Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
जामनगर में महिला की हत्या, आरोपी गिरफ्तार, लाश उसी के घर से बरामद
MDMustak Dal
Mar 27, 2026 10:18:15
Jamnagar, Gujarat
જામનગરમાં ગુમ થયેલી મહિલાના હત્યા કેસમાં प्रहरीले આરોપીને પકડી બનાવનુ રિકન્સ્ટ્રક્શન કર્યું પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટના reconcữિકન્સ્ટ્રક્શન કર્યું રિકન્સ્ટ્રક્શન દરમિયાન હત્યાનો સમગ્ર ঘটনાક્રમ બહાર આવ્યો આરોપીએ નજીકના સંબંધનો લાભ લઈને મહિલાને વિશ્વાસમાં લીધી ઘટનાના દિવસે બંને વચ્ચે કોઈ કારણસર વાદવિવાદ થયો બે દિવસ પહેલા ગુમ થયેલી મહિલાની લાશ મળી હતી મહિલાના પુત્ર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો મહિલાની લાશ આરોપીના જ ઘરેથી મળી આવી ડિફેન્સ કોલોનીમાં રહેતી રિંકીદેવી બન્ટસિંહ કઠેરીયા ની હત્યા થયાનું બહાર આવ્યું પોલીસે ગુનો નોધહી મુખ્ય આરોપી વિજય ઓડિચને ઝડપી પાડ્યો મૃતક મૂળ મથુરાની રહેવાસી હતી અને હાલ જામનગરમાં પરિવાર સાથે રહેતી હતી નાઘેડી ગામની દવાની ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી વર્ષ 2021માં પતિનું હાર્ટ એટેકથી અવસાન થતા મહિલા વિધવા બની હતી ત્રણ સંતાનોની માતા નીતિન 17 વર્ષ રોહિત 19 વર્ષ અને અંજલિ 6 વર્ષની છે આરોપી વિજય ઓડિચ મૃતકના ઘરની પાછળ રહેતો હોવાનું સામે આવ્યું મહિલા અને આરોપી વચ્ચે ઓળખાણ તેમજ નજીકના પારિવારિક સંબંધો હતા મહિલા આરોપીને રાખડી બાંધતી હોવાની માહિતી પણ સામે આવી ગુુમ થયાની ફરિયાદ બાદ આરોપી પણ શોધખોળમાં જોડાયો હતો લાશ તેના જ ઘરેથી મળી જતા આરોપી પર શંકા ગાઢ બની પોલીસે સઘન પૂછપરછ બાદ આરોપીને ઝડપી પાડ્યો વાદવિવાદ બાદ આરોપીએ ગુસ્સામાં આવી મહિલાની હત્યા કરી હત્યા કર્યા બાદ આરોપીએ લાશ પોતાં ઘરમાં જ છુપાવી રાખી સમગ્ર મામલે પોલીસ ઉંઘાણપૂર્વક તપાસ શરૂ કરી આ બનાવથી નજીકના સંબંધોમાં વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Mar 27, 2026 12:30:58
Anand, Gujarat:अંકरः_L lingered_ લાંભવેલ પાસે આવેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પર મધ્યબાણે મેડીકલ વેસ્ટનો ભારે જથ્થો મળી આવવાથી ચકચાર મચી ગઈ છે. મનપાનાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ડમ્પીંગ સൈറ്റની નજીક રહેતાlocalsમાં ભયનો માહોલ છવાયો છે, કારણ કે આ કચરાથી ચેપજન્ય રોગો ફેલાવાનો સંભવના ખતરો વધી ગયો છે. આરોગ્ય માટે ઘાતક ગણાતો બાયો-મેડિકલ કચરો ખુલ્લેઆમ ફેંકાતા તંત્રની બેદરકારી સામે આવી રહી છે. નિયમો મુજબ આ પ્રકારનો કચરો ખાસ પ્રક્રિયા દ્વારા નષ્ટ કરવો ફરજિયાત હોવા છતાં, અહીં સિરિન્જ, ઈન્સેક્શન અને દવાઓના અવશેષો સામાન્ય કચરામાં જોવા મળ્યા છે. મહાનગર પાલિકાનાં ડેપ્યુટી કમિશ્નર દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી શક્ય છે.
691
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 27, 2026 12:24:55
Surat, Gujarat:એંકર નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસોટું નેટવર્ક ઝડપાયું, સુરત જિલ્લા LCBએ કોસUMBા નજીક થી રૂ. 54.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ના ડ્રાઈવર ક્લીનર ને ઝડપી પાડી ચોટીના માસ્તર માઇન્ડ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ેવીઓ... નેશનલ હાઈવે પર ટ્રકના ડ્રાઈવરોને લાલચ આપી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ સુરત જિલ્લા એલસીબી (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યું છે. મોટા બોરસરા ગામની સીમામાં દરોડો પાડી પોલીસ કુલ રૂપિયા 54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈશ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લીધી અથવા લાલચ આપી મોટા પોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસ આ મામલામાં બે રાજસ્થાની શખ્સોને દબોચી લીધા છે. જયારે રઈશ શેખ સહિત ત્રણ શખ્સો હાલ ફરાર છે. પોલીસ સ્થળ પરથી રૂ. 16 લાખની કિંમતના 32 ટન ચોરીની સળિયા, રૂ. 23 લાખના ટ્રેલરમાં ભરેલા સળિયા, રૂ. 15 લાખની ટ્રક કુલ મળીને રૂ. 54.54 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. બાઈટ :- રાકેશ મારું (પી.આઈ : કોસંબા પોલીસ સ્ટેશન) વી ઓ... પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે રઈશ શેખ ટ્રક ડ્રાઈવરોને પૈસાની લાલચ આપી નિર્જન સ્થળે સળિયા ઉતરાવતો હતો. આ ચોરીનો માલ સ્થાનિક ભંગારના વેપારીઓ અને સસ્તા લોખંડના ગ્રાહકોને અંધારામાં વેચી દેવામાં આવતો હતો. આ પ્રકારની ચોરી લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માટે મોટું નુકસાન સાબિત થતી હોય છે. સુરત જિલ્લાની LCB ટીમે બાતમીના આધારે આ ગેંગનો પર્દાફાશ કરી રહ્યું છે. હાલ પોલીસ રઈશ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી રહી છે. જયારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે તપાસ તેજ બની રહી છે. ઉલ્લેખનીય છેકે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર રાત્રી દરમિયાન સળિયા ચોરી અને કેમિકલ ચોરીનું મોટા પાયે કૌભાડ છે બાઈટ :- રાકેશ મારું (પી.આઇ : કોસંબા پوليس સ્ટેશન)
974
comment0
Report
URUday Ranjan
Mar 27, 2026 11:51:48
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: અમદાવાદમાં લોનના નામે લોચો આણંદનો એસટી કંડક્ટર નીકળ્યો ઠગ ટોળકીનો સાગરીત, બોગસ ઓફિસ ખોલી 64.75 લાખની છેતરપિંડી, ઝોન-7 LCB એ ઉકેલ્યો ભેદ વીઓ : 01 આધામમદાબાદના પોશ ગણાતા બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં ઠગાઈના બે મોટા કિસ્સા સામે આવ્યા છે. આ ગેંગે આસામના એક વેપારીને 100 કરોડની મોર્ગેજ લોન આપવાનું કહી ₹ 35 લાખ પડાવ્યા હતા, જ્યારે તમિલનાડુના વેપારીને ₹ 30 કરોડની લોનનો વિશ્વાસ આપી 29.75 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.બંને બનાવ માં કુલ 64.75 લાખની આ ઠગાઈમાં આરોપીઓ સામેથી ફોન કરીને બેંક કરતા અડધા વ્યાજે લોન આપવાની ઓફર કરતા હતા ઝોન 7 એલસીબી એ ચાર આરોપીઓ ની ધરપકડ કરી વધુ ફરાર બે મુખ્ય આરોપી ની શોધખોળ શરૂ કરી છે બાઈટ: શિવમ વર્મા , ડીસીપી , ઝોન 7 વીઓ ,: 03 ઝોન-7 LCB એ ટેકનિકલ એનાલિસિસ અને સચોટ માહિતીના આધારે આ ચારેય સાગરીતોને દબોચી લીધા છે. આરોપીઓને પાસેથી મોબાઇલ અને રોકડ કબજે કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગે પહેલા આણંદમાં પણ અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે. હવે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ દેશના અન્ય કયા રાજ્યોના વેપારીઓને પોતાના જાળમાં ફસાવ્યા છે. હવે તમામ આરોપી વિરુદ્ધ કલમ 316(2), 318(4) અને 61(2) મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.લોભામણી લાલચમાં આવીને અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહાર કરવો કેટલો જોખમી છે, આ કિસ્સો તેની સાક્ષી પૂરે છે. અમદાવાદ પોલીસ આ આંતરરાજ્ય ગેંગને તોડી પાડીને વેપારીઓને સતર્ક રહેવા અપીલ કરી છે
990
comment0
Report
BPBurhan pathan
Mar 27, 2026 11:32:28
Anand, Gujarat:आनंद जिले के करमसद ग्राम की साकरबा प्राथमिक कन्याशाला में कक्षा तीन में पढ़ने वाली धर नाम की बच्ची को मध्याह्न भोजन के हेल्पर ने थप्पड़ मारा था। बच्ची ने घर जाकर घटना बताई और आज अभिभावकों ने स्कूल में हंगामा किया। अभिभावकों ने आरोप लगाया कि हेल्पर को डांटने के बजाय स्कूल के आचार्याय पायलबेन ने हेल्पर को बचाने की कोशिश की। मासूम बच्ची डर गई थी, इसलिए अभिभावकों ने हेल्पर के खिलाफ कार्रवाई की मांग की। इस घटना को गंभीरता से लेते हुए जिला प्राथमिक शिक्षण अधिकारी ने बीट निरीक्षक को जांच सौंप दी है; बीट निरीक्षक मौके पर पहुंचे और जांच शुरू कर दी है। जांच के परिणामों के बाद कानूनी कार्रवाई की जाएगी。
982
comment0
Report
URUday Ranjan
Mar 27, 2026 11:22:01
Ahmedabad, Gujarat:અમદાવાદમાં જમીન અને ફ્લેટના નામે ₹ 41 કરોડનું મહાકૌભાંડ, ''પાલ્મ ગ્લોરી'' સ્કીમના બિલ્ડર સહિત આખો પરિવારે જેલભેગો Injgst Feed : 2703ZK_LIVE_AHD_EOW_AROPI Date : 27 - 03 - 2025 Format : PKG & WEB સ્ટોરી હેડલાઈન: અમદાવાદમાં જમીન અને ફ્લેટના નામે ₹ 41 કરોડનું મહાકૌભાંડ, ''પાલ્મ ગ્લોરી'' સ્કીમના બિલ્ડર સહિત આખો પરિવાર જેલભેગો એન્કર : આumphરmડમાં રિયલ એસ્ટેટના નામે રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ એક એવા પરિવારને દબોચ્યો છે. જેણે પ્રતિષ્ઠિત વેપારી હોવાનો સ્વાંગ રચીને 41 કરોડથી વધુની રકમ ચૌં કરી લીધી છે. સોલા અને થલતેજ જેવા પોશ વિસ્તારની જમીન અને ફ્લેટો અપાવવાના બહારે ખેડૂતોની ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજો બનાવી આ મહાઠગોએ અનેક વેપારીઓને ચૂનો લગાવ્યો છે. શું છે આ આખું કૌભાંડ? જુઓ આ અહેવાલમાં... વીઓ : 01 અમદાવાદના વેપારી મયુરકુમાર ઠક્કર અને તેમના ભાગીદારોએ કલ્પના પણ નહીં કરી હોય કે જે mિતેશ પટેલ પર તેઓ આટલો વિશ્વાસ કરી રહ્યા છે, તે તેમને અધવચ્ચે લૂંટી લેશે. સોલા વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી મિતેશ ભરતભાઈ પટેલ., તેની પત્ની મોક્ષા પટેલ અને ભાઈ પ્રતીક પટેલ. ભેગા મળીને સોલા સર્વે નંબર 923/2 અને થલતેજની કિંમતી જમીનો વેચવાના નામે મયુરકુમાર પાસેથી સપ્ટેમ્બર 2021 થી મે 2025 દરમિયાન કુલ 68.87 કરોડ પડાવ્યા હતા. બાઈટ : મનોજસિંહ ચાવડા , એસીપી , EOW વીઓ : 02 પટેલ પરિવાર આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. તેમણે ફરિયાદીનો ભરોસો જીતવા માટે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી નાણાં મળ્યાની બનાવટી પાવતીઓ એટલે કે વાઉચર્સ બનાવી આપ્યા હતા. જમીનના દસ્તાવેજો કરી આપવાના બહાને તેઓ વારંવાર સમય પસાર કરતા રહ્યા. આટલેથી ન અટકતા, આરોપીઓએ પોતાની સ્કીમ ''પાલ્મ ગ્લોરી-4'' માં ફ્લેટો આપવાનો કાંઈ કરી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા રોકાણકારો પાસેથી નોંધ ફરિયાદી ની બાઈટ બીજા માંથી લીધી છે યોગ્ય લાગે તો જ લેવી વીઓ : 03 જ્યારે ફરિયાદીએ આરોપીઓ પાસે હિસાબ માંગ્યો, ત્યારે આરોપીઓએ કુલ રકમમાંથી 27.86 કરોડ પરત કર્યા હતા. પરંતુ બાકીના 41,00,92,000 ચૌં કરી ગયા હતા. ફરિયાદીઓ ને છેતરપિંડીનો આહેસાસ થતાં मયુરકુમારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરી પટેલ પરિવાર ના મિતેશ, મોક્ષા અને પ્રતીક પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે આ તપાસ કરી રહી છે કે, આ 41 કરોડની રૂપિયા ક્યાં રોકવામાં આવી છે અને અન્ય કેટલા લોકોને આ ટોળકીનો શિકાર બન્યા છે.જમીન લે-વેંચમાં આંખ મીંચીને કરવામાં આવતો વિશ્વાસ કેવી રીતે બરબાદી લાવે છે. આ કિસ્સો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હાલમાં આખો પટેલ પરિવાર જેલના સળિયા પાછળ છે. પરંતુ કરોડોની આ રકમ ਰિકવર કરવી પોલીસ માટે મોટો પડકાર है ઉદય રૂંજન ઝી میڈیا અમદાવાદ
1074
comment0
Report
JBJayendra Bhoi
Mar 27, 2026 11:20:45
Godhra, Gujarat:બિગ બ્રેકીંગ :: પંચમહાલ :: કાલોલ કસ્બા વિસ્તાર માં ભારે ધીંગાણું અને પથ્થરમારો મોડી રાત્રે થઈ હતી બબાલ એકજ કોમના બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું તલવાર,દંડા સહિત ના મારક હથિયારો ટોળા વચ્ચે મારામારી લોકો બિન્દાસ્ત બની કરી પથ્થરમારો કરતા વિડિઓ માં કેદ થયા આ બંને પક્ષો વચ્ચે યુવતી મામલે અગાઉ પણ થઈ હતી બબાલ એક મકાન માં પ્રવેશ કરી ટોળા એ તોડફોડ કરી ભારે તબાહી મચાવી મોડી રાત્રે સમગ્ર મામલો કાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો Sachsen... (અન્ય સામગ્રીઓ) સવાર કરે ખુલ્લા હથિયારો સાથે ટોળા એ આતંક મચાવતા ગામ માં ભય નો માહોલ કડક પોલીસ நடவடிக்கை ની માંગ હાલ આ સમગ્ર ઘટના ના વિડિઓ સોસીયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યા છે
1090
comment0
Report
MDMustak Dal
Mar 27, 2026 10:50:09
1002
comment0
Report
GDGaurav Dave
Mar 27, 2026 10:49:55
Rajkot, Gujarat:ઍન્કર - રાજકોટના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરીને પાર્ટી પ્લોટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસાએ પાર્ટી પ્લોટના સંચાલક સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કરોડોની સરકારી જમીન ગળી જનાર દબાણકાર સામે તંત્ર દોઢ વર્ષ સુધી નોટિસ આપતું હતું. જોકે ત્યારે સમયે મવડીમાં સરકારી જમીન પર દબાણ કરનાર સામે ગુનો નોંધાયો છે. વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.3.85 કરોડની કિંમતની 5500 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરનારા ગોરધન ઉકાભાઈ મેઘણી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી હતી. ગોરધન મેઘાણીએ ‘સિટી લાઈટ પાર્ટી પ્લોટ’ દોઢ વર્ષ સુધી તંત્રનું નોટિસનું નાટક શહેરમાં ગરીબોના નાના ઝૂંપડાં કે દુકાનો પર તંત્ર તાત્કાલિક બુલડોઝર ફેરવી દે છે, પરંતુ અહીં કરોડોની સરકારી જમીન પર બનાવાયેલા પાર્ટી પ્લોટ સામે દોઢ વર્ષ સુધી માત્ર નોટિસો જ આપવામાં આવી. આ કેસથી કાયદો સૌ માટે સમાન છે કે નહીં તેવો સવાલ ઊભો થયો છે. ગરીબો માટે બુલડોઝર અને અમીરો માટે નોટિસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં ફોલ્ડિંગ દીવાલ, મકાન, ઓફિસ, પાણીનો ટાંકો અને ઇલેક્ટ્રિક રૂમ બનાવી સરકારી જમીનનો ધંધાકીય ઉપયોગ ખુલ્લેઆમ થતો રહ્યો. આ મામલે રાજકોટ દક્ષિણ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાએ પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. કલેકટરના હુકમ આધારે પોલીસના દબાણકર્તાની ધરપકડ કરી તપાસ શરૂ થઈ છે.
988
comment0
Report
URUday Ranjan
Mar 27, 2026 10:40:07
Ahmedabad, Gujarat:નોધ : સ્ટોરી ને લગતા ફોટો સેન્ડ કર્યા ક્બ્વે એન્કર : અમદાવાદ ગ્રામ્ય વિસ્તરમાં છેલ્લા 8 મહિનાથી ખેડૂતો અને મહિલાઓ માટે ફફડાટનું કારણ બનેલી કાન કાપતી ગેંગનો આખરે અંત થયો છે. આ કોઈ સામાન્ય લૂંટારુઓ નથી, પરંતુ માનવતા નેવે મૂકીને લૂંટ કરવા માટે ખેડૂતોના કાન કાપી નાખતા લુટારૂ છે.... અમદાવાદ ગ્રામ્ય LCB એ બાતમીના આધારે આ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોની ધરપકડથી સાણંદ અને ચાંગોદર પંથકના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે વીઓ : 01 અમદાવાદ ગ્રામ્ય ના ગામડા માં રાત્રિના અંધકારમાં ખેતરમાં પાણી વાળતા કે પાક રક્ષણ કરતા કે સૂતા એકલ-દોકલ ખેડૂત અને મહિલા પર ત્રાટકતી આ ગેંગે છેલ્લા 8 મહિનાથી તરખાટ મચાવ્યો હતો. સાણંદ ટાઉન, સાણંદ GIDC, કેરાળા GIDC અને ચાંગોદર વિસ્તારમાં રાત્રે સૂતેલા લોકો પર આ શખ્સો જીવલેણ હુમલો કરતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એટલી ભયાનક હતી કે, મહિલાઓના કાનમાંથી સોનાની બુટી કાઢવા માટે તેઓ નિર્મમ રીતે કાન કાપી નાખતા હતા અને દાગીના લૂંટી ફરાર થઈ જતા હતા આવા પ્રકાર ની ફરિયાદો મળવા પામી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસબી એ એક ખાસ ટીમ બનાવી ને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી જેમાં બે આરોપી ની ધરપકડ કરવા માં આવી છે બાઈટ : ઓમપ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વીઓ : 02 અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી સાણંદના સંજય ઝીલીયા અને દશરથ દેવીપૂજક ઉર્ફે દશા નામના બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. એલસીબી દ્વારા આરોપીઓની પૂછપરછમાં 6 લૂંટના ગુનાની કબૂલાત થઇ છે. પોલીસને તેમની પાસેથી લૂંટમાં થયેલ 6.99 લાખની કિંમતેનું 57 ગ્રામ સોનું અને ચાંદીના દાગીના કબ્જે કર્યા છે. આ ગેંગનો અન્ય એક સાગરીત પ્રકાશ રતીલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બાઈટ : ઓમપ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વીઓ : 03 આરોપીઓ લૂંટ કરવા માટે હંમેશા આવા અવાવરુ ખેતરો પસંદ કરતા હતા જ્યાં કોઈની અવરજવર ન હોય. નિર્દોષ ખેડૂતોને ઢોર માર મારીને લૂંટતી આ ગેંગ પકડાતા ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ ઓછો થયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, શું આ ગેંગે અન્ય કોઈ જિલ્લામાં પણ આપ્રકાર કાન કાપીને લૂંટ ચલાવી છે કે કેમ ખેડૂતના લોહીથી હાથ રંગનારા આ લૂંટારુઓ હવે જેલના સળિયા પાછળ છે. પોલીસની આ સફળતાથી ગ્રામ્ય અમદાવાદમાં લોકો એ પણ રાહત નો શ્વાસ લીધો છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1048
comment0
Report
DRDarshal Raval
Mar 27, 2026 10:03:10
Ahmedabad, Gujarat:જૂનું સાણંદ કંટ્રોલ આપ્યું હતું તેમા ટોપ એન્ગલ વિસ્યુલ અને સાણંદ વિકાસ મેટરમાં સાણંદ કામોના ફાઇલ વિઝ્યુલ લઈ શકાશે... અમદાવાદ જિલ્લાનું સાણંદ જે એસાંજ કંટ્રોલ રૂમમાં વાત કરીશું જે સાણંદ વિકાસ વિસ્તારમાં છે. તેમાંlocalsની સમસ્યા જૂની હોવાનું કહ્યું હતું. એવામાં સાણંદના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો જે શાહેરી જનોએ જણાવ્યું કે રસ્તા પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે સમસ્યા છે. વસવાટ અને વેપારીઓને આ અસર થઈ રહી છે. સાણંદમાં ઘણા કામ ચાલી રહ્યાં છે: પેવરબ્લોક, RCC રોડ, ફ્લોરા, તળાવ વિકાસ અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી, સત્યાપિત ખર્ચા અંગે જાણી શકાય છે. ગ્રામ્ય સહિયારો વચ્ચે સર્કલ બનાવવા, નગરપાલિકા તરફથી લાઈટ ચાલુ કરવા અને ડોર ટુ ડોર કચરો લેવાય તે માટે કેવલ રજૂઆતો થઈ છે. નગરપાલિકા પ્રમુખે આ સમસ્યાને ઝડપથી ઉકળાવવા અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની ખાતરી આપી. આ પ્રક્રિયામાં Oakwood અને Amauti યોજના મુજબ વિવિધ કામો ચાલી રહ્યા છે, જેમ કે નગરપાલિકા દ્વારા પેવરબ્લોક, RCC રોડ, ફૂટપાઠ લાઈટીંગ, ગંદકી વ્યવસ્થાપન, નાગરિક સેવા સદન જેવી કામગીરીઓ સમાવેશ થાય છે. આ બંને વિભાગોની સહયોગથી સાણંદમાં વિકાસની કાયાપલટી હેઠળ બહુગણિત કાર્યક્રમો ચાલ્યા છે અને આગામી છ મહિનામાં આ કામ પૂર્ણ થવાનો દાવો થયો છે. આ સાથે બે વિભાગો વચ્ચે સંકલન Institutional ફેરફારો સામે પડકારો હતા, જે Z 24 કલાકની જાણ goodwill વડે નિવરાયા. ફાઇનલમાંlocalsને આભાર વ્યક્ત કરવામાં આવ્યો."
1056
comment0
Report
NJNILESH JOSHI
Mar 27, 2026 09:45:29
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ એન્કર ઉમરગામ ઇન્ડસ્ટ્રીસ એસોસીએશનની आगामी આજે ચૂંટણી યોજાઇ રહી છે ..જેમાં શિક્ષિત અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મતદારો ધરાવતી આ ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓ ની 2 પેનલો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે.. બંને પેનલો ઉમરગામના ઉદ્યોગપતિ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા .. ગયેલ મેયદાનો મત વિધાનમાં યુ.આઈ.એ નો સુકાન કોને શોપવું તે અંગે નિર્ણયાભર્યો મતદાન થયું હતું.. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીની રાજ્યની અગ્રણી જીઆઇડિસીઓમાં ગણતરી થાય છે.. ઉપર મુંબઈડીમાં અગ્રસાહસિક ઉદ્યોગો અગોંગા ઊભા થાય છે..આથી ઉમરગામના ઉદ્યોગોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન નામની સંસ્થા કાર્યરત છે.. આ સંસ્થા ઉમરગામના ઉદ્યોગોના સામૂહિક પ્રશ્નો નું નિરાકરણ કરે છે.. ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનમાં ઉમરગામના 2000થી વધુ નાના મોટા ઉદ્યોગો માંથી 756 જેટ ઉદ્યોગો મતદાર તરીકે નોંધાયા છે.. આ ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓ બે પેનલોમાં વહેંચાઈ ગયા છે.. અને ટીમ યુવા ઇન્ડસ્ટ્રીયલ અને ટીમ સીટીઝન નામની ઉદ્યોગપતિઓની 2 પેનલો વચ્ચે ખરાખરીનો અને પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે.. બંને પેનલો ઉમરગામના 756 થી વધુ શિક્ષિત ઉદ્યોગપતિ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા.以及 વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો નું નિરાકરણ કરીને આ ચૂંટણીમાં જંગી લીડ થી પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..
1050
comment0
Report
CPCHETAN PATEL
Mar 27, 2026 09:21:48
Surat, Gujarat:સુરત શહેરમાં શેર બજારમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે ₹14,55,000 ની છેતરપીંડી કરવાના ગુનામાં સંડોવાયેલા आरोपોને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. સમગ્ર કૌભાંડમાં Mo Prospera X નામની બનાવટી ટ્રેડિંગ એપ્લિકેશનનો ઉપયોગ થયો હતો. આરોપીઓએ વોટ્સઅેપ પર ફેક વેબસાઇટની લિંક મોકલી હતી અને રજીસ્ટ્રેશન કરાવી એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ એપમાં અલગ-અલગ સ્ટોક્સ અને IPOમાં મોટો નફો બતાવી ફરિયાદીને પ્રलोભન આપ્યું હતું. આ લાલચમાં ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹14.55 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ટ્રાન્સફરની પુછપરછમાં બેંક વિગતો આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. સુરતના વરાછા વિસ્તારમાંથી રાજેશ લાખાભાઈ રૂડાણી (ઉ.વ. 54) અને સરથાણા વિસ્તારથી પ્રફુલભાઈ નનુભાઈ માંડણકા (ઉ.વ. 40)ને ઝડપી પાડાયાં હતાં. તપાસમાં જણાયું કે રૂડાણીના બેંક એકાઉન્ટથી આ ફ્રોડમાં ₹1.05 લાખ જમા થયા હતાં અને આ એકાઉન્ટમાંથી કુલ ₹1.12 લાખના ટ્રાંઝેક્શન્સ થયા હતાં. આ એકાઉન્ટ સામે દેશમાં કુલ 14 ફરિયાદો નોંધાઈ છે અને લગભગ ₹1.79 કરોડની હતીતરડી થયેલી હોવાનું આંકે બહાર આવ્યું હતું. આરોપીએ અન્ય આરોપીને 1% થી વધુ કમિશન આપી આ નેટવર્કને ચલાવ્યો હતો. આગળની તપાસમાં સાયબર ક્રાઇમ સેલે નેટવર્કને બહાર લાવવા માટે કાર્યવાહી ચાલુ રાખી હતી.
1013
comment0
Report
Advertisement
Back to top