Back
अहमदाबाद के मक्तमपूरा वॉर्ड में कॉर्पोरेटर-स्थानीयों का भारी प्रदर्शन
DRDarshal Raval
Sept 29, 2025 06:17:58
Ahmedabad, Gujarat
અમદાવાદ
મકતમપુરા વોર્ડમાં કોર્પોરેટર અને સ્થાનિકોનો દેખાવો
Amc ની બની રહેલી સોલિડ વેસ્ટ સાઈડની સામે કરવામાં આવ્યો દેખાવો
મકતમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોનો દેખાવો
મેટ્રો ડેપો પાસે બની રહેલ સોલીડ વેસ્ટ વિભાગના રિફ્યુઝ સેન્ટર નો સ્થાનિકો દ્વારા વિરોધ
સેન્ટરમાં કચરાને અલગ કરવાનો અને નિકાલ કરવાના કામ કરવામાં આવશે
સ્થાનિક વિસ્તારમાં રિફ્યુઝ સેન્ટર બનાવવા જતા સ્થાનિકોમાં નારાજગી
રિફ્યુજ સેન્ટર બનતા શાળામાં ભણતા બાળકો અને લોકોના સ્વાસ્થ્યને અસર પડતી હોવાના લોકોના આક્ષેપ
લોકોના સ્વાસ્થ્ય બચાવવા બાળકો ના સ્વાસ્થ્ય બચાવવા મક્તમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
સોલિડ વેસ્ટની સાઈટ પર બગીચો, રમતગમતનું મેદાન અને પંપિંગ સ્ટેશન બને તેવી માગ
વિકાસના નામ વિસ્તારનો વિનાશ ન કરો તેવી લોક માંગ
સોલિડ વેસ્ટની બનતી સાઈડ પાસે 4 શાળા અને વસ્તી આવેલી છે
ખુલા મેદાન કે ઓછી વસ્તી વાળા વિસ્તારમાં સાઈડ બને તેવી લોક માંગ
કામ બંધ કરવા સમજાવાશે અને જો નહિ મને તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ લોક તૈયારી
વિઝ્યુલ અને 121
હિન્દીમાં 2 બાઈટ છે
સલગ. ડંપિંગ વિરોધ
ફીડ. લાઈવ કીટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:15:200
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:07:170
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:06:350
Report
HShakimuddin shabbirbhai
FollowSept 29, 2025 09:06:250
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 09:00:240
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 08:52:380
Report
ARAarti Rai
FollowSept 29, 2025 08:49:56Noida, Uttar Pradesh:Ahilya Nagar - लैलेश बरगाजे WT From lathi charge site
2
Report
AKArpan Kaydawala
FollowSept 29, 2025 08:33:360
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 29, 2025 08:18:261
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 08:00:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 29, 2025 07:56:082
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 07:37:300
Report
DRDarshal Raval
FollowSept 29, 2025 07:37:193
Report
SBShilu Bhagvanji
FollowSept 29, 2025 07:35:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 07:35:010
Report