Back
राजकोट के मवड़ी क्षेत्र में सरकारी जमीन पर पार्टी प्लॉट निर्माण, गिरफ्तारी के साथ प्राथमिकी
GDGaurav Dave
Mar 27, 2026 10:49:55
Rajkot, Gujarat
ઍન્કર - રાજકોટના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરીને પાર્ટી પ્લોટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસાએ પાર્ટી પ્લોટના સંચાલક સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કરોડોની સરકારી જમીન ગળી જનાર દબાણકાર સામે તંત્ર દોઢ વર્ષ સુધી નોટિસ આપતું હતું. જોકે ત્યારે સમયે મવડીમાં સરકારી જમીન પર દબાણ કરનાર સામે ગુનો નોંધાયો છે. વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.3.85 કરોડની કિંમતની 5500 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરનારા ગોરધન ઉકાભાઈ મેઘણી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી હતી. ગોરધન મેઘાણીએ ‘સિટી લાઈટ પાર્ટી પ્લોટ’ દોઢ વર્ષ સુધી તંત્રનું નોટિસનું નાટક શહેરમાં ગરીબોના નાના ઝૂંપડાં કે દુકાનો પર તંત્ર તાત્કાલિક બુલડોઝર ફેરવી દે છે, પરંતુ અહીં કરોડોની સરકારી જમીન પર બનાવાયેલા પાર્ટી પ્લોટ સામે દોઢ વર્ષ સુધી માત્ર નોટિસો જ આપવામાં આવી. આ કેસથી કાયદો સૌ માટે સમાન છે કે નહીં તેવો સવાલ ઊભો થયો છે. ગરીબો માટે બુલડોઝર અને અમીરો માટે નોટિસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં ફોલ્ડિંગ દીવાલ, મકાન, ઓફિસ, પાણીનો ટાંકો અને ઇલેક્ટ્રિક રૂમ બનાવી સરકારી જમીનનો ધંધાકીય ઉપયોગ ખુલ્લેઆમ થતો રહ્યો. આ મામલે રાજકોટ દક્ષિણ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાએ પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. કલેકટરના હુકમ આધારે પોલીસના દબાણકર્તાની ધરપકડ કરી તપાસ શરૂ થઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:48861
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28946
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011074
Report
JBJayendra Bhoi
FollowMar 27, 2026 11:20:451090
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:50:091002
Report
URUday Ranjan
FollowMar 27, 2026 10:40:071048
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:18:15978
Report
DRDarshal Raval
FollowMar 27, 2026 10:03:101056
Report
NJNILESH JOSHI
FollowMar 27, 2026 09:45:291050
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 09:21:481013
Report
VPVasu Parmar
FollowMar 27, 2026 09:16:031024
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 09:15:451046
Report
NJNILESH JOSHI
FollowMar 27, 2026 09:03:321050
Report
URUday Ranjan
FollowMar 27, 2026 08:01:221083
Report