Back
सूरत के उमरा क्षेत्र में नाबालिग बच्चों के अपहरण-यौन शोषण के प्रयास का मामला
CPCHETAN PATEL
Jan 22, 2026 14:17:44
Surat, Gujarat
સુરત_umરાના_umઅરામાં બે નાબાલિગ બાળકિશોરોના અપહરણ અને જાતીય સતામણીના પ્રયાસનો ચકચારી મામલો સામે આવ્યો છે. ઉમરા পুলিশ મથકની હદમાં ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે 13 અને 11 વર્ષના બે બાળકિશોરોને કારમાં બેસાડી લઈ જવાના પ્રયાસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસે नાકાબંધી કરતા પોતાની પાસે રહેલું ઇન્જેક્શન આપે કહી દીધું હતું જે પોલીસે કબજે કર્યું છે હાલ ઇન્જેક્શનમાં કયો દ્રવ્ય છે તે અંગે પોલીસે મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મેનેજર તરીકે કામ કરતો હર્ષ વિશાલકુમાર શેઠ (ઉ.વ. 29) બાળકોને ચોકલેટ આપવી અને કારમાં ફરાવવાની લાલચ આપી પોતાની કારમાં બેસાડ્યા હતા. બાદમાં ઘરમાં સાફ-સફાઈનું કામ કરાવવાની વાત કરી બંને બાળકાશોરોને ભ્રમમાં મૂકવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ કારમાં ફરાવ્યા બાદ બાળકોને કપડાં ઉતારવા જણાવ્યું હતું.આરોપીની જાતીય સતામણીના ઈરાદાની જાણ થતા બંને બાળકિશોરો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા હતા. આદ્યનમાં બાળકોના અપહરણની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમ્યાન રસ્તામાં શંકાસ્પદ કાર નજરે પડી પોલીસે ઝડપી કાર્યવાહી કરી કાર અટકાવી હતી. પોલીસ દ્વારા બંને બાળકિશોરોને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યા અને આરોપી હર્ષ શેઠને સ્થળ પરથી પકડાની ગયો હતો. હાલ આ મામલે અોરોપી પો્લીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટનાએ સુરત શહેરમાં માતા-પિતા અને નાગરિકોમાં ભારે ચિંતાનો બનેલો પાડ્યો છે. આ આરોપી પહેલા છ મહિના પહેલા રિહાબિલિટી સેન્ટરમાં જઈ આવ્યો હતો અને નશા કરવાની ટેવ વાળો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowJan 22, 2026 18:15:270
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:46:340
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:46:160
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:32:160
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:19:280
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:19:020
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 15:18:440
Report
GPGaurav Patel
FollowJan 22, 2026 14:18:400
Report
AKAshok Kumar
FollowJan 22, 2026 14:17:260
Report
SBShilu Bhagvanji
FollowJan 22, 2026 14:15:130
Report
GPGaurav Patel
FollowJan 22, 2026 12:06:180
Report
DPDhaval Parekh
FollowJan 22, 2026 12:01:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 22, 2026 11:17:380
Report
HBHimanshu Bhatt
FollowJan 22, 2026 11:16:150
Report