Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જિલ્લામાં અદ્વિતીય ઘટના: 10 કલાકે નોધાયેલ પાણીની આવક

Aug 31, 2024 06:05:27
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં જળાશયમાં આજે સવારે 10 કલાકે નોધાયેલ પાણીની આવક 32.32 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 225 કયુસેક પાણીની આવક 35.64 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 340 કયુસેક પાણીની આવક 9.69 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજ 2571 કયુસેક પાણીની આવક 2571 કયુસેક પાણીની જાવક 95.14 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 900 કયુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 240 કયુસેક પાણીની આવક અને 240 કયુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 3000 કયુસેક પાણીની આવક અને 3000 કયુસેક પાણીની જાવક
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Dec 18, 2025 13:02:46
Ahmedabad, Gujarat:અમદાવાદના ભાટ સર્કલ પાસે આવેલી હોટલ ડેળી સ્ટે ઇનમાં યુવક યુવતીએ આત્મહત્યા ના પ્રયાસ મામલે પોલીસ તપાસ કરતા હકીકત સામે આવી.. मृत્યક રામ ભરવાડ અને પ્રેમિકા આત્મહત્યા ની કોશિશ કરી હતી... મહત્વનું છે કે મૃતક યુવક રામ અને યુવતી એક જ કુટુંબના હોવાથી કાકાભત્રીજાનો સંબંધ હોવાથી લગ્ન શક્ય નહોતા; તેથી ત્રણ વર્ષના પ્રેમ સંબંધનો અંત લાવવા આ પગલું ભર્યું હતું. આત્મહત્યા પહેલા બંને કૈનલમાં પડીને જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું પરંતુ ડર લાગતા હોટેલમાં જઈને જીવન ટૂંકાવાનો નિર્ણય કર્યો હતો. જેમાં યુવકનું હోటલમાં મોત નિપજ્યું છે. યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે..
0
comment0
Report
NBNARAYAN BEHERA
Dec 18, 2025 10:59:46
Paradeep, Odisha:लंबे समय की मशक्कत के बाद कुएँ से सांड को बचाया गया। पारादीप के बड़पड़िया विजय मार्केट के पास स्थित एक कुएँ में गिरने से एक सांड गंभीर रूप से घायल हो गया। काफी समय से यह कुआँ बाजार के व्यापारियों द्वारा उपयोग में लाया जा रहा था, लेकिन यह खुला पड़ा हुआ था। कुएँ के चारों ओर किसी प्रकार की बाड़ नहीं होने के कारण देर रात कोई आवारा सांड कुएँ में गिर पड़ा। घटना के बाद बाजार के व्यापारी और स्थानीय पार्षद के प्रतिनिधि मौके पर मौजूद रहे और सांड को कुएँ से निकालने का प्रयास किया। सूचना मिलने पर पारादीप बंदरगाह की CISF अग्निशमन विभाग और कुजंग अग्निशमन विभाग के कर्मचारी मौके पर पहुँचे। कड़ी मेहनत और लंबे प्रयास के बाद अंततः सांड को कुएँ से सुरक्षित बाहर निकाल लिया गया। सांड के घायल होने के बाद कुएँ की मरम्मत कराने की मांग भी आम जनता द्वारा की गई है।
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 18, 2025 10:58:01
Morbi, Gujarat:ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓએ જોર પકડ્યું છે. આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન થયું છે. તેની પૂર્વ તૈયારીઓ અંતર્ગત આજે મોરબીમાં મીની વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ બેંકવેટ હોલ ખાતે જિલ્લા સ્તરીય મીની વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ RJ/રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓનો ભાગ હતો. જેમાં મોરબી જિલ્લામાં નવા 시작 થનાર અનેક ઔદ્યોગિત્ય અલગ તકો વચ્ચે મૂડી રોકાણ માટે MoU સાઇન કરવામાં આવ્યા હતા. આ તકે પ્રભારી મંત્રીના હસ્તે જિલ્લામાં વિવિધ એકમોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મંત્રીઓ કે.એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા સહિત કલેક્ટર, ઈંચાર્જ ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને જિલ્લાના ઉદ્યોગકારો માટે GST અને લેબર કાયદાઓ, GeM (ગુવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમથી મોરબી જિલ્લામાં નવા રોકાણોને પ્રોત્સાહન મળ્યું હતું અને આગલા રાજકોટ રિજનલ કોન્ફરન્સ માટે મોરબીમાં મજબૂત પાયો તૈયાર થયેલ છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 18, 2025 10:03:40
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં જેના કારણે સામાન્ય ગળતી બાબતે મિત્રતા લોહીમાં ખરડાઈ હોવાની ઘટના સામે આવી છે. રાંદેરના હનુમાન ટેકરી પાસે સામાન્ય ગાળાગાળી બાબતે એક મિત્રએ બીજા પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ:1 મૂળ દાહોદના વતની અને હાલ રાંદેરના મોરાભાગલ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા ૨૭ વર્ષીય રાહુલ ગોર્સિંગ વાઘેલા તેના સાથી मित्र રાજા સાથે કામ પર ગયો હતો. બંને મિત્રો વચ્ચે અવારનવાર સામાન્ય બાબતોમાં તકરાર થતી હતી. ગઈકાલે હનુમાન ટેકરી પાસે ગાળ બોલવા જેવી નાજુક બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો.આ આવેશમાં આવીને આરોપી મિત્રએ રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. રાહુલને છાતી અને પીઠના ભાગે ત્રણ જેટલા ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. બાઈટ: આર કે ચૌધરી (રાંદેર પોલીસ પીઆઈ) બાઈટ: સપના વાઘેલા (મૃતક ની પત્ની) વીઓ:2 હુમલા બાદ આરોપી મિત્ર ઘટના સાથળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રાહુલ લોહિતહાણ હાલતમાં રિક્ષા કરીને મોરાભાગલ સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. તેને જોઈને આસપાસના લોક દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, 108ના કર્મચારીઓએ તપાસતા રાહુલને સ્થળ પર જ મૃત્યુ જાહેર કર્યો હતો. બાઈટ: આર કે ચૌધરી (રાંદેર પોલીસ પીઆઈ) WKT: પ્રશાંત ઢીવરે વીઓ:3 ઘટના જાણતા જ રાંદેર પોલીસ કાફલો બનાવતા ઘટનાસ્થળે દોડ્યો હતો. प्रहरीले મૃતદેહનો કબજો મેળવી તેનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હત્યારાને પકડવા მუშ્કીલ ચક્રો ગતિમાન કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્રની અટકાયત કરી લીધી છે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 18, 2025 09:42:37
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં varios સબધા ગઢડા તાલુકો આજે પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ગઢડાની સરકારની રેફરલ હોસ્પિટલ અત્યારે સુવિધાઓના અભાવે અને જર્જરિત હાલતને કારણે ચર્ચાનો વિષય બની છે. લાખો રૂપિયાના સાધનો धૂળમાંથી બહાર કાઢવામાં આવેલા ટેક્નિશનના અભાવે બંધ છે તેમજ ડોક્ટરોની અછતના કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ વેઠવાની નોઝત આવી છે. હોસ્પિટલની મુલાકાત લેતાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલનું બિલ્ડીંગ એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે ઠેર-ઠેર સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે. દર્દીઓ અને સ્ટાફના માથે સતત જોખમ ટોળાઈ રહ્યું છે. સરकार દ્વારા લાખો રૂપિયાના ખર્ચે એક્સ-રે મશીન સહિતના આધુનિક સમાંજ સાધનો વસાવવામાં આવ્યા છે. પરંતુ ટેક્નિશિયન કે જાણકાર સ્ટાફના અભાવે આ કિંમતી સાધનો મોટા ભાગે બંધ રહેશે. હોસ્પિટલમાં સૌથી ગંભીર સમસ્યા નિષ્ણાત ડોક્ટરોની છે. ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) જગ્યા ખાલી છે જેથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે અને ખાનગી હોસ્પિટલોમાં ખર્ચ ભાર વધી રહ્યો છે. આના સિવાય આંખના ડોક્ટર લાંબા સમયથી જગ્યા ખાલી છે. મેડિકલ ઓફિસર: મુખ્ય જગ્યા જ ખાલી હોવાથી ઇન્ચાર્જના ભરોસે ઇન્ચાર્જના કામમાં ગબડાય છે. ગઢડા શહેરનાં તથા તાલુકાના અંતરાણાં ગામડાઓનાં શ્રમિકો અને ગરીબ પરિવારો માટે આ એકમાત્ર આશરો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરે અને બંધ સાધનોને રીપેર કરાવે અથવા નવું બિલ્ડિંગ બનાવે. ગઢડાની ઇન્ચાર્જ ડોક્ટર મિલન ઘેવરિયાએ જણાવ્યું હતું કે, સ્થળે ગાયનેકોલોજિસ્ટ અને આંખના ડોક્ટરની જગ્યાઓ ખાલી છે અને બિલ્ડીંગની જર્જરિત હાલત અંગે પણ અમે વર્ડી કચેરીમાં લેખિત જાણ કરી છે.
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 18, 2025 09:35:25
:એંકર : ડાંગ જિલ્લામાં સૂર્યમંડળ આધારિત ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાનો સંદર્ભે ચીખલીના ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ પ્રોજેક્ટ કર્યો છે. તેમના ખેતરમાં અન્ય જિલ્લાના ખેડૂતોએ પણ મુલાકાત લઈને તાલીમ લઈ રહ્યા છે. વી/ઓ : ડાંગ જિલ્લો એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું સંગમ એટલે એક પ્રદેશ છે. અહીં ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકવાની પદ્ધતિ જેનું નામ છે સૂર્યમંડળ આધારીત ખેતી. જે ડાંગ જિલ્લામાં રહેલો લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. સૂર્યમંડળ આધૃતિત ખેતીમાં સૂર્ય મંડળ આકારની ખેતી છે જેમાં અંદર વલયો બનાવવામાં આવે છે. ખેડૂતો પોતાની ઓછી જમીનમાં પણ આ ખેતી સારી રીતે કરી ને ઉપજ મેળવ типов કરી શકે છે જેમાં દરેક વલયોમાં અલગ અલગ શાકભાજી થાય છે. આ ખેતીમાં કેન્દ્રમાં એક કેળાનું ઝાડ મુખ્ય સ્થળે રહે છે. સૂર્યમંડળ આધારીત ખેતીના ઘણા લાભો છે. ખેડૂતો ઓછી જમીનમાં પણ વધારે ઉપજ મેળવી શકે છે જ્યારે પાણીનું સ્તર નીચું હોય તો આ ખેતી કરી શકાય છે કારણ કે તેમાં ૩૦ દિવસમાં માત્ર બે વાર પાણી જોઈએ છે. બાઈટ : કિશોરભાઈ ચૌધરી (સૂર્યમંડળ આધારિત ખેતી કરતા ખેડૂત)
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 18, 2025 09:35:06
Surat, Gujarat:સુરત બ્રેક સુરતની 16 વર્ષીય દીકરીનો અનોખો પ્રયાસ મોબાઇલ એડીક્શન દૂર કરવા માટે એક નાનો પ્રયાસ શરૂ કર્યો પીએમ મોદિને લખવામાં આવ્યો પત્ર મન કી બાત માં विद्यार्थીઓ સોશ્યિલ મીડિયા થી દૂર રહે તે માટે જાગૃતિ લાવવાનો ઉલ્લેખ કરાયો ભાવિકા મહેશ્વરી અલગ અલગ સ્કૂલમાં ફરી રહી છે અભ્યાસ માંથી થોડો થોડો સમય કાઢી વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવી રહી છે બેટી બચાવો, બેટી પઢાવો ની જેમ બાળકો મોબાઇલ થી દુર રહે તેવા પ્રયાસ કરવા માંગ કરી સ્યુસાઈડ માટે મોટા ભાગે મોબાઈલ જવાબદાર છે ઓસ્ટ્રેલિયા માં જેમ મોબાઈલ બેન્ડ છે તે જ રીતે ભારતમાં અવેરનેસ લાવી બાદમાં બેન્ડ લાવવા ની માંગ કરાય મોદી સાહેબના 7 સંકલ્પ બાદ આઠ મો સંકલ્પ મોબાઈલ એડીક્શન લાવવા માંગ કરાય બાઈટ. ભાવિકા મહેશ્વરી..વિદ્યાર્થીની
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 18, 2025 09:22:12
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ શહેરના કરદાતાઓ માટે રાહતના સમચાર નાણાંકીય વર્ષ 2025-26 ના 3 મહિના માટે જાહેર કરાઈ વ્યાજ માફી યોજના મ્યુਨિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સામાં વ્યાજ માફી આપવા આવશે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે સ્કીમ 2,589,367 પ્રોપર્ટી નોંધાયેલી છે કોમર્શિયલ 652,076, રહેણાંક 1,937,291 જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાઓ અલગ અલગ ટકા મુજબ બાકી ટેક્સ પર વ્યાજ માફી મળશે રહેણાંક અને કોમર્શિયલ મુજબ જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ લાભ મળશે જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલમાં 100 ટકા વ્યાજમાફી જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંકમાં જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી નવી ફોર્મ્યુલા મુજબ કોમર્શિયલમાં જાન્યુઆરીમાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજમાફી મળશે પાછલોના ટેક્સો પૂર્ણ ભરવાનું રહેશે તથા એ વર્ષમાં વ્યાજમાફી اسکીમનો લાભ મળશે નાણાકીય વર્ષનો અંત હોવાથી વ્યાજમાફી યોજના અમલી કરાઈ વ્યાજ માફી اسکીમ થી AMC ને 600 કરોડ ની ટેક્સ આવક થાવાની શક્યતા 2500 કરોડના વાર્ષિક આવક લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1710 કરોડની આવક થઇ 1334 કરોડ પ્રોપર્ટી ટેક્સ, વેહિકલ ટેક્સ 166.32 કરોડ અને પ્રોફેશનલ ટેક્સમાં 192.05 કરોડની આવક થઇ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 18, 2025 08:17:14
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના યોગીચોક વિસ્તારની ઘટના યોગી નગર પાસે આવેલા તિરસપતિ શાર્ક માર્કેટ પાસેનો બનાવ તો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઉભી રહી હોબાળો કર્યો સરથાણા પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સાથે દોડી આવી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવવું આ સડીગયેલી સિસ્ટમમાં અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જાવવામાં આવ્યા હતા સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી યુવક અને યુવતીએ માફી નામુ લખી બીજી વાર ફરજ રોકાવટ ન કરવા અને બીજી વાર ભૂલ ન કરવા ની બાહેધરી આપી હતી પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલ કરવી નહીં
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 18, 2025 08:16:52
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લાના કાયદો અને વ્યવસ્થાના સ્થિતિની સમીક્ષા માટે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઈન્સ્પેક્શન યોજાયું હતું. આ દરમિયાન મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન થયું. જેમાં શહેર તથા જિલ્લા ના નાગરિકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. લોક દરબારમાં ખાસ કરીને શહેરની ટ્રાફિક समस्यાઓ, પોલીસ ચોકીઓની વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને લગતાં मुद्दાઓ અંગે ચર્ચા કરવામાં આવી. શહેરના આગેવાનો સાથે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે સીધી चर्चा કરી અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ઈન્સ્પેક્શનેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડેઠ આતંકવાદી હુમલાની સંભાવનાઓ સામે પોલીસની તૈયારી ચકાસવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ડ્રિલ દરમિયાન આપત્તિ સમયે લેવામાં આવતી કાર્યવાહી, ટીમ વર્ક અને સાધનસામગ્રીના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો. ડી.આઈ.જી.એ પોલીસ અધિકારીઓને જનતા સાથે સુમેળભર્યું વર્તન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા વધુ સુઘડ બનાવવા અને જિલ્લામાં શાંતિ તથા સુરક્ષા જાળવવા કડક અને અસરકારક પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 18, 2025 07:23:12
0
comment0
Report
Advertisement
Back to top