર્મમાં દીપડી ઘુસી ગઈ, ઘૂસી ગઈ, ઓજત નદીના કાંઠે વન વિભાગ અને એનિમલ કેર ટીમે દીપડીનું રેસ્ક્યુ કરી ઝડપી લીધી ઈઓ.....જૂનાગઢ જિલ્લાનું વંથલી વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, વંથલીની ઓજત નદી પાસે એક મરઘા ઉછેર ફાર્મમાં દીપડી ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં આ દીપડી આવી ચડી અને ફાર્મમાં પુરાઈ જતાં વાડી માલિકે તાત્કાલિક વન વિભાગને જાણ કરી, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.વન વિભાગના અધિકારી એ તાકીદે એનિમલ કેર સેન્ટરમાં જાણ કરતા જ્યાંથી ટીમ આવી. ટ્રેન્ક્યુલાઈઝરનું ઉપયોગ કરી દીપડીને પાંજરે પુરવામાં આવી. ત્યારબાદ તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવી છે.આ ઘટના ફરી એકવાર વન્યપ્રાણી સુરક્ષા, મનુષ્ય-પ્રાણી સંઘર્ષ અને વાડી-ફાર્મમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે.લોકોની માંગ છે કે, આવા પ્રાણીઓના ગતિમાર્ગો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. અશોક બારોટ જુનાગઢ
14
Report
RVRajat Vohra
Jul 25, 2025 16:01:16
Jammu, :
BYTE: AJAY SHARMA, SP SOUTH **जम्मू में 800 किलो नकली पनीर जब्त, फूड सेफ्टी विभाग की बड़ी कार्रवाई** *कटरा भेजी जा रही थी खेप, दिल्ली से बस में किया गया था ट्रांसपोर्ट* REPORTER: RAJAT VOHRA, JAMMU जम्मू : जम्मू में खाद्य सुरक्षा विभाग ने बड़ी कार्रवाई करते हुए 800 किलो नकली पनीर जब्त किया है। ये नकली पनीर दिल्ली से बस के जरिए धर्मनगरी कटरा भेजा जा रहा था। विभाग को मिली गुप्त सूचना के आधार पर यह कार्रवाई की गई। जानकारी के अनुसार, फूड सेफ्टी विभाग को इनपुट मिला था कि दिल्ली से एक बड़ी मात्रा में नकली पनीर की खेप बस के माध्यम से कटरा भेजी जा रही है। तुरंत कार्रवाई करते हुए विभाग की टीम ने पुलिस के सहयोग से बस को रोका और उसमें से 800 किलो नकली पनीर जब्त कर लिया। *जम्मू साउथ के SP अजय शर्मा ने बताया कि पुलिस को पुख्ता जानकारी मिली थी जिसके बाद ये कारवाही की गई। इस स्लीपर गाड़ी का नंबर AR20 B 0888 और इस बस का ड्राइवर अब्दुल अहद है जो कि लोरन पूंछ का रहने वाला है, अब्दुल अहद को पुलिस ने डिटेन कर आगे की कारवाही शुरू कर दी है। अजय शर्मा ने बताया कि फूड सेफ्टी एक्ट के तहत 3 से 5 लाख रुपए जुर्माना किया जा सकता है। फिलहाल इस पनीर के सैंपल को श्रीनगर लेबोरेटरी भेज दिया गया है, जहां आगे की जांच होगी।* फूड सेफ्टी अधिकारियों ने मौके पर ही पनीर के सैंपल लेकर लैब टेस्ट के लिए भेज दिए हैं। प्रारंभिक जांच में यह सामने आया है कि पनीर में मिलावटी सामग्री का इस्तेमाल किया गया है, जो सेहत के लिए खतरनाक हो सकती है। इस मामले में संबंधित लोगों के खिलाफ एफआईआर दर्ज कर ली गई है और आगे की जांच जारी है। फिलहाल यह पता लगाया जा रहा है कि इस नकली पनीर रैकेट के पीछे कौन लोग हैं और क्या इससे पहले भी इस तरह की खेप धार्मिक स्थलों पर भेजी गई है। खास बात यह है कि कटरा जैसे धार्मिक स्थल पर इस तरह की मिलावटी चीजों की आपूर्ति न सिर्फ श्रद्धालुओं की सेहत से खिलवाड़ है, बल्कि यह एक बड़ा अपराध भी है। फूड सेफ्टी विभाग ने लोगों से अपील की है कि वे बाजार से खाने-पीने की चीजें खरीदते समय सतर्क रहें और शक होने पर तुरंत विभाग को सूचित करें।
14
Report
RTRAJENDRA THACKER
Jul 25, 2025 16:01:03
Sadhara, Gujarat:
કચ્છ : * *કચ્છમાં NSUI દ્વારા અનોખો વિરોધ* *શિક્ષક ભરતી મુદ્દે સરકારે ધ્યાન ન આપતાં NSUIએ રાખ્યો અનોખો વિરોધ* *મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં "હવન" કરીને કરવામાં આવ્યો વિરોધ* *ભગવાન શંકર સદબુદ્ધિ આપે માટે પ્રાર્થના સાથે હવન યોજાયું* * *કચ્છમાં શિક્ષકોની ગંભીર ઘટ હોવા છતાં ધ્યાન ન અપાતા વિરોધ* *અનેક રજૂઆત છતાં ભરતી નહીં થતા NSUI આગેવાનોએ સરકાર સામે વિરોધ* *“જ્યારે શાસક નહિ સમજે, ત્યારે ઈશ્વરને જ સંબોધીશું” – NSUI* બાઈટ : ઋષિરાજ સિંહ જાડેજા પ્રમુખ NSUI કચ્છ
14
Report
URUday Ranjan
Jul 25, 2025 15:00:43
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ ના નગરજનો માટે AMC દ્વારા કાંકરિયા નું જૂનું બાલવાટિકા નું 22 કરોડના ખર્ચે મોર્ડનાઈઝેશન કરાયું બાલવાટિકા ને રી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝ ને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શુક્રવાર ની સાંજે કાંકરિયા ઝૂ વિભાગમાં આવેલ બાળ વાટિકા નું રીડેવલપ બાદ ખુલુ મૂકવા માં આવ્યું અંદાજિત 22 કરોડના ખર્ચે બાલવાટિકાને ppp ધોરણે ટેન્ડર પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું અલગ અલગ ૨૭ પ્રકારની એક્ટિવિટીઝ નો બાળકો તેમજ યુવાનો ને પસંદ આવે તેવી મોડર્ન જમાના અનુરૂપ વિવિધ એક્ટિવિટી નું બાળકો આનંદ માણી શકશે ડાયનાસોર ટ્રેન ડાયનાસોર પાર્ક બટરફ્લાય પાર્ક Kids ગો કાર્ટ Wax મ્યુઝિયમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન બાદ લોકો આનંદ માણી શકશે બાલવાટિકામાં રૂપિયા 50 માં એન્ટ્રી ટિકિટમાં મેળવી ને મુલાકાતી 5 એક્ટિવિટી નો લાભ લઈ શકશે અન્ય એક્ટિવિટી ના અલગ અગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે વિઝ્યુલ મલ્ટી અને સ્પીચ બાઈટ
14
Report
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:42
Vapi, Gujarat:
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો ડુંગર અને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે નદીનાળામાં પાણીની ભારે આવક મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર કપરાડામાં ભારે વરસાદ ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં અત્યારે 43000 ક્યૂસેક પાણીની આવક ડેમ ના 10 દરવાજા 1.30 મીટર ખોલાયા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે દાદરા નગર હવેલી વાપી અને દમણના 20 ગામો ના લોકોને સતત કરાયા નદી કિનારે ન જવાની સૂચના આપવા માં આવી છે Wt - નિલેશ જોશી
14
Report
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:37
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપી ખાતે આજ વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપી ના ઇસ્ટ અને વેસ્ટ ને જોડતો મુખ્ય સબવેમાં 7 થી 8 ફુટ જેટલા પાણી ભરાતા આ અંડર પાસ ને બંધ કરવા માં આવતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે રહ્યો છે વાપી રેલવે બ્રિજ ની થીમી ગતિ થી ચાલે રહેલા કામ ને લઈ લોકો પાસે ફાટક અને અંડર પાસ બે જ વિકલ્પ હોય ત્યારે અંડર પાસ બંધ થતાં લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે Wt - નિલેશ જોશી ઝી મીડીયા વાપી
14
Report
URUday Ranjan
Jul 25, 2025 14:16:37
Ahmedabad, Gujarat:
અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક અમદાવાદ શહેરના ધારાસભ્યો સાથે બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક શરૂ અમદાવાદ શહેરના ધારાસભ્યોના શહેરના કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા બેઠકમાં ક્રાઈમ DCP, ઝોનના DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત અશાંતધારાનો કડક અમલ થાય તે માટે રજૂઆત કરી હાલ જે કાયદો છે તે મુજબ પોલીસ કડક અમલવારી કરાવે તેવી માંગ પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમની આસપાસ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો આવી રહ્યા છે કેટલાક કેસોમાં તો આખું ટ્રસ્ટ જ ખરીદી માલિક બદલાઈ જાય છે જમાલપુર AMTS સામે કોર્પોરેશનની જમીન છે ત્યાં પોલીસ કચેરી કરાવવાની માંગ છે બાઈટ : એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ ટ્રાફિકના ફોટો બતાવીને સમસ્યા અંગે કામગીરી થઇ રહી છે વેજલપુર અલબુર્જ નજીક એક હદ બનાવી છતાં પ્રોપર્ટી ઉભી કરી લઘુમતી સમાજને વેચાણ કરી નફો કરવાનું કામ રોકવા પ્રયત્ન હું મુસ્લિમ સમાજના લોકોને પણ અપીલ કરું છું કે ત્યાં રોકાણ ન કરો કે પ્રોપર્ટી ન ખરીદશો નહીંતર તમારા પણ પૈસા ફસાઈ શકે છે ચાર રસ્તા પર બેગર્સ ઉભા રહેતા પર કામગીરી થઈ રહી છે બાઈટ : અમિત ઠાકર - ધારાસભ્ય , વેજલપુર
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:50:02
Ahmedabad, Gujarat:
પીરાણા ડમ્પ સાઈટ ની બદલાશે શકલ સુરત વેસ્ટ ટુ વન્ડર યોજના અંતર્ગત બનાવવામાં આવશે અલગ અલગ પ્રકલ્પ 700 હેકટરમાં કચરો દૂર કર્યા બાદ મ્યુઝિયમ બનાવવા નિર્ણય અલગ અલગ ચાર તબક્કામાં મ્યુઝિયમ બનાવવામાં આવશે પ્રથમ તબક્કામાં રોડ,પાણી અને ડ્રેનેજની સુવિધા ઉભી કરવામાં આવશે બીજા તબક્કામાં અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસ અંગે માહિતી દર્શાવવામાં આવશે વેસ્ટ ટુ વન્ડર પાર્ક ઉભો કરવામાં આવશે જેમાં આવતા મુલાકાતીઓને અલગ અલગ 22 પ્રોજેકટ અંગે નિરીક્ષણ કરાવવામાં આવશે ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન,બાયોડાયવર્સીટી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઉભા કરવામાં આવશે બાઇટ જયેશ પટેલ ચેરમેન રોડ એન્ડ બિલ્ડીંગ
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:16:40
Ahmedabad, Gujarat:
વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિની મળી બેઠક ખાડિયા માં પાણી ની સમસ્યા યથાવત મધ્ય ઝોન માં પાણી ની સમસ્યા નો મુદ્દો વોટર કમિટી માં ઉઠ્યો સારંગપુર પાણી ની ટાંકી જર્જરીત હોવાને કારણે પાણી ની સમસ્યા સારંગપુર ની પાણીની ટાંકી જર્જરિત થતાં પાણી સપ્લાય બંધ છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો પુરવઠો બંધ ટાંકી ઉતારવાની હોવાથી પાણી પુરવઠો બંધ પંપ પ્રેશર વડે પાણી આપવાનું ચાલુ ખાડિયાના ૫૦ ટકા ટકા વધુ વિસ્તારમાં પાણી પહોંચતું થયું એક અઠવાડિયામાં ૩૦૦ ટેન્કર વડે પાણી પુરૂ પાડવામાં આવ્યું આજે ૧૭ ટેન્કર પાણી પહોંચાડવામાં આવ્યુ હેરીટેજ વિસ્તારમાં આવતું હોવાથી મંજુરી લઇ ટાંકીનું કામ કરાશે બાઇટ દિલિપ બગરીયા ચેરમેન,
14
Report
Advertisement
Back to top