Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Porbandar360575
2209 ZK PBR NAVRATRI: पोर्बंदर में रमेशभाई ओझा की शुभकामनाएं
SBShilu Bhagvanji
Sept 22, 2025 18:31:01
Porbandar, Gujarat
2209 ZK PBR NAVRATRI FORMAT-AB DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- આપણે ત્યા ઉજવાતા દરેક તહેવાર-પર્વનુ ખાસ મહાત્મય હોય છે..ત્યારે જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ નવરાત્રીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ આપી હતી અને આ પર્વના મહાત્મય વિશે પણ સંદેશ આપ્યો હતો બાઈટ-1 ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ભાગવતાચાર્ય
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Sept 22, 2025 19:02:46
Dwarka, Gujarat:વિઓ - દ્વારકા પોરબંદર હાઇવે ના અંદાજે 100 સ્ક્વેર મીટર જેટલી જમીન દબાણ દુર કરવા માં આવ્યું સ્થાનિક તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો પર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક દબાણો ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. પરિણામે સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી, જેમાંથી દૂર કરાયેલા દબાણની અંદાજિત કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આવી ડિમોલીશનની કામગીરી યથાવત રાખવામાં આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.1750 ચોરસ મીટર સરકારી જમીન ને ખૂલ્લી કરવામાં આવી.ખુલ્લી કરે જમીનની બજાર કિંમત 1.55 કરોડ ની જમીન ગણી શકાય. બાઈટ :- વત્સલ પટેલ, સાઇટ એન્જિનિયર,નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજકોટ વિભાગ દ્વારકા જિલ્લામાં પોરબંદર હાઈવે ઉપર સુપ્રીમ કોર્ટે ની ગાઇડલાઇન મુજબ જે ગેરકાયદેસર બાંધકામ છે જે પોરબંદર હાઈવે ઉપર અને જે દ્વારકા જિલ્લામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ને નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. નોટિસ સમય પૂર્ણ થતા પોલીસ અને સ્થાનિક તંત્ર ના અધિકારીને સાથે રાખી અને જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ જે હાઈવે ની લાઇન પણ દબાણ છે તેને ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.100 ચોરસ મીટર જમીન હાલ ખુલ્લી કરવી છે.
14
comment0
Report
AKAshok Kumar
Sept 22, 2025 17:15:08
Junagadh, Gujarat:એન્કર.. આસો નવરાત્રી ના પ્રારંભે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે અને ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે... વિઓ..1 ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભ ગૃહ માં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ નવ દિવસ સુધી માતાજીના ચંદીપાઠ, મંત્રોજાપ અને અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને બાદમાં અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનું યજ્ઞ કરવામાં આવશે નવરાત્રિના પહેલા દિવસથી જ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા... બાઈટ... શૈલેષગિરિ ગોસ્વામી, પૂજારી અંબાજી મંદિર ગીરનાર બાઈટ... પારૂલબેન ગોસ્વામી, શ્રદ્ધાળુ અશોક બારોટ જૂનાગઢ
7
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:46:21
4
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:30:59
8
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:30:47
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન અને સોસાયટીમાં થઈ ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોઇ અકસ્માતના ભયથી લોકોએ પ્રાત અધિકારીને ડમ્પરો બંધ કરાવવા કરી રજૂઆત શીવરજની સોસાયટી મેળાનું મેદાન હનુમાનજી મંદિર તેમજ પ્રાથમિક શાળા નજીક સીગલ પટ્ટી રોડ પરથી રોજ 300 થી વધુ ઓવરલોડ ખનીજ ભરી પસાર થતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ શાળા મંદીર તેમજ રહેણક વિસ્તાર હોઇ અકસ્માતની પુરી સંભાવના છે જેથી ડમ્પરોને અન્ય રોડ પર ડ્રાઇવડ કરવા લોકોની માંગ ગેરકાયદેસર ખનીજ ભરી રોજ 300 થી વધુ ડમ્પરો આ રોડ પર ચાલતા હોઇ રોડ પણ બીસ્માર બન્યો છે લોકોએ માંગ કરી કે તાત્કાલિક જો નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે
7
comment0
Report
SBShilu Bhagvanji
Sept 22, 2025 15:36:42
Porbandar, Gujarat:2209 ZK PBR NOC FORMAT-AVB DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- રાજ્યમાં નવરાત્રીનો માહોલ છે ત્યારે હવે શેરી ગરબીઓની સાથે ખાનગી ગરબાઓનુ પણ આયોજન પણ દિવસે દિવસે વધી રહ્યું છે.પોરબંદરની વાત કરીએ પોરબંદર શહેરમાં પણ 6 જેટલા ખાનગી ગરબાનું આયોજન ચોપાટી ગ્રાઉન્ડ તથા પાર્ટી પ્લોટ સહિતમા કરાયું છે.નવરાત્રી આયોજન માટે આ ખાનગી ગરબાઓમા ફાયર એનઓસીની વાત કરીએ તો પોરબંદર શહેરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાથી 1 કુલ મળી 7 ગરબા સંચાલકોની ફાયર એનઓસી માટેની અરજીઓ ફાયર વિભાગને મળી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું..હજુ સુધી કોઈ પણ ગરબા સંચાલકોને ફાયર એનઓસી આપવામાં આવી નહીં હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.અરજીને ધ્યાને લઇ સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ ફાયર એનઓસી અંગે નિર્ણય લેવામાં આવશે તેમ ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું બાઇટ-1 અભય મહેતા ફાયર ઓફિસર,પોરબંદર ફાયર બ્રિગેડ
7
comment0
Report
URUday Ranjan
Sept 22, 2025 14:32:04
Ahmedabad, Gujarat:Slug : 2209ZK_LIVE_AHD_SHE_TEAM Reporter : UDAY RANJAN Injgst Feed :2209ZK_LIVE_AHD_SHE_TEAM Date : 22 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ગુજરાત માં નવરાત્રી નો પર્વ ઉજવાય રહ્યો છે અને આ નવ દિવસ ખેલૈયા મન મુકી ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરશે ત્યારે આ આરાધના માં કોઈ અપરાધ ના કરે જેમ કે નવરાત્રી માં ગરબા ના ગ્રાઉન્ડ માં કોઈ રોમિયો રોમિયોગીરી ના કરે એ માટે થી ગુજરાત પોલીસ ની શી ટીમ તૈયાર કરવા માં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મીઓ પોલીસ ડ્રેસ માં નહીં પણ ગરબા ના ડ્રેસ એટલે કે ચણીયા ચોળી પહેરી ને મહિલા પોલીસ કર્મીઓ શેરી ગરબા , ગરબા ગ્રાઉન્ડ , સોસાયટી ગરબા માં જઈ ને મહિલા ખેલૈયા ની કોઈ રોમિયો છેડતી કરે છે કે નહીં તેની પર બાઝ નજર રાખશે જેવું જ રોમિયો મહિલા કે યુવતી ની છેડતી કરવા પ્રયાસ પણ કરશે તો શી ટીમ તેને ઝડપી પાડી મેં કાયદેસર ની કાર્યવાહી કરશે સાથે જ શી ટીમ ને બોડી ઓન કેમેરા , બ્રેથ એનેલાઇઝર સહિત ની વસ્તુઓ પણ સાથે રાખશે જેના કારણે બનાવ સ્થળ પર તેનો ઉપયોગ કરી વધુ કદમ કાયદેસર ની કાર્યવાહી કરી શકે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ખાસ આ ટીમ ને ટ્રેનિંગ આપવા માં આવી છે જેના કારણે ખેલૈયા આનંદ અને સલામતી સાથે નવ દિવસ ગરબા રમી શકે One to one ઉદય રંજન સાથે નીલમ ગોસ્વામી ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ एंकर:गुजरात में नवरात्रि का पर्व धूमधाम से मनाया जा रहा है। इन नौ दिनों में खिलाड़ी (गरबा खेलने वाले) मन लगाकर गरबा खेलेंगे और माताजी की आराधना करेंगे। लेकिन इस आराधना में कोई अपराध न हो, जैसे कि नवरात्रि के गरबा मैदानों में कोई रोमियो अपनी हरकतें न करे, इसके लिए गुजरात पुलिस की 'शी टीम' को तैयार किया गया है। इस टीम में महिला पुलिस कर्मचारी पुलिस की वर्दी में नहीं, बल्कि गरबा के परिधान, यानी चनिया-चोली पहनकर सड़क पर होने वाले गरबा, गरबा मैदानों और सोसाइटी गरबा में जाएंगी। ये महिला पुलिस कर्मचारी इस बात पर कड़ी नजर रखेंगी कि कोई रोमियो किसी महिला या युवती के साथ छेड़छाड़ तो नहीं कर रहा। जैसे ही कोई रोमियो छेड़छाड़ की कोशिश भी करेगा, शी टीम उसे तुरंत पकड़कर कानूनी कार्रवाई करेगी। साथ ही, शी टीम के पास बॉडी वॉर्न कैमरे, ब्रेथ एनालाइज़र जैसी चीजें भी होंगी, जिनका उपयोग घटनास्थल पर करके वे और सख्त कानूनी कार्रवाई कर सकेंगी। गुजरात पुलिस ने इस टीम को विशेष प्रशिक्षण दिया है, ताकि खिलाड़ी नौ दिनों तक आनंद और सुरक्षा के साथ गरबा खेल सकें।वन-टू-वन साक्षात्कार: उदय रंजन के साथ नीलम गोस्वामी, DYSP, अहमदाबाद ग्रामीण पुलिस
1
comment0
Report
SBShilu Bhagvanji
Sept 22, 2025 13:33:48
Porbandar, Gujarat:2207 ZK PBR BABAAL FORMAT-PKG DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ બોર્ડિંગ ખાતેની બેઠકમાં સમાજની અન્ય બોર્ડિગના પ્રમુખો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે જેમાં પ્રમુખને લાફો મારવા તથા ત્યારબાદ સામ સામે ઢીકાપાટુ સહિતના દ્રશ્યો સામે આવ્યા હતા, વીઓ-1 પોરબંદર નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની વાર્ષિક મિંટીંગ હોય જેમાં આ બોર્ડિંગના સંસ્થાના પ્રમુખ વિજય ગોહેલ સહિત સભ્યો મિટીંગમાં હાજર હતા.આ મિંટીગ સોશિયલ મિડિયાના માધ્યમથી લાઈવ હતી તેવા સમયે સોરઠીયા પ્રજાપતિ સમાજની પોરબંદરમાં આવેલ અલગ અલગ ચાર બોર્ડિંગના પ્રમુખો આ મિટીંગમાં આવેલ હોય અને તેઓેએ કોઈ મુદ્દે પ્રશ્નો હોય તે અંગે બોલાચાલી અને ત્યારબાદ સ્ટેજ પર જઈને પ્રમુખને લાફા મારવા તથા ત્યારબાદ સામ સામે ઢીકાપાટુ અને ટોળા દ્વારા આ વ્યકિતોને પણ માર મારવા સહિતની બઘડાટી બોલી હતી.મામલો જ્ઞાતિનો હોવાથી આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી અને બંને પક્ષે હાલ પુરતી પોલીસ ફરિયાદ કરવાનુ ટાળ્યુ છે. બાઈટ-1 વિજય ગોહેલ પ્રમુખ,સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ,પોરબંદર
3
comment0
Report
SSSapna Sharma
Sept 22, 2025 13:31:34
Ahmedabad, Gujarat:અમદાવાદ સાબરકાઠામાં લાખો રૂપિયાની લાંચ લેતા RTI એટિવિસ્ટ ઝડપ્યો કેતન પટેલ વિજિલન્સ અધિકારીઓ સામે અરજીઓ કરતો હતો લાંચ રકમ અધિકારીઓ દ્વારા ના આપતા acb માં ફરિયાદ કરતો હતો RNB ડિપાર્ટમેન્ટ ના અધિકારી પાસેથી અરજી સમાધાન માટે લાંચની માંગી હતી 4 લાખની લાંચ લેતા કેતન પટેલ અને તેમજ તેની પત્નીની ધરપકડ કરવામાં આવી 2018 ની કલમ મુજબ ખાનગી વ્યક્તિ સામે પણ acb નો ગુનો દાખલ કરવામાં આવે છે સંદેશ આપકા ન્યૂઝ નામનો પેપરનો તંત્રી હતો ---------------------------------- આરોપી કેતન પટેલ પટેલ અનેક અરજીઓ રેડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સામે કરતા હતા અધિકારી લાંચ કે રકમ ન આપે તો ACBમાં અરજી કરતા ACBની તપાસ શરૂ થતા જ અધિકારીનો સંપર્ક કરી સમાધાન માટે નાણાં માંગતો R & Bના એક અધિકારી સામે અરજી કરી અધિકારી પાસે સમાધાન માટે પૈસાની માંગ કરી અધિકારી 2થી 3 વખત ACB માં જવાબ લખાવવા આવ્યા હતા ત્યારે આ અંગે જાણ કરી હતી અધિકારીએ ACBને સમગ્ર મામલે જાણ કરતા રિવર્સ ટ્રેપનું આયોજન કરાયું હતું આરોપી કેતન કાંતિલાલ પટેલ પોતાને પત્રકાર ગણાવે છે, RTI એક્ટિવિસ્ટ છે અને સાપ્તાહિક ચલાવે છે અને તેની 1 હજાર કોપી વેચાતી હોવાનો દાવો કરે છે આરોપી કેતન પટેલ પેપર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે આજે રિવર્સ ટ્રેપમાં આરોપી કેતન પટેલને પ્રાંતિજ ટોલ નાકા પાસેથી 4 લાખની રકમ સ્વીકારતા ઝડપ્યા છે લાંચ લેતા સમયે આરોપી કેતન પટેલની સાથે તેમના પત્ની પણ હતા ACBના નામનો ઉપયોગ કરી કોઈ નાણાં માંગતા હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે વર્ષ 2018ની સુધારા કલમ હેઠળ ખાનગી વ્યક્તિ સામે પણ ACB કાર્યવાહી કરી શકે છે *બાઈટ: GV પઢેરીયા, DySP, ગુજરાત ACB* એંકર RTI એક્ટિવિસ્ટ અને કથિત પત્રકાર પત્રકાર કેતન કાંતિલાલ પટેલ અને તેમની પત્નીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પ્રાંતિજ ટોલ નાકા પાસે રિવર્સ ટ્રેપનું આયોજન કરીને આરોપીને 4 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડ્યા. આ કેસમાં 2018ની સુધારા કલમ હેઠળ ખાનગી વ્યક્તિ સામે પણ કાર્યવાહી થઈ છે. વીઓ આરોપી કેતન પટેલ રોડ્સ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગના અધિકારીઓ સામે RTI અરજીઓ કરીને લાંચની માંગ કરતા હતા. જો અધિકારીઓ રકમ ન આપે, તો તેઓ ACBમાં ફરિયાદ નોંધાવતા. તપાસ શરૂ થતાં જ તેઓ અધિકારીઓનો સંપર્ક કરીને મામલાનું "સમાધાન" કરવા નાણાંની માંગ કરતા હતા. આ કેસમાં R&Bના એક અધિકારી પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. વીઓ અધિકારીએ આ મામલાની જાણ ACBને કરી, જેના આધારે રિવર્સ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. આજે પ્રાંતિજ ટોલ નાકા પાસે કેતન પટેલને 4 લાખ રૂપિયા સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યા. આ ઓપરેશન દરમિયાન તેમની પત્ની પણ હાજર હતી, જેની પણ ધરપકડ કરવામાં આવી. વીઓ કેતન પટેલ પોતાને RTI એક્ટિવિસ્ટ અને પત્રકાર તરીકે રજૂ કરે છે. તેઓ "સંદેશ આપકા" નામના સાપ્તાહિકના તંત્રી છે અને દાવો કરે છે કે તેની 1,000 કોપી વેચાય છે. ACBના નામનો દુરુપયોગ કરીને નાણાંની માંગ કરવાના આ કેસે સાબરકાઠામાં ચકચાર મચાવી દીધી છે.
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 22, 2025 12:21:04
Porbandar, Gujarat:2209 ZK PBR FIRE FORMAT-PKG DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર જેટી પર આજે વહેલી સવારે માલવાહક વહાણમાં ભીષણ આગની ઘટના સામે આવતા જીએમબી તથા ફાયર બ્રિગેડ સહિતનુ તંત્ર જેટી ખાતે દોડતુ થયુ હતુ...પોરબંદર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો છતાં વહાણમાં લાગેલી આગ કાબૂમાં ન આવતા બંદર પર અન્ય બોટો સહિતને નુકસાન ન પહોંચે તે માટે આ સળગતા વહાણને દરિયામાં ખસેડી દેવામાં આવ્યુ હતુ જ્યા ધીમે ધીમે આ વહાણ જળ સમાધી લેતુ જોવા મળી રહ્યુ છે. વીઓ-1 પોરબંદરથી સોમાલીયા ખાતે જનાર માલવાહક વહાણમાં 900 ટન જેટલો ચોખ્ખાનો જથ્થો તથા 70 ટન જેટલો ખાંડનો જથ્થો ભર્યો હોય અને લાંબી મુસાફરી હોવાના કારણે ડીઝલનો પણ મોટો જથ્થો વહાણ રાખવામાં આવ્યો હતો.આજે વહેલી સવારે કોઈ કારણોસર વહાણમાં આગ લાગતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી ફાયર બ્રિગેડે ત્રણ જેટલા ફાયર ફાયટરો વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નહતો..ચોખા તથા ડીઝલ સહિતના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ જામનગરના એચઆરએમ એન્ડ સન્સની માલિકીના વહાણને દરિયામાં ખસેડવાની ફરજ પડી હતી જેથી બંદર પર અન્ય કોઈ જગ્યાએ આગ ન પ્રસરે..વહાણમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે 10 થી 12 કિલોમીટર દૂર સુધી આકાશમાં આગના ગોટેગોટા જોવા મળતા હતા. બાઈટ-1 અભય મહેતા ફાયર ઓફિસર,પોરબંદર ફાયર બ્રિગેડ બાઈટ-2 પીટીસી
3
comment0
Report
DMDURGESH MEHTA
Sept 22, 2025 12:20:29
Gandhinagar, Gujarat:ગાંધીનગર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી હમણાં 28 તારીખ સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે એક ઈંચ થી તેથી વધુ વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ક્યાંક એક ઈંચ કે તેથી વધુ વરસાદ થશે મધ્ય ગુજરાત અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહે ઉત્તર ગુજરાત પંચમહાલના ક્યાંક ભાગોમાં વરસાદ પડે ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગર ની મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી આવતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના કોઈ કોઈક ભાગોમાં 4 ઈંચ થી વધુ વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગો અને મહીસાગરના કેટલાક ભાગોમા વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે નર્મદા જળસ્તરમાં વધારો થશે 10 થી 13 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા બાઈટ અંબાલાલ પટેલ
0
comment0
Report
Advertisement
Back to top