Back
सूरत के AMNS प्लांट में क्रेन गिरा: एक मौत, तीन घायल
PDPRASHANT DHIVRE
Sept 29, 2025 12:47:54
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર
એંકર:સુરત નજીક આવેલા હજીરા વિસ્તારમાં આવેલ AMNS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) પ્લાન્ટમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. જેમાં એક કામદારનું કરૂણ મોત નિપજ્યું છે અને અન્ય ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વીઓ:1 પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના પ્લાન્ટના કોકો ગેટ નજીક બની હતી. જ્યાં એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટી પડતા ત્યાં કામ કરી રહેલા કામદારો તેની ઝપેટમાં આવી ગયા હતા.આ ઘટનામાં વિનોદ પાસવાન નામના કામદારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે.આ ઉપરાંત અન્ય ત્રણ કામદારો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
WKT: પ્રશાંત ઢીવરે
બાઈટ:(કર્મચારી)
ક્રેન તૂટી પડવાની આ ઘટના બાદ સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના સુરક્ષા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.હાલમાં ક્રેન તૂટી પડવાના ચોક્કસ કારણો જાણવા માટે કંપની દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી, ઓપરેટરની ભૂલ, કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ બાદ જ જાણી શકાશે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કંપનીનું સત્તાવાર નિવેદન હજી આવ્યું નથી.મૃતક વિનોદ પાસવાનના પરિવારજનોમાં આ દુર્ઘટનાના પગલે શોકની લાગણી છવાઈ ગઈ છે.
PACKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:340
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:220
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 13:47:580
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 13:47:510
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:370
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:290
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 13:47:110
Report
TSTushar Srivastava
FollowSept 29, 2025 13:36:08Lucknow, Uttar Pradesh:आलू का रियलिटी चेक
लखनऊ के गोमतीनगर में जब पानी में आलू डालकर चेक किया गया तो उसमें से रंग नहीं निकला मतलब आलू खाने योग्य था
0
Report
JPJai Pal
FollowSept 29, 2025 13:36:000
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 13:33:110
Report
AKArpan Kaydawala
FollowSept 29, 2025 13:32:560
Report
STSATISH TAMBOLI
FollowSept 29, 2025 13:32:460
Report
PDPRASHANT DHIVRE
FollowSept 29, 2025 12:55:030
Report