Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર થી ધનસુરા જતો સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં,હડિયોલ ગામ પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો

Aug 27, 2024 14:50:58
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી ધનસુરા સ્ટેટ હાઇવે પર હડિયોલ ગામ પાસે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે જેને લઈને ગ્રામજનો દ્વારા હડિયોલ ગામમાં થઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો બંને તરફ ગ્રામજનો દ્વારા બેરીકેટ મૂકીને વાહનોની અવર જવર થઈ રહી છે.હડિયોલ,કાંકરોલ ગામના ખેતરોમાં થઈને પાણી ઓવરફ્લો થઈને રોડ પર ફળી વળતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 13, 2026 04:18:02
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 04:17:50
Surat, Gujarat:સુરત બ્રેક સુરતની નવી સિવિલનું નવું નજરાણું સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે अत्यंत આધુનિ કામ યંત્ર વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે આંદાજે રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન ખરીદાયુ મશીન દ્વારા એન્જીયોગ્રाफी, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી સેવાઓ નિ:શુલ્ક થશે કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો પ્રથમ દિવસે જ મગજ અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈ કેન્સર સિવાયની તમામ બીમારીઓ ની સારવાર સિવિલમાં મળી રહેશે
0
comment0
Report
DPDhaval Parekh
Feb 13, 2026 04:03:51
Navsari, Gujarat:નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ gd પણ ગામે ગુરુવારે બપોરે લગ્નમાં ભોજન ખાધા બાદ નવસારી આવી રહેલી જાનના જાનૈયાઓ લગ્ન મંડપમાં પહોંચે એ પૂર્વે જ ફૂડ પોઈઝનિંગની અસર જણાય હતી. વરરાજા સહિત જાનૈયાઓએ મંદિર CHC ખાતે સારવાર લેવી પડી હતી. સમગ્ર ઘટનામાં કુલ 70 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદો થતા જિલ્લા આરોગ્યતંત્ર દોડતું હતું. ગણદેवी તાલુકાના અમલસાડ ગામના વિકાસ ફળિયામાં આવેલા રાધે હોમ્સમાં રહેતા કિનલ ભુપેન્દ્ર ટંડેલના લગ્ન 12 ફેબ્રુઆરીનાLev yayi હતા. ગુરુવારે કિનલ ટંડેલના ઘરે મોસાળાની વિધિ હતી. જેથી બપોરે અંદાજે 1000 લોકોનો જમણભાર રાખવામાં આવ્યો હતો. જેમાં મીઠાઈમાં દુધીનો હલવો બનાવ્યો હતો. કિનલના લગ્નમાં જલાલપોરના કૃષ્ણપુર ગામેથી મોસાળું આવ્યું હતું. બપોરે સૌએ ભોજન આરોગ્યા બાદ સાંજના 6 વાગ્યાની આસપાસ જાન નવસારીના વિજલપોરના શિવાજી રેસીડેન્સી ખાતે આવવા નીકળી હતી. પરંતુ જાનમાંડવે પહોંચે એ પૂર્વે રસ્તામાં સૌને ઝાડા ઉલટીની સમસ્યા જણાઈ હતી. જેથી વરરાજા કિનલ ટંડેલ સહિત 22 થી વધુ લોકો મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રોકાયા હતા. ફૂડ પોઈઝનિંગની અસર જાનના અન્ય લોકોને પણ થતા તેઓ અમલસાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. અહીં મંદિર CHC ખાતે વરરાજા કિનલ ટંડેલના લગ્ન હોવાથી ડોક્ટ્રોએ પ્રથમ તેને સારવાર આપી લગ્ન માટે રવાના કર્યો હતો. જેની સાથે અન્ય 10 લોકો પણ વધુ તકલીફ ન હોવાથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ 12 લોકોને વધુ સમસ્યા હોવાથી તેમને CHCમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોસાળાના બાદ કૃષ્ણપુર પહોંચેલા લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જણાતા 22 લોકોને કૃષ્ણપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. એક પછી એક આરોગ્ય કેન્દ્રમાં ફૂડ પોઈઝનિંગના કેસો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ઝાડા ઉલટીના કેસોમાં કિનલ ટંડેલના લગ્નમાં ભોજન બાદ સમસ્યા થઈ હોવાનું ખુલતા વિભાગ દ્વારા અમલસા઼દ આસપાસના બિલીમોરા, બીગરી સહિતના આરોગ્ય કેન્દ્રથી પણ કિનલના Household માંડવે 40 આરોગ્ય કર્મીઓની ટીમ ખડકી દેવામાં આવી હતી. જેમાં લોકોને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂર જણાય તો المزيد સારવાર અર્થે હોસ્ટિકલ રિફર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કુલ 70 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ જણાઈ હતી. જેમને ત્રણ આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી болду. બાઇટ : કાનન પટેલ, ડોક્ટર, મંદિર CHC, નવસારી
0
comment0
Report
RKRavi Kant
Feb 13, 2026 03:09:13
Noida, Uttar Pradesh:यूक्रेन को रिकॉर्ड मिलिट्री सपोर्ट मिलेगा यूक्रेन के पार्टनर्स ने "रैमस्टीन" फ़ॉर्मेट में हुई मीटिंग में, कुल $35 बिलियन की एक्स्ट्रा मिलिट्री मदद देने पर सहमति जताई। ब्रसेल्स में मीटिंग के बाद UK के डिफ़ेंस सेक्रेटरी जॉन हीली ने यह अनाउंस किया। यह भी बताया गया कि UK यूक्रेन के एयर डिफ़ेंस को मज़बूत करने के लिए £500 मिलियन (लगभग $680 मिलियन) देगा। इसके अलावा, लंदन PURL प्रोग्राम में शामिल हो गया है, जिसमें यूक्रेन के लिए अमेरिकी हथियार खरीदना शामिल है, जिसका खर्च साथी देश उठाएंगे। इस बीच, जर्मनी यूक्रेन को पैट्रियट सिस्टम के लिए पांच PAC-3 इंटरसेप्टर मिसाइलें सप्लाई करेगा, लेकिन सिर्फ़ इस शर्त पर कि दूसरे पार्टनर देश ऐसी 30 और मिसाइलें देंगे।
0
comment0
Report
RKRavi Kant
Feb 13, 2026 03:08:20
Noida, Uttar Pradesh:Former Pakistani Prime Minister Imran Khan, who is imprisoned, has lost 85% of the vision in one eye: claim made by Imran Khan’s lawyer. Hearing this, tears filled the eyes of Imran’s sister Aleema Khan. नई दिल्ली: पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान की आंखों की रोशनी बहुत ज़्यादा चली गई है, उनकी सेहत बहुत बिगड़ गई है, और उन्हें अदियाला जेल में लंबे समय तक अकेले रखा गया है। यह बात कोर्ट द्वारा नियुक्त एक वकील की रिपोर्ट में कही गई है। इस रिपोर्ट में खुलासा किया गया है कि उनके सहयोगियों ने पाकिस्तान की ताकतवर मिलिट्री की निगरानी में उनके साथ "जानबूझकर, अमानवीय और गैर-कानूनी बर्ताव" किया। सुप्रीम कोर्ट द्वारा नियुक्त एमिकस क्यूरी (कोर्ट के दोस्त) सलमान सफदर की तैयार की गई एक डिटेल्ड रिपोर्ट, से पता चलता है कि जेल अधिकारियों द्वारा महीनों तक बार-बार की गई मेडिकल शिकायतों को नज़रअंदाज़ करने के बाद इमरान खान ने अपनी दाहिनी आंख की लगभग 85 प्रतिशत रोशनी खो दी है। इन नतीजों से एक गंभीर तस्वीर सामने आती है कि एक पूर्व प्रधानमंत्री को आइसोलेशन में रखा गया है, उन्हें समय पर मेडिकल मदद नहीं दी गई, परिवार के सदस्यों से मिलने पर रोक लगा दी गई है, और कानूनी सलाह से दूर रखा गया गया है - इस स्थिति के लिए आलोचक सीधे तौर पर पाकिस्तानी डीप स्टेट और पाकिस्तानी आर्मी को दोषी ठहराते हैं। रिपोर्ट के मुताबिक, खान ने एमिकस क्यूरी को बताया कि "लगभग तीन से चार महीने पहले, अक्टूबर 2025 तक, उनकी दोनों आँखों में नॉर्मल 6 x 6 विज़न था." फिर उन्हें "लगातार धुंधला और धुंधला दिखाई देने लगा, जिसके बारे में उन्होंने बार-बार उस समय के जेल सुपरिटेंडेंट को बताया," लेकिन "जेल अधिकारियों ने इन शिकायतों को दूर करने के लिए कोई कार्रवाई नहीं की"। यह लापरवाही बहुत बड़ी साबित हुई। रिपोर्ट में लिखा है, "बाद में उनकी दाहिनी आँख की रोशनी अचानक और पूरी तरह चली गई," जिसके बाद आखिरकार PIMS हॉस्पिटल के एक ऑप्थैल्मोलॉजिस्ट को बुलाया गया। खान को ब्लड क्लॉट का पता चला जिससे "गंभीर नुकसान" हुआ, जिससे इंजेक्शन और कम इलाज मिलने के बावजूद उनकी "दाहिनी आँख में सिर्फ़ 15 परसेंट विज़न" बचा। जेल विज़िट के दौरान सफ़दर ने खुद पूर्व प्रधानमंत्री को देखा और उनकी साफ़ परेशानी देखी।
0
comment0
Report
RKRavi Kant
Feb 13, 2026 03:07:53
0
comment0
Report
RKRavi Kant
Feb 13, 2026 03:07:37
0
comment0
Report
Advertisement
Back to top