Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Panchmahal389001
ગોધરા ગામમાં તૂટેલા કોઝવેના કારણે 100થી વધુ પરિવારોએ જોખમ ભોગવવા મજબુર!
JBJayendra Bhoi
Jul 26, 2025 07:31:48
Godhra, Gujarat
એન્કર: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું દરૂણિયા ગામ... જ્યાં ચોમાસા દરમિયાન લોકો જીવનના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ગામની નજીકથી વહેતી મેયો નદી પર વર્ષો જૂનો કોઝ વે તૂટી જતાં, 100થી વધુ પરિવારોની બહારની દુનિયાથી કનેક્ટિવિટી જ જાણે કપાઈ ગઈ છે. વરસાદી મૌસમમાં આ તૂટેલા કોઝવે પરથી જ લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. વી.ઓ-૧ ટીવી સ્ક્રિન પર દેખાતા દ્રશ્યો છે ગોધરા તાલુકાના દરૂણિયા ગામના... જ્યાં મેયો નદી ઉપર આવેલ કોઝવે ચોમાસાના ભયંકર પાણીમાં ધોવાઈ જતાં ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે 100થી વધુ ઘરો માટે આ એક માત્ર રસ્તો છે. હવે મહિલાઓ, બાળકો,વિદ્યાર્થીઓ અને વૃદ્ધો બધાંએ તૂટેલી પાળીઓ પરથી પસાર થવું પડે છે.ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહેનાર ખેડૂતો માટે તો આ કોઝવેનો તૂટવો ગંભીર સમસ્યા બની ગયો છે. ટ્રેક્ટર બળદ ગાડું કે બાઇક સહિતનો ખેતી સાધનો ખેતરમાં લઈ જવાઈ શકતા નથી, પરિણામે ખેડૂતને ભારે આર્થિક નુકશાની થઇ રહી છે.જો ગામમાં કોઈ બીમાર થાય, કે પછી કોઈ ગર્ભવતી મહિલાને તાત્કાલિક દવાખાને લઈ જવું હોય તો 4-5 લોકોની મદદથી ઊંચકીને, જોખમભરી પાળીઓમાંથી પસાર થવું પડે છે. બજારેથી સામાન લાવવો હોય તો માથે લઈ જવું પડે છે. શાળાએ જતા બાળકો પણ આ તૂટી ગયેલા કોઝવે પરથી પસાર થાય છે. જ્યાં એક બાજુ પથ્થરો છે અને બીજી બાજુ ઉંડું પાણી — જેમાં મગર જેવી જીવલેણ વન્યપ્રજાતિઓનું વસવાટ છે જેની પણ દહેશત છે. બાઈટ: મેંત્રા ભાઈ રાઠવા (સ્થાનિક): બાઈટ: અખમ ભાઈ રાઠવા (સ્થાનિક): બાઈટ: પારસીંગભાઈ રાઠવા (સ્થાનિક): વી.ઓ- 2 આમ તો આ નાળુ છેલ્લા 4 વર્ષ થી તૂટી જ જાય છે પરંતુ સ્થાનિક રહીશો દર વખતે પોતાના ખર્ચે અહીં માટી નું પુરાણ કરી ચોમાસા સિવાય ના સમય માં અવરજવર માટે ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે.આ બાબતે ગામ ના સરપંચ સહિત તાલુકા અને જિલ્લા કક્ષા એ પણ રજૂઆતો કરી થાકી ગયેલા દરૂનીયા ગામ ના રહીશો હવે ભગવાન ભરોસે જોખમ વચ્ચે નાળા પર થી પસાર થવા મજબુર બન્યા છે.બીજી તરફ ગ્રામ પંચાયત થી લઈ તાલુકા અને જિલ્લા માં કોઈ પણ વિભાગ કે અધિકારીઓ આ બાબતે જવાબ આપવા નું ટાળી રહ્યા છે દરૂણિયા ગામની આ દયનીય સ્થિતિ જોઈને તંત્ર માટે વિચારણીય બાબત છે કે ક્યાં સુધી લોકો આવા જોખમો વચ્ચે જીવી રહ્યાં છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તાત્કાલિક નવો કોઝવે બનાવવામાં આવે... વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SNSWATI NAIK
Jul 26, 2025 15:35:08
Navi Mumbai, Maharashtra:
story Slug -: गाडी पडली थेट खाडीत, सागरी सुरक्षा पोलिसांच्या सतर्कतेमुळे महिलेला मिळाले जीवनदान. pkj गाडी गिरी समुद्र मे ftp slug - nm belapur Audi car accident byet- police, and 1 to 1 with rescue team shots- spot reporter- swati naik navi mumbai Anchor -: उलवेला जात असणारी भरधाव कार थेट खाडीत कोसळल्याची धक्कादायक घटना बेलापूर जेट्टी जवळ घडलेय. सागरी सुरक्षा पोलिसांच्या सतर्कतेमुळे महिलेचा जीव वाचवत क्रेनच्या साहाय्याने खाडीत पडलेली कार देखील बाहेर काढण्यात आलेय.28 वर्षीय स्वायत्तता वर्मा ही तरुणी कारने उलवेच्या दिशेने जात असताना बेलापूर येथील खाडीपुलावर जाण्याच्या ऐवजी त्यांनी पुलाखालील मार्ग निवडला. जेट्टीला सुरक्षा कठडा नसल्याने त्यांची कार थेट ध्रुवतारा जेट्टीवर जाऊन खाडीत कोसळली. सुदैवाने हा प्रकार जवळच असलेल्या सागरी सुरक्षा पोलिसांच्या निदर्शनात आल्याने त्यांनी घटनास्थळी धाव घेतली. यावेळी कारमधील महिला वाहत जात असल्याचे दिसताच त्यांना रेस्क्यू बोटीच्या साहाय्याने बाहेर काढण्यात आले तर खाडीत पडलेली कार क्रेनच्या साहाय्याने बाहेर काढण्यात आली. रात्रीचा अंधार आणि पाऊस यामुळे भरकटला असल्याने रस्ता संपून पुढे जेट्टी असल्याचे न कळल्याने हा अपघात घडल्याचे सदर महिलेने पोलिसांना सांगितले. याबाबत घटनास्थळी जाऊन आढावा घेतला आहे आमच्या प्रतिनिधी स्वाती नाईक यांनी बाईट - wkt with पोलीस vo 2 - तरुणीची गाडी खाडीत पडल्यावर इंडियन रेस्क्यू अकॅडमी च्या जवानांनी ही गाडी बाहेर काढली याच्याशी बातचीत केली आहे आमच्या प्रतिनिधी स्वाती नाईक यांनी बाईत - 1 to 1 बेलापूर जेट्टी के पास एक चौंकाने वाली घटना घटी, जिसमें तेज रफ्तार कार सीधे खाड़ी में जा गिरी। सागरी सुरक्षा पुलिस की सतर्कता के कारण एक महिला की जान बचाई गई और क्रेन की मदद से खाड़ी में गिरी कार को भी बाहर निकाला गया। 28 वर्षीय स्वायत्तता वर्मा नामक युवती कार से उलवे की ओर जा रही थीं, तभी बेलापूर के खाड़ी पुल पर जाने के बजाय उन्होंने पुल के नीचे का रास्ता चुना। जेट्टी पर सुरक्षा रेलिंग न होने के कारण उनकी कार सीधे ध्रुवतारा जेट्टी पर जाकर खाड़ी में गिर गई। सौभाग्य से, यह घटना पास में मौजूद सागरी सुरक्षा पुलिस के ध्यान में आई और उन्होंने तुरंत घटनास्थल पर पहुंचकर कार में मौजूद महिला को रेस्क्यू बोट की मदद से बाहर निकाला, जो पानी में बह रही थी। साथ ही, खाड़ी में गिरी कार को क्रेन की मदद से निकाला गया। युवती ने पुलिस को बताया कि रात का अंधेरा और बारिश के कारण रास्ता भटकने की वजह से उन्हें जेट्टी का पता नहीं चला, जिसके कारण यह हादसा हुआ।
10
Report
SBShilu Bhagvanji
Jul 26, 2025 15:31:07
Porbandar, Gujarat:
પોરબંદર પોરબંદરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો મામલો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરગ ઉર્ફે મેરૂ જેઠા સિંધલની કરી ઘરપકડ ઘરપકડ કરાયેલ બંને આરોપીઓને જજના બંગલે રજુ કરવામાં આવ્યાં બંને આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા
6
Report
PDPRASHANT DHIVRE
Jul 26, 2025 15:30:50
Surat, Gujarat:
અપ્રુવલ: હમીમ સર PCAKAGE એંકર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં શહેરના કોર્પોરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખાડી પૂર, ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ જેવા સુરતના મૂળભૂત અને ગંભીર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી અને શહેરના વિકાસ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. વીઓ:1બેઠકમાં 7 થી 8 કોર્પોરેટરોએ ખાડી પૂરની ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. દર વર્ષે ચોમાસામાં સુરતને ઘમરોળતા ખાડી પૂરના સંકટને પહોંચી વળવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, ખાડી વિસ્તારમાં બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી માટે રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બાઈટ:નરેન્દ્ર પાંડવ (કોર્પોરેટર) વીઓ:2 બેઠકમાં કતારગામ TP સ્કીમના મુદ્દે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે વિશેષ રજૂઆત કરી હતી. આ સાથે, શહેરની જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. સરકારે TP સ્કીમ સંબંધિત સ્થળ પરની સમસ્યાઓને સમજવા માટે પહેલ શરૂ કરી છે, અને મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર યથાર્થ નિરીક્ષણ કરવા માટે સૂચનાઓ આપી હતી. બાઈટ:નરેન્દ્ર પાંડવ (કોર્પોરેટર) વીઓ:3 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેટરોને શહેરના પ્રશ્નો અંગે ખુલ્લેઆમ અને નિર્ભયપણે રજૂઆતો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દર્શાવે છે કે સરકાર કોર્પોરેટરોના પ્રશ્નોને મહત્વ આપીને સંવેદનશીલતા દાખવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શહેરના મૂળભૂત પ્રશ્નોનો સરકાર સક્રિયપણે સામનો કરશે.મુખ્યમંત્રીએ પુનરાવર્તન કર્યું કે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ વિકાસ યોજનાની સફળતા માટે ખાનગી ક્ષેત્રના સહકાર અને નગરજનોની સક્રિય સહભાગિતા અત્યંત આવશ્યક છે. આ બેઠક સુરતના સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા અને શહેરના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રશાંત ઢીવરે -સુરત
10
Report
SVSANDEEP VASAVA
Jul 26, 2025 15:30:09
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ નદી (માંગરોળ) સ્લગ :-2607ZK_SRT_KIM_RIVER_2 ફીડ :- વોક થ્રુ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ... સુરત જિલ્લા ની કીમ નદી ફરી બે કાંઠે થઈ છે. સુરતની કીમ નદી પર આવેલો હાઇ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો હૈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસ માં ભારે પાણી ની આવક થતા નદીમાં ભરપૂર પાણી ની આવક થઈ હતી. કીમ ગામ તરફ થી નેશનલ હાઇવે ૪૮ પર જવા અને કોસંબા તરફ જવા માટેનો સોર્ટકટ માર્ગ છે. પરંતુ નદી માં ભરપૂર પાણી ની આવક થતા વાહન ચાલકોને ૧૦ કિલોમીટર નો ફેરવો ખાઈ જવું પડસે. નદી કિનારે વસતા નીચાણવાળા લોકોની ચિંતા વધી છે. કીમ નદી ઓલપાડ, હાંસોટ, માંગરોળ ત્રણ તાલુકાને કરે છે અસર. વોક થ્રુ :- સંદીપ વસાવા (કીમ નદી - માંગરોળ)
4
Report
SVSANDEEP VASAVA
Jul 26, 2025 15:02:33
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ (ઓલપાડ) સ્લગ :-2607ZK_SRT_RAILWAY_MOAT_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર - સુરત ના કીમ રેલવે સ્ટેશન પર રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ને ખેંચ આવ્યા બાદ મોત થયું , યુવક સુરત થી કોસંબા જઈ રહ્યો હતો , તબિયત લથડતા કીમ રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો , નજીક બેઠેલા અન્ય એક મુસાફર ને મદદ કરવા માટે કહ્યું , માનવતા દાખવી અન્ય મુસાફરે રેલવે સ્ટેશન પર ઓફિસમાં બેઠેલા વ્યક્તિ ને જાણ કરી અને મેડીકલ પર થી દવા પણ લાવી આપી , પરંતુ સારવાર મળે એ પહેલા યુવક નું થયું મોત , રેલવે વિભાગ દ્વારા મદદ નહીં મળી હોવાના પરિવાર જનો ના ગંભીર આક્ષેપ , તો સ્ટેશન માસ્તરે કહ્યું કે ડોકટર ને અને ૧૦૮ ને જાણ કરી હરી વીઓ - સુરતના ઉન વિસ્તારમાં રહેતા આસિફ રહીમ બિલખીયા કોસંબા ખાતે આવેલા ડી માર્ટના વેર હાઉસ ની અંદર નોકરી કરે છે અને રોજ સુરત થી ટ્રેનમાં કોસંબા અપડાઉન કરે છે , આજરોજ નિત્ય કર્મ મુજબ આસિફ ભાઈ સુરત થી ટ્રેમાં કોસંબા જઈ રહ્યા હતા દરમિયાન તેમને છાતીના ભાગે દુખાવો થતા તેઓ રસ્તામાં કીમ રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા , અને રેલવે સ્ટેશન પર બાંકડા પર બેસી ગયા હતા અને નજીક માં બેઠેલા એક મુસાફરને મદદ કરવા માટે જણાવ્યું હતું , અન્ય મુસાફર એ તેમને છાતી ના ભાગે માલીશ કરી હતી અને ત્યારબાદ આસિફ ભાઈ એ દવા લાવી આપવા જણાવ્યું હતું , જોકે અન્ય મુસાફર દવા લેવા ગયો દરમિયાન સ્ટેશન માસ્ટર ની ઓફીસ માં બેઠેલા એક વ્યક્તિને જાણ કરી હતી કે બાંકડા પર બેસેલા એક મુસાફર ની તબિયત લથડી છે અને ગંભીર થયા છે અને દવા લેવા મેડીકલ સ્ટોર પણ ગયા હતા , સ્ટેશન માસ્ટર ધ્વારા ૧૦૮ ને કોલ કરી સંતોષ માની લેવાયો , જોકે મદદ કરવા દવા લેવા ગયેલા પરત આવ્યા ત્યાં સુધી આસિફ ભાઈ ને જોવા વાળું પણ કોઈ હતું નહી , સ્થાનિકો એકઠા થઇ ગયા છતાં સ્ટેશન માસ્ટર કે સ્ટાફ જોવા પણ આવ્યા ણ હોવાના ગંભીર અક્ષેપ સ્થાનિકો એ લગાવ્યા , ૧૦૮ આવી અને આસિફ ભાઈ ને તપાસ કર તેમનું મોત થઇ ચુક્યું હતું ,પરિવાર ના સભ્યોએ પણ સ્ટેશન માસ્ટર અને સ્ટાફ પર ગંભીર બેદરકારી ના આક્ષેપ લગાવ્યા હતા . બાઈટ :- જુબેર ભાઈ ( મૃતક ના સંબંધી)
11
Report
KBKETAN BAGDA
Jul 26, 2025 14:30:52
Amreli, Gujarat:
સ્લગ - અનોખો વિરોધ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 26/7/25 એન્કર....... સાવરકુંડલા શહેરના રેલ્વે સ્ટેશન થી માંડી ને મહુવા રોડ સુધી ના રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે પાલિકા દ્રારા રસ્તો સારો ન બનાવતા ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના પૂર્વ મહિલા સદસ્યના પતિ જાતે ખાડા બુરી સતાધીશો ને જગાડવા નો નવતર પ્રયાસ કર્યો. વિઓ - 1 સાવરકુંડલાના રેલ્વે સ્ટેશન થી મહુવા રોડ સુધી ના રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે છેલ્લા ઘણા સમયથી અનેક ખાડા પડ્યા હતા તેના કારણે અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે વોર્ડ નબર 9 ના પૂર્વ મહિલા સદસ્યના પતિ જગદીશ ઠાકોર જેઓ એ પાલિકા ના પ્રમુખ ને રસ્તા ઉપર ખાડા બૂરવા ની રજૂવાત કરી હતી પરંતુ પાલિકા દ્રારા રસ્તા પર પડેલ ખાડા બુરવા નો આવતા આજે જાતે ખાડા બુરી પાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો દુકાનદારો પાસે થી એક એક રૂપિયાની ભીખ માગી પૈસા એકત્રિત કરી વિરોધ દર્શાવ્યો હતો લોકો પાસેથી લીધેલા પૈસા પાલિકા પ્રમુખને આપી સતાધીશો ને જગાડવાના પ્રયાસ કરવામાં આવશે વધુમાં જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો છે પાલિકાના સતાધીશો માત્ર ભ્રષ્ટાચાર મસ્ત રહે છે અને લોકોના પ્રશ્નો હલ નથી થતો જેના કારણે સરકાર બદનામ થઈ રહી છે શહેરમાં 22 જેટલા રોડ બે વર્ષમા તૂટી ગયા છે. બાઈટ - 1- હમીદ કાલવા - વાહન ચાલક વિઓ - 2 અનોખા વિરોધે શહેરમાં ચર્ચા જગાવી છે. ઘણા શહેરના લોકો એ જગદીશ ઠાકોરના પ્રયાસને સમર્થન આપ્યું છે. કેટલાક દુકાનદારોના મતે, “દરરોજ નાના મોટા વાહન ચાલકો ખાડા ના કારણે હાલકી નો સામનો કરી રહ્યા છે પ્રસુતિ મહિલાઓ ને હોસ્પિટલ લઈ જવું મુશ્કેલ બને છે. બાઈટ - 2 - અમિતભાઈ વાહન ચાલક વિઓ - 3 સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્યાના પતિએ અનોખો વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી જગદીશ ઠાકોરે નગરપાલિકાના સત્તા દેશોની અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ રસ્તા ઉપરના ખાડા નગરપાલિકા દ્વારા પૂરવામાં આવ્યા ન હતા અને તેનું રીપેરીંગ કામ પણ કરવામાં નહોતું આવ્યું ત્યારે આજે જગદીશ ઠાકોરે સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ દુકાનો ઉપરથી દુકાનદાર પાસેથી પૈસા ઉઘરાવી અને સિમેન્ટ કપચી રેતી લાવીને રોડ ઉપરના ખાડા બુર્યા હતા. બાઈટ - 3 - જગદીશ ઠાકોર - વિરોધ કરનાર ફાઈનલ વિઓ....... ભાજપ શાસિત નગરપાલિકા સામે હવે ભાજપના સક્રિય સભ્ય અને પૂર્વ ભાજપના મહિલા સદસ્યના પતિ જગદીશ ઠાકોરે ખરાબ રસ્તાઓ સામે નવતર વિરોધ દર્શાવ્યો છે હવે પાલિકા ના સતાધીશો જાગશે જે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
13
Report
LJLakhani Jaydeep
Jul 26, 2025 13:48:44
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા પોલીસે નરસંગ ટેકરી વિસ્તારમાં ચાલતા એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને જુબીબેન જુસબભાઈ શેખ (ઉ.વ. ૫૦) નામની મહિલા અને સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઈ આંબળા (ઉ.વ. ૨૮, કિન્નર) એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કૂટણખાનામાં ફસાયેલી અન્ય ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવવામાં આવી હતી. વીઓ 02 :- પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુબીબેન જુસબભાઈ શેખ પોતાના રહેણાંક મકાનનો ઉપયોગ કૂટણખાના તરીકે કરતી હતી. તે બહારથી સ્ત્રીઓને બોલાવી વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ, જુબીબેન શેખ અને સુલતાન ઉર્ફે ખુશ્બુ આંબળા, આર્થિક રીતે મજબૂર મહિલાઓને પૈસાની લાલચ આપી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલતા હતા અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખતા હતા. વિઓ 03 :- આ કૂટણખાનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કૂટણખાનામાં ફસાયેલી એક મહિલાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી. દ્વારકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડાથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
14
Report
DRDarshal Raval
Jul 26, 2025 11:53:14
Ahmedabad, Gujarat:
માર્કેટિંગ માટે છે રોબો અને સર્જરીના કેટલાક ફોટો વિડિઓ વોટ્સપ કર્યા.. એન્કર. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલ શેલબી હોસ્પિટલ ની એક શાખામાં દુનિયાની પ્રથમ ઓટોમેટિક રોબો ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હોવાનો દાવો હોસ્પિટલે કર્યો છે. જેનાથી સર્જરી કરનાર દર્દીને અને આવનાર ભવિષ્યમાં રોબો થી સર્જરી કરનાર દર્દીઓને મોટો લાભ થશે તેવું હોસ્પિટલ નું માનવું છે. મૂળ us ની માઇન્ટ સાઈના કંપની કે જે અલગ અલગ સર્જરી કરતા રોબો બનાવતી હોય છે. તે કંપનીએ ફૂલી ઓટોમેટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરતો રોબો બનાવ્યો છે. જેની પ્રથમ ટ્રાયલ અને સર્જરી અમદાવાદમાં શેલબી હોસ્પિટલ ની એક શાખામાં કરવામાં આવી. જે રોબો મોંનોગ્રામ ટેકનોલોજી પર આધારિત છે. રાજસ્થાનના એક દર્દીને ઘૂંટણમાં તકલીફ હોવાની ફરિયાદ હતી. જ્યાં તેનું નિદાન કરાયું. અને આખરે સર્જરી નક્કી કરાઈ. જેની આજે ફૂલી ઓટોમેટિક એટલે કે ડોક્ટરો દ્વારા માત્ર કમાન્ડ આપી બાદમાં પુરી સર્જરી રોબો કરે તે રીતે સર્જરી કરવામાં આવી. જે સર્જરી સફળ રહી હોવાનો ડોક્ટરો અને રોબો કંપનીનો દાવો છે. Us બેઝ કંપનીએ ભારત મેડિકલ ક્ષેત્રે આગળ હોવાથી અને ભારતમાં ઘૂંટણ ની તકલીફ વધુ હોવાથી અહીંની પસંદગી કરી. જ્યાં 4 વર્ષથી રોબો બનાવતી કંપની સાથે દોઢ વર્ષ પહેલાં શેલબી હોસ્પિટલ નું ટાઈપ થયું. અને અન્ય સેમી ઓટોમેટિક રોબો કે જેનાથી ઓપરેશન થાય છે તેના કરતાં સવા ગનું એટલે કે અંદાજે 4 કરોડ નો મોનોગ્રામ રોબો લાવી સર્જરી કરી છે . જોકે ડોક્ટરો સર્જરી કરે તેમ અડધો કલાક જેટલો સમય થાય તો ફૂલી ઓટોમેટિક રોબો સર્જરીમાં 50 મિનિટ જેટલો સમય થાય. જોકે ફૂલી રોબો સર્જરીમાં સર્જરી સમાન અને પરિણામ પણ સમાન હોવાથી ભવિષ્યમાં દર્દીઓ ની સર્જરી બાદની વિવિધ ફરિયાદો દૂર થશે તેવું પણ ડૉક્ટરોનું માંનવું છે. આ સાથે જ 6 મહિના બાદ અમદાવાદમાં બેસી દિલ્હી ખાતે સર્જરી કરી શકાય તેવા રોબો પર કામ ચાલી રહ્યું હોવાનો પણ ડોક્ટરે દાવો કર્યો છે. અને તેમ થશે તો ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે આ એક મોટી ક્રાંતિ કહી શકાશે... બાઈટ. ડો. વિક્રમ આઈ શાહ. ઓર્થોપેડિક સર્જન. રેકોર્ડ હોલ્ડર 1.75 લાખ સર્જરી બાઈટ. ડો. ડગલાશ. રોબોની શોધ કરનાર
14
Report
DRDarshal Raval
Jul 26, 2025 11:52:21
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદુપુરા વોરા ના રોઝા પાસે આગનો બનાવ ડેકોરેશનના ગોડાઉનમ લાગેલી આગ પર કાબુ મેળવાયો ફાયર બ્રિગેડની 3 ગાડી અને ટીમ સ્થળ પર હાજર આગ બુઝાવવાની કામગીરી કરી હાલ સુધી જાનહાનીના કોઈ સમાચાર નહિ આગ લાગવાનું કારણ અકબંધ વિડિઓ વોટ્સપ કરેલ છે
14
Report
GKGovindbhai Karmur
Jul 26, 2025 11:48:17
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* જામ ખંભાળિયામાં પંથકમાં પણ ઉભી છે જર્જરીત સરકારી શાળા... સોડસલા ગામે પ્રાથમિક શાળાની જુની બિલ્ડિંગ જર્જરીત હાલતમાં... ધોરણ એક થી આઠ ના 175 જેટલા વિદ્યાર્થીઓ ની માથે ખતરારૂપ ઉભી છે સ્કૂલ ની ઇમારત... સ્કુલનુ બાંધકામમાં નબળું હોવાથી વિધાર્થીઓ ને અન્ય રૂમ માં બે પાળી થી ભણાવવામાં આવી રહ્યા છે... સ્કુલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે... શાળાના ગ્રાઉન્ડમાં રમતા બાળકો માટે બની શકે છે ખતરારૂપ... તંત્ર દ્વારા વહેલી તકે જર્જરીત બિલ્ડીંગ ને જમીન દોસ્ત કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાવાની ભિતી... બાઇટ 01 બ્રિજરાજ સિંહ ઝાલા, સ્થાનિક, બાઇટ 02 વીરલ બગડાઇ, શિક્ષક, બાઇટ 03 મંજુ આંબલિયા, આચાર્ય,
14
Report
RTRAJENDRA THACKER
Jul 26, 2025 11:05:24
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch Approved: assignment location : Mandvi https://sendgb.com/WJG5v8lHnY1 mandvi briz એન્કર: અમદાવાદમાં માત્ર 4 વર્ષમાં હાટકેશ્વર બ્રીજ તુટી ગયો જ્યારે કચ્છમાં 150 વર્ષથી પણ બ્રીજ અડીખમ ઉભો છે કેવી મજબુતાઈથી આ બ્રીજનુ બાંધકામ થયુ છે… તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે આધુનિક ટેક્નોલોજી અને વર્લ્ડ કલાસ એન્જીનીયરીંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી નથી ટકતા નથી. ત્યારે આજે વાત કરીએ માંડવીમાં આવેલા 142 વર્ષ જુના બ્રિજની.. જેની હજુ સુધી એક કાંકરી પણ નથી ખરી.. વિઓ: 01 100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં તૂટી ગયો છે. ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રુકમાવતી પુલ 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે. જો કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે જો કે નાના વાહનો તો પસાર થાય છે પણ ભૂકંપ સહેન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ નથી પડી.. આ પુલ જૂની કહેવત "જૂનું તે સોનું” ને સાર્થક કરતો હોય તેવું લાગે છે.1883 માં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણ પણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. 199 મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે. હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે. બાઈટ: 01 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી વિઓ: 02 રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ 142 વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે. આનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો. જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પણ માંડવીનું આ બ્રિજ રાજશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે. માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે. બાઈટ: 02 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી વિઓ: 03 માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.. Approved: assignment location : Mandvi https://sendgb.com/WJG5v8lHnY1 mandvi briz એન્કર: અમદાવાદમાં માત્ર 4 વર્ષમાં હાટકેશ્વર બ્રીજ તુટી ગયો જ્યારે કચ્છમાં 150 વર્ષથી પણ બ્રીજ અડીખમ ઉભો છે કેવી મજબુતાઈથી આ બ્રીજનુ બાંધકામ થયુ છે… તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે આધુનિક ટેક્નોલોજી અને વર્લ્ડ કલાસ એન્જીનીયરીંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી નથી ટકતા નથી. ત્યારે આજે વાત કરીએ માંડવીમાં આવેલા 142 વર્ષ જુના બ્રિજની.. જેની હજુ સુધી એક કાંકરી પણ નથી ખરી.. વિઓ: 01 100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં તૂટી ગયો છે. ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રુકમાવતી પુલ 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે. જો કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે જો કે નાના વાહનો તો પસાર થાય છે પણ ભૂકંપ સહેન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ નથી પડી.. આ પુલ જૂની કહેવત "જૂનું તે સોનું” ને સાર્થક કરતો હોય તેવું લાગે છે.1883 માં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણ પણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. 199 મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે. હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે. બાઈટ: 01 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી વિઓ: 02 રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ 142 વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે. આનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો. જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પણ માંડવીનું આ બ્રિજ રાજશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે. માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે. બાઈટ: 02 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી વિઓ: 03 માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે..
13
Report
CPCHETAN PATEL
Jul 26, 2025 11:00:59
Surat, Gujarat:
સરકારના વધુ એક MLAના સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ અશાંતધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ધારાસભ્યની ગાંધીનગરમાં જઈ કરાઇ ફરિયાદ અશાંતધારા વિસ્તારની મિલકત તબદિલ મુદ્દે ફરી એક વખત માહોલ ગરમાયો પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવિને કરી ફરિયાદ પોલીસ ,મામલતદાર અને ડે. કલેકટર પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કરી ફરિયાદ અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને SOP બનાવવાની માંગ હિન્દુ વિસ્તારોમાંથી વિધર્મીઓને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા 2022 થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રીવૉક કરવાની કરી માંગ આજુબાજુના લોકોને પરવાનગી વગરના હુકમો રદ કરવાની કરી આકરી માંગ પોલીસ નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ મિલકતોને વગર મંજૂરીએ આપી દીધી હોવાનો આક્ષેપ રજૂઆતની ગંભીરતા સમજતા ડો.જયંતી રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આપ્યા આદેશ
14
Report
CPCHETAN PATEL
Jul 26, 2025 11:00:55
Surat, Gujarat:
સાપુતારા બ્રેક સાપુતારામાં સહેલાણીઓ નો ઘસારો ખાણીપીણી ની દુકાનોમાં ભીડ હોટલો પણ હાઉસફુલ જોવા મળી અલગ અલગ શહેરોથી લોકો પહોંચ્યા સાપુતારા વોક થ્રુ..ચેતન
14
Report
CPCHETAN PATEL
Jul 26, 2025 10:46:53
Surat, Gujarat:
સુરત બ્રેક સાપુતારામાં આહલાદક દ્રશ્યો સહેલાણીઓ ની જોવા મળી ભીડ બાઇક રાઇડીગ કરી સહેલાણીઓ પહોંચી રહ્યા છે સાપુતારા આકાશમાં સફેદ ચાડળ પથરાયેલ જોવા મળી 3 વોક થ્રુ..ચેતન
14
Report
RRRaju Raj
Jul 26, 2025 10:31:21
Ghaziabad, Uttar Pradesh:
[26/07, 13:36] Rajurajzee: *खुशबू खान बनी खुशबू साहू* - 12 साल पहले यूसुफ से शादी हुई थी। यूसुफ से 3 बच्चे है जिसमे एक बेटी भी है। - कभी यूसुफ ने हमारी इजज्जत नही दी, बेटी को बोझ समझता था, मारता पीटता था, यूसुफ को महिला सिर्फ जरूरत लगती थी। शक करता था, - 3 साल पहले विपिन साहू से मिली और 1 साल पहले विपिन साहू से शादी हुई। विपिन के साथ मुझे सम्मान मिला, विपिन मुझे देवी मानता है और मेरी बेटी को लक्ष्मी मानता है। - यूसुफ अक्सर मुझे घर वापिस भेज देता था, आज़ादी नही थी, बुरखे में रहना पड़ता था, हर बात पर पाबंदी थी। - *कभी देवर बदतमीजी करता था, कभी बहनोई गलत नजर से देखता था* - यूसुफ से तालाक होने के बाद एक और मुस्लिम रिश्ता आया जिसका बेटा मुझसे भी बड़ा था। - मेरी बुआ का लड़का मुझसे शादी करना चाहता था। - लेकिन हिन्दू धर्म मे रिश्तों की इज्जत है। - खुशबू साहू 5 बार कावड़ लेकर आई है। इस बार भी कावड़ लेकर आई है खुशबू, इस बार अपने तीनो बच्चो के साथ कावड़ लेकर आई खुशबू। सोनिया खान बनी सोनिया चौधरी - सनातन धर्म मे हम सुरक्षित महसूस करते है। मेरे पिता ने 80 साल की उम्र में तीसरी शादी की वो भी बांग्लादेशी रोहिंग्या से।
14
Report
Advertisement
Back to top