Back
सुरत के राष्ट्रीय राजमार्ग पर सिल्लिया चोरी नेटवर्क ध्वस्त, 54.54 लाख का माल जब्त
SVSANDEEP VASAVA
Mar 27, 2026 12:24:55
Surat, Gujarat
એંકર
નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસોટું નેટવર્ક ઝડપાયું, સુરત જિલ્લા LCBએ કોસUMBા નજીક થી રૂ. 54.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ના ડ્રાઈવર ક્લીનર ને ઝડપી પાડી ચોટીના માસ્તર માઇન્ડ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ેવીઓ...
નેશનલ હાઈવે પર ટ્રકના ડ્રાઈવરોને લાલચ આપી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ સુરત જિલ્લા એલસીબી (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યું છે. મોટા બોરસરા ગામની સીમામાં દરોડો પાડી પોલીસ કુલ રૂપિયા 54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈશ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લીધી અથવા લાલચ આપી મોટા પોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસ આ મામલામાં બે રાજસ્થાની શખ્સોને દબોચી લીધા છે. જયારે રઈશ શેખ સહિત ત્રણ શખ્સો હાલ ફરાર છે. પોલીસ સ્થળ પરથી રૂ. 16 લાખની કિંમતના 32 ટન ચોરીની સળિયા, રૂ. 23 લાખના ટ્રેલરમાં ભરેલા સળિયા, રૂ. 15 લાખની ટ્રક કુલ મળીને રૂ. 54.54 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
બાઈટ :- રાકેશ મારું (પી.આઈ : કોસંબા પોલીસ સ્ટેશન)
વી ઓ...
પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે રઈશ શેખ ટ્રક ડ્રાઈવરોને પૈસાની લાલચ આપી નિર્જન સ્થળે સળિયા ઉતરાવતો હતો. આ ચોરીનો માલ સ્થાનિક ભંગારના વેપારીઓ અને સસ્તા લોખંડના ગ્રાહકોને અંધારામાં વેચી દેવામાં આવતો હતો. આ પ્રકારની ચોરી લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માટે મોટું નુકસાન સાબિત થતી હોય છે. સુરત જિલ્લાની LCB ટીમે બાતમીના આધારે આ ગેંગનો પર્દાફાશ કરી રહ્યું છે. હાલ પોલીસ રઈશ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી રહી છે. જયારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે તપાસ તેજ બની રહી છે. ઉલ્લેખનીય છેકે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર રાત્રી દરમિયાન સળિયા ચોરી અને કેમિકલ ચોરીનું મોટા પાયે કૌભાડ છે
બાઈટ :- રાકેશ મારું (પી.આઇ : કોસંબા پوليس સ્ટેશન)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowMar 27, 2026 13:19:22819
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 12:30:581098
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:48990
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28982
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011074
Report
JBJayendra Bhoi
FollowMar 27, 2026 11:20:451090
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:50:091002
Report
GDGaurav Dave
FollowMar 27, 2026 10:49:55988
Report
URUday Ranjan
FollowMar 27, 2026 10:40:071048
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:18:15978
Report
DRDarshal Raval
FollowMar 27, 2026 10:03:101056
Report
NJNILESH JOSHI
FollowMar 27, 2026 09:45:291050
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 09:21:481013
Report
VPVasu Parmar
FollowMar 27, 2026 09:16:031024
Report