Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર તાલુકા કિસાન સંઘનો ત્રિવાર્ષિક સભા યોજાઈ,નવીન કારોબારીની રચના અને દાતાઓનું સન્માન કરાયું

Sept 01, 2024 15:19:04
Himatnagar, Gujarat

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી તો દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે રવિવારે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી.જેમાં 20 સભ્યોની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top