Back
अहमदाबाद: सेवन डे स्कूल फिर विवादों में, सातवीं कक्षा के छात्र पर छात्रों ने हमला
URUday Ranjan
Feb 07, 2026 09:26:22
Ahmedabad, Gujarat
અમદાવાદની મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાના કિસ્સા બાદ હવે ધોરણ 7 ના વિદ્યાર્થી પર સહપાઠીોએ આદર માંડપા પ્રમાણે હુમલો કર્યો હતો. ખોખરા પોલીસને આ મામલે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. પોલીસે સગીર વિદ્યાર્થીઓના વાલીઓને નોટિસ પાઠવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખોખરા પોલીસે ભોગ બનનારના પિતાના ફરિયાદના આધારે જે બાળકોનાં નામ આવ્યા છે તેમના વાલીઓને કાયદાકીય નોટિસ પાઠવી છે. "જૂવેનાઈલ એક્ટ" ની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પોલીસે સગીર વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથધરી છે. કાયદા પ્રમાણે બાળકોના નિવેદન ખાનગી રાખવામાં આવ્યા છે, પરંતુ પોલીસે વાલીઓની હાજરીમાં તેમની ઝીણવટભરી પૂછપરછ કરી છે. આ કેસમાં સૌથી મોટો વળાંક બ્લેડના ઉપયોગને લઈને છે. વિદ્યાર્થીનો શર્ટ કબજે કરીને એફએસએલ (FSL) તપાસ માટે મોકલવામાં આવ્યો છે. એફએસએલની રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે ખરેખર ધારદાર હથિયારનો ઉપયોગ થયું હતો કે નહીં. પોલીસ હવે આ બાબતની તપાસ કરી રહી છે કે શાળા પ્રશાસનની બેદરકારી હતી કે કેમ, સાથે જ બાળકના શર્ટના બટન તૂટયા અને બ્લેડનો ઉપયોગ થયો કે નહીં, તે એફએસએલના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report
NBNARESH BHALIYA
FollowFeb 07, 2026 10:34:100
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:500
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:390
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:19:030
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 07, 2026 09:15:530
Report
NMNACHIKET MEHTA
FollowFeb 07, 2026 09:06:390
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 09:06:230
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:05:490
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 07, 2026 08:46:280
Report
ARAlkesh Rao
FollowFeb 07, 2026 08:46:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:18:580
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report