Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરમાં બે ઇંચ વરસાદ ખાબકતા ડેભોલ નદી બે કાંઠે વહી

Sept 06, 2024 00:58:30
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસવાને લઈને ઈડરના ગઢ વિસ્તારમાંથી પસાર થાત ડેભોલ નદી બે કાંઠે વહી હતી.તો અત્યાર સુધીમાં ઇડરમાં ચોમાસાની સિઝનમાં 38 ઇંચ વરસાદ નોધાયો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GVGadhvi Vishal
Nov 26, 2025 11:18:37
Ahmedabad, Gujarat:राजकोट में कोठारिया इलाके की सुरभी पॉसिबल फ्लैट में पालतू कुत्ते का आतंकरोलेक्स रोड पर स्थित सुरभी पॉसिबल सोसाइटी में पालतू कुत्ते के मालिक की गुंडागर्दी!पालतू कुत्ते ने सोसाइटी की एक महिला पर हिंسक हमला किया। महिला ने कुत्ते के मालिक से ध्यान रखने को कहा तो मालिक ने महिला को थप्पड़ जड़ दिया। कुत्ते की मालकिन की दादागिरी CCTV में कैद। पारुल गोस्वामी नाम की कुत्ते की मालकिन ने फ्लैट की महिला को थप्पड़ मारे। किरण वाघेला पर कुत्ते ने हमला किया और कुत्ते की मालकिन ने उसी महिला को थप्पड़ मारा। पहले भी सोसाइटी वासियों ने इस कुत्ते की मालकिन के खिलाफ पुलिस स्टेशन में शिकायत की थी। मौखिक शिकायत के बाद कुत्ता खुला न छोड़ने का आश्वासन दिया गया था। अब सोसाइटी के रहवासी महिला की दादागिरी से परेशान हैं, यह रहवासियों का आरोप है
73
comment0
Report
AKArpan Kaydawala
Nov 26, 2025 10:31:20
Ahmedabad, Gujarat:અમદાવાદ શિયાળો જેમ જેમ આગળ ચાલી રહ્યો છે તેમ તેમ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે ફ્લર્ટ શિયાળાના કારણે જ પ્રદુષણ નથી વધી રહ્યું, તેની સાથે અન્ય કેટલાક કુદરતી અને માનવીય કારણો પણ જવાબદાર છે. શહેરના જાણીતા અને સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડો પાર્થિવ મહેતાના મતે આ વર્ષે સમયાંતરે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હોવાથી ધૂળના રજકણો ખુબ નીચે સુધી રહે છે. તો સતત વધારો વાહનોારા ઉદ્યોગોના ધુમાડા સહિત કન્સ્ટ્રક્શન સાઈટથી ઊડતી ધૂળ પણ એટલીજ જવાબદાર છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલ આ જ્વાળામુખી વિસ્ફોટ પણ ગુજરાતમાં વાયુ પ્રદૂષણના વધારા માટે જવાબદાર બન્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોએ શું તકેદારી રાખવી એ અંગે પણ ડો પાર્થિવ મહેતા વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આપી. સાથે જ તેઓએ ઘરે રહીને પણ લોકો કઈ રીતે વિવિધ ઉપાય થકી વાયુ પ્રદૂષણની બચી શકે એની માહિતી પણ આપી.
87
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 10:30:42
Surat, Gujarat:સુરતનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા કેપી ગ્રુપ ના ફારૂક પટેલ તમે વિચારી રહ્યા હશો કે સુરત શહેરનો સૌથી ધનિક વ્યક્તિ કોઈ ગુજરાતી કાઠિયાવાડી હશે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે સુરતના સૌથી ધનિક વ્યક્તિનું નામ ફારૂક પટેલ છે, ફારૂક પટેલ સોલર પેનલના ઉદ્યોગથી જાણીતા છે. માત્ર ७૦૦ રૂપિયા ની મજૂરી કરનારા ફારૂક પટેલ આજે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના માલિક છે. જ્યારે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા પાંચમા નંબર પર અને સવજી ધોસ્ટા નવમા નંબર પર છે. કેપી ગ્રુપના ફારૂક પટેલે ભૂતકાળમાં ટ્રકો પણ chalાવી સમય ની સાથે બદલાવ કરી ફારૂક પટેલે સોલાર એનર્જીમાં હાથ અજમાવ્યો આજે કેપી ગ્રુપ ની ૪ લિસ્ટેડ કંપનીઓ આથરા અન્ય અસંખ્ય કંપનીઓ ના માલિક ದೇಶ વિદેશમાં સોલર એનર્જી માં કામ કરે ચે ફારૂક પટેલ ફારૂક પટેલ નો એકજ મંત્ર મહેનત કરતા રહો ફળ જરૂર મળે છે ફારૂક પટેલ સેવાકીય કાર્યો મા અગ્રસેર વૃદ્ધાશ્રમ થી લઇ સેવાકીય કાર્યો માં કામ કરે છે હી આપું છું એટલે મળે છે તેમ જણાવે છે કેપી ગ્રુપના માલિક ફારૂક પટેલ વન ૨ વન ફારૂક પટેલ - માલિક કેપી ગ્રુપ સુરત
92
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 26, 2025 10:30:18
Rajkot, Gujarat:એંકર રાજકોટમાં હવામાં પ્રદૂષણનો ગ્રાફ ચિંતાજનક રીતે ઊંચો જઈ રહ્યો છે. શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને 6 જેટલા વિસ્તારોમાં AQI 300થી ઉપર પહોંચી ગયો છે. ખાસ કરીને સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કatcheરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર સર્વાધિક નોંધાયું છે. દિવસ દરમ્યાન કેટલાક કલાકો માટે આ વિસ્તારોમાં રજકણ અને ધૂમ્મસની માત્રા વધી જવાથી હવાની ગુણવત્તા વધુ બગડી રહી છે. રજાના દિવસોમાં તો AQI વધુ વધી જતું જોવા મળે છે. જેને કારણે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. સાથેજ સ્થાનિકોએ કહ્યું કે સોરઠિયાવાડી વિસ્તારમાં શ્વાસ લેવો પણ મૂશ્કેલ બને છે. મનપા આને લઈ કાર્યવાહી ઝડપથી હાથ ધરે તેવીlocalsઆ માંગ કરી હતી ...
29
comment0
Report
LJLakhani Jaydeep
Nov 26, 2025 10:21:13
Dwarka, Gujarat:पवित्र यात्री स्थल द्वारका में भारतीय पुरातत्व सर्वेक्षण द्वारा पौराणिक नगरी द्वारिका के अवशेषों का सर्वे कार्य शुरू... देवभूमि द्वारका जिले में स्थित प्रसिद्ध तीर्थस्थल द्वारका नगरी का सांस्कृतिक और ऐतिहासिक महत्व सर्वविदित है। भगवान श्रीकृष्ण की पौराणिक द्वारिका नगरी के बारे में हर कोई जानने को उत्सुक रहता है। भारतीय पुरातत्व सर्वेक्षण (ASI) समय-समय पर द्वारका की धरती पर और समुद्र के अंदर जाकर पौराणिक द्वारिका के अवशेषों का सर्वेक्षण करता रहा है। आज एक बार फिर भारतीय पुरातत्व सर्वेक्षण ने द्वारका में जगत मंदिर और गोमती नदी के बीच स्थित एक प्राचीन मंदिर के नीचे खुदाई कर पौराणिक अवशेषों का अध्ययन करने का कार्य शुरू किया है। दिल्ली से आए ASI के अतिरिक्त महानिदेशक (ADG) आलोक त्रिपाठी के अनुसार, इसके लिए देश के विभिन्न क्षेत्रों से पुरातत्व विशेषज्ञों की टीम मौके पर मौजूद है। आवश्यकता पड़ने पर और अधिक पुरातत्व विशेषज्ञों को बुलाया जाएगा, जो मौके पर पहुंचकर पौराणिक द्वारिका के अवशेषों का गहन अध्ययन करेंगे।
54
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 26, 2025 10:15:18
Karantha, Gujarat:સરદાર પટેલીની 150મી જન્મ જ્યંતિ નિમિતે સાગબારા થી સેલંબા સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી યુનિટી માર્ચ માં સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા તેમને કહ્યું કે आतંકવાદી અને અલગતાવાદી ઓને વિદેશમાંથી ફંડ આવે છે ભારત દેશ ને તોડવા માટે કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે કહ્યું કે પેલા ટપોરીઓ અને આન્ધળાઓ ને દેખાતું નથી દેશ માં કેટલું વિકાસ નું કામ થઈ રહ્યું છે આ સમાજ ને કેટલાક લોકો તોડvetા પ્રયત્નો કરી રહ્યા છે કેન્દ્ર માં મોદી સરકાર અને ગુજરાત માં ભુપેન્દ્ર પટેલ ની સરકાર કામ કરે છે ત્યારે તેમના મંત્રીઓ ની કેટલાક ટપોરિયા એ ટિપ્પણી કરી રહ્યા છે તમારી કોઈ હસ્તી નથી કે તમે અમારા ભારત સરકાર ની ટીકા ટિપ્પણી કરો આવા બધા લોકો વિદેશી તાકાતો ના આધારે દેશ ને તોડવાના પ્રયત્નો કરે છે આદિવાસી સમાજ પ્રગતિ ના માર્ગે જઈ રહ્યો છે તે એને (ચૈતર વસાવા) ગમતું નથી આ વિદેશના અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ને ગમતું નથી કે ભારત આગળ વધે જેથી અહીંના કેટલાક લોકો તેનો હાથો બની રહ્યા છે ભાગલા પાડવા વાળા થી સાવધાન રહેવું પડશે મનસુખ વસાવા નથી કહેતો ભગવાન બિરસા મુંડા એ કહ્યું છે વ્યસનો થી દુર રહેવું પડશે દારૂ, તાળી ગુટખા ના વ્યસનો થી દુર રહેવું પડશે દેવમોગરા ખાતે મોદী સાહેબ 2003 માં પણ આવ્યા હતા હમણાં આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે કે ત્યાં મરઘો લઈ જાય,દારૂ લઈ જાય ત્યાં ચઢાવે અને મોદી ખાઈ આ બોલવાની ચૈતર ને સભ્યતા છે -મનસુક વસાવા પ્રધાનમંત્રી માટે આવું બોલે તે એને શોભતું નથી હું પણ દેવમોગરા જાવ છું ત્યાં મારા જેવા ભગત લોકો પણ દર્શન માટે જાય છે પ્રધાનమంత్రి એ આખા વિશ્વ ને બતાવ્યું કે આદિવાસી ની કુળદેવી દેવમોગરા માતા છે ભાજપ ને મજબુત કરવા માટે અમારે આ વિસ્તારમાં તો મોતીસિંહ વસાવા જ કાફી છે મોદી સાહેબ ના તો આશીર્વાદ જ કાફી છે મોતીલાલ નીકળે ને તો અહીંયા બધા ના સુપડા સાફ કરી નાખે આ ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાના પ્રયત્નો કરે છે ભારત માતા કી જય અને વંદે માતરમ ની ટીકા ટિપ્પણી ચૈતર વસાવા કરે છે ચૈતર વસાવા એ თქვა હતું કે આ ભૂમિ મોદી કે અમિત શાહ ના બાપ ની ભૂમિ નથી ત્યારે સાંસદે કહ્યું કે ચૈતર વસાવા ના બાપ ની પણ ભૂમિ નથી આ ભારત માતા ની ભૂમિ છે - મનસુખ વસાવા તમે આ પ્રકાર ન નિવેદનો કરો એટલે અમારે સ્ટેટમેન્ટ આપવા પડે બાઈટ સ્પીચ...મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
180
comment0
Report
PTPremal Trivedi
Nov 26, 2025 10:10:55
Patan, Gujarat:વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સન્મર્થનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાઓે હતાં રેલી યોજી સહિતની બદીઓ બંધ નથી કરવામાં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તાજીતલાકે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ ડીસા ત્રણ રસ્તા ખાતેથી રેલી યોજી હતી જેમાં પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ, ગેમર ભાઈ દેસાઈ. પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સહીત મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો જોડાયા હતા, રેલીના માર્ગો પર ભાજપ વિરોધ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરોધ આેગાવ્યો દ્વારા સૂત્રોચારો પોકાર્યા હતા. ડીસા ત્રણ રસ્તે ખાતેથી નીકળેલી રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતીgba જ્યાં આગેવાનોએ નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાટણ શહેર અને જિલ્લામાં પણ દારૂ જુગાર કુટણખાના સહિતની બદીઓ ચાલી રહી છે. તો આગામી સમયમાં આ બદીઓ બંધ ਨਹੀਂ કરવામાં આવે તો જનતા રેડ અમારી ચીમકી આપેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ધારપુર સિવિલ હોસ્પિટલની આસપાસ મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ થાય છે. આ બાબતે તેઓએ સંકલનમાં પણ વાત કરી હોવા છતાં આજદિન સુધી તેનું કોઇ નિરાકરણ આવ્યુ નથી. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બુટલેગરો પાસેથી પાટણ ಜಿಲ್ಲಾ પોલીસને દર મહિને 70 લાખનો હપ્તો પહોંચે છે, આગામી સમયમાં આવા બે નંબરના ધંધા કરનારાઓ નું લિસ્ટ રેન્જ આઈ જી તથા જિલ્લા પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. બાઈટ 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ બાઈટ 2 ગેમર ભાઈ દેસાઈ ജില്ലാ કોંગ્રેસ પ્રમુખ બાઈટ.. 3.પ્રવીણ રાઠોડ. રાષ્ટ્રીય દલિત એકતા મંચ આગેવાન
140
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 26, 2025 10:06:44
Sadhara, Gujarat:ઝીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સ નાબૂદી માટે સમર્થન માટે બની રહેલી રેલી બાદ આવેદન આપવામાં આવ્યું. બે દિવસ اڳ ધારાસભ્ય દ્વારા પોલીસ વિરુદ્ધ ટિપ્પણીના કારણે મેવાણીના વિરોધનો કાર્યક્રમ કઢાઇ આવ્યો અને પોલીસ પરિવાર સાથેની રેલી કઢાઈ હતી જેને લઈને સમર્થકો એ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યો. દારૂ-ડ્રગ્સના અડડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરશે. મેવાણીનું નિવેદન સમગ્ર પોલીસતંત્ર વિરોધી નહોતું, સરકાર દ્વારા ખોટું લોકોને ટોર્ચર કરીને રાજકીય રૂપ ઊભું કરાયુંનો આક્ષેપ. આજે મેવાણીના સમર્થનમાં રેલી અને આવેદન પત્ર આપવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં રહેતા દારૂ-ડગ્સના અડડાઓ પર તાત્કાલિક કાર્યવાહી અને નશામુક્ત અભિયાનને રાજકીય દબાણથી ગેરમાર્ગે દોરીને અટકાવવા અંગે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ સાથે આજકાલ કલેક્ટરને રૂબરૂ રજૂઆત થઈ હતી. કચ્છ જિલ્લામાં દારૂ-ડગ્સના ગેરકાયદે વેચાણ, સપ્લાય અને રેકેટિંગ મોટા પાયે ચાલતા હોય છે; દર અઠવાડિયે કરોડો રૂપિયાનો નશો પકડાય છે. તાજેતરમાં સામાજિક કાર્યકર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ નશામુક્ત અભિયાન અંતર્ગત જનતા સાથે મળીને અડ્ડાઓ સામે જનતા રેડ ચલાવવામાં આવી. ભ્રષ્ટ અધિકારીઓ વિશે પ્રશ્નો રાજકીય આશ્રય હેઠળ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સાચા મુદ્દાને બદલે દબાણ સર્જાયેલું వાફાટો. સરકારની સૂચના હેઠળ પોલીસ પરિવારની રેલી કાઢવી અને માલિકી-નારા લગાડવાં, નશામુક્ત અભિયાનને બદનામ કરવાનો પ્રયાસ દેખાય છે. લોકશાહી વ્યવસ્થામાં આ રીતે પગલાં ચિંતાજનક છે. કચ્છની પ્રજા આ પ્રશ્ન પુછે છે: નશો વેચનાર સામે રેલી કેમ નહીં? અને નશો અટકાવવા માંગનાર સામે વિરોધ કેમ? આ નાગરિકો દ્વારા આવેદનમાં માંગણીઓ ઉદઘોષિત થઈ હતી: (1) દારૂ-ડગ્સના રેકેટો પર તાત્કાલિક વિશેષ ઓપરેશન; (2) ભ્રષ્ટ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને રાજકીય તત્ત્વો સામે નિષ્પક્ષ તપાસ; (3) નશામુક્ત અભિયાનને રાજકીય દબાણ, બદનામી અથવા ખોટી વ્યાખ્યાઓ દ્વારા અટકાવવાનો પ્રયત્ન બંધ; (4) કચ્છને નશામુક્ત બનાવવા ખાસ જિલ્લા ટાસ્ક ફોર્સ રચી actuaciónની જાહેર રિપોર્ટિંગ નિયમિત રાખવી. જો આ મુદ્દાઓ પર તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી ન થાય તો राष्ट्रीय दलित अधिकार मंच - કચ્છ અને કચ્છના જાગૃત નાગરિકો કાયદેસર અને અહિંસક જનતા રેડ અને લોકશાહી વિરોધ કાર્યક્રમો વધુ તીવ્ર બનાવશે.
111
comment0
Report
ARAlkesh Rao
Nov 26, 2025 10:06:20
Palanpur, Gujarat:સ્લગ-મેવાણી સમર્થન વાવ-થરાદ જિલ્લામાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકોએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થન માટે સુત્રોચાર કરીને થરાદ ચાર રસ્તાથી રેલી નીકાળી કલેક્ટર કચેરીએ પહોંચીને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા સુત્રોચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. कांग्रेस સંસદ ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે બનાસકાંઠા અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે; ગૃહમંત્રી ડ્રગ્સ અને દારૂ બંધ કરાવે અને જો પોલીસને પગાર ઓછો પડતો હોય તો સરકાર GST વધારે અને પોલીસને વધુ પૈસા આપે પણ દુષણ બંધ કરાવે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જીંદાબાદ અને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવાના સુત્રોચાર કરીને થરાદ ચાર રસ્તાથી રેલી-niકાળી હતી જે રેલીમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. રેલીએ_REFERREL ત્રણ રસ્તા પહોંચીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચડાવીને સુત્રોચાર કર્યો હતો તે બાદ રેલી થરાદ કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં બેસીને અગ્રણી સુત્રોચાર કર્યો હતો જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા ઉગ્ર રજુઆત કરી હતી. પોલીસ રેલી કઢાવે તે કઈ યોગ્ય નથી. જો પોલીસને પગાર ઓછો પડતો હોય તો હું સરકારને કહું છું કે GST વધારી દે એમને વધુ પૈસા આપે પરંતુ પોલીસ દારૂ જુગાર અને ડ્રગ્સ બંધ કરાવે. બાઈટ-ગેનીબેન ઠાકોર-સંસદ-બનાસકાંઠા (પોલીસ રેલી કઢાવે તે કઈ યોગ્ય નથી. જો પોલીસને પગાર ઓછો પડતો હોય તો હું સરકારને કહું છું કે GST વધારો તો વધુ પૈસા આપે પરંતુ પોલીસ દારૂ જુગાર અને ડ્રગ્સ બંધ કરાવે) બાઈટ-ગુલાબસિંહ રાજપૂત-અધ્યક્ષ બનાસકાંઠા -વાવ-થરાદ કોંગ્રેસ (જે લોકો જીગ્નેશ મેવાણી વિરોધમાં રેલીઓ કાઢે છે તેમના પરિવારે દારૂ અને ડ્રગ્સના વ્યવહારના કારણે ચડે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવી.) બાઈટ-પ્રવીણ વરણ-અનુસૂચિત જાતિ આગેવાન (જીગ્નેશ મેવાણી કોઈ એક સમુદાયના નથી તેમને બધાં માટે વિચારીને દારૂ ડ્રગ્સ બંધ કરાવવાની વાત કરી છે.) બાઈટ-વિમળાબેન સિંહલ-સ્થાનિક (દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યાં છે; અમે બંધ કરાવવા આજે રેલીમાં આવ્યા છીએ.) અલકેશ રાવ-વાવ-થરાદ
120
comment0
Report
TDTEJAS DAVE
Nov 26, 2025 08:52:57
Mehsana, Gujarat:મહેસાણા તપોવન ઇન્ટરનેશનલ સ્કOOL નો બનાવ સ્કૂલ માં 13 વર્ષીય વિદ્યાર્થી નું ફૂટબોલ રમતા રમતા મોત જૈમિલ કંસાગરા નામ ના 13 વર્ષીય વિદ્યાર્થી નું મોત ફૂટબોલ રમતા રમતા હાર્ટએટેક થી મોત થયું હોવાનું અનુમાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ જાણી શકાશે એન્કર-મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર આવેલી Tapovan International School માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મોત થવાથી સ્કૂલ સ્તબ્ધ બની ગઈ છે. મૂળ વાંકાનેર નો વતની અને હાલ માં મહેસાણા પાસે Tapovan International School માં ત્રણ વર્ષ થી અભ્યાસ કરતો જૈમિલ કંસાગારા નામ નો विद्यार्थी રમતના મેદાનમાં ઊતરી પડ્યો હતો.. બપોરના સાડા ચાર વાગ્યા સુધી કલાસ રૂમમાં અભ્યાસ કરતો હતો અને ત્યાર બાદ 13 વર્ષીય વિદ્યાર્થી જૈમિલ કંસાગારા કલાસના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો. ફૂટબોલ રમતા રમતા પડેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માં આવ્યો હતો પણ તબીબોએ કાર્ડિયાકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમતા 13 વર્ષીય જોમિલનું રમતા રમતા હૃદય બંધ થઈ જતા મોત નીપજ્યું škૂલના બાળકો સ્તબ્ધ થઈ ગયા હતા, રમતના મેદાન ઉપર કિશોરાવસ્થા માં વિદ્યાર્થીના મૃત્યુથી સ્કૂલ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જોકે tallણઝ પોલીસ હાલમાં અકસ્માતે મોતની નોંધ કરી છે અને બીજીતરફ પોસ્ટમોર્ટમ કરાવ્યું હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીના મૃત્યુનું સાચું કારણ ખબર પડી શકે. બાઈટ-દશરથ પટેલ-સ્કુલ સંચાલક Tejas Dave Zee 24 કલાક મહેસાણા
112
comment0
Report
Advertisement
Back to top