Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

नकाबपोश लुटेरों ने अंता के पेट्रोल पंप लूट, CCTV में कैद

KRKishore Roy
Sept 22, 2025 02:30:59
Noida, Uttar Pradesh
अंता (बारां) रात्रि में नकाब पोश लुटेरों ने पेट्रोल पंप पर लूट की घटना को दिया अंजाम ,पेट्रोल पंप पर सो रहे कर्मचारियों को बंधक बना कर की लूट ,लुटेरे घटना को अंजाम देते हुए सीसीटीवी कैमरे में हुए कैद ,अलमारी में रखे पौने एक लाख रुपए चुराकर लुटेरे हुए फरार ,आधा दर्जन लुटेरों ने वारदात को दिया अंजाम,अंबिका पेट्रोल पंप का हे मामला @chandraGoch चंद्र प्रकाश गोचर अंता (बारां) मोबाइल 9414488157
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NTNagendra Tripathi
Sept 22, 2025 04:05:08
Gorakhpur, Uttar Pradesh:Date: 22-09-2025 लोकेशन: गोरखपुर। स्लग: गोरखपुर में आसमान में संदिग्ध ड्रोन दिखने से ग्रामीणों में दहशत एंकर: गोरखपुर के पिपराईच थाना क्षेत्र के महुआचाफी गांव में रात के समय अचानक संदिग्ध ड्रोन दिखाई देने से ग्रामीणों में दहशत फैल गई। ड्रोन उड़ने की घटना रात करीब 8 बजे की बताई जा रही है। ग्रामीणों के अनुसार, ड्रोन कुछ देर तक गांव के ऊपर मंडराता रहा और फिर तेज़ी से दूर चला गया। गौरतलब है कि बीते दिनों गौ तस्करों द्वारा छात्र की हत्या की वारदात के बाद यह गांव पहले से ही सुर्खियों में है। ड्रोन की सूचना मिलते ही पुलिस ने मौके पर पहुंचकर ग्रामीणों से पूछताछ की और आसपास के इलाकों की जांच शुरू कर दी है। गोरखपुर के कुछ अन्य क्षेत्र में भी संदिग्ध ड्रोन उड़ाए जाने की खबर है। फिलहाल पुलिस ड्रोन की पहचान और उड़ान की वजह का पता लगाने के लिए जांच कर रही है। वहीं ग्रामीण आशंका जता रहे हैं कि यह ड्रोन निगरानी या आपराधिक गतिविधियों से जुड़ा हो सकता है।
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 22, 2025 04:04:58
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ ગોડાદરા વિસ્તારમાં ગેરેજમાં ઉભી કારનો પાછળનો કાચ તૂટેલો હાલતમાં મળ્યો ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંઘ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:20 વચ્ચે બની ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર (GJ-05-RN-2626) કારમાં તોડફોડ ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વિડીયો રાણાને મોકલ્યો ઘટના અંગે જાણ થતા ઉપદેશ રાણાએ પોલીસને માહિતી આપી ગોડાદરા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો પોલીસ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી તોડફોડ પાછળનો હેતુ હજી સુધી બહાર આવ્યો નથી ફરિયાદ 22 સપ્ટેમ્બર સવારે 2:30 વાગ્યે નોંધાઈ હાલ સાઈ શ્રુષ્ટી એપાર્ટમેન્ટ, ગોડાદરામાં રહે છે ફરિયાદી ખેતપાલ રાજપુરોહિત પોલીસે કારને સુરક્ષિત રીતે ગેરેજમાં રાખી તપાસ શરૂ કરી
0
comment0
Report
DRDarshal Raval
Sept 22, 2025 03:46:49
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 21, 2025 14:45:41
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLEDR_DAKSHESHWAR_PANI એંકર:સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક લોકોની મુશ્કેલીઓ ઊભી કરી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને, પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ​વીઓ:1 સતત વરસી રહેલા વરસાદને કારણે પાંડેસરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. દક્ષેશ્વર મંદિર પાસે તો જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા. જેના કારણે લોકોને ગાડીઓને ધક્કા મારવાની નોબત આવી હતી. વાહનો ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ હતી. જેના લીધે નોકરિયાત અને અન્ય લોકોને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ:લોકો સાથે વાતચીત કરતા ​વીઓ:2 દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો સુરતની જનતાને કરવો પડે છે. આ વર્ષે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળતા લોકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. જો યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી ન થાત. લોકોએ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનો સામનો ન કરવો પડે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
7
comment0
Report
PPPraveen Pandey
Sept 21, 2025 14:03:29
Kanpur, Uttar Pradesh:कानपुर एयरपोर्ट पर इंडिगो की उड़ान में चूहे से हड़कंप, 140 यात्री परेशान कानपुर से उड़ान भरने वाली इंडिगो एयरलाइंस की फ्लाइट में एक चूहा होने से विमान को उड़ान भरने से तत्काल रोक दिया गया। विमान को दोपहर 2:55 पर उड़ान भरनी थी, लेकिन चूहे की वजह से उड़ान में 3 घंटे की देरी हुई विमान में सवार सभी 140 यात्रियों को चूहे की सूचना के बाद विमान से नीचे उतार दिया गया। एयरलाइन के कर्मचारी और एयरपोर्ट के अधिकारी पिछले डेढ़ घंटे से विमान के अंदर चूहे की तलाश में जुटे रहे रविवार को कानपुर एयरपोर्ट पर उस समय हंगामा मच गया, जब दिल्ली के लिए उड़ान भरने की तैयारी कर रहे एक विमान के केबिन में चूहा घुस गया। एक चूहे के कारण फ्लाइट को रोकना पड़ा और सभी यात्रियों को विमान से डी-बोर्ड कर एयरपोर्ट लाउंज में भेजा गया। जानकारी के अनुसार, दिल्ली से दोपहर 2:10 बजे कानपुर एयरपोर्ट पर पहुंची फ्लाइट को 2:50 बजे वापस दिल्ली के लिए रवाना होना था। उड़ान से ठीक पहले क्रू मेंबर ने केबिन में एक चूहा घूमते हुए देखा। सुरक्षा को प्राथमिकता देते हुए तुरंत फ्लाइट को रोक दिया गया और विमान की गहन जांच शुरू की गई। एयरलाइंस के टेक्निकल स्टाफ और ग्राउंड क्रू ने मिलकर चूहे को ढूंढने के लिए सर्च ऑपरेशन चलाया, ताकि उड़ान के दौरान कोई जोखिम न हो। सुरक्षा के मद्देनजर तत्काल प्रभाव से सभी यात्रियों को सुरक्षित विमान से उतारकर एयरपोर्ट लाउंज भेजा गया। कुछ यात्रियों ने देरी होने के कारण इस घटना पर हल्की नाराजगी जताई, लेकिन अधिकांश ने एयरलाइन के इस कदम को सुरक्षा की दृष्टि से उचित माना। एयरपोर्ट स्टाफ ने तुरंत सर्च ऑपरेशन शुरू किया। एयरलाइंस के टेक्निकल स्टाफ और ग्राउंड क्रू ने मिलकर विमान के हर कोने की गहन जांच की।
5
comment0
Report
YSYeswent Sinha
Sept 21, 2025 14:03:13
Nawada, Bihar:विकास न होने पर एक युवक ने मुखिया पति को चप्पल की माला पहनाने की कोशिश, वीडियो वायरल बिहार के नवादा जिले में विकास कार्यों की अनदेखी से नाराज ग्रामीणों ने मुखिया पति के खिलाफ अनोखा विरोध प्रदर्शन किया। डुमरी पंचायत की मुखिया सीमा कुमारी के पति सुभाष सिंह पर विकास योजनाओं में देरी का आरोप है। ग्रामीणों ने सुभाष सिंह को चप्पल की माला पहनाने का प्रयास किया। सुभाष सिंह मौके से भाग निकले। ग्रामीणों ने इस घटना का वीडियो बना किया। वीडियो में विकास के नाम पर धोखा जैसे टेक्स्ट जोड़कर उसे सोशल मीडिया पर वायरल कर दिया गया। डुमरी पंचायत में सड़क निर्माण जैसी बुनियादी सुविधाओं से लोग परेशान थे। मुखिया पति पर पंचायत के फंड के दुरुपयोग का भी आरोप है। ग्रामीणों ने उन्हें घेर लिया और चप्पल की माला पहनाने की कोशिश की। वीडियो में भागते हुए सुभाष सिंह और उनका पीछा करते ग्रामीण साफ दिख रहे हैं। ग्रामीणों का कहना है कि विकास का वादा बड़े नेताओं से सुनते हैं, लेकिन जमीनी हकीकत अलग है। उनका मानना है कि काम न करने वाले जनप्रतिनिधियों को ऐसे ही जवाब मिलना चाहिए।
4
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 21, 2025 14:01:59
Surat, Gujarat:\B\Iસ્ક્રિપ્ટ એલર્ટ \I\B અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_UDHNA_PANI એંકર:સુરત શહેરમાં વરસાદી પાણી ભરાયા છે આખરી વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે.શહેરના અનેક વિસ્તારોમાં, જેમ કે વેસુ, અઠવા, મજૂરા, પાંડેસરા, ઉધના અને ડિંડોલી, પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ​વીઓ:1 શહેરના ઉધના બસ સ્ટેશનથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી, પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને વધુ મુશ્કેલી વેઠવી પડી હતી. ​અહેવાલ: પ્રશાંત ઢીવરે (WKT) બાઈટ: વાહનચાલકો ​વીઓ:2 હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી હતી. દર વર્ષે ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પણ ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ જવાથી પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાહનચાલકોના મતે, પાલિકાની નબળી કામગીરીને કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
2
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 14:00:44
Rajkot, Gujarat:2109ZK_LIVE_RJT_SAHIL ( PLS TAKE THIS FEED FROM GUJARAT VSAT. एंकर आज प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों को संबोधित किया। प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों को नवरात्रि की भी शुभकामनाएं दीं। जीएसटी सुधार नवरात्रि के पहले दिन ही लागू हो जाएगा। उन्होंने नवरात्रि से पहले, कल से जीएसटी के नए स्लैब के लागू होने की शुभकामनाय दी। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा था कि जीएसटी बचाव उत्सव कल से शुरू होगा। विओ १ नवरात्रि से पहले कल, सबका मुँह मीठा होगा। इस बयान से गुजरात के लोगों में काफी उत्साह और खुशी है। नरेंद्र मोदी राष्ट्र को संबोधित करने वाले हैं। तब सभी उत्सुक थे कि वह क्या संबोधित करेंगे, इसलिए लोग अपने दोस्तों और परिवार के साथ उनके संबोधन का इंतजार कर रहे थे। जब नरेंद्र मोदी संबोधित कर रहे थे, तो लोग अपने दोस्तों के साथ उन्हें लाइव सुन रहे थे... विओ २ राजकोट पहले से ही एक औद्योगिक केंद्र के रूप में उभरा है। राजकोट का औद्योगिक क्षेत्र बहुत बड़ा है। और राजकोट में बहुत बड़े उद्योग स्थित हैं। तो कल से जीएसटी सुधार लागू होने से राजकोट के उद्योगों को काफ़ी गति मिलेगी और कई नए रोज़गार भी पैदा होंगे... विओ ३ प्रधानमंत्री नरेंद्र मोदी के संबोधन को लाइव देख रहे लोगों ने उनके इस फ़ैसले का स्वागत किया और कहा कि हम कल यानी नवरात्रि से पहले उनके द्वारा लागू किए जाने वाले जीएसटी सुधार का स्वागत करते हैं। लोगों ने कहा कि जहाँ ज़रूरी चीज़ों और ऐसी ही चीज़ों पर जीएसटी की दरें कम करने की ज़रूरत थी, वहाँ भाजपा सरकार ने दरें कम कर दीं। इससे मध्यम वर्ग और छोटे लोगों को काफ़ी फ़ायदा होगा। वहीं दूसरी ओर, भाजपा सरकार ने स्वास्थ्य के लिए हानिकारक तंबाकू, शराब, बीड़ी पर जीएसटी की दरें बढ़ा दीं। यह बहुत अच्छी बात भी है क्योंकि इससे लोगों का स्वास्थ्य बेहतर होगा और चीज़ें महंगी होने पर लोग इन चीज़ों का सेवन कम करेंगे। लोगों ने नरेंद्र मोदी के इस फ़ैसले का बड़े उत्साह से स्वागत किया और लोगों ने कहा कि इससे व्यापार और रोज़गार को भी बढ़ावा मिलेगा। पहले जब जीएसटी नहीं था, तो व्यापारियों को कई तरह के टैक्स देने पड़ते थे, जो अब उन्हें नहीं देने पड़ते, अब ये सब एक जीएसटी में समाहित हो गए हैं, जो बहुत अच्छी बात है। बाइट: केयुर उनडकड बाइट: संदीप देपानी बाइट: जयेश गढ़िया राजकोट निवासी विओ 4 कल से जीएसटी सुधार लागू होने के साथ, यह देखना भी महत्वपूर्ण होगा कि व्यापार और रोज़गार में किस तरह का बदलाव आता है। चूँकि पूरे गुजरात से ज़्यादातर मशीनरी राजकोट से निर्यात की जाती है, इसलिए यह देखना बेहद ज़रूरी होगा कि जीएसटी सुधार के कारण इस निर्यात व्यवसाय में किस तरह का बदलाव आता है। बाइट: केउर अंडुकट बाइट: संदीप देपानी बाइट: जयेश गढ़िया राजकोट निवासी
4
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 14:00:28
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMEN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVED_VISHALBHAI BYTE_૩ AND VISUAL એન્કર આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની પણ શુભેચ્છાઓ પાઠવી હતી . નવરાત્રિના પ્રથમ દિવસે જ જી.એસ.ટી રિફોર્મ લાગુ થઇ જશે.નવરાત્રીના પેહલા નોરતે એટલે કે આવતીકાલથી અમલમાં આવતા જીએસટીના નવા સ્લેબની શુભેરછાઓ પાઠવી હતી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું .કે આવતીકાલથી જી.એ.સટી બચવ ઉત્સવની શરૂઆત થશે વિઓ ૧ નવરાત્રિના પહેલા નોરતે તમામ લોકોનું મોઢું મીઠું થશે આ નિવેદનથી સમગ્ર ગુજરાતવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી દેશ સંબોધિત રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. ત્યારે શું સંબોધન કરશે આને લઈને બધા લોકોમાં ઉત્સુકતા હતી જેથી લોકો પોતાના મિત્રો સાથે પરિવાર સાથે તેમના સંબોધનની રાહ જોઈ રહ્યા હતા .જ્યારે નરેન્દ્ર મોદી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે લોકો પોતાના મિત્રો સાથે તેમને લાઈવ સાંભળી રહ્યા હતા... વિઓ ૨ રાજકોટ પહેલેથી જ ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે આગળ જોવા મળ્યું છે .. રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા ખૂબ જ મોટું છે. અને ખૂબ જ મોટા ઇન્ડસ્ટ્રીઝ રાજકોટમાં આવેલા છે .ત્યારે આવતીકાલથી જી.એસ.ટી રીફોર્મ લાગુ થવાથી રાજકોટના ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ વેગ મળશે અને ઘણા જ નવા રોજગારનું પણ સર્જન થશે... વિઓ ૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંબોધનને લાઈવ નિહાળી રહેલા લોકોએ તેમના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું. કે તેમના દ્વારા જે આવતીકાલ એટલે નવરાત્રિના પહેલા નોરતે જી.એસ.ટી રિફોર્મ લાગુ કરવામાં આવશે તેને અમે આવકારીએ છીએ . લોકોએ કહ્યું હતું કે જ્યાં જીવન જરૂરિયાત વસ્તુઓ અને જેવી વસ્તુ માં જી.એસ.ટી દર ઘટાડવાની જરૂર હતી. ત્યાં બી.જે.પી સરકાર દ્વારા દર ઘટાડવામાં આવ્યા . જેનાથી મધ્યમ વર્ગી અને નાના લોકોને ખૂબ જ ફાયદો થશે . જ્યારે બીજી તરફ બીજેપી સરકાર દ્વારા જે તમાકુ.દારૂ. બીડી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવી વસ્તુમાં જીએસટી દર વધારવામાં આવ્યા તે પણ ખૂબ જ સારી વાત છે કેમકે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને લોકો વસ્તુઓ મોંઘી થવાથી આવી વસ્તુઓનું સેવન ઓછું કરશે . લોકો ખૂબ જ ઉત્સાહભેર નરેન્દ્ર મોદીજીના નિર્ણયને આવકાર્યો હતો અને લોકોએ કહ્યું કે આનાથી ધંધા રોજગારને પણ વેગ મળશે. પહેલાના સમયમાં જીએસટી નહોતું ત્યારે વેપારીઓએ ઘણા જ અલગ અલગ ટેક્સો ભરવા પડતા હતા જે હવે નથી ભરવા પડતાં તમામ એક જી.એસ.ટીમાં આવરી લેવામાં આવ્યા છે તે ખૂબ જ સારી બાબત છે. બાઈટ: કેયુર અનડકટ બાઈટ: સંદીપ દેપાની બાઈટ : જયેશ ગઢિયા રાજકોટવાસી વિઓ ૪ ત્યારે હવે આવતીકાલથી જીએસટી રીફોર્મ લાગુ પડવાથી ધંધા રોજગારમાં કેવો ફેરફાર જોવા મળે છે તે પણ જોવું હતી મહત્વનું રહેસે. ગુજરાત ભરમાંથી સૌથી વધુ મશીનરી રાજકોટમાંથી એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે હવે આ એક્સપોર્ટના ધંધામાં કેવો ફેરફાર જી.એસ.ટીના રિફોર્મથી પડે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. બાઈટ: કેયુર અનડકટ બાઈટ: સંદીપ દેપાની બાઈટ : જયેશ ગઢિયા રાજકોટ વાસી
3
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 21, 2025 13:03:33
Vadodara, Gujarat:એન્કર : બોડેલી વિસ્તારમાંથી પોણા ત્રણ વર્ષ પહેલાં ચોરાયેલી બાઈકનો મેમો આવતા બાઈક નો માલિક આશ્ચર્ય મુકાયો છે બાઈક માલિકને ઈ-મેમો મળ્યો પરંતુ બાઈક હજુ સુધી મળી નથી. બાઈક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોવાની આશંકા ને લઇ બોડેલી પોલીસ મથકે રજૂઆત કરી વી. ઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દ્વારકાધીશ મંદિરની બાજુમાંથી 28 12, 2022ના રોજ વેપારીની યોગા ડ્રિમ GJ34 C 7891 નંબરની બાઈક ચોરાઈ ગઈ હતી બાઈક ના માલિક જાવીદભાઈ ખત્રીએ બોડેલી પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ પોણા ત્રણ વર્ષ બાદ પણ બાઈક મળી નથી હવે અચાનક જ બાઈક માલિકના મોબાઈલ પર રૂ. 500નો ઈ-મેમો આવ્યો. મેમોમાં હેલ્મેટ વિના બાઈક ચલાવતા હોવાથી ઈ મેમો આપવામાં આવ્યો છે જેમાં બાઈક ચલાવનારનૉ ફોટો પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે ચોરાયેલી બાઈક હજુ સુધી મળી નથી છતાં, તેનો મેમો આવતા માલિક આશ્ચર્યમાં મુકાઈ ગયો છે માલિકે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર ને જાણ કરી કે બાઈક તાત્કાલિક શોધી પરત અપાય સાથે જ ચોરાયેલી બાઈક ગુનાહિત પ્રવૃત્તિમા વપરાઈ રહી હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાઈક માલિકે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ બાઈક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કામમાં લેવામાં આવે તો નિર્દોષ હોવા છતાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જેથી પોલીસ મથકે જઈ બોડેલી પી.આઇને આ મામલે રજૂઆત કરી છે અને બાઈક શોધી કાઢવા તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બોડેલીમાં ચોરાયેલી બાઈકનો મેમો આવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. માલિકને બાઈક પરત અપાય અને મેમો કોણે ભરવો.. તે એક સવાલ છે બાઈટ :જાવીદભાઈ ખત્રી,બાઈકના માલિક
6
comment0
Report
KBKETAN BAGDA
Sept 21, 2025 13:00:53
Amreli, Gujarat:સ્લગ - ચેક વિતરણ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - એવીબી એપૃલ - આઇડીયા પાસ તારીખ - 21/9/25 એન્કર....... અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા આજે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.. પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન તરફથી 142 વિધ્યાર્થીઓને 20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. વિઓ - 1 અમરેલીમાં છેલ્લા બે વર્ષથી શરુ થયેલ પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સહાય આપવામાં આવે છે.. આ વર્ષે પી.પ ફાઉન્ડેશન દ્વારા 142 વિધ્યાર્થીઓને રૂપિયા 20 લાખની સહાય આપવામાં આવી હતી.. પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન ના ચેરમેન ચેરમેન પી.પી.સોજીત્રા એ જણાવ્યું હતું કે શિક્ષણ દિવસે દિવસે મોંધુ થઈ રહ્યું છે.. આવા સંજોગોમાં આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓ પૈસા ના અભાવે શિક્ષણ થી વંચિત ના રહે તેવા હેતુ સાથે સહાય આપવામાં આવે છે.. બાઈટ - 1 - પી.પી.સોજીત્રા - ચેરમેન - અનુકંપા ફાઇન્ડેશન - અમરેલી ફાઇનલ વિઓ....... અમરેલી APMC ના પુર્વ ચેરમેન અને સામાજિક આગેવાન પી.પી.સોજીત્રા એ રૂપિયા એક કરોડ ના અનુદાન સાથે આ ફાઉન્ડેશન ની સ્થાપના કરી હતી.. ત્યાર બાદ દાતાઓ દ્વારા વધુ એક કરોડ ની રકમ આપી હતી.. હાલ આ ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લાના વિધ્યાર્થીઓ ને શિક્ષણ સહાય આપે છે.. પરંતુ આગામી દિવસોમાં અન્ય જીલ્લાના બાળકો ને પણ સહાય આપી શકાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
3
comment0
Report
Advertisement
Back to top