icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत जेल से आरोपी मणिया डुक्कर को क्राइम ब्रांच ने लाकर री-कॉन्ट्रक्शन शुरू किया

Surat, Gujarat:સુરત : રાજકોટ જેલમાંથી કુખ્યાત આરોપી મનિયા ડુક્કરને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાવી રિકન્ટ્રક્સન કરાયું. ખૂન, ખૂની કોશિશ, લૂંટ અને ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મન્યા ડુક્કર ક્રાઈમ બ્રાન્ચના કબજામાં. ગેરકાયદેસર હથિયારના ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ જેલમાંથી લવાયો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને સાથે રાખી ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરાયા. કયા કયા સ્થળે જઈ ગુનાને અંજામ આપ્યો હતો તેની માહિતી મેળવી
0
0
Report

अंबाजी मंदिर में दुर्गाष्टमी: राजसी परिवार को होम-हवन की अनुमति पर हाईकोर्ट विवाद

Danta, Gujarat:દુર્ગાષ્ટમી ને હવે ગણતરી ના દિવસ બાકી, શક્તિપીઠ અંબાજી માં તારીખ 19 ઓક્ટોમ્બર ના રોજ મનાવાશે દુર્ગાષષ્ટમી, આ દુર્ગાષ્ટમી ની પુજા નો દાંતા ના રજવાડાઓમાં વિશેષ મહત્વ, અંબાજી માં રાજવી પરીવાર દ્વારા દર્ગાષ્ટ્મીએ નીજ મંદિર માં હોમ હવન અને પુજા નો વિશેષ અધીકાર હતો જે તાજેતર માં હાઇકોર્ટ દ્વારા આ હક્ક છિનવી લેવાયા હતા. ત્યારે આ અષ્ટમીએ રાજવી પરીવાર દ્વારા હોમ-હવન અને ગર્ભગૃહ માં પુજા સામે પ્રશ્નાનાર્થ મુકાઇ રહ્યો છે. હાઈકોર્ટે હક્‍કો છિનવાયા બાદ આ પહેલી દુર્ગાસ્તમી છે ને આ દુર્ગાસ્તમીએ દાંતા સ્ટેટ ના રાજવી પરીવાર ને ગર્ભગૃહ માં પુજા કરવાં મળશે કે કેમ તે એક પ્રશ્ન થઇ રહ્યો છે. ત્યારે રાજવી પરીવારે આ વખતે હોમ હવન ને પુજા માટે પરવાનગી મળી હોવાનો જણાવ્યું છે અને તેઓ આ વખતે પણ પુજા અને હોમ હવન કરશે તેવું તેમણે જણાવ્યું છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ આ રાજવી પરીવાર દ્વારા થનાર પુજા અર્ચના ને લઇ કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. જે પુજા ઉપર હજી એક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. *બાઇટ-1 રીધ્ધીર્દર્જ સિંહ(દાંતા સ્ટેટ રાજવી)દાંતા* જોંકકેલ રાજવી પરીવાર દ્વારા આ પુજા અર્ચના 40 પેઢી થી થતી હોવાના હોવાનું જણાવી રહ્યા છે. જે એક સવંત 1100 ઉચ્ચતમ થી ચાલતી પરંપરા છે તે પુજા અર્ચવા આ વખતે પણ કરવામાં આવશે.
0
0
Report

थरा नगरपालिका चुनाव: बीजेपी ने 19 में से 19 सीटों पर विजय दर्ज कर सत्ता वापसी की

Palanpur, Gujarat:થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીે પ્રચંડ બહુમતીથી ભવ્ય વિજય મેળવીને ફરી સત્તા હાંસલ કરી છે. થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં भाजपाે 19 બેઠકો જીતી પાલિકા પર ફરી સત્તા મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 5 બેઠકો જીતી લીધી અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખોલી શક્યું નથી. આ જીતને લઈને વિકાસની દિશામાં નગરપાલિકાના નેતાઓ તથા કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી હતી. થરા પાલીકાના પરિણામો જાહેર થતાની સાથે ભાજપના વિજેતા ઉમેદવારોએ કારણો આપી છે કે મતદાતાઓએ વિકાસને સમર્થન આપી પોતાની પસંદગી BJPની્તી હતી. વોર્ડ-1 (ભાજપની પેનલનો વિજય) 1- જસીબેન પટેલ - ભાજપ 2- મન્સૂરી રફીકભાઈ - ભાજપ 3- રસીલાબેન પ્રજાપતિ - ભાજપ 4- વેરશીભાઈ મકવાણા - ભાજપ વોર્ડ-2 (ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા) 1- ખુશી અલ્પેશભાઈ શેઠ - भाजपा 2- અમરતભાઈ લાલુભાઈ રાવળ - भाजपा 3- વિજયકુમાર પરબતજી ઠાકોર - भाजपा 4- રિપલબેન ભીમજીભાઈ પરમારે - કોંગ્રેસ વોર્ડ-3 (ભાજપની પેનલનો વિજય) 1- ગાયત્રીબેન હર્ષદભાઈ દરજી - भाजपा 2- ચીકાબેન અમરાજી ગોહિલ - भाजपा 3- પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા - भाजपा (પૂર્વ પ્રમુખ થરા પાલિકા) 4- મગનભાઈ કલ્યાણભાઈ દેસાઈ - भाजपा વોર્ડ-4 (ભાજપની પેનલનો વિજય) 1- અરજણજી ખેંગારજી ઠાકોર - भाजपा 2- કલ્પનાબેન દીપકકુમાર જોષી - भाजपा 3- શાંતાબેન પ્રહલાદભાઈ પ્રજાપતિ - भाजपा 4- સુરેશકુમાર WGભાઈ દેસાઈ - भाजपा વોર્ડ-5 (ભાજપની પેનલનો વિજય) 1- દિપાલી જીગરકુમાર ઠક્કર - भाजपा 2- ધવલકુમાર મંગळદાસ ઝવેરી - भाजपा 3- પ્રેમીબેન પ્રવીણજી ઘાંઘોસ - भाजपा 4- વિકાસકુમાર ખર્મભાઈ પરમાર - भाजपा વોર્ડ-6 (કોંગ્રેસની પેનલનો વિજય) 1- રમીલાબેન પ્રવિણજી జగાણી - કોંગ્રેસ 2- સાકરબેન વિજયકુમાર ઠાકોર - કોંગ્રેસ 3- રમેશકુમાર દીલુજી ઠાકોર - કોંગ્રેસ 4- વિનોદજી સદાજી ચાવડા - કોંગ્રેસ થરા નગરપાલિકાના પરિણામો જાહેર થયા બાદ ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉમટી આવ્યા અને વિજેતા ઉમેદવારોને ફિલ્મારોપણ કરી નાખી હતી.
0
0
Report
Advertisement

Porbandar की भद्रकाली गरबा: पुरुष-केंद्रित परंपरा, टोपियों के साथ 102 साल पुरानी सांस्कृतिक धरोहर

Porbandar, Gujarat:આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અન ખેલૈયાઓ ખાનગી ગરબીઓમાં રમવા જવાનુ પસંદ કરી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 102 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને મંઝીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે.આ ગરબાની ყველაზე મહત્વની વાત એ છે કે,અહી માત્ર પુરુષો જ ગરબે રમે છે છે અને ગરબે રમતી વખતે સૌ કોઈએ ટોપી પહેરવી ફરજીયાત છે.તો ચાલો જોઈએ પોરબંદરની આ અનોખી અને પ્રાચિન ગરબીની અન્ય શુ વિશેષતાઓ છે. આધુનિક યુગમાં ખાનગી ગરબીઓનુ ચલણ વધી રહ્યુ હોય અને યુવાનોમાં આવી ગરબીઓમાં જવાનો કોચવાય તો પોરબંદર ભદ્રકાલી ગરબીમાં પુરુષો માત્ર ગરબા રમે છે અને ટોપી પહેરવી ફરજીયાત હોય છે. આ ગરબીમાં રમતા પુરુષો ભ્રદ્રકાલી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે અને યુવાનો પણ ગરબે ઘુમતા-ઘુમતા આ ગરબાને સ્વમુખે ઝીલતા જાય છે. આ ગરબીની સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ટોપી પહેરવી ફરજીયાત હોવાનુ રહેશે. જણાવ્યું યાદી-1 રામજી બામણીયા આયોજક, ભદ્રકાલી ગરબી મંડળ આજે ખાનગી ગરબીઓમાં મહંગા ટીકીટો લઈને ગરબા રમવા જતા યુવાનોમાં પરંપરાગત ગરબે રમવાને બદલે ટોપી જેવો આભાસ મેળવતા હોય છે, પરંતુ પોરબંદર ભદ્રકાલી મંદિરમાં છેલ્લાં ઘણા વર્ષોથી આ પરંપરા ચાલુ રહે છે. જેથી યુવાનો આ ગરબીમાં ભાગ લઇ પોતાના વારસો જાળવી રાખી રહ્યા છે. જણાવ્યું યાદી-2 જગદીશ બામણીયા ખૈલેયા આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલુ જરુર કહી શકાય કે, અહીં ખેલૈયાઓ ગરબી રમાવાની સાથે માતાજીની આરાધના પણ કરતા હોય તેવી અનુભૂતી થાય છે. આવી સાંસ્કૃતિક ગરબીઓ આગળ નીઢે અને યુવાનો ખાનગી ગરબીઓનો મોહ ઓછો કરી આપણા વારસો જાળવે તે જરૂરી છે. અજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report

Union leader threatened: Dipak Shukla files report at police station seeking safety

Surat, Gujarat:સુરત કારીગરોને શાંતિથી કામ પહેરંખવામાં અપીલ કરતા વીડિયો મૂકનાર કારખાનેદારને યુનિયન લીડરે આપી ધમકી બમરોલી ઈન્ડસ્ટ્રિયલના કારખાનેદાર દીપક શુક્લાને યુનિયન લીડર અજય દુબેએ આપી ધમકી ધંધો બંધ કરાવી દેવા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી અપાતાં વેપારી પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત સમગ્ર મામલે કારખાનેદાર દીપક શુક્લાએ ખટોડારા પોલીસ સ્ટેશનમાં સામૂહિક રજૂઆત કરી છે જેને કારણે હવે એમ્બ્રોઈડરી કારખાનેદારો અને કારીગરો વચ્ચે પગાર તથા રવિવારની રજાનો વિવાદ ભારે ગરમાયો છે યુનિયન લીડર કારીગરોને ઉશ્કેરીને ખંડણી પડાવતો હોવાનો કારખાનેદારનો ગંભીર આક્ષેપ પણ થયા હોવાની વાત સામે આવી છે *बाइट ફરિયાદी દિપક શુક્લા*
0
0
Report
Advertisement

वड़ोदरा बैंक लोन के नाम पर ठगी: साइबर क्राइम नेटवर्क का पर्दाफाश

Vadodara, Gujarat:વડોદરામાં બેંક લોન અપાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાળી ગેંગ સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી હતી. લોન મેળવવાના આશા ધરાવતા લોકોને નિશાન બનાવીને કુલ 23.67 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવા પંજાબી આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં એક ગુનામાં 18.38 લાખ રૂપિયા અને બીજીમાં 5.29 લાખ રૂપિયાની સાયબર કૌભાંડ થયું હતું. આ ગેંગ દિલ્હીમાં કોલ સેન્ટર સ્થાપિત કરીને યુવાનોને નોકરી પર રાખ્યા હતા. ઈમેલ આઈડીના આધારે તપાસ આગળ વધારીને પોલીસેઅરોપીઓને દિલ્હીથી વડોદરામાં લઇ આવીને ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ ટીમે જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય (નોઈડા) અને અભિષેકકુમાર હેમલકુમાર (પૂર્વ દિલ્હી) ની ધરપકડ કરી છે. બંને આરોપીઓને દિલ્હીમેથી વડોદરા લાવવામાં આવ્યા હતા; તેમની પાસેથી 7 મોબાઈલ ఫોન, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતના મુદ્દામાલ જપ્ત થયું હતું. આ છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને સમગ્ર નેટવર્ક કેવી રીતે કાર્યરત હતું, તે તપાસForegroundમાં રહેશે.
0
0
Report

नवरात्रि के दौरान गुजरात में मोबाइल फूड टेस्टिंग वैन से मिलावट रोकथाम

Surat, Gujarat:ગુજરાતમાં આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય નવરાત્રિમાં ભેળસેળ રોકવા રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કામગીરીરત રહેશે શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો ગુજરાતના નાગરિકોનો હक: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘીમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ગુજરાતમાં 14 દિવસમાં 1,407 હોસ્ટેલ-કેંટીનની તપાસ, 328ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ 459 હોસ્ટેલ-કેંટીનનાં ખાદ્ય નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા તપાસ દરમિયાન 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ, 5 એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ સરકારकारी 259, અર્ધસારકારી 303 અને ખાનગી 845 હોસ્ટેલ-કેંટીનની તપાસ હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા ન જળવાતી હોય તો નાગરિકોને ફરિયાદ આપવા આરોગ્ય મંત્રીની અપીલ નવરાત્રિ બાદ પણ શુદ્ધ અને ભેળસૈડમુક્ત ખોરાક માટે તપાસ અભિયાન ચાલુ રાખવા સૂચના ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીિયાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
0
0
Report
Advertisement

राजकोट के राजसी महल में क्षत्रिय बहनों का तलवार नृत्य देखकर लोग मंत्रमुग्ध

Rajkot, Gujarat:એંકર:- નારીના હાથમાં જ્યારે ખાંડાની ધાર સજ્જ થાય, ત્યારે સાક્ષાત્ રણચંડીનાં દર્શન થાય! રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ એવો શૌર્યસભર તલવાર રાસ રજૂ કર્યો કે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રાજવી માંધાતાસિંહજીના રણજિત વિલાસ પેલેસના પ્રાંગણમાં 200થી વધુ ક્ષત્રિય બહેનોએ હાથમાં ધારદાર તલવાર લઈને શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય રજૂ કર્યો. કોઈ બાઈક પર તો કોઈ ખુલ્લી જીપ પર ઊભા રહીને તલવાર સાથે ગરબે ઘૂમી! બહેનાના આ અદભુત કરતબ જોઈને જાણે ઘોડેસવાર વિરાંગનાઓ ફરી એકવાર જીવંત થઈ હોં જાય નજારો સર્જાયો. જુઓ, રાજકોટમાં શક્તિ સ્વરૂપાનો શૌર્યસભર રાસ! વિ.ઓ ૧ ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી કે બે તાળી નહીં, પરંતુ દરેક સમાજની પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિ! ત્યારે ક્ષત્રિય સમાજનો તલવાર રાસ એ શૌર્ય, સાહસ અને પરંપણાનું પ્રતીક છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના બીજા અને ત્રીજા નોરતે યોજાયેલ તલવાર રાસમાં 200થી વધુ ક્ષત્રિય બહેોને ભાગ લીધો હતો. હાથમાં ધારદાર તલવાર, ચહેરા પર આત્મવિશ્વાસ અને પગલાંમાં અદભુત તાલમેલ સાથે બહેનોએ એવો રાસ રજૂ કર્યો કે પેલેસનું પ્રાંગણ શૌર્યના રંગે રંગાઈ ગયું. વિ.ઓ ૨ સામાન્ય રીતે হাতમાં દીવડો કે દાંડિયા લઈને ગરબે ઘૂમતી મહિલાઓ તમે જોઈ હશે, પરંતુ અહીં નજારો કંઈક અલગ જ હતો! કોઈ બાઈક પર સવાર થઈને તો કોઈ ખુલ્લી જીપ પર ઊભા રહીને હાથમાં તલવાર સાથે રાસ રમી રહ્યું હતું. તલવારના તાલ, પગલાંની ગતિ અને બહેનોના અદભુત સંતુલને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. જાણે ઇતિહાસનાં પાનાંમાંથી વીરાંગનાઓ બહાર આવીને ફરી એકવાર પોતાના શૌર્યનું પ્રદર્શન કરી રહી હોય! તલવાર રાસની સાથે દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની પણ મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. વિ. ઓ ૩ રાજકોટના આ રાજવી પેલેસમાં વર્ષ 2006થી નવરાત્રિ દરમિયાન તલવાર રાસની પરંપરા જાળવવામાં આવી રહી છે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની બહેનોને તલવાર રાસની તાલીમ આપવા માટે ખાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેણીની ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં ક્ષत्रિય સમાજની હજારો બહેેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો હતો. ત્યારે રાજકોટના આંગણે ફરી એકવાર તલવારના તાલે નારીશક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો બાઈટ:- કાદંબરી દેવી ( રાજકોટના રાણી) બાઈટ:- જાનકીબા જાડેજા ( તલવાર રાસ શીખવનાર) બાઈટ:- દેવયાનીબા ઝાલા ( તલવાર રાસમાં ભાગ લેનાર) બાઈટ:- ધ્રુવીબા સોઢા ( તલવાર રાસમાં ભાગ લેનાર) બાઈટ:- જ્ઞાનબા ઝાલા ( તલવાર રાસમાં ભાગ લેનાર) એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report

अहमदाबाद में कृष्णनगर पुलिस ने विदेशी शराब का बड़ा जखीरा पकड़ा; 762 बोतलें बरामद, गिरफ्तार शामिल

Ahmedabad, Gujarat:અમદાવાદમાં બુટલેગરો પોલીસથી બચવા કેવા કેવા રસ્તાઓ અપનાવે છે. તેનો વધુ એક દાખલો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ લોકોdeme દેખાડવા માટે તો દૂધ અને કપડાંની દુકાન ચલાવતો હતો. પરંતુ ખરેખર તે કપડાંના تھેલાની આડમાં રાજસ્થાનથી વિદેશી દારૂ મંગાવીને છૂટકમાં વેચતો હતો. કૃષ્ણનગર પોલીસ સૈનિક સર્કલ પાસેના પોશ બંગલામાં દરોડો પાડીને ૭૬૨ જેટલી વિદેશી દારૂની બોટલો સાથે આ રિઢા બુટલેગરને પકડી લીધો છે. ઘરની તપાસ દરમિયાન પોલીસને જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૭૬૨ બોટલો મળી આવી છે. આ દારૂની અંદાજિત કિંમત ૪,૫૫,૭૧૨ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત प्रहरीले એક ૪૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને દારૂ Santાડવા માટે ઉપયોગાતા કપડાંના થેલાઓ તથા પૂંઠાના બોક્સ સહિત કુલ ૫,૦૦,૭૧២ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રૃષ્ણનગર પોલીસના હાથે પકડાયેલ બુટલેગર કલ્યાણા_sિંહની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાક હતી. તે પોતે કપડાં અને દૂધનો વેપાર કરતો હતો. પરંતુ તેની નજર હંમેશા શોર્ટકટથી પૈસા કમાવા પર હતી. તે મૂળ ઉદયપુરનો હોવાથી રાજસ્થાનના બુટલેગરોના સંપર્કમાં હતો. બે-ત્રણ મહિના પહેલા જ તેના સંપર્ક ઉદયપુરના પ્રતાપનગરમાં રહેતા ગણપતસિંહ ઉर्फે ગણેશ રાવ નામના શખ્સ સાથે થયો હતો. કલ્યાણસિંહ ફોન પર ગણપતસિંહ પાસેથી દારૂનો ઓર્ડર મંગાવતો હતો. આ દારૂ કપડાંના મોટા-મોટા થેલાઓમાં કપડાંની આડમાં સંતાડીને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવતો હતો. ત્યારબાદ કલ્યાણસિંહ તેને પોતાના ઘરમાં જ છુપાવી રાખતો અને ગ્રાહક મળતાં ત્યારે ছૂટકમાં તેની હોમ ડિલિવરી કરતો હતો. KRISHNANAGAR પોલીસના હાથે પકડાયેલો કલ્યાણસિંહ ગુનાના દુનિયા માં નવો નથી. તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે વર્ષ ૨૦૧૫ માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી આપવાનો ગુનો, ૨૦૧૯ માં G-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટનો ગુનો અને ૨૦૨૦ માં જાહેરનામા ભંગનો ગુના પહેલા થી નોંધાયેલો છે. હાલ કૃષ્ણનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને, તેને દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર ગણપતસિંહ ઉर्फે ગણેશ રાવને ઝડપી પાડવા માટે ટીમો રવાના થઈ છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

अहमदाबाद में 158 शरणार्थियों को नागरिकता प्रमाणपत्र वितरित

Ahmedabad, Gujarat:અમદાવાદ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર એનાયત. સાલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે સમારોહનું આયોજન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન. CAA અંતર્ગત 126 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર અપાયા. કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલેલા 32 લોકોને પણ નાગરિકતા અપાયા. કુલ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત થયા. afghanistan, બાંગ્લbadેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ. વર્ષ 2017થી 2025 દરમિયાન અમદાવાદમાં 1200થી વધુ લોકોને નાગરિકતા અપાઈ. નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં અમદાવાદ જિલ્લો દેશમાં મોખરે. હર્ષ સંઘવી સ્પીચ આજે ભારતીય નાગરિકતા એનાયત સમારોહમાં લોકોને ભારતીય નાગરિકતા મળી રહી છે. દિલથી તમે ભારતીય જ હતા, પરંતુ આજથી ઑફિશિયલી ભારતીય બન્યા છો. પાકિસ્તાનનો ધબ્બો લાગે એટલે ઉકળાટ આવે હવે આજે સ્વમાન મળી રહ્યું છે. પાકિસ્તાનનો પાસપોર્ટ લઈને જાય તો કેમ લાગશે, ભારતીય પાસપોર્ટ લઈને જોઇએ તો કેવી રીતે અસર પડે. આપણા દેશ કે આપણા રાજ્યમાં ભેદભાવ નથી. અમારા દેશમાં લોકોની ભાવના સાથે જીવતા હોય છે./sharanathiyon થી તમને મુક્તિ મળી ગઈ છે. દિવાળી Mole 20 દિવસની વાર છે, પણ આજે 158 પરિવારમાં દીવાળીની ઉજવણી થઈ રહી છે. CAA નો ફાયદો શું છે પાકમાં રહેતા પરિવારને જઈને મળશો તો જ અંદાજ આવશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top