Back
भूपेंद्र पटेल ने वलसाड़ में ओधव भवन का लोकार्पण कर भक्तों को संबोधित
UPUMESH PATEL
Mar 22, 2026 06:18:24
Valsad, Gujarat
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા જે તેમને વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ માં હાજરી આપી નવનિર્મિત શ્રી ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી . ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સહયોગથી વલસાડમાં આ ભવ્ય ઓધવ ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે . શ્રી કચ્છી ભાનુશાલી समाजના અનેક સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહયા હતા અને સીએમ અને સંત શ્રી હરિદાસજી મહારાજ ના હસ્તે આ ભવ્ય ઓધવ ભવન નું લોકાર્પણ થયું હતું . આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામ ની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી . આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનેુભાઈ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાંસદ ધવલ પટેલ સહીત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા . આમ રાજ્યના મુખ્યમંત્રીએ હાજર રહીને સમાજના ભವನનું લોકાર્પણ કરતા ભાનુશાલી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો . તો લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભાનુશાલી સમાજને સંબોધતા સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને Alberદાયા હતા અને ભાનુશાલી સમાજે સંાતન ધર્મની સંસ્કૃતિને અને સંસ્કારોને આગળ ધપાવવા માટે શૈક્ષણિક આરોગ્ય સેવાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું હોવાનું જણાવી ભાનુશાલી સમાજને આગામી સમયમાં પણ એવા કાર્યો માટે શુભેચ્છા આપી હતી ...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JBJayendra Bhoi
FollowMar 22, 2026 06:34:281066
Report
RTRAJENDRA THACKER
FollowMar 22, 2026 06:34:21994
Report
NJNILESH JOSHI
FollowMar 22, 2026 04:30:221019
Report
VPVasu Parmar
FollowMar 22, 2026 02:01:191034
Report
PAParakh Agarawal
FollowMar 21, 2026 17:15:371064
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 15:31:191093
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 15:30:091041
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 15:15:451024
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 15:01:451092
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 13:50:38974
Report
SBShilu Bhagvanji
FollowMar 21, 2026 11:20:371091
Report
1047
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 10:20:291085
Report
NDNavneet Dalwadi
FollowMar 21, 2026 10:02:541033
Report