Back
રાયગઢના વૈજનાથ દાદાને ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ વદ એકમને કલર વડે ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો હતો.
હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ દાદાને મંગળવારે શ્રાવણ માસમાં શિવજીને વિવિધ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ,ઓમ,સાથિયો અને શિવલિંગ બનાવીને જ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.તો હનુમાનદાદાને રાખડી નો શણગાર કરવામાં આવ્યો હતો.તો ધૂપ આરતી અને દીપ આરતી કરવામાં આવી હતી.તો સુંદર શણગારમાં સજેલા વૈજનાથ દાદાના દર્શન કરીને ગ્રામજનો અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowSept 16, 2025 08:46:420
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:45:110
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:37:131
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:19:531
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 08:19:221
Report
SBShilu Bhagvanji
FollowSept 16, 2025 08:05:560
Report
URUday Ranjan
FollowSept 16, 2025 08:04:570
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:04:150
Report
URUday Ranjan
FollowSept 16, 2025 07:24:171
Report
KBKETAN BAGDA
FollowSept 16, 2025 06:47:588
Report
PSPramod Sharma
FollowSept 16, 2025 06:18:456
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 05:47:374
Report
URUday Ranjan
FollowSept 16, 2025 05:47:303
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 05:47:235
Report
MMMohammad Muzammil
FollowSept 16, 2025 05:18:064
Report