Back
मोरबी में मतदाता सूची संशोधन पर 12,584 आपत्तियाँ, कांग्रेस ने किया कलैक्टर कार्यालय घेराव
HBHimanshu Bhatt
Jan 22, 2026 11:16:15
Morbi, Gujarat
એંકરમોરબી જિલ્લામાં मतદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહી છે તે અંતર્ગત જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાંથી કુલ મળીને 12,584 જેટલા મતદારો સામે વાંધા અરજી આવેલી છે અને તેમાં મોટાભાગે એક જ કોમ્યુનિટીના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસના માજી ધારાસભ્ય તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે જઈને ધબধબાટી બોલાવી હતી અને આવેદનપત્ર આપીને છેલ્લા બે દિવસમાં ત્રણેય વાંધા અરજીઓ કોના દ્વારા રજૂ કરવામાં આવેલા છે તેની માહિતી અને કચેરીના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગવામાં આવેલ છે. અને ત્યાર બાદ કાનુની લડાઈ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે.
વીઓ
સમગ્ર ભારત દેશની અંદર હાલમાં મતદાર યાદી સુધારણા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે “સર” અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ મતદાર યાદી સુધારણાનું કામ કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામા આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં મતદારોના નામ કમી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મોરબી ജില്ലની વાત કરીએ તો જિલ્લામાંથી 12,584 મતદારો સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસના માજી ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની आगેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તाओं મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટર કચેરી ખાતે ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગત 15 તારીખ સુધી મોરબી જિલ્લામાં મતદારો સામે વાંધા અરજી આવી ન હતી પરંતુ તા. 17 અને 18 તારીખ દરમિયાન સમગ્ર जिल्लામાં કુલ મળીને 12584 જેટલી વાંધા અરજીઓ આવેલી છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠકમાં 8,400, ટંકારા પડધરી બેઠકમાં 597 અને મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 1237 વાંધા अरજીઓ આવેલ છે અને જે વાંધા અરજીઓ આવી છે તેમાં મોટાભાગના મતદારો એક જ કોમ્યુનિટીના હોય ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ટાર્ગેટ કરીને આ ખોટી રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે તેવો આક્ષेप કોંગ્રેસના માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને છેલ્લા બે દિવસ દરમિયાન જીલ્લામાં ત્રણેય વિધાનસભા બેઠક માટે નાયબ ચૂંટણી વ્યાખ્યાની કચેરીમાં જે વાંધા અરજીઓ આવેલ છે તેની સંપૂર્ણ માહિતી તેમજ કચેરીના સીસીટીવી કેમેરાના ફૂટેજની માંગણી કરવામાં આવેલ છે. અને આ માહિતી મળી ગયા બાદ જો બેદરકાર અધિકારી કે કર્મચારી સામે કલેક્ટર દ્વારા પગલાં લેવામાં નહીં આવે અને કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચીમકી ઊંચારી છે.
બાઈટ 1: મહમદજાવેદ પીરજાદા, માજી ધારાસભ્ય, વાંકાનેર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowJan 22, 2026 12:06:180
Report
DPDhaval Parekh
FollowJan 22, 2026 12:01:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 22, 2026 11:17:380
Report
HBHimanshu Bhatt
FollowJan 22, 2026 11:15:580
Report
HBHimanshu Bhatt
FollowJan 22, 2026 11:15:440
Report
DRDarshal Raval
FollowJan 22, 2026 10:02:210
Report
DPDhaval Parekh
FollowJan 22, 2026 10:01:370
Report
TDTEJAS DAVE
FollowJan 22, 2026 09:07:170
Report
PTPremal Trivedi
FollowJan 22, 2026 09:06:080
Report
CPCHETAN PATEL
FollowJan 22, 2026 08:19:310
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 22, 2026 08:19:200
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 22, 2026 08:05:260
Report
DRDarshal Raval
FollowJan 22, 2026 08:01:410
Report
JSJayanti solanki
FollowJan 22, 2026 08:01:290
Report