Back
द्वारका-पोरबंदर हाईवे पर 100 वर्ग मीटर अतिक्रमण डेमोलिशन के साथ ध्वस्त
LJLakhani Jaydeep
Sept 22, 2025 19:02:46
Dwarka, Gujarat
વિઓ - દ્વારકા પોરબંદર હાઇવે ના અંદાજે 100 સ્ક્વેર મીટર જેટલી જમીન દબાણ દુર કરવા માં આવ્યું સ્થાનિક તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો પર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક દબાણો ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. પરિણામે સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી, જેમાંથી દૂર કરાયેલા દબાણની અંદાજિત કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આવી ડિમોલીશનની કામગીરી યથાવત રાખવામાં આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.1750 ચોરસ મીટર સરકારી જમીન ને ખૂલ્લી કરવામાં આવી.ખુલ્લી કરે જમીનની બજાર કિંમત 1.55 કરોડ ની જમીન ગણી શકાય.
બાઈટ :- વત્સલ પટેલ, સાઇટ એન્જિનિયર,નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજકોટ વિભાગ
દ્વારકા જિલ્લામાં પોરબંદર હાઈવે ઉપર સુપ્રીમ કોર્ટે ની ગાઇડલાઇન મુજબ જે ગેરકાયદેસર બાંધકામ છે જે પોરબંદર હાઈવે ઉપર અને જે દ્વારકા જિલ્લામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ને નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. નોટિસ સમય પૂર્ણ થતા પોલીસ અને સ્થાનિક તંત્ર ના અધિકારીને સાથે રાખી અને જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ જે હાઈવે ની લાઇન પણ દબાણ છે તેને ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.100 ચોરસ મીટર જમીન હાલ ખુલ્લી કરવી છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 18:31:011
Report
AKAshok Kumar
FollowSept 22, 2025 17:15:087
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:46:214
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:598
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:477
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 15:36:427
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 15:36:333
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 15:36:242
Report
URUday Ranjan
FollowSept 22, 2025 14:32:040
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:483
Report
URUday Ranjan
FollowSept 22, 2025 13:32:420
Report
SSSapna Sharma
FollowSept 22, 2025 13:31:340
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 12:21:040
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 12:20:290
Report