Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ અને શિવલિંગ બનાવ્યા અને શણગાર અર્પણ કર્યો

Sept 02, 2024 05:24:24
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ,શિવલિંગ અને ૐ ની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.દાદાને 56 ભોગ ધરાવાયો હતો.આ શણગારનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ ચૌદશેને રવિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ અઢી કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ એમાં શિવલિંગ અને ૐની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.તો દાદાને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Nov 08, 2025 01:46:39
Sadhara, Gujarat:કચ્છ : વાગડ ના રાપર અને ખડીર ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ રાપર . રાજ્ય સરકાર દ્વારા રાજય ના સરહદી જિલ્લા ના ગામો ધરાવતા કચ્છ પાટણ બનાસકાંઠા જિલ્લા ના સરહદી ગામો મા 39 આઇપીએસ અધિકારીઓ ને સરહદી ગામો ની મુલાકાત લઈને રાત્રી રોકાણ કરી રાત્રી સભા તથા ગામ લોકો સાથે ચર્ચા કરી સમસ્યા અંગે ની વિગતો મેળવી તે અનુવયે રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના બેલા માઉઆણા કુદા લોદ્રાણી નાગપુર ગઢડા તથા ખડીર ના રતનપર અમરાપર જનાણ ધોરાવીરા કલ્યાણપર સહિતના ગામો ની મુલાકાત લીધી હતી જેમાં ખડીર અને રાપર તાલુકા ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ જેમા રાજુ ભાર્ગવ એડીજી-હથિયારીબાેલા, mauAના. પિયુષ પટેલ એડીજી-એસીબીદ્ધોળાવીરા, જનાણ બ્રિજેશ ઝા પોલીસ કમિશનર -રાજકોટ લોદ્રાણી, રસાજી ગઢડા . ચિતન્ય માંડલિક ડીઆઈજી અમરાપર, ખડીર કલ્યાણપર. ડો .જી.એ. પંડ્યા ડીઆઈજી રતનપર, ખડીર વિગેરે જોડાયા હતા જેમાં નર્મદા પાણી બેંક આરોગ્ય શિક્ષણ روزગારી વાહન વ્યવહાર ની સમસ્યા રજુ કરી હતી જે અંતર્ગત તમામ અધિકારીઓ એ નોંધ કરી સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે આઇપીએસ અધિકારીઓ ની મુલાકાત સમયે તમામ ગામો માં સરપંચ આગેવાનો ગામલોકો તથા સ્થાનિક અધિકારીઓ સાથે ખાટલા બેઠક યોજી હતી તદુપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર બીઈએસએફ ના કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ખડીર પીઆઇ એમ.એન.દવે લાકડીયા પીઆઇ જયેએમ. જાડેજા આડેસર પીઆઇ જયે.એમ વાળા એલસબી પીએસઆઇ ડી.જી.પટેલ સામખીયારી પીએસઆઇ સી.એસ.ગઢવી બાલસર પીએસઆઇ વી.એ.ઝા તથા પોલીસ અધિકારીઓ અને બીએસએફ ના અધિકારીઓ વિગેરે જોડાયા હતા
14
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 08, 2025 01:45:45
14
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 08, 2025 01:45:14
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરના(pr) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પોપટપરા સ્મશાન પાસે ફાયરિંગની ઘટના બની હોવાની ફરિયાદ મળતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના માત્ર મારામારીની હોવાથી સામે આવ્યું હતું. તેમજ ફાયરિંગને લગતા કોઈ પુરાવા પોલીસને પ્રાથમિક તપાસમાં ન મળ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલા amin s સોસાયટી શેરી નંબર ત્રણમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં સંજય રાઠોડ નામના વ્યક્તિ ઉપર ગોવિંદ ચાવડા સહિતના શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ થયું હોવાનું પોલીસને જાણવા મળે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે પાર્કિંગ સહિતની સમસ્યાઓને લઈને માથાકૂટ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત શનિવારના રોજ બંને પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેનો સંબંધિત ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ડીસીপি ઝોન 2 રાકეშ દેસાઈ તેમજ ક્રાઈમ 브ાન્ચ, પ્રદ્યુમન નગર સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના વ્યક્તિઓના નિવેદન નોંધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ બનાવ બાબતે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાલ શરૂ કરાઈ છે.
14
comment0
Report
LJLakhani Jaydeep
Nov 07, 2025 18:47:31
Dwarka, Gujarat:दरियाई अंतरराष्ट्रीय मर्यादा सीमा रेखा(IMBL) के पास एक बार फिर पाकिस्तानी एजेंसी द्वारा नापाक हरकत की खबरें सामने आईं. सूत्रों के अनुसार, पाकिस्तान मरीन सिक्योरिटी एजेंसी(PMSA) ने गीर सूमनाथ जिले के मदवाड बंदरगाह माना जाने वाला और ओखा से संचालित एक भारतीय मछुआरी बोट 'नर नारायण' को बलपूर्वक कब्जे में ले लिया. शुरुआती जानकारी के अनुसार इस बोट में सात भारतीय मछुआरे सवार थे और PMSA की गिरफ्त में होने की आशंका है. इस दौरान पाकिस्तानी एजेंसी द्वारा भारतीय बोट पर फायरिंग की चर्चा है. अभी तक किसी सरकारी अधिकारी ने आधिकारिक पुष्टि नहीं की है. भारतीय सुरक्षा और मछुवार एजेंसियाँ जांच शुरू कर दी हैं.
14
comment0
Report
NDNavneet Dalwadi
Nov 07, 2025 18:47:10
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. ભાવનગર જિલ્લાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરનાર શખ્સ ને પોલીસ ઘરને હોડમાં ઘરેણા વેચવા નીકળતા ઝડપી લીધો, કૌટુંબિક ભત્રીજાએ જ લેણું ઉતારવા કરી હતી વૃદ્ધાની હત્યા, પોલીસ એલસીબી, મહુવા રૂરલ તેમજ મહુવા ડિવિઝન સહિતની અલગ અલગ ટેકનિકલ ટીમોએ હત્યાના છ દિવસ બાદ આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે. વિઓ ૧: ભાવનગર જીલ્લા મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા 85 વર્ષીય ઉંજીબેન વલ્લભભાઈ વાળાના ત્રણ સંતાનો પરિવાર સાથે પુના ખાતે રહેતા હોય પતિ વલ્લભભાઈ વાળાના નિધન થયા બાદથી ઉંજીબેન વાળા કોંજળી ગામે રહી એકલવાયું જીવન જીવતા હતા, છ દિવસ અગાઉ 30 ઓક્ટોબરનાં રોજ ઉંજીબેન પોતાના ઘરની ડેલી બંધ કરી સુઈ રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે ડેલી કૂદી અંદર ઘૂસીને અજાણ્યા ઇસમે સૂઈ રહેલા ઉંજીબેનના મોંઢા પર कपડું ઢાંકી દઈ, દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી, ત્યાર બાદ વૃદ્ધાની કાનમાં પહેરેલી સોનાની કડીઓ તેમજ કાનના ઠોળિયા ને અમાનુષી રીતે ખેંચી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો, બીજા દિવસે દૂધવાળાએ અવાજ કરવા છતાં અંદરથી કોઈ જવાબ નહીં મળતા તેણે પાડોશમાં રહેતા તેના સંબંધીને જાણ કરી હતી, જે બાદ ડેલી કૂદી અંદર જઈ તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેના પુત્રોને જાણ કર્યા બાદ મહુવા પોલીસને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા મહુવા રુરલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વિઓ ૨: કોંજલી ગામે રહેતી વૃદ્ધાની હત્યા બાદ পুলিশের તપાસ શરૂ કરાઈ હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદ લીધી గ్రామની આજુબાજુના મોબાઇલ ટાવરોથી લોકેશન, સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસની બિના નામની ડોગની પણ મદદ મેળવી તપાસ હાથ ધરી હતી, તો પોલીસને હત્યારા અંગે મહત્વની કડી મળી હતી, જેના પર ફોકસ કરી તપાસ શરૂ કરતા બજારમાં સોનુ વેચવા આવેલા વિડુલ નામના આરોપી ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. વિઓ ૩: કોંજળી ગામે રહેતો વિપુલ ગીરધરભાઇ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેને ધંધામાં 40 થી 50 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું હતું, સંબંધે તે ઉંજીબેનના કૌંટુંબિક ભત્રીજો હતો, અગાઉ ભૂતકાળમાં ઉંજીબેન સાથે તેના પરિવારને ઝઘડો થયો હતો, જેના કારણે વિપુલની નજર હંમેશા ઉંજીબેન પર જ રહી હતી, જેથી પારિવારિક ઝઘડાની દાઝ રાખી પોતાને ધંધામાં થયેલું લેણું ઉતારવા વિપુલે વૃદ્ધ કાકીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં 30 ઓક્ટોબરના રોજ મોકો મળી જતા ઉંજીબેન ઘરે સૂઈ ગયા બાદ વિપુલ ડેલી કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં વૃદ્ધા ઉંજીબેન સૂઈ રહ્યા હતા, ત્યારે તેના મોંઢા પર કપડું ઢાંકી દઈ, દોરડા વડે વૃદ્ધા ઉંજીબેનનું ગળું દબાવી હત્યાં કરી હતી, અને ત્યાર બાદ વૃદ્ધાના કાનમાં પહેરેલી સોનાની 6 કડી અને ઠોલિયા બેરહેમી પૂર્વક હાથેથી ખેંચી લૂંટ કરી વિપુલ ફરાર થઈ ગયો હતો, હત્યાના 6 દિવસ બાદ વિપુલ લૂંટેલા સોનાના દાગીના મહુવાની બજારમાં વેચવા નીકળતા શંકાના આધારે પોલીસોએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો, પોલીએ આરોપી વિપુલ ગિરધરભાઇની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ: આર.આર. સિંધાલ, સિટી ડીવાયએસપી, ભાવનગર.
14
comment0
Report
DMDURGESH MEHTA
Nov 07, 2025 18:46:48
Gandhinagar, Gujarat:રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે કમોસમી વરસાદને કારણે ગાંધીનગર તાલુકાના દશેલા, છાલા ,વાસણા ચૌધરી ધણপ,ગીયોડ, સહિત આસપાસના 20 કિલોમીટરના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. સંપૂર્ણ પડે પાક નાશ થઈ ગયું છે. ખેડૂતોએ મોંઘા ભાવે લાવેલા બિયારણની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આવતા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. તૈયાર પાકમાં પાણી ભરાવાના કારણે મગફળી, રાયડો, અડદ,જમફળી સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા પણ તાત્કાળ તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી मांग કરી રહ્યા છે. ખેડૂત કરી રહ્યા છે કે તેઓના ખેતરના ફોટાઓ ગ્રામ સેવકો દ્વારા સરકાર સુધી મોકલી આપવામાં આવ્યા છે અને હવે માત્ર સરકાર દ્વારા સહાયક اعلان બાકી છે ત્યારે જલ્દીથી આ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા हैं. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ રવિ પાકનું જે બટેકા નું બિયારણ લાવીને મૂક્યું છે તે પણ બગડી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે અને જલ્દીથી જલ્દી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને જે ખર્ચ થયો છે તેની અંદર રાહત થાય.
14
comment0
Report
SBShilu Bhagvanji
Nov 07, 2025 18:46:11
Porbandar, Gujarat:દીની દિવસે પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવા અંગે ઘણી ચર્ચા થઇ રહી છે. ઉજાગરવામાં આવે છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ આ લાઇટો ચાલુ રહેતી હોવાથી વીજળીનો ખર્ચ વધી રહ્યો છે અને જનતાના નાણાંનો ખોટો વેડફાટ થાય છે. પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં પણ કેટલાક વિસ્તારમાં લાઇટો દિવસમાં ચાલુ રહેતાં જોવા મળે છે, તેથી રાત્રિ દરમ્યાન ન ચાલતા યોજના બાબતો પર પ્રશંસા અને જવાબદારીઓ દ્વારા તૈયારીની માંગણી થઈ રહી છે. મનપા અને પીજીવીસીએલ પર આ વ્યાપી ચાર્જિંગ બાબતોની તપાસ કરવાની માગ આવે છે. વિવિધ શहरी નાગરિકોએ પણ રાત્રીના સમયે લાઇટનો ઉપયોગ હોવો જોઈએ તેવી માંગણી કરી છે. મહાનગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારીઓની બાતો અનુસાર ટાઈમિંગ સેટ કરી આજવો જોઈએ અને કોઇ રાજકીય આગેવાનોના ઘરના આસપાસ લાગેલી લાઈટોની સમસ્યા તપાસી શકાય તે જરૂરી છે. આ મામલામાં કમિશનર તરફથી યોગ્ય પગલાં લેવાનો આશ્વાસન આપવામાં આવે છે કે વીજળીનો ખોટો દોરપણ ન થાય.
14
comment0
Report
PCPranay Chakraborty
Nov 07, 2025 17:33:56
14
comment0
Report
GPGaurav Patel
Nov 07, 2025 16:45:14
Ahmedabad, Gujarat:ખેવાતી મૃદુ અને મક્કમ સરકારે ગુજરાતના દેવા માફ ન કરવા માટે અને પાક વિમા યોજના ન આપવા માટે મક્કમ સરkari આંકડા પ્રમાણે ૫૬ લાખ હેક્ટરમાં વાવેતર સરકારીઃ આંકડા પ્રમાણે ૪૮ લાખ હેક્ટરમાં કમોસમી વરસાદથી નુકસાન આખા ગુજરાતમાં એકજ અવાજ કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા દ્વારકા અને ઉનામાં માં ખેડૂતોએ આત્મહત્યા કરી ગુજરાતના ખેડૂતાઓ આક્રોશ સાથે દેવા માફીની માંગ કરી રહ્યા છે દર વખત પાક નુકસાની માટે વળતરની જગ્યાએ પાક વિમા યોજના થવી જોઇએ આ બંને બાબતે પગલાં નહીં લઇ સરકારે ખેડૂતો વિરોધી માનસિકતા દર્શાવી છે ઉદ્યોગો માટે મોટી રાહતો સરકાર દ્વારા આપવામાં આવ્યાે સરકાર સ્થળ પર જઇને જુએ કે હેક્ટર દીઠ કેટલો ખર્ચ ચયો છે એક વીઘે ૫૦ हजारની આવકની ખેડૂતને આશા હતી એની સામે આ પેકેજ નələrinin
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 07, 2025 15:52:05
Surat, Gujarat:એક્ઙ্কર્ સ повод: સુરત શહેરના ડિંડોલી-ભેસ્તાન રોડની જર્જરિત હાલત અને ''ખાડારાજ''થી પરેશાન સ્થાનિકો માટે રાહતના સમાચાર છે. ''ઝી 24 કલાક'' દ્વારા આ માર્ગની ખરાબ સ્થિતિ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા સુરત મહાનગરપાલિકા નું તંત્ર તુરંત જ કામે લાગ્યું અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિનંતિ:ROADના ડિંડોલી-ભેસ્તાન રોડ પર લગભગ 500 મીટર સુધી ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હતા. આ જાણ્યું ચોંકાવણી Alfa:આ રોડ મનપા દ્વારા અગાઉ ચાર વખત બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં વારંવાર ખાડા પડી જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. ખાડારાજના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ જ પરેશાન હતા. વાહન ચાલકોને બચી બચીને પોતાનું વાહન ચલાવવું પડતું હતું.ભારે ખાડાઓના લીધે અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો.ફરિયાદો છતાં નિવારણ નહોતું આવતું હતું.સ્થાનિકો દ્વારા મનપાના અધિકારીઓને લેખિત સહીત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ નિવારણ આવતો নহતો, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ હતો. ઝી 24 કલાક ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું.સ્થાનિકોની સમસ્યાને વાચા આપતા ''ઝી 24 કલાક'' દ્વારા આ રોડની ખરાબ હાલત અંગે ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આ અહેવાલની તત્કાળ અસર થતા જ સુરત મનપાનું તંત્ર દોડતું આવ્યું અને તાત્કાલિક ધોરણે ડિંડોલી-ભેસ્તાન રોડ બનાવવાની საქმიანતા શરૂ કરી દીધી. રોડનું સમારકામ શરૂ થતા જ સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર माना છે. કારણ કે તેમના અહેવાલના કારણે વર્ષો જૂની समस्या નો નિવારણ થયું.
14
comment0
Report
DRDarshal Raval
Nov 07, 2025 15:01:16
Ahmedabad, Gujarat:અમૂલ ડેરી પ્રોડક્ટ બાબતે અફવા ફેલાવવા બદલ ફરિયાદ ગુજરાત કો. ઓ. મિલ્ક ફેડરેશન લિમિટેડ ની અમૂલ બ્રાંડની બદનામ કરવા બદલ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદનક્ષી બાબતે નોંધાઈ ફરિયાદ ગાંધીનગરના ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજર આકાશ પુરોહિતે નોંધાવી ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા పోలీసએ ટેક્નિકલ સપોર્ટ સાથે તપાસ શરૂ કરી રાજકોટનાં ડો. હિતેશ જાનીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં વીડિયો અપલોડ થયાનું આવ્યું સામે વીડિયોમાં અમૂલ દૂધ અંગે વિવિધ ભ્રામકતાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ વિડિઓ તે જ વ્યક્તિએ સોસીયલ મીડિયામાં ચડાવ્યો કે અન્ય એ તેની તપાસ કરાશે વિડિયો પરથી સામે આવેલ નામ આધારે તેની અને જાહેર કાર્યક્રમ હતો તો અયોજકોની તપાસ પણ કરવા પોલીસીએ જણાવ્યું વીડિયોમાં દેખાનાર વ્યક્તિનું ફેસ રિકોગનાઇઝેશન કરાશે બાઈટ. એચ એમ કનસાગરા. ઇન્ચાર્જ acp સલ્ગ. અમુલ fir
14
comment0
Report
Advertisement
Back to top