Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સફેદ આંકડાના ગણપતિની પૂજા અર્ચના,121 મોદક અર્પણ કરવામાં આવ્યા

Sept 07, 2024 14:30:30
Himatnagar, Gujarat
હિંમતનગરના રાયગઢમાં વિશાલ શુકલના ઘરે 35 વરસથી સફેદ આંકડાની ગણપતિ બાપ્પા ની મૂર્તિ સ્વયંભૂ છે.જ્યાં ગણેશ ચતુર્થીએ છેલ્લા 10 વર્ષથી ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું 10 દિવસ માટે સ્થાપન કરવામાં આવે છે.તો આજે માટીના ગણેશજીની શુભમુહુર્તમાં સ્થાપન કરી પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી.તો પ્રસાદ માટે દાદાને 121 મોદક લાડુ બનાવી ધરાવામાં આવ્યા હતા દસ વર્ષથી વિશાલભાઈ શુકલ અને બાળકો સાથે મળીને ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Dec 11, 2025 16:17:30
Gandhinagar, Gujarat:ગણેશ ગોન્ડલ નો નાર્કો ટેસ્ટ այսօր થયો રાજકુમાર ઝાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોન્ડલ નો થશે નાર્કો ટેસ્ટ. ગાઢીનગર FSL ખાતે ગણેશ ગોંડલ ને લાવવામાં આવ્યો. ગાંધીનગર FSL ખાતે ગણેશ ગોંડલ ના નાર્કો ટેસ્ટ થશે. અગાઉ ગણેશ ગોંડલ ના ઉનના નાર્કો પહેલા ના પ્રાઇમરી ટેસ્ટ પૂર્ણ થયા હતા. આજે ગણೇಶ್ ગોઢલના તબીબો તજજ્ઞો સાથે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ૮ થી ૧૩ સુધી નો સમય આપવામાં આવ્યો હતો હાઈકોર્ટ ની અંદર ૧૫ તારીખે રીપોર્ટ સબમિટ થશે એફએસએલ દ્વારા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે પ્રોટોકોલ ના આધારે એફએસએલ प्रश्नો પુછે છે હાઈકોર્ટ માં રીપોર્ટ આપવામાં આવશે પોલીસ અધિકારી હાજર રહેતા નથી એફએસએલ ના અધિકારી સાથે એડવોકેટ હાજર રહે છે vidીોગ્રાફી સાથે નો નાર્કો રિપોર્ટ અને વિડીઓ હાઈકોર્ટ ગણેશ ગોલ્ડન નો નાર્કો ટેસ્ટ પૂરો... સુરેન્દ્રનગર પોલીસ એફ એસ એલ થી રSeparate
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 11, 2025 16:17:10
Surat, Gujarat:સુરતના માંગરોળ તાલુકાના ધામરોડ ખાતે આવેલી ગોલ્ડી સોલાર કંપનીમાં ચાલી રહેલી કર્મચારીઓની હડતાળ મામલે આજેથી માહોલ ગરમાયો છે. વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. એ વચ્ચે AAP ધારાસભ્ય ચૈતર વસાવા જાતે કંપનીના મેનેજમેન્ટ સાથે મુલાકાત કરીને ચર્ચામાં જોડાયા. બાકી રહેલ માગણી ન સ્વિકારવામાં આવે તો મેનેજમેન્ટ સામેરાજનીતિ ની ચીમકી ઉચ્ચારી છે. માંગરોળના ધામરોડ વિસ્તારમાં ગોલ્ડી સોલાર કંપનીના કર્મચારીઓ લાંબા સમયથી પગાર, પીએફ, બોનસ અને મેડિકલ લાભ જેવી અનેક માંગો મુદ્દે અસંતુષ્ટ હતાં. તે કારણે કર્મચારીઓએ આજે હડતાળનો માર્ગ અપનાવ્યો. આ સમગ્ર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના મેનેજમેન્ટ સાથે બેઠક માટે પહોંચ્યા. બેઠક બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે મેનેજમેન્ટ મોટા ભાગે કર્મચારીઓની માંગોને સ્વીકારવા તૈયાર થયું છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે કર્મચારીઓને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન અને કેન્ટીનમાં વધારે પૈસા કપાય છે, પીએફ કપાય છે પરંતુ companhia તરફથી સમાન રકમ જમા કરવામા આવતી નથી આવી અનેક ફરિયાદો સામે આવી છે. આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. મેનેજમેન્ટે 7 થી 8 માંગો તરત સ્વીકારવા તૈયારી દર્શાવી છે, જ્યારે પીએફ અને પગાર વધારાની બે મોટાં મુદ્દાઓ પર ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નો ચાલુ છે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સરકારના પરિપત્ર અનુસાર 85 ટકા স্থানীয় લોકોને રોજગાર મળે, તે મુદ્દે પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે. જો કંપની મેનેજમેન્ટ તમામ માંગો સ્વીકારારે, તો આવતીકાલે હડતાલ સમેટીને કારીગરો ફરી કામ પર જોડાશે. પરંતુ જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો યુનિયન સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવાની ચીમકી આપી હતી.
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 11, 2025 16:15:52
:ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતમાં 15માં નાણાપંચ યોજના અંતર્ગત ડસ્ટબિન ખરીદી માટે તત્કાળીન તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખે પોતાની માનીતી એજન્સીને ઈજારો સોંપ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. અધિકારીએ પોતાની માનીતી એજન્સી દ્વારા સરપંચોની જાણ બહાર ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીઓમાં ડસ્ટબિન ઉતારી દીધી હતા. આ મામલે તપાસ ચાલુ છે. એક યાદી મુજબ, તાલુકામાં આવરી લેવામાં આવેલા કુલ 14 ગ્રામ પંચાયતોમાં ડસ્ટબિનના કામ માટે એક ગામ દીઠ 100,000/- રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ રકમ હોવા છતાં આજે પંચાયતમાં ડસ્ટબિન માત્ર ચોપડે જોવા મળી રહ્યા છે અને સ્થળ પર કામ જ દેખાય નહીં. આ બાબતે હાલના તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિતે ફરિયાદ તપાસ કરવા જણાવ્યું છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી વિવેક ટેલરે પણ આ મામલે યોગ્ય પગલા લેવામાં આશ્વાસન આપ્યું છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 11, 2025 14:50:27
Rajkot, Gujarat:રાજકોટ ક્રાઇમ-brાંચે કુવાડવા રોડના ગોલ્ડ ડસ્ટ કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. ચોરી કરનાર ઉત્તર પ્રદેશની ધૂળધોયા ગેંગના ચાર સભ્યોને પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડ્યા છે. CCTV સહિતની માહીતીના આધારે ગેંગનું લોકેશન ટ્રેસ કરાયું હતું. આરોપીઓએ કારખાનામાંથી લાખોના ગોલ્ડ ડસ્ટ ઉઠાવી ભાગ્યાના ગુનામાં સંડોવણી સ્વીકારી છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે. આરોપીઓ પકડ ભરાઈને ક્રાઇમ બ્રાન્ચના નુકસાનીનું મોટું આંકાડો બહાર પાડી શકે એમ વિગતો નિકાલ થઈ રહી છે. ભાવિ તપાસમાં ગુનાધીરી ટોળકીની રચના અને તેમના કૃત્યનું સંપૂર્ણ હિસાબ લેવામાં આવશે. આ શખ્સો ધૂળધોયા ગેંગના સાગ્રિતો હોવાનું જણાયું છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 11, 2025 14:50:14
Morbi, Gujarat:મોરબિના રહેવાસી ગણેશભાઈ પરમાર આર્મીમાં ફરજ બજાતા હતા અને પુણે ખાતે તેઓ ફરજ ઉપર હતા તે સમયે અકસ્માતમાં ઇજા થાય બાદ તેઓ ઘરે જઈને સૂતા હતા અને સ્થાનિક ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ આ બનાવની જાણ પરિવારને કરવામાં આવી હતી અને આજે મોરબિ ખાતે શહીદ વીર ગણેશભાઈ પરમારની પંચાસર રોડ ઉપર આવેલ સોનપુરી સ્મશાન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. મોરબિના રહેવાસી ગણેશભાઈ પરમાર વર્ષ 2009માં આર્મીમાં જોડાયા હતા અને તે હાલમાં પુણે ખાતે ફરજી ફરજો બજાવી રહ્યા હતા. ગઈકાલે તેઓ પોતાની વાહન સાથે જય રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને તત્કાળ પરિવારને જાણ કરવામાં આવી હતી. અંતિમવિધિ માટે તેમના પરિવાર અને સમુદાયના લોકો મોટી સંખ્યામાં સામે આવ્યા હતા. આર્મીના અધિકારી અને જવાનોએ શહીદ વીર ગણેશભાઈપરમારને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. બાદમાં તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ યાત્રા નો કાર્યક્રમ યોજાયો."
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 11, 2025 14:34:13
Ahmedabad, Gujarat:આ Ahmedabad ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન ઉપમુખ્યમંત્રી-ઉધોગ મંત્રી હર્ષ સંઘવી સાથે ઇન્ટરએકટીવ સેશનનું આયોજન ઉદ્યોગો સંબંધિત મુદાઓ પર ઉદ્યોગપતિઓએ કરી ચર્ચા વિવિધ ક્ષેત્રના ઉધોગકારોની ઉપસ્થિતી *નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન* ભાષણ કરવામાં મૂડમાં નથી પણ પકડાયું છે, એટલે નેતાને 4 5 વસ્તુ કેવું પડશે. ઇન્ડસ્ટ્રીને જે વિશેષ તકલીફ હોય તે બેઠકના માધ્યમથી સાંભળવાનો પ્રયાસ કરીશું. આગામી બેઠક રાજકોટ ખાતે મળશે રિજિનલ મિટીંગો કરીશું તમે કમ્પલેન કે આઇડિયા આપો તે જનરલ neej નહીં એવી વાત રજૂ કરો 7 અલગ અલગ પાર્ટમાં મિટિંગ આયોજિત કરીશું. *પહેલા 230 ફાઇલો રાજ્યસરકારમાંથી ક્લિયર થતી હવે 480 ફાઇલો અત્યારે ક્લીયર થાય છે* સબસીડી પ્રાપ્ત કરવા માટે લાંબા પેપર ભરવા પડે એમાં પ્રોસેસ ઘડવાના પ્રયાસ કરીએ છીએ. 480 નો આંકડો 700 પહોચાડવાનો લક્ષ્ય સજેશન આપો એમાં ટીકા કરો પણ સોલ્યુશન પણ લખજો. મારી ઓફિસ ઇન્ડસ્ટ્રીની ટીમ 12 વાગ્યા સુધી કામ કરશે આજે ગ્રુપ મિટિંગ પછી વર્ષ બદલાયએ પહેલા મળીશું આજે નાની ટીમ છે આગામી સમયમાં મોટી ટીમ આવશે. અમદાવાદ કે ગાંધીનગર બેઠક કરીશું સ્પીચ : હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 11, 2025 14:06:35
Bhavnagar, Gujarat:ભાવનગર શહેર કે જ્યાં કુદરતી નૈસર્ગિક સંપત્તિનો ભંડાર ભરેલો છે. લાંબો સમુદ્ર કિનારો છે. નાના મોટા પર્વતોની હારમાળા અને શહેર મધ્યે લીલીછમ વનરાજી સહિતના जંગલો તળાવો આવેલા છે. તથા શહેર ફરતે અનેક વેટલેન્ડ આવેલા છે. ભાવનગરમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં એટલેકે ઓક્ટોબર-નવેમ્બર માસમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. અહીં તેઓ 5 માસ જેટલો સમય વિતાવી ફરી વતન પરત ફરે છે. અખૂટ કુદરતી સૌદર્યનો ભંડાર એટલે ભાવનગર, અહીની કુદરતી સંપદા એવા વિશાળ દરીયા કીનારો, પર્વતો અને જંગલો અને કુદરતી વેટલેન્ડ કે જેમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં એટલેકે ઓક્ટોબર-નવેમ્બર માસમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. હેરોનરી કુળના અનેકજાતિના પક્ષીઓ અહી મહેમાન બને છે, ભાવનગર જિલ્લામાં હેરિયર કુળના મુખ્યત્વે ત્રણ જાતિના પક્ષીઓ જોવા મળે છે, જેમાં પેલીડ હેરિયર, મોન્ટેગસ હેરિયર અને માર્શ હેરિયર, જયારે હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલા જેમાં પેઈન્ટેડ સ્ટોર્ક, લીટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબીસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. આ સિવાય લેસર ફ્લેમિંગો, ભગવી સુરખાબ, સ્પોટબીલ, સ્પુનબિલ, સિગલ સહીત અનેક જાતિ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે, ભાવनगर જિલ્લામાં ખાસ કરીને દરિયાકાંઠા તેમજ શહેરના કુંભારવાડા, ખાર વિસ્તાર, નારીરોડ, રુવામાં રવેચી તળાવ. એરપોર્ટ ખાર વિસ્તાર પરના નાના જળાશયોની આસપાસ વિદેશી પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાાં છે. યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળાodolંી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગરના મહેમાન બનતા હોય છે. આ પક્ષીઓ વિદેશમાંથી સામુહિક ઉડાન ભરી આપમેળે દેશના વિવિધ વિસ્તારોમાં પહોચે છે. જેમાં ભાવનગરમાં પણ હજારોની સંખ્યામાં વિવિધ વિદેશી પક્ષીઓ ગોહિલવાડના મહેમાન બન્યા છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ, પીલગાર્ડન, મહિળાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારમાં આવેલા મહાકાય વૃક્ષો પર આ પક્ષીઓ પોતાનું નિવાસস্থান બનાવે છે. અહી વૃક્ષો પર માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવે છે, અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમા અને ખાસ ભાવનગરની મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓને નિહાળવાનો અમૂલ્ય લ્હાવો ભાવનગરવાસીઓને મળે છે. ભાવનગર શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન માટેની ભાવનગરવાસીઓની નૈતિક જવાબદારી બને છે. ત્યારે ખાસ તળાવોમાં લોકો પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ ન ફેંકી પર્યાવરણની સાથે પક્ષીઓનું પણ જતન કરે તે જરૂરી છે. બાઈટ: ડો.તેજસભાઈ દોશી, નેચરાલીસ્ટ, ભાવનગર. (સ્વચ્છતા એમ્બેસેડર) બાઈટ: નરેન્દ્રર કુમાર મીના, કમિશનર, મનપા, ભાવનગર. ટીકર: ભાવનગરમાં વિદેશી પક્ષીઓનું મોટી સંખ્યામાં આગમન. હેરોનરી કુળ સહીત વિવિધ જાતીના પક્ષીઓ બન્યા ભાવનગરના મહેમાન. હિમાલયની પર્વતમાળાodolંી ભાવનગર સુધી આવી પહોંચે છે. ગંગાજળિયા તળાવ આસપાસના વૃક્ષો ને બનાવી રહ્યા છે પોતું નિવાસસ્થાન યુરોપની કાતિલ ઠંડીથી બચવા पक्षીઓ ભારતમા આવી પહોચે છે.
0
comment0
Report
ARAlkesh Rao
Dec 11, 2025 14:06:11
Palanpur, Gujarat:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બનેાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને પાલનપુર સહીત ડીસા માટે રૂ. 1000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હ્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયું. પાલનપુરની વર્ષો જૂની માંગ બાયપાસનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલે ખાતમુhulત કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા મથક પાલનપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ₹1,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું. જેમાં રાજ્યના મુખ્યമന്ത്രി ભુપેન્દ્ર પાલે હાથવ Lola – પાલનપુર એરેમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રૂપિયા 564 કરોડના ખર્ચે તૈયાર થનાર બાયપાસનું ખાતમુરત કરવામાં આવ્યું છે. સીએમ ભુપેન્દ્ર પટેલ બાયпас નું ખાતમુરત કર્યા બાદ પાલનપુરના ટાઉનહોલ ખાતે પહોંચ્યા જ્યાં પાલનપુર શહેરના નાગરિકો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કાર્યોને લઈને વાતચીત કરી. સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ પાલનપુર ખાતેથી સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થનારા સશક્ત નારી મેળા ને ખુલ્લો મુક્યો છે. પાલનપુરના રમલીલા મેદાન ખાતે સशક્તનારી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી સખી મંડળોની બહેનો સાથે સંવાદ કર્યો. સખી મંડળની બહેનો દ્વારા ચાલતી કામગીરીની માહિતી મેળવી અને મહિલાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
0
comment0
Report
GDGaurav Dave
Dec 11, 2025 14:05:22
Rajkot, Gujarat:રાજકોટ પોલીસએ રિઢા તસ્કરરને પકડ્યો છે જેને ચોરી કરવી અભિનેતાનું શોખ બની ગયું હતું. પોલીસ તેને જેલમાં રાખે કે બહાર આવીને ફરી ચોરી કરવા તૈયાર થાય તો તેઓ આગળ ધપે છે. આ વખતની ઘટના કુવાડવા રોડના તરધઢિયા ગામમાં ನಡೆದಿದೆ, હોવાનું આ ચોરી fisકરે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ભાદા ઉર્ફે ભદો સોલંકી અને સાગ્રીત હિરેન ભાટ્ટની ધરપકડ માહિતી મળી હતી. ૩ ડિસેમ્બરે સાગરફીના ઘરે સોનાની ચાંદીની દાગીના મળતાં લગભગ ૬ ലക്ഷംથી વધુની મૂડીની ચોરી થઈ હતી. ભૂતકાળમાં આ ચોરે માલવિયનગર, ડિવિઝન, ભગતનગર અને જુનાઓ પોલીસ સ્ટેશનોમાં વર્તમાનમાં આવેદન sahip છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ外围 વ્યક્તિભેદી તરીકે ઓળખાય છે કે જે ચોરી કરવાની ટેવ ધરાવે છે. પોલીસ હજી પુરાવા Ekપાછણી કરી રહી છે અને અન્ય ગુનાઓમાં આ શંકાની તપાસ ચાલુ છે..
0
comment0
Report
GDGaurav Dave
Dec 11, 2025 13:47:44
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 11, 2025 12:02:09
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના બદલીના આદેશ છતાં બદલી સ્થળે હાજર ન થવાનો મામલો સમગ્ર મામલે વીએસ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટનું નિવેદન કમિશનર સાહેબે આદેશ કર્યા છે પણ તેઓ ત્યાં હાજર નથી થતા આ મામલે સ્ટાફ યુનિયનએ અમારી પાસે સમય માંગ્યો છે, ચર્ચા ચાલી રહી છે 1 ડિસેમ્બરથી તેઓને હાજર થવાનું હતું પણ હાજર આવ્યા નથી તેણોની ગેરહાજરી ગણવામાં આવશે અથવા સક્ષમ સત્તાએથી જે આદેશ હશે એ મુજબ નિર્ણય કરવામાં આવશે નોંધનીય છે કે VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની કમિશનરે lg અને શારદાબેન હોસ્પિટલમાં બદલી કરી છતાં mereka ત્યાં હાજર નથી થતા યુનિયનના આરોપીઓ જ શાસનને આયોગના નામે નથી ગાંઠી રહ્યાં કર્મચારીઓ
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 11, 2025 10:47:25
Jetpur, Gujarat:અમદાવાદ- રાજકોટના જસદણના આટકોટમાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મના આરોપી રામસિંગે પોલીસ પર હુમલો કર્યો હતો.આત્મરક્ષણ માટે પોલીસ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઘાયલ થયા હતા, આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ રાત્રે લગભગ 9 વાગ્યે સ્થળ પર પંચનામું પૂરું કરીને આરોપી રામસינגને ઘર તરફ લઇ જતી હતી. તે સમયે રામસિંગે ધારીયા વડે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં LCBના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયાને ઈજા پہنچی હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા PSI તેમજ સ્ટાફ પરના હુમલાને રોકવા માટે LCBના એચ.સી. ગોહિલ અને SOGના કે.એમ. ચાવડાએ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. આરોપી રામસિંગ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી રામસિંગે કહ્યું હતો કે, “ભૂલ થઈ ગઈ, ગુજરાત તરફ જોઈશ પણ નહિ.” આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, ફરજમાં રોકાવટ, સરકારી અમલદાર પર બળપ્રયોગ અને ધરપકડ દરમિયાન અવરોધ જેવી કલમો હેઠળ HC ગોહિલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 11, 2025 10:46:56
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ₹૧ કરોડની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માચલીની ઉલ્ટી) જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ નીરવ ભટ્ટ અને સુનિલન સંભુવાણી નામના આ શખ્સોને કસ્ટડીમાં લીધા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરથી પ્રતિબંધિત જથ્થો વેચવા માટે દ્વારકા આવ્યા હતા. સાગર ંરાઠોડ, DYSP, દેવભૂમિ દ્વારકા. LCB દ્વારા બંને વિરૂદ્ધ કલમ 106 હેઠળ ગુના નોંધીને વધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઇસમો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને વધારે તપાસ અર્થે દ્વારકા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમે જપ્ત કરાયેલા પદાર્થનું ચોક્કસ પરીક્ષણ કરવા માટે પોલીસને FSL ટીમને સોંપી દીધું છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે amadની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં LCB પીઆઇ બી.જે. સરવાયાએ ચાર્જ સંભાળ્યાના માત્ર બે દિવસમાં જ આ મોટી સફળતા મેળવી છે.
0
comment0
Report
Advertisement
Back to top