Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
आधुनिक मंदिर के भीतर 125 साल पुरानी सोने-चांदी की साड़ी का रहस्य!
URUday Ranjan
Sept 29, 2025 06:17:50
Ahmedabad, Gujarat
એન્કર : આજે આઠમ અને માતાજી નું આઠમું નોરતું છે ત્યારે અમે આપને અમદાવાદ ના એક એવા મંદિર ના દર્શન કરાવીશું કે જ્યાં માઁ દુર્ગા કુવા માંથી પ્રગટ થયા છે ત્યાર બાદ માતાજી ની સ્થાપના કરવા માં આવી હતી આ દુર્ગા મંદિર માં અલગ અલગ બે મૂર્તિઓ છે જેમાં બંને મૂર્તિઓ પર માતાજી ને નવરાત્રી ની આઠમ અને દશેરા એ સોના અને ચાંદી ની સાડી નો શણગાર કરવા માં આવે છે માનવા માં આવી રહ્યું છે આ બંને સાડીઓ 125 વર્ષ થી પણ જૂની છે Wkt ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KJKaushal Joshi
Sept 29, 2025 09:15:20
Jagatiya, Gujarat:ગીર સોમનાથમાં ભારે વરસાદ: હિરણ-2 ડેમના દરવાજા ખોલાયા, દેવકા નદીમાં પૂર વેરાવળ, તા. 29/09/2025 ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-2 ડેમ તેની સંપૂર્ણ સંગ્રહ સપાટીએ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સતત આવકને નિયંત્રિત કરવા અને ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 0.10 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેની સીધી અસર વેરાવળની દેવકા નદી પર જોવા મળી છે. નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જો ગીરના જંગલ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે. આ સંજોગોમાં, વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પ્રબળ આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા નદી કિનારાના અને શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. WKT KAUSHAL JOSHI BYT સ્થાનિક
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 09:07:17
Jagatiya, Gujarat:વેરાવળમાં વરસાદનું વિઘ્ન: ધોધમાર વરસાદથી ગરબા આયોજન રદ્દ, વહેલી સવારે મંડપો જમીનદોસ્ત વેરાવળ, તા. 29/09/2025 ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદે નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો છે. ભારે વરસાદને કારણે વેરાવળમાં મોટાભાગના ગરબા આયોજનો રદ્દ કરવાની ફરજ પડી હતી, જ્યારે વહેલી સવારે અનેક ગરબા મંડપો ધરાશાયી થતા આયોજકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમના મુજબ, પાટણ-વેરાવળ તાલુકામાં ગઇકાલે રાત્રે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના આઠ કલાકમાં જ 117 મિલીમીટર (આશરે 4.88 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 10 થી 12 દરમિયાન 40 મિલીમીટર અને વહેલી સવારે 4 થી 6 દરમિયાન 34 મિલીમીટર જેવો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ભારે વરસાદને પગલે નવરાત્રિના આયોજકોએ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત રાત્રિના ગરબા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. જેનાથી ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી. વધુમાં, સતત વરસાદ અને પવનને કારણે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ઉભા કરાયેલા ગરબાના સુશોભિત મંડપો જમીનદોસ્ત થઈ ગયા હતા. આ ઘટનાને કારણે આયોજકોને ડેકોરેશન અને સાઉન્ડ સિસ્ટમ જેવી વસ્તુઓમાં મોટું આર્થિક નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૂત્રાપાડા તાલુકો 204 મિલીમીટર વરસાદ સાથે સૌથી વધુ પ્રભાવિત થયો હતો. હાલ આયોજકો દ્વારા નુકસાનીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને ખેલૈયાઓ આગામી દિવસોમાં હવામાન સાનુકૂળ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. KAUSHAL WKT BYT ગરબા આયોજક
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 09:06:35
Jagatiya, Gujarat:वेरावल में बारिश का विघ्न: मूसलाधार बारिश से गरबा आयोजन रद्द, सुबह-सुबह पंडाल ढहे वेरावल, ता. 29/09/2025 गिर सोमनाथ जिले में कल रात हुई मूसलाधार बारिश ने नवरात्रि के रंग में भंग डाल दिया है। भारी बारिश के कारण वेरावल में अधिकांश गरबा आयोजनों को रद्द करने के लिए मजबूर होना पड़ा, जबकि सुबह-सुबह कई गरबा पंडाल ढह गए, जिससे आयोजकों को भारी नुकसान उठाना पड़ा है। जिला कंट्रोल रूम की रिपोर्ट के अनुसार, पाटन-वेरावल तहसील में कल रात 10 बजे से आज सुबह 6 बजे तक के आठ घंटों में ही 117 मिलीमीटर (लगभग 4.88 इंच) बारिश हुई। रात 10 से 12 बजे के बीच 40 मिलीमीटर और सुबह 4 से 6 बजे के बीच 34 मिलीमीटर जैसी भारी बारिश दर्ज की गई, जिसके कारण जगह-जगह जल-जमाव हो गया। इस भारी बारिश के चलते, नवरात्रि के आयोजकों ने गरबा खेलने वालों की सुरक्षा को ध्यान में रखते हुए कल रात के गरबा कार्यक्रम रद्द कर दिए, जिससे गरबा प्रेमियों में निराशा फैल गई। इसके अलावा, लगातार बारिश और हवा के कारण सुबह-सुबह शहर के कई इलाकों में बनाए गए गरबा के सजे-धजे पंडाल ज़मींदोज़ हो गए। इस घटना के कारण आयोजकों को डेकोरेशन और साउंड सिस्टम जैसी चीज़ों में बड़ा आर्थिक नुकसान हुआ है। उल्लेखनीय है कि पूरे गिर सोमनाथ जिले में बारिश का माहौल बना रहा, जिसमें सूत्रपाड़ा तहसील 204 मिलीमीटर बारिश के साथ सबसे अधिक प्रभावित हुई। फिलहाल, आयोजक नुकसान का आकलन कर रहे हैं और गरबा प्रेमी आने वाले दिनों में मौसम के अनुकूल रहने की प्रार्थना कर रहे हैं। WKT KAUSHAL JOSHI
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 29, 2025 09:06:25
Vadodara, Gujarat:એન્કર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું વિભાજન કરી કદવાલ નવો તાલુકો બનાતાની જાહેરાત થતાં જ વિસ્તારના લોકો કદવાલ તાલુકા પંચાયતની નવી કચેરી જલ્દી બનાવવા આવે તેવી માંગ ઉઠી છે. તેમાં પણ કચેરીઓ છેક કદવાલ ગામમાં નહી પણ એક સેંટર સ્થાને કચેરીઓ બને તેવી માંગ મિટીંગ કરીને કરવામાં આવી છે. વી. ઓ ગુજરાતમાં 17 નવા તાલુકાઓની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનુ વિભાજન કરીને કદવાલ તાલુકાની જાહેરાત કરાઈ છે...કદવાલ તાલુકામાં અંદાજીત 40 ગામનો સમાવેશ કરાશે. ત્યારે આ 40 ગામના ગામના સરપંચો અને કેટલાક લોકોએ ગઢ ગ્રામપંચાયત ખાતે એકઠા થયા હતા. સ્થાનિક લોકોની માંગ છે કે ભીખાપુર અને કદવાલ ગામ વચ્ચે જ કદવાલ તાલુકાની તમામ કચેરીઓ બનાવવામાં આવે તે પણ સોસાવ ફળિયા પાસે કચેરીઓ તૈયાર કરવામાં આવે. આ પ્રકારની ખાસ માંગ એટલા માટે કરવામાં આવી છે કે કદવાલ ગામ છેવાડાનું ગામ હોય ત્યાં જવા આવવા માટે લોકોને મુશ્કેલી પડે તેમ હોય જેથી વિસ્તારના લોકોને મુશ્કેલીના પાડે અને લોકોને આવવા જવા માટે અગવડતા ના પડે માટે વચ્ચે સેન્ટરમાં તાલુકાની કચેરીઓ બનાવવામાં આવે જેથી આજુ બાજુના ગામોના તાલુકા કક્ષાએ વહીવટી કામ અર્થે આવે તો કોઈ મુશ્કેલી ના પડે માટે સોસવા ફળિયા ખાતે આવેલ સરકારી પડતર જમીનમાં બનાવામાં આવે તેવી માગ કરવા માટે આજે ગઢ ગ્રામપંચાયત ખાતે પૂર્વ ધારાસભ્ય વૈચાત બારીયાની ઉપસ્થિતમાં ચર્ચાઓ કરી અને પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરી. બાઈટ : વૈચાત બારીયા, પૂર્વ ધારાસભ્ય બાઈટ : મનસુખ રાઠવા, સરપંચ ગઢ ગ્રામપંચાયત બાઈટ : પ્રતાપ રાઠવા, પૂર્વ સરપંચ બાઈટ : નરેન્દ્રસિંહ ઠાકોર, આગેવાન
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 09:00:24
0
comment0
Report
DRDarshal Raval
Sept 29, 2025 08:52:38
Ahmedabad, Gujarat:અમદાવાદ સોનુ ચાંદી લેતા ગ્રાહક માટે માઠા સમાચાર નવરાત્રી દરમિયાન વધેલો સોના ચાંદી ભાવ હજુ પણ વધી શકે દિવાળીમાં હજુ ભાવ આસમાને જઈ શકે તેવી શકયતા નવરાત્રી પહેલાના ભાવમાં હાલ સુધી સોનામાં 5 હજાર થી વધુનો વધારો જ્યારે ચાંદીના ભાવમાં 10 હજાર ઉપર વધારો નોંધાયો હાલ સોનાનો 1.17.500 અને ચાંદી નો 1.49.000 ભાવ સોમવારે બજાર ખુલતા ભાવ સ્થિર રહે તો હજુ ભાવ વધે તેવુ વેપારીઓ નું અનુમાન હાલ ભાવ વધવાના કારણે લોકો 24 કેરેટના બદલે isi માર્ક 9 કેરેટ ગૉલ્ડ ખરીદી તરફ વળયાનું વેપારીઓનું નિવેદન ચાઈનાએ us ના બદલે સંઘાઇમા સોનુ રાખવાનું શરૂ કરતાં. Us માં પેપર ગોલ્ડ રોકાણ શરૂ થતાં અને અન્ય કારણે ઇન્ટરનેશન બજારમાં ભાવ વધતા સોના ચાંદીના ભાવ ઉચકાયાનું વેપારીઓનું અનુમાન બાઈટ. મિહિર પંડયા. વેપારી. Imp બાઈટ બાઈટ. જીગર સોની. પ્રમુખ. જવેલર્સ એસોસિએશન સલગ. ગોલ્ડ પ્રાઇસ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 29, 2025 08:33:36
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 29, 2025 08:18:26
Modasa, Gujarat:સ્લગ - આવેદનપત્ર સવેલા અને મહાદેવપુરા ગામના લોકોએ આપ્યું આવેદનપત્ર સાઠંબા તાલુકામાં સમાવેશ ન કરવા આપ્યું આવેદન પત્ર બાયડ તાલુકામાં બન્ને ગામોનો સમાવેશ રાખવા માંગ બાયડ પ્રાંતકચેરી ખાતે આવેદન પત્ર આપી કરી રજૂઆત એન્કર - તાજેતર માં કેટલાક તાલુકાઓ નું સર્જન કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જિલ્લાના બાયડ માંથી સાઠંબા ને અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે.જેમાં કેટલાય ગામો નો બાયડ માંથી સાઠંબા તાલુકામાં સમાવેશ થયો છે જેના કારણે ગ્રામજનો વિરોધ ઉઠાવી રહ્યા છે.ત્યારે સવેલા અને મહાદેવપુરા ગામના લોકોએ બાયડ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને બન્ને ગામો બાયડ તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. બાઈટ - સુરેશગીરી ગોસ્વામી ગ્રામજન
1
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 08:00:52
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVAD_HAMIMSIR BYTE_1_AND_VISUAL એંકર નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો ..સમગ્ર મુદ્દે હવે વિધર્મીઓના પ્રવેશને લઇને કોંગ્રેસ મેદાને આવ્યું છે ..કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને ગણાવ્યું નાટક, શું છેડતી માત્ર એક જ ધર્મના લોકો કરે છે ? મુસ્લિમો અને હિન્દુ બંન્નેમાં લેભાગુ તત્વો હોય છે, જો વિધર્મીઓના પ્રવેશથી તકલીફ હોય તો ભાજપ સાંસ્કૃતિક સેલમાં ઓસમાણ મીર છે તેને કાઢી મુકવા જોઇએ. ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઇએ. આપણી સંસ્કૃતિ પ્રાચીન ગરબી છે તો ભાજપ સરકારે અર્વાચીન રાસોત્સવ બંધ કરાવી દેવા જોઇએ.કોને પ્રવેશ આપવો કે કોને નહિ તેનો નિર્ણય આયોજકનો હોવો જોઇએ.(મહેશભાઈ રાજપૂત) બાઇટ-મહેશ રાજપૂત,નેતા,કોંગ્રેસ.
0
comment0
Report
DRDarshal Raval
Sept 29, 2025 07:37:30
Ahmedabad, Gujarat:અમદાવાદ રવિવારે પડેલા વરસાદના કારણે ખુલ્લા ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી ગરબા ગ્રાન્ડ ખાતે આયોજકો પાણી નિકાલમાં લાગ્યા કાંકરિયા ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજિત અમદાવાદના ગરબા ના ગ્રાઉન્ડમાં ભરાયા પાણી 50% ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા કરાયા હતા રદ આયોજકો દ્વારા વહેલી સવારથી પાણીનો નિકાલ કરવા કામ શરૂ કરાયું નવરાત્રી પહેલા કરાયેલી આગાહીના કારણે આયોજકોએ ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટને ઢાંકીને સેફ કરી દીધા જો કે ખુલ્લા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબાનું આયોજન બગડ્યું ગરબા રદ રહેતા જે લોકોએ ઓનલાઇન બુકિંગ કર્યું છે તેમને બીજા દિવસે એન્ટ્રી આપવાની આયોજકોની તૈયારી આજે પાણીનો નિકાલ થાય અને ગરબા બંધ રહે તો ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ગરબા સાંજે વરસાદ પડે અને વહેલા બંધ રહી જાય તો પાણીનો ઝડપી નિકાલ કરીને પણ ગરબા આયોજન કરવાની આયોજકની તૈયારી કીચડ ન રહી જાય તેનું પણ અપાઈ રહ્યું છે ધ્યાન જોકે આગાહી મુજબ મોડા સુધી વરસાદ શરૂ રહ્યો તો આજે પણ ગરબા થઈ શકે છે રદ 15 વર્ષથી ગરબાનું આયોજન કરે છે જેમાં આ 3 વાર વરસાદ નો અનુભવ થયો વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ સલગ. કાંકરિયા ગરબા ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
DRDarshal Raval
Sept 29, 2025 07:37:19
Ahmedabad, Gujarat:અમદાવાદ રવિવારે પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી વરસાદના કારણે ગરબા આયોજકો ને મોટું નુકસાન એક ગરબા આયોજક ને અંદાજે એક દિવસનું પાંચથી દસ લાખનું નુકસાન વરસાદ પડવાના કારણે કેટલાક સ્થળો ઉપર ગરબાના સ્થળે પાણી ભરાયા તેમજ ડેકોરેશનને પણ નુકસાન થયું મણિનગર lg ગ્રાઉન્ડ ખાતે સરકાર ઇવેન્ટ્સ એન્ડ હોસ્પિટલ સર્વિસ દ્વારા આયોજિત દાંડિયા ડ્રીમલેન્ડ ગરબામાં પણ નુકસાન ગરબા ગ્રાઉન્ડમાં કેટલાક સ્થળે પાણી ભરાવા સાથે સ્ટેજ નીચે ભરાયા વરસાદી પાણી સ્ટેજ નીચે પાણી કાઢવા કામ હાથ ધરાયુ આજે વરસાદ બંધ રહે તો ગરબા કરી શકાય તેની તૈયારીમાં લાગ્યા આયોજકો ગરબા થાય અને કોઈ દુર્ઘટના ન બને માટે ઇલેક્ટ્રિશિયનોને બોલાવીને ઈલેક્ટ્રિકલ સપ્લાય કરાઈ રહ્યા છે ચેક તેમજ ડેકોરેશન નો કોઈ સામાન ન પડે તેની પણ લેવાઈ રહી છે તકેદારી એક દિવસનું નુકસાન વેઠયા બાદ આજે પણ જો વરસાદ પડે તો ખેલૈયાઓની સેફટી માટે બીજા દિવસનું પણ નુકસાન વેઠવા આયોજકોએ તૈયારી દર્શાવી વિઝ્યુલ અને 121 સલગ. એલ જી ગરબા ફીડ. લાઈવ કીટ
3
comment0
Report
SBShilu Bhagvanji
Sept 29, 2025 07:35:08
Porbandar, Gujarat:2909 ZK PBR MELO FORMAT-AVB DATE-29-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અસર પોરબંદર જિલ્લામાં પણ જોવા મળી રહી છે.ગત મોડી રાત્રિથી પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક ઇંચથી લઇને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.પવન સાથે વરસાદ હોવાથી પોરબંદર ચોપાટી નજીક મનપા દ્વારા આયોજીત સખી મેળામાં આવેલ ડોમનો ઘણો બધો હિસ્સો ધરાશાયી થયેલો જોવા મળ્યો હતો..સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલની થીમ પર આ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.30 તારીખ સુધી ચાલનાર મેળામાં વરસાદના કારણે મેળાના સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી. બાઇટ-1 વોક થ્રુ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 07:35:01
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPORAVD_HAMIMSIR BYTE_1_AND_VISUAL એંકર ગોંડલમાં પાટીદાર આગેવાન અને જિગીષા પટેલને ધમકી આપવાનો મામલો ..સમગ્ર મામલે જિગીષા પટેલે રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ.. જિગીષા પટેલે કહ્યું રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ગેરકાયદે ધંધાઓ બંધ થાય એ માટે અમે જિલ્લા પોલીસને રજૂઆત કરી છે ..જિલ્લા પોલીસે ઘણીખરી બાબતો ધ્યાનમાં લીધી છે .., જોકે ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે એ મુદ્દે અમે જિલ્લા પોલીસ ને તાકીદ કરીએ છીએ ગોંડલમાં પાટીદાર સમાજની દીકરી ( જીગીશા પટેલ ) ને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાની વાતો કરવામાં આવી છે આવી વાતો જે ગુંડાતત્વો કામ કરે છે અને લુખ્ખા તત્વો સામે અમારી લડાઈ ચાલુ જ છે આવા તત્વો સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે રાજુભાઈ સખીયાના ત્યાં લેખિતમાં ધમકી આવી છે આ મામલે અમે પોલીસ સુરક્ષા પણ માંગી છે જે જરૂરી હસે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે બાઈટ જિગીષા પટેલ પાટીદાર મહિલા આગેવાન
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top