Back
गोंडल में पाटीदार नेता जिगीषा पटेल को धमकी, पुलिस सुरक्षा की मांग
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 07:35:01
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
CEMERAMAN_UDAY_PAWAR
FEED_VIA_TVU
APPORAVD_HAMIMSIR
BYTE_1_AND_VISUAL
એંકર
ગોંડલમાં પાટીદાર આગેવાન અને જિગીષા પટેલને ધમકી આપવાનો મામલો ..સમગ્ર મામલે જિગીષા પટેલે રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ.. જિગીષા પટેલે કહ્યું રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ગેરકાયદે ધંધાઓ બંધ થાય એ માટે અમે જિલ્લા પોલીસને રજૂઆત કરી છે ..જિલ્લા પોલીસે ઘણીખરી બાબતો ધ્યાનમાં લીધી છે .., જોકે ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે એ મુદ્દે અમે જિલ્લા પોલીસ ને તાકીદ કરીએ છીએ ગોંડલમાં પાટીદાર સમાજની દીકરી ( જીગીશા પટેલ ) ને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાની વાતો કરવામાં આવી છે આવી વાતો જે ગુંડાતત્વો કામ કરે છે અને લુખ્ખા તત્વો સામે અમારી લડાઈ ચાલુ જ છે આવા તત્વો સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે રાજુભાઈ સખીયાના ત્યાં લેખિતમાં ધમકી આવી છે
આ મામલે અમે પોલીસ સુરક્ષા પણ માંગી છે જે જરૂરી હસે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે
બાઈટ જિગીષા પટેલ પાટીદાર મહિલા આગેવાન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:15:200
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:07:170
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:06:350
Report
HShakimuddin shabbirbhai
FollowSept 29, 2025 09:06:250
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:00:240
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 08:52:380
Report
ARAarti Rai
FollowSept 29, 2025 08:49:56Noida, Uttar Pradesh:Ahilya Nagar - लैलेश बरगाजे WT From lathi charge site
2
Report
AKArpan Kaydawala
FollowSept 29, 2025 08:33:360
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 29, 2025 08:18:261
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 08:00:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 29, 2025 07:56:082
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 07:37:300
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 07:37:193
Report
SBShilu Bhagvanji
FollowSept 29, 2025 07:35:080
Report