Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003

बालाजी हॉल के पास नशे में ड्राइवर ने कार चलाई, महिला से भिड़ंत वायरल

SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 06:04:10
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVAD_GAURAVBHAI VISUAL_ONLY એંકર શહેરના બાલાજી હોલ નજીક નશામાં ધૂત કાર ચાલક યુવકે કર્યો ખેલ ..મહિલા સાથે કાર ચાલક યુવકે કરી બબાલ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ..વાયરલ વીડિયોમાં ટ્રાફિક પોલીસ પણ નશામાં ધૂત યુવકને સમજાવતી નજરે પડે છે ..આખી પોલીસ નશામાં ધૂત વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતી રહે છે ..સમગ્ર બબાલ કાર અથડાવાથી થઈ હોવાનું લોકમુખે ચર્ચા ..
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 29, 2025 07:37:30
Ahmedabad, Gujarat:અમદાવાદ રવિવારે પડેલા વરસાદના કારણે ખુલ્લા ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી ગરબા ગ્રાન્ડ ખાતે આયોજકો પાણી નિકાલમાં લાગ્યા કાંકરિયા ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજિત અમદાવાદના ગરબા ના ગ્રાઉન્ડમાં ભરાયા પાણી 50% ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા કરાયા હતા રદ આયોજકો દ્વારા વહેલી સવારથી પાણીનો નિકાલ કરવા કામ શરૂ કરાયું નવરાત્રી પહેલા કરાયેલી આગાહીના કારણે આયોજકોએ ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટને ઢાંકીને સેફ કરી દીધા જો કે ખુલ્લા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબાનું આયોજન બગડ્યું ગરબા રદ રહેતા જે લોકોએ ઓનલાઇન બુકિંગ કર્યું છે તેમને બીજા દિવસે એન્ટ્રી આપવાની આયોજકોની તૈયારી આજે પાણીનો નિકાલ થાય અને ગરબા બંધ રહે તો ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ગરબા સાંજે વરસાદ પડે અને વહેલા બંધ રહી જાય તો પાણીનો ઝડપી નિકાલ કરીને પણ ગરબા આયોજન કરવાની આયોજકની તૈયારી કીચડ ન રહી જાય તેનું પણ અપાઈ રહ્યું છે ધ્યાન જોકે આગાહી મુજબ મોડા સુધી વરસાદ શરૂ રહ્યો તો આજે પણ ગરબા થઈ શકે છે રદ 15 વર્ષથી ગરબાનું આયોજન કરે છે જેમાં આ 3 વાર વરસાદ નો અનુભવ થયો વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ સલગ. કાંકરિયા ગરબા ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
DRDarshal Raval
Sept 29, 2025 07:37:19
Ahmedabad, Gujarat:અમદાવાદ રવિવારે પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી વરસાદના કારણે ગરબા આયોજકો ને મોટું નુકસાન એક ગરબા આયોજક ને અંદાજે એક દિવસનું પાંચથી દસ લાખનું નુકસાન વરસાદ પડવાના કારણે કેટલાક સ્થળો ઉપર ગરબાના સ્થળે પાણી ભરાયા તેમજ ડેકોરેશનને પણ નુકસાન થયું મણિનગર lg ગ્રાઉન્ડ ખાતે સરકાર ઇવેન્ટ્સ એન્ડ હોસ્પિટલ સર્વિસ દ્વારા આયોજિત દાંડિયા ડ્રીમલેન્ડ ગરબામાં પણ નુકસાન ગરબા ગ્રાઉન્ડમાં કેટલાક સ્થળે પાણી ભરાવા સાથે સ્ટેજ નીચે ભરાયા વરસાદી પાણી સ્ટેજ નીચે પાણી કાઢવા કામ હાથ ધરાયુ આજે વરસાદ બંધ રહે તો ગરબા કરી શકાય તેની તૈયારીમાં લાગ્યા આયોજકો ગરબા થાય અને કોઈ દુર્ઘટના ન બને માટે ઇલેક્ટ્રિશિયનોને બોલાવીને ઈલેક્ટ્રિકલ સપ્લાય કરાઈ રહ્યા છે ચેક તેમજ ડેકોરેશન નો કોઈ સામાન ન પડે તેની પણ લેવાઈ રહી છે તકેદારી એક દિવસનું નુકસાન વેઠયા બાદ આજે પણ જો વરસાદ પડે તો ખેલૈયાઓની સેફટી માટે બીજા દિવસનું પણ નુકસાન વેઠવા આયોજકોએ તૈયારી દર્શાવી વિઝ્યુલ અને 121 સલગ. એલ જી ગરબા ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 29, 2025 07:35:08
Porbandar, Gujarat:2909 ZK PBR MELO FORMAT-AVB DATE-29-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અસર પોરબંદર જિલ્લામાં પણ જોવા મળી રહી છે.ગત મોડી રાત્રિથી પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક ઇંચથી લઇને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.પવન સાથે વરસાદ હોવાથી પોરબંદર ચોપાટી નજીક મનપા દ્વારા આયોજીત સખી મેળામાં આવેલ ડોમનો ઘણો બધો હિસ્સો ધરાશાયી થયેલો જોવા મળ્યો હતો..સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલની થીમ પર આ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.30 તારીખ સુધી ચાલનાર મેળામાં વરસાદના કારણે મેળાના સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી. બાઇટ-1 વોક થ્રુ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 07:35:01
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPORAVD_HAMIMSIR BYTE_1_AND_VISUAL એંકર ગોંડલમાં પાટીદાર આગેવાન અને જિગીષા પટેલને ધમકી આપવાનો મામલો ..સમગ્ર મામલે જિગીષા પટેલે રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ.. જિગીષા પટેલે કહ્યું રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ગેરકાયદે ધંધાઓ બંધ થાય એ માટે અમે જિલ્લા પોલીસને રજૂઆત કરી છે ..જિલ્લા પોલીસે ઘણીખરી બાબતો ધ્યાનમાં લીધી છે .., જોકે ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે એ મુદ્દે અમે જિલ્લા પોલીસ ને તાકીદ કરીએ છીએ ગોંડલમાં પાટીદાર સમાજની દીકરી ( જીગીશા પટેલ ) ને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાની વાતો કરવામાં આવી છે આવી વાતો જે ગુંડાતત્વો કામ કરે છે અને લુખ્ખા તત્વો સામે અમારી લડાઈ ચાલુ જ છે આવા તત્વો સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે રાજુભાઈ સખીયાના ત્યાં લેખિતમાં ધમકી આવી છે આ મામલે અમે પોલીસ સુરક્ષા પણ માંગી છે જે જરૂરી હસે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે બાઈટ જિગીષા પટેલ પાટીદાર મહિલા આગેવાન
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 07:34:45
0
comment0
Report
KBKETAN BAGDA
Sept 29, 2025 07:15:40
Amreli, Gujarat:સ્લગ - પાક નુકસાન લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ -29/9/25 એન્કર......... હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી આપી હતી જેને લઇને ગઈકાલે બપોર થી સમગ્ર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર પવન સાથે વરસાદ આવ્યો હતો. ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના મગફળીના પાથરા અને કપાસના પાકને નુકસાન થયું છે. વિઓ - 1 ગઈકાલ બપોર બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરરાજા મન મૂકીને વર્ષા હતા જિલ્લામાં બફારો અને ગરમીનું પ્રમાણ હતું પરંતુ ગઈકાલ બપોર બાદ સતત વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હતી જિલ્લામાં સાંજના સમયે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા. ખેતરમાં ઉભેલા કપાસને પણ નુકસાન થયું છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરાવ્યા અને યોગ્ય વળતર આપે. બાઈટ - 1 - વિજયભાઈ ડોબરીયા - ખેડૂત - સાવરકુંડલા વિઓ - 2 ચોમાસાની સિઝનના શરૂઆતના દિવસોમાં સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને લઇને ખેડૂતો ખુશ હતા. કપાસ અને મગફળીનું વાવેતર પણ જિલ્લામાં મોટા પાસે થયું છે ત્યારે ખેડૂતોને આશા હતી કે આવશ્યક કપાસને મગફળીનો પાક સારો થશે પરંતુ ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવતા કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે ખેતરોમાં વેલા કપાસના પાકના જીંડવા પણ પાણીના લીધે પલળી ગયા છે તો ખેતરમાં રાખેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બાઈટ - 2 - નરેશભાઈ પાનસુરિયા - ખેડૂત - સાવરકુંડલા ફાઇનલ વિઓ........ હવામાન વિભાગની આગાહીને લઈને ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે ભારે પવનને લઈને કપાસના છોડ ઢળી પડ્યા છે તો ખેતરમાં રાખેલ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતની માઠી દશા બેઠી છે. જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં સારો વરસાદ થતાં નદીનાળાને ચેક ડેમો પણ છલકાઈ ગયા છે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ ખોડીયાર ડેમ પણ છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રીપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 07:04:42
Surat, Gujarat:બ્રેકિંગ સુરત મહિલા સશક્તિકરણ માટે સુરત મનપાનું મોટું પગલું ગુજરાતમાં સૌપ્રથમ ‘વુમન વેજીટેબલ માર્કેટ’ની જાહેરાત મહિલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કરી જાહેરાત માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત શાકભાજી બજાર અલથાણ વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે થશે શરૂઆત 38 લાખના ખર્ચે બનાવાશે આધુનિક સુવિધાવાળું બજાર 50 થી 60 મહિલાઓને એકસાથે વેપાર કરવાની તક સુરક્ષા અને સુવિધાઓ પર ખાસ ધ્યાન અપાશે સીસીટીવી, સિક્યુરિટી ગાર્ડથી બજાર રહેશે સુરક્ષિત મહિલાઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકશે ગ્રાહકો માટે પણ મળશે સુરક્ષિત વાતાવરણ અસુરક્ષા અને દખલગીરીને મળશે વિદાય સફળતા બાદ દરેક ઝોનમાં વિસ્તરણની યોજના સુરત બનશે મહિલા કેન્દ્રિત વિકાસનું મોડેલ બાઈટ..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર
1
comment0
Report
DRDarshal Raval
Sept 29, 2025 06:17:58
Ahmedabad, Gujarat:અમદાવાદ મકતમપુરા વોર્ડમાં કોર્પોરેટર અને સ્થાનિકોનો દેખાવો Amc ની બની રહેલી સોલિડ વેસ્ટ સાઈડની સામે કરવામાં આવ્યો દેખાવો મકતમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોનો દેખાવો મેટ્રો ડેપો પાસે બની રહેલ સોલીડ વેસ્ટ વિભાગના રિફ્યુઝ સેન્ટર નો સ્થાનિકો દ્વારા વિરોધ સેન્ટરમાં કચરાને અલગ કરવાનો અને નિકાલ કરવાના કામ કરવામાં આવશે સ્થાનિક વિસ્તારમાં રિફ્યુઝ સેન્ટર બનાવવા જતા સ્થાનિકોમાં નારાજગી રિફ્યુજ સેન્ટર બનતા શાળામાં ભણતા બાળકો અને લોકોના સ્વાસ્થ્યને અસર પડતી હોવાના લોકોના આક્ષેપ લોકોના સ્વાસ્થ્ય બચાવવા બાળકો ના સ્વાસ્થ્ય બચાવવા મક્તમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ સોલિડ વેસ્ટની સાઈટ પર બગીચો, રમતગમતનું મેદાન અને પંપિંગ સ્ટેશન બને તેવી માગ વિકાસના નામ વિસ્તારનો વિનાશ ન કરો તેવી લોક માંગ સોલિડ વેસ્ટની બનતી સાઈડ પાસે 4 શાળા અને વસ્તી આવેલી છે ખુલા મેદાન કે ઓછી વસ્તી વાળા વિસ્તારમાં સાઈડ બને તેવી લોક માંગ કામ બંધ કરવા સમજાવાશે અને જો નહિ મને તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ લોક તૈયારી વિઝ્યુલ અને 121 હિન્દીમાં 2 બાઈટ છે સલગ. ડંપિંગ વિરોધ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
URUday Ranjan
Sept 29, 2025 05:17:25
Ahmedabad, Gujarat:Slug : 2809ZK_LIVE_AHD_LOOT_AROPIReporter : UDAY RANJAN Injgst Feed : 2809ZK_LIVE_AHD_LOOT_AROPI Date : 28 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ફૂલ અને શાકભાજીના પાર્સલો લૂંટી લેતી ટોળકીના બે સાગરીતોને ગાયકવાડ હવેલી પોલીસે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે વીઓ-1અમદાવાદ ની ગાયકવાડ હવેલી પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીઓની દાણીલીમડા વિસ્તારમાં થી ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ અફઝલ શેખ અને ફિરોજ ઉર્ફે કાલીયા શેખ પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડી થી ફૂલ અને શાકભાજીના પાર્સલો તીક્ષ્ણ હથિયાર ની અણીએ લૂંટી લેતા. આરોપી ની ત્રિપુટી ગેંગ સામાન્ય રીતે જમાલપુર આસપાસ વિસ્તારમાં જ ફૂલ બજાર અને શાક માર્કેટમાં રાજ્યભરમાંથી આવતા વેપારીઓને ટાર્ગેટ કરતા અને વેપારીઓ ફુલ અને શાકભાજી વેચાણ માટે લાવતા તેની ઉઠાંતરી કરી બાદમાં અન્ય વેપારીઓને વહેંચી કમાણી કરતા. છેલ્લા ઘણા સમયથી ત્રિપુટી ગેંગનો તરખાટ વેપારીઓને સતાવી રહ્યો હતો પરંતુ કોઈ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન થતા બચી જતા હતા પરંતુ આ વખતે ફરિયાદીએ હિંમતભેર ફરિયાદ દાખલ કરતા ગુનો નોંધાયો છે ગાયકવાડ હવેલી પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અફઝલ વિરુદ્ધ નવરંગપુરા, માધુપુરા, મણીનગર ,સરખેજ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ ગુના નોંધાયા છે. જ્યારે એક વખત પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. તો અન્ય આરોપી પણ નાના મોટા ગુનામાં તેની મદદગારી કરી અને મારામારી જેવા કેસમાં સંડોવાયેલા છે. બાઈટ : ચિરાગ ગોસાઈ - પીઆઇ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
2
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:17:07
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય એસાઇનમેન્ટ વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર નવસારીમાં ગધરાતે આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકાના સીણધઈ ગામે વિનાશ વેર્યો છે. ગામના હોળીમોરા ફળિયા દૂતાળા આબા ફળિયાના સાડી ત્રણસો થી વધુ પરિવારો ના માથેથી છત વાવાઝોડા એ છીનવી લીધી છે ઘણા ઘરોની દીવાલો તૂટી પડી તો ઘરો ઉપર ઝાડ પડતાં લોકોને રહેવાનું ક્યાં એ પ્રશ્નો ઉભો થયો છે લોકોની સ્થિતિ એવી છે કે રાત ક્યાં કાઢવી શું ખાવું નાના બાળકોને કેવી રીતે રાખવા આ તમામ ચિંતા એ લોકોને દયનીય હાલતમાં મૂકી દીધા છે સીણધઈ સંજય ગામની પરિસ્થિતિ જાણતા જ વલસાડના સાંસદ ધવલ પટેલ ગત રાતથી videoconference થી ભાજપે આગેવાનો સાથે તેમજ ગામના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા સાથે જ ગામમાં જરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં તમામ ઘરોને પ્રથમ તાડપત્રી ની વ્યવસ્થા કરાઈ હતી જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી સાથે જ કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા એક ઘરને 10 પતરા એ પ્રમાણે પતરા પણ વિતરણ કરવામાં આવ્યા હતા સાંજ સુધીમાં લોકોએ પોતાના ઘરની છત બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વરસાદનું કારણે જગ્યામાં રહેવું કેમ એ નીચેના તેમને સતાવી રહી છે સાંસદ ધવલ પટેલે પણ બંને ફળિયાના લોકોના ઘરે જઈ તેમની સ્થિતિ જાણી હતી તેમની વાત સાંભળી તેમને સંવેદના પાઠવી સાથે જ તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને જરૂરિયાત ની વસ્તુઓ તાત્કાલિક ધોરણે મળે એવી વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ભર્યા છે જેની સાથે ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને નાણામંત્રી સાથે મુલાકાત કરી વહેલામાં વહેલું રાહત પેકેજ જાહેર થાય એ માટેના પણ પ્રયાસો સાંસદ ધવલ પટેલે હાથ ધર્યા છે ગુજરાતની વાવાઝોડા બાદની સ્થિતિ ની જાણ થતા જ જિલ્લા પંચાયત હસ્તકના વાંસદા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ પટેલ પણ તેમની ટીમ સાથે સતત કાર્યરત છે માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ તો ગામમાં પડેલા વૃક્ષોને કાપીને હટાવવાનો મુશ્કેલ કામ હાથમાં લીધું હતું રાત્રિના સમયે વાહનો પણ જઈ શકતા ન હતા વીજ ન થાંભલા પડી જતા વીજળી પણ ન હતી અને સાથે આકાશમાંથી વરસતો વરસાદ રાહત કાર્ય માટે જોખમરૂપ જણાતો હતો પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હિંમત રાખીને લોકોની સુવિધા માટે સતત કામ કર્યું અને સવાર સુધીમાં ગામના પ્રભાવિત તમામ રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા જેથી લોકોના ઘર સુધી સુવિધા પહોંચાડવામાં સરળતા રહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિ માં હોળી મોરા ફળિયાના અનેક લોકોની સ્થિતિ વિકટ બની છે ત્યારે સરકાર પાસે યોગ્ય મદદ કરવામાં આવે અને તેમનું જીવન ફરી પાટે ચડે એ માટેના પ્રયાસો થાય સહાય વહેલી મળે એવી આશા સેવામાં આવી રહી છે. બાઈટ શોભના પટેલ અસરગ્રસ્ત સીણધઈ વાંસદા નવસારી બાઈટ ગૌરાંગ પટેલ નાયબ કાર્યપાલક ઇજને માર્ગ મકાન વિભાગ પંચાયત નવસારી બાઇટ ધવલ પટેલ સાંસદ વલસાડ
2
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top