Back
વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ અને શિવલિંગ બનાવ્યા અને શણગાર અર્પણ કર્યો
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ,શિવલિંગ અને ૐ ની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.દાદાને 56 ભોગ ધરાવાયો હતો.આ શણગારનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ ચૌદશેને રવિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ અઢી કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ એમાં શિવલિંગ અને ૐની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.તો દાદાને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Sadhara, Gujarat:
下Rajendra载 下Thacker载 下Kutch载
下Approved:Tapanbhai载
下PKG载 story
Location:deshlapar 150 km
એન્કર
જો રસ્તાઓ સુધરે નહીં, તો ભુજ-હાજીપીર બસ સેવા બંધ કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ હાઇવેની જવાબદારી રાજ્ય સરકારની હોવા છતાં, ભુજ એસટી ડેપો મેનેજરે ગામડાના સરપંચને લેટર લખીને રોષ ઊભો કર્યો છે. ગામડાના સરપંચ સ્ટેટ હાઇવે કેવી રીતે સુધારી અને બનાવે? એટલે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે ડેપો મેનેજરે અલ્ટીમેટમ આપ્યું છે ખરાબ રસ્તાને કારણે બસોના પાટા તૂટી જાય છે અને ડ્રાઇવરો તેમજ કંડક્ટરોની પીઠની ગાદી ખસી જાય છે. આ હવાલો આપી બસ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. "લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે અલ્ટીમેટમ આપેલું છે. બધાના સાથ-સહકારથી રસ્તા સુધરે તો લોકોની સુખાકારી જળવાઈ રહેશે અને એસટીને નુકસાન પણ નહીં થાય."વિઝ્યુઅલ્સ: બસોના તૂટેલા પાટા અને ડ્રાઇવરો-કંડક્ટરોની મુશ્કેલીઓના દૃશ્યો.
વીઓ
ગુજરાત સરકાર રસ્તાઓ સુધારવાની કામગીરી કરી રહી છે, પરંતુ કેટલાક રસ્તાઓ વર્ષોથી એ જ ખરાબ પરિસ્થિતિમાં રહેલા છે. આના કારણે લોકોને હાલાકી પડે છે અને વાહનચાલકોને આર્થિક તેમજ શારીરિક તકલીફો થાય છે. એવી જ એક ઘટના ભુજ-હાજીપીર બસ સાથે જોવા મળી છે. ભુજ ડેપોના મેનેજરે રસ્તો સુધરે નહીં તો બસ બંધ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે
બાઈટ 1: જબાર જત, સરપંચ, લુડબાય ગ્રામ પંચાયત
94 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થયેલો છે, પરંતુ હજુ કામ શરૂ થયું નથી. દેશલપર ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે. ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તો વધુ બગડ્યો છે. અમે પહેલાં આંદોલન કર્યું હતું, સરકારે રસ્તો મંજૂર કર્યો, પરંતુ હજુ કાગળ પર જ રહેવો છે. આનાથી લોકોની પરેશાની દૂર થઈ નથી. રસ્તો સુધરે નહીં તો ભુજ-હાજીપીર બસ બંધ થવાની વાત પણ થઈ છે.
બાઈટ 2: પ્રવિણસિંહ કુંપાવત, મેનેજર, ભુજ બસ ડેપો
0
Share
Report
Rajula, Gujarat:
*ધારાસભ્ય શ્ર્રી હિરાભાઈ સોલંકી દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના સશક્ત નેતૃત્ત્વમાં શરૂ કરવામાં આવેલ *આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલોને વિનામૂલ્યે સારવારની સુવિધા મળે તે માટે સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામા આવશે* .. માટે આપના પરિવારમા અથવા આપની આજુબાજુમા રહેતા વડીલોને લાભ અપાવવા વિનંતી
સાથે લાવવાના પુરાવા : *આધારકાર્ડ , રેશનીંગ કાર્ડ*
સ્થળ : ધારાસભ્ય શ્રી નુ કાર્યાલય, માર્કેટીંગ યાર્ડ રાજુલા
સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધી તા:૦૩/૦૭
✍️ *રાજુલા શહેર ભાજપ*
0
Share
Report
Rajula, Gujarat:
અમરેલી જિલ્લામાં રાજુલા સાવરકુંડલા હાઇવે અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે અને રાજુલા બાયપાસ માર્ગો ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ડાન્સ કરતા હોય તેવી રીતે અહીં વાહન ચાલકો જોખમી રીતે પસાર થય રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં વરસાદ બાદ તંત્ર અને માર્ગ મકાન વિભાગને માર્ગો પર ખાડાઓ બુરવા માટે રાજય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે પરંતુ અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓને જાણે પેટનું પાણી હલતું ન હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં દયનિય સ્થિતિ સર્જાઈ છે
0
Share
Report
Valsad, Gujarat:
Approved By Vishal
एंकर: वलसाड जिले के अहमदाबाद-मुंबई नेशनल हाइवे 48 पर गड्ढे के कारण बाइक सवार युवकका हुआ एक्सीडेंट जिस के चलते युवक घायल हो गया। घायल युवक ने गड्ढों के कारण हुई दुर्घटना को लेकर नेशनल हाइवे 48 पर धरना दिया।
वीओ : वलसाड जिले में बारिश के कारण अहमदाबाद-मुंबई राष्ट्रीय राजमार्ग आफत बन गया है। नौकरी के लिए इंटरव्यू देने जा रहा एक बाइक सवार आज सुबह अहमदाबाद से मुंबई जाने वाले मार्ग पर मुकुंद ब्रिज पर गड्ढे के कारण गिर गया और घायल हो गया। उसके बाद बाइक सवार युवक गड्ढे को भरने के लिए नेशनल हाइवे क्रमांक 48 पर बैठ गया। अहमदाबाद-मुंबई नेशनल हाइवे पर बड़े-बड़े गड्ढे हैं, जिसके कारण कई दुर्घटनाएं होती हैं, साथ ही कई लोगों की जान भी जाती है, जिसके कारण आज युवक का एक्सीडेंट हो गया। युवक ने नेशनल हाईवे पर धरना प्रदर्शन किया, जिसके कारण नेशनल हाईवे 48 पर ट्राफिक जाम की स्थिति बन गई। घटना की पूरी रिपोर्ट वलसाड ग्रामीण पुलिस की एक टीम तुरंत घटनास्थल पर पहुंची और युवक को नेशनल हाईवे से हटाया और फिर उसे अस्पताल पहुंचाया।
बाइट : वन टू वन
0
Share
Report
Surat, Gujarat:
Surat : Breaking
દુર્લભ જળ બિલાડી નું ઝુંડ જોવા મળ્યું
મહુવા ના મુડત ગામથી પસાર થતી પુર્ણા નદી કિનારે જોવા મળી જળ બિલાડીઓ
૫ થી ૬ જળ બિલાડીઓ પુર્ણા નદીમાં ડૂબકીઓ મારતી જોવા મળી
દુર્લભ ગણાતી જળ બિલાડી જોવા મળતા કૃતુહલ સર્જાયું
એક તરફ જળ બિલાડી ની ડૂબકીઓ અને બીજી તરફ ગાયકવાડી પુલના નયનરમ્ય દ્રશ્ય
આ પુલની વિશેષતા એ છે કે પુલ ઉપર થી કાંકરાપાર નહેર અને રસ્તો બંને પસાર થાય છે.
0
Share
Report
Idar, Gujarat:
એપ્રુવલ તપનભાઇ
૩૦-૦૬-૨૫
સ્લગ આરોપી
એન્કર
સાબરકાંઠાના ફિંચોડમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતાએ બાળક સાથે કુવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં નવ વ્યાજખોરો સામે ફરિયાદ નોધાઇ હતી ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
વીઓ-૦૧
ઇડર તાલુકાના ફિંચોડ ગામમાં ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી પિતાએ પોતાના પાચ વર્ષીય બાળક સાથે ગામના નરેશભાઈ ભીખાભાઈ પટેલના કુવામાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ સુસાઈટ નોટ મોબાઈલમાં વોટેસઅપ ગ્રુપમાં ફરતી હતી.જાદર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોચીને ઇડર ફાયર બ્રિગેડની મદદથી કુવામાંથી પિતા અને પાચ વર્ષીય બાળકની લાશ બહાર કાઢી હતી ત્યારબાદ બંને મૃતદેહોને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જાદર પોલીસે ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોધી પંચનામું કરીને પીએમની કાર્યવાહી શરુ કરી હતી ત્યારબાદ બંને મૃતદેહો પરિવારજનોને સોપ્યા હતા.ત્યરબાદ પરિવારજનોએ અંતિમ વિધિ કરી હતી.
બાઈટ-સ્મિત ગોહિલ,નાયબ પોલીસ અધીક્ષક,ઇડર ડીવીઝન
વીઓ-૦૨
ફિંચોડમાં પિતા અને બાળક બંને સાથે કુવામાં પડતું મુકીને આપઘાત કાર્ય બાદ જાદર પોલીસ સ્ટેશનમાં મૃતક ૩૮ વર્ષીય કનૈયાલાલ નારાયણભાઈ નાયી અને પાચ વર્ષીય જીયાનને લઈને કનૈયાલાલના ભાઈ હિતેન્દ્રભાઈએ વોટેસઅપ ગ્રુપમાં જોવા મળેલ સુસાઈટ નોટને લઈને જાદર ફરિયાદ નોધાવી હતી જેને લઈને જાદર પોલીસે ફરિયાદ આધારે ઇડર તાલુકાના ફિંચોડ,પ્રતાપપુરા,ખોડમ,કમાલપુર,ફલાસણ ઉપરાંત હિંમતનગર અને ગાંધીનગરના નવ વ્યાજખોરો સામે ગુનો નોધી કાર્યવાહી શરુ કરી છે.ત્યારે નવ પૈકી એક આરોપી હિંમતનગરનો ફિરોજ મેમણને ઝડપી લઈને આગળની કાર્યવાહી હત ધરી છે.ત્યારે પોલીસને હજી ઓરીજન સુસાઈટ નોટ મળી નથી જેને લઈને પોલીસ પણ વોટેસએપમાં ફરતી સુસાઈટ નોટ શોધી રહી છે જયારે બાકીના ફરાર આઠ આરોપીઓન પકડવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી
1-પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા રહે.ઇડર
2-હરેશકુમાર વિનોદભાઇ પટેલ રહે.પ્રતાપપુરા તા.ઇડર
3-લાલાભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.ફિચોડ તા.ઇડર
4-હિતેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે.કમાલપુર તા.ઈડર
5-ફિરોજ અયુબભાઇ મેમન(મેનેજર) રહે.હિંમતનગર
6-જીતેંદ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત હાલ રહે.ગાંધીનગર
7-જયંતીભાઇ મણાભાઇ પટેલ રહે.ફલાસણ તા.ઇડર
8-દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ રહે.ખોડમ તા.ઇડર
9-મૌલીકભાઈ શીવાભાઈ નાયી રહે.ફિચોડ તા.ઇડર જી.સાબરકાઠા.
શૈલેષ ચૌહાણ,ઝી ૨૪ કલાક,સાબરકાંઠા
0
Share
Report
Sadhara, Gujarat:
कच्छ:
*कच्छ का प्रसिद्ध पालराधुना जलप्रपात पूरी तरह खिल उठा*
*झरने के ऊपरी हिस्से में भारी बारिश के बाद भारी मात्रा में पानी बह निकला*
*झरना भुज-नखत्राणा राजमार्ग पर पूरेश्वर महादेव मंदिर के पास स्थित है*
*झरने के ऊपर के रिहायशी इलाके मंगवाना देशलपर में आज भारी बारिश हुई*
इस झरने को कच्छ का नायरा झरना कहा जाता है
0
Share
Report
Sadhara, Gujarat:
कच्छ:
कच्छ में हुई बारिश की वजह से हर जगह पानी बह निकला
कुछ जगहों पर झीलों, चेक डैम या नदियों में नया पानी जोरों से आया
खावड़ा के जाम कुनारिया की नदी में पानी जोरों से बहने का वीडियो भी सामने आया है
तो देशलपर( वांधाय)की नदीके नए पानी में मगरमच्छ भी तैरते नजर आए
0
Share
Report
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ.
PACAKGE
FEED_LIVE_U
FOLDER_SRT_RATION_FRAUD
એંકર:
સુરતના પાંડેસરા શિવ નગરમાં સરકારી અનાજની દુકાનનો પરવાનેદાર દુકાન ભાડે આપી બે મહિના પૂર્વે કેનેડા ઉપડી ગયો છે.સરકારી દુકાનનો પરવાનેદાર દુકાનનો હવાલો તોલાટને સોંપી દીધો હતો.જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે.પરવાનેદારની ગેરહાજરીમાં સરકારી અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હતું.વિતરણ કરવા માટે પરવાનેદારના જમણા અંગૂઠાની ડુપ્લિકેટ છાય બનાવવામાં આવી હતી.આ સાથે જઈ તુવેરદાળના જથ્થાની ઉઘટતપાસમાં લપઘટ સામે આવી હતી.કુપ્લિકેટ અંગુઠલની છાપ સહિતની ગેરરીતિ સામે આવી હતી.ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
વીઓ:1 સુરત શહેરના ઉધનામાં યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનો પાંડેસરાની શિવનગર સોસાયટીમાં રહેતા અલ્પેશકુમાર મનહરભાઈ સોનીના નામે છે. હવે પુરવઠા અધિકારીને મળેલી ફરિયાદને આધારે યુ-૫૧ નંબરની દુકાનમાં ગત ૨૩મી જૂનના રોજ તપાસ કરી હતી. આ દરમિયાન દુકાનમાં સુનિલ શ્યામલાલ સુયલ અને ઘનશ્યામ તુલીરામ બોરીવાલ દુકાનનું સંચાલન કરી રહ્યા હતા. તેઓને પૂછવામાં આવતા સુનિલે પોતે તોલાટ હોવાનું કબૂલ્યું હતું. જ્યારે ઘનશ્યામ હેલ્પર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પરવાનેદાર સંદર્ભે પૂછતાછ કરાતા તે બીમાર હોવાથી ઘરે હોવાનું જણાવ્યું હતું. પુરવઠા અધિકારીને શંકા જતાં તેમણે પરવાનેદારના ઘરે તપાસ કરાવતા તે બે મહિને પહેલા કેનેડા ઉપડી ગયા હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
વીઓ:2 હવે પરવાનેદાર કેનેડા ગયો તો પછી કૂપનનું સોફ્ટવેર કોની મદદથી ઓપરેટ કરો છે તે અંગે પૂછતા તોલાટ તરીકે કામ કરતા સુનિલે કહ્યું હતું કે, પરવાનેદારના જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવી છે. આ છાપને આધારે સોફ્ટવેર ઓપરેટ કરાઈ રહ્યું છે. દુકાનદારને ફાળવેલા જથ્થાની ઊલટતપાસ કરતા જથ્થામાં વધઘટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ વીતેલા બે મહિનામાં ઈશ્યૂ કરેલો જથ્થો ખરેખર કાર્ડધારકોને આપ્યો કે બારોબાર વગે કરી દેવાયો તેની ચકાસણી કરવા માટે ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
વીઓ:3 યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનેદાર વીતેલા બે મહિનાથી ઘર બંધ કરીને કેનેડા ઉપડી ગયો હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું. દરમિયાન વીતેલા બે મહિનામાં યુ-૫૧ નંબરની દુકાનમાં રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલા ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ અને ચણાની જથ્થાની કુલ કિંમત ૬,૨૯,૨૫૦ રૂપિયા થાય છે. ત્યારે આ જથ્થો ખરેખર રેશનકાર્ડ ધારકોને આપવામાં આવ્યો છે કે પછી બારોબાર વગે કરી દેવાયો તેની ઊલટતપાસ કરાશે. આ ઉપરાંત દુકાનદારને કમિશન પેટે માસિક ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે બે મહિનાનું ૪૦,૦૦૦ રૂપિયા કમિશનર ચૂકવાયું છે. દરમિયાન પરવાનેદારે સરકાર સાથે ૭.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ તો ઉધના મામલતદાર દ્વારા આ દુકાનને સીલ મારી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
WKT: પ્રશાંત ઢીવરે (દુકાન બતાવતા)
વીઓ:4 સુરત શહેરના ઉધના વિસ્તારમાં યુ-૫૧ નંબરની દુકાન ભાડે આપી પરવાનેદાર કેનેડા ગયો હોવાની ફરિયાદ થતાં પુરવઠા અધિકારીએ તપાસ કરી હતી. જોકે, સુરત જિલ્લાના પુરવઠા અધિકારી સુરત શહેરની વ્યાજબી ભાવના દુકાનદારને ત્યાં આકસ્મિત તપાસ કરે તો ૩૦ ટકા દુકાન પરવાનેદારે ભાડેપટ્ટે આપી દીધી છે.પરવાનેદારને બદલે ત્રાહિત વ્યક્તિ જ દુકાનનું સંચાલન કરતા મળી આવશે.ઉધના, પાંડેસરા, સચિન, લિંબાયત, પુણા, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં મોટાભાગની દુકાનો વર્ષોથી ભાડાપટ્ટે ધમધમી રહી છે.અનાજ વિતરણના કાળા કારોબારમાં ચોક્કસ સમાજનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
0
Share
Report
Dwarka, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ
ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ..
ખંભાળિયા તાલુકાના ભાળથર , ઠાકર શેરડી, કેશોદ, વીંજલપર, સહિતના ગામડાઓમાં વરસાદ..
ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ..
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
0
Share
Report