Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરના સજાપુર પાસે ડુંગરોમાં ઝરણું જીવંત થયું

Aug 31, 2024 05:33:10
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ પાસે આવેલ સજાપુર પાસેના બળદ પગલાંનો ધોધ શરૂ થયો છે.જિલ્લામાં સાત દિવસથી વરસી રહેલ વરસાદને લાઈને જળાશયો માં આવક ચાલી રહી છે ત્યારે ઝરણાં પણ જીવંત થયા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Dec 14, 2025 03:05:32
0
comment0
Report
NDNEELAM DAS PADWAR
Dec 14, 2025 02:30:43
Korba, Chhattisgarh:कोरबा जिले के ऊरगा थाना क्षेत्र अंतर्गत बरबसपुर के स्क्रैप यार्ड में हुए हैं तीन लोगों की मौत के मामले का खुलासा पुलिस ने कर दिया है. पुलिस ने खुलासा करते बताया की पैसों की लालच ने तीन लोगों की जान ली है. तंत्र मंत्र की क्रिया से 5 लाख का 50 गुना करने की तैयारी थी. तंत्र मंत्र की प्रक्रिया के दौरान रस्सी से गला घोटने पर मौत हुई है. पुलिस ने ट्रिपल हत्या के इस मामले में 6 आरोपियों को गिरफ्तार किया है और उनके कब्जे से 1 इनोवा, 4 मोटरसाइकिल, नींबू, नारियल, अगरबत्ती और 5 लाख रुपए जप्त कर लिया है. दरसअल, कोरबा जिले के उरगा थाना क्षेत्र के बरबसपुर कुदरी गांव के पास स्थित अशरफ मेमन के स्क्रैप यार्ड में तंत्र-मंत्र की प्रक्रिया से 5 लाख रुपये से 50 गुना, ढाई करोड़ बनाने की तैयारी थी. इस प्रक्रिया को करने बिलासपुर से तांत्रिक अपने साथियों के साथ कोरबा पहुंचा था. इस प्रक्रिया में एक-एक कर तांत्रिक ने असरफ मेमन, सुरेश साहू और नितीश तीनो को कमरे के अंदर बुलाया और फिर एक नींबू मुंह में और एक नारियल हाथ में दिया साथ ही नायलॉन की रस्सी उनके गले में फसाया गया. जिसकी रस्सी दीवार से बाहर निकाली गई. कमरे के बाहर खड़े तांत्रिक के साथी रस्सी खींचते गए और 1-1 कर 3 की जान चली गई. विधी थी कि जितनी जोर से रस्सी खिंचा जाएगा उतने ज्यादा रुपयों की बारिश होगी. 1-1 कर कबाड़ व्यवसायी अशरफ मेमन, नीतीश और सुरेश साहू की जान चली गई. चौथे नंबर पर जब भागवत को बुलाया गया तो जमीन पर पड़ी तीन लाश को देख उसने प्रक्रिया करने से मना कर दिया और फिर शोर मचाया. जिससे बाहर कबाड़ व्यवसायी अशरफ के बेटे कमरे में पहुंचे और तांत्रिक की जमकर धुनाई कर दी. जब तीनों को नीजी अस्पताल ले जाया गया तब वहां डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया. भले ही पुलिस ने इस मामले में जांच करते हुए 6 आरोपियों को गिरफ्तार कर लिया है और उन्हें जेल दाखिल करा दिया है. लेकिन अभी भी कई राज अनसुलझे है जैसे क्या तंत्र विद्या से पैसे बनाने का लालच देकर मारने की प्री प्लानिंग के तहत ये हत्या की गयी है या गैर इरादतन हत्या हो गयी, यदि गैर इरादतन हत्या हुई भी तो जब पहला आदमी कमरे में तंत्र विद्या के दौरान गला घुटने से मर गया तो दूसरा जब कमरे में गया तो उसने अपने गले में रस्सा फंसाने क्यों दिया जिससे एक एक कार 3 की मौत हो गयी. पुलिस को मामले को सुलझाने में गहन जाँच की जरुरत है.
0
comment0
Report
AAAkshay Anand
Dec 14, 2025 02:16:02
Noida, Uttar Pradesh:मुस्लिम लीग का नया अवतार... 'मॉडर्न जिन्ना बन चुकीं ममता बनर्जी की अगुवाई में बंगाल को तबाह किया जा रहा' - भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी को निशाने पर लेते हुए उन्हें मॉडर्न जिन्ना करार दिया. उन्होंने कहा कि उनके नेतृत्व में बंगाल तबाह हो रहा है. तरुण चुघ का यह बयान उस वक्त आया है. जब अर्जेंटीना के फुटबॉलर लियोनेल मेसी के जाने के बाद सॉल्ट लेक स्टेडियम में दर्शकों ने तोड़फोड़ कर दी. इस घटना को लेकर तरुण चुघ ने कहा कि यह दुर्भाग्यपूर्ण है. कानून-व्यवस्था बनाए रखना सरकार की ज़िम्मेदारी है. और सुरक्षा देना सरकार का कर्तव्य है. लेकिन, ममता बनर्जी की जिहादी सरकार इस मामले में फेल हो गई है. चुघ ने रांची में कहा कि आज मुस्लिम लीग का नया अवतार बनके, मॉडर्न जिन्ना ममता बनर्जी के नेतृत्व में बंगाल को तबाह किया जा रहा है.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 13, 2025 15:32:12
Gandhinagar, Gujarat:ગાંધીનગર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ઠંડીને લઈને કરી આગાહી 14 ડિસેમ્બર થી હવામાનમાં પલટો આવે 16 -17‌ ડિસેમ્બર હળવા વાદળ જોવા મળે 16 ડિસેમ્બર ઠંડી રાહત જોવા મળશે લધુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17-20 જેવું રહેશે સમુદ્ર કાંઠાના ભાગોમાં ઠંડી રહેશે મહેસાણા સાબરકાંઠા પાટણના અરવલ્લી મહિસાગર પંચમહાલ કરછ રાજકોટ જૂનાગઢ ગાંધીનગર ભાગોમાં સવારે ઠંડી રહેવાની સૌથીકક્ષા રહેશે 19-21 ડિસેમ્બર દરમિયાન વાદળો ભાગોમાં ધેરાય 16 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર પશ્ર્ચિમ વિક્ષેપો આવવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વત પ્રદેશ ‌થી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટાવવાની શક્યતા રહે ઉત્તરીય પર્વત ભાગોમાં 2 ઈંચ કોક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાય અને દેશનાં ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાની შესაძლებელია રહેશે 27 ઠંડીને વેગ મલશે હવામાન પલટાય જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે પરંતુ 11 જાન્યુઆરી આસપાસ હાર્દ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે *જાન્યુઆરી પશ્ચિમી વિવિધક્ત ના કારણે વાદળછાયુ વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા રહેશે* *ઉત્તરાયણમા પતંગ રસિયાઓ માટે સારા સમાચાર* જાન્યુઆરી 12-13 પવન ફૂંકાય 14-15 જાન્યુઆરી ઠંડી સાથે પવન ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે * *પતંગ રસિયાઓ માટે એકદર‌ પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે* આ દરમિયાન હવામાનમાં ‌પલટો પણ‌ આવશે‌ અને ઠંડી પણ રહેશે 17 જાન્યુઆરી ઠંડી વધશે 19 જાન્યુઆરી હવામાન બદલાશે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 13, 2025 12:32:09
Surat, Gujarat:આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચારતી ગેંગ નો બારડોલી ગ્રામ્ય પોલીસ પર્દાફાશ કર્યો હતો. એજન્ટો મારફત ખાતા ભાડે લઈ તામિલનાડુ , ઉત્તરપ્રদেশમાં કરોડો નું ફ્રોડ કરાયું હોવાનું બહાર આવ્યું છે. હાલ રાજ્યમાં પોલીસ વિભાગ સાઇબર ફ્રોડ ઉપર ગંભીરતા થી કામ કરી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા માં પણ બારડોલી પોલીસ ઓપરેશન હન્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બારડોલી પોલીસ સાયબર છેતરપિંડી ના નાણાં કમિશન થી સગવગે કરનાર આંતરરાજ્ય ટોળકીના પાંચ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. આ મોટી કાર્યવાહીથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બનેલ એક કરોડના બે મોટા સાયબર ફ્રોડ ના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બાઈટ :- રાજેશ ગઢિયા (જિલ્લા પોલિસ વડા...સુરત ગ્રામ્ય) સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જયારે બારડોલી ની એકસિસ બેંકના એક મ્યુલઅકોાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. અને જેના પગલે આખું નેટવર્ક બહાર આવ્યું હતું. મુખ્ય આરોપીઓ અને કમિશન ના ખેલ માં પકડાયેલા પાંચ આરોપીઓ માં બારડોલી આશિયાના નગર માં રહેતો તોફિક યુસુફ ઈશાની નામનો આરોપી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. તે અન્ય આરોપીઓને આર્થિક ફાયદા ની લાલચ આપીને તેમના બેન્ક આંકાઉન્ટ કમિશન પર ભાડે રાખવોતો હતો. આ મામલામાં પોલીસે મહુવા ના અંધાત્રી ખાતે રહેતો યશ ચૌધधी, બારડોલી દેસાઈ વીલા ગાંધીરોડ ખાતે રહેતા મુહમ્મદ અक्रम મેમણ, અંધાત્રી રહેતો મિતેશકુમાર ચૌ ધાર અને સુરત ખાતે રહેતો રિયાજ ફારૂક મલેક ની પણ ધરપકડ કરી છે. આરોપીઓનું કામ માત્ર જમા થયેલા નાણા ઝડપથી ઉપાડી લેવાનો અને તેના બદલામાં તેમને મોટું કમિશન મળે તેવું હતું. ઉকેલાયેલા ગુનામાં તામિલનાડુના થીની પોલીસ સ્ટેશનના છ લાખ અને ઉત્તર પ્રદેશના લખનઉમાં સાયબર ક્રાઈમ પોલીસના 95 લાખના ફ્રોડ નો ભેદ ઉકેલાયો છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 13, 2025 12:31:53
Surat, Gujarat:સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આદિકાળાનો ત્રાંસ ઊંચો રહ્યો છે. સૌથી તાજેતરમાં ખટોદરા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલા બે વાહનોને આગ લાગાવવાનો સનસનાટીભરી ઘટના સામે આવી હતી. પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. વાહન માલિક અનિલ રાઠોડના ઘરની બહાર બે mopet વાહનો પાર્ક થયેલા હતા. મોડી રાત્રીના સમયે અજાણ્યા ત્રણ વ્યક્તિ ત્યાં આવા આવીને પૂર્વયોજિત કાવતરાથી આ બંને વાહનોમાં આગ લાગી ગઈ અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આગ લાગવાની જાણ થતાં માલિકે અને આસપાસના લોકોએ તરત દોડીને પાણી નાળે આગauને કાબૂમાંલવાની કશો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બંને mopet વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે માત્ર ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને અટકાવી દીધા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જૂની અદાવત રાખી આ કૃત્ય આચાર્યું હતું. મુખ્ય આરોપીઓ કુણાલ બાબુરાવ સાળુકે, યશ સુરજ પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણને ધરપકડ કરી આપવામાં આવી છે અને તેમના विरુદ્ધ ગુનાઓ દોડાવવામાં આવી રહ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 13, 2025 12:30:42
0
comment0
Report
BPBurhan pathan
Dec 13, 2025 12:16:46
Anand, Gujarat:એંકર:આણંદ આયોજિત લોક અદાલતમાં ਪ੍ਰી-લિટિગેશનના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો, મજૂર અદાલતને લગતા કેસો તથા એમ.એ.സി.પી.ને લગતા કેસોના પક્ષકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યા હતા. વીઓ:આજની લોક અદાલત એટલા માટે અગત્યની હતી કે એમ.એસી.પી કેસમાં પક્ષકારો વચ્ચે ૯૬ લાખની માતબર રકમનું સમાધાન થયું હતું. જેમ આણંદ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીની વલસાડ ખાતે બદલી થયા બાદ નડેલા અકસ્માતમાં તેમનું մահ निधन થયું હતું, જેમાં ત્રણ વર્ષ જૂના આ કેશમાં 96 લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું. વીઓ. અન્ય એક એમ.એસી.પી કેસમાં ૪૫ લાખમાં સમાધાન થયેલ છે. જે મામલો 2025ની જ હતી અને તેમને આજ રોજ ઇન્ચાર્જ પી.ડી.જે. ભોરણિયા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વીઓ. જયારે વૈવાહિક જીવન દરમિયાન દંપતી વચ્ચે ખટરાગ થતા છેલ્લા 14 વર્ષથી દંપતી અલગ રહેતું હતું અને કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસમાં પણ સમાધાન થતાં દંપતી 14 વર્ષ બાદ એક થયું હતું. આમ આ લોક અદાલતને ખૂબ જ સારી સફળતા મળી હતી જેથી લોકોને લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 13, 2025 11:19:09
Surat, Gujarat:અપૃવાલ: વિશાલ ભાઈ PACAKGE એંકર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શહેરના અડાજન વિસ્તાર ખાતે આયોજિત ‘ઓલ ઇન્ડિયા કારોબારી સમિતિ’ ની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા هئا. આ બેઠકમાં દેશના 16 જેટલા રાજ્યોના કુલ 44 મેયરો સુરતના મહેમાન બન્યા હતા. જે રાષ્ટ્રીય સ્તરે સુરતને એક મહત્વનું મંચ પૂરું પાડે છે. વીઓ:1 ikar: આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મેયરોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મુખ્યમંત્રીએ સુરત শহરને ‘મિની ઇંડિયા’ તરીકે ગણાવીને તેના બહુસાંસ્કૃતિક સ્વરૂપની પ્રશંસા કરી હતી. શહેર વિકાસના મોડેલ અંગે વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરોનો સર્વાંગી અને ટકાઉ વિકાસ જનભાગીદારી અને મજબૂત વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બની શકે છે. તેમણે આ બંને પરિબળોને શહેરી શાસન માટે અનિવાર્ય ગણાવ્યા હતા. સ્પીચ: ભૂપેન્દ્ર પટેલ (મૂખ્યમંત્રી) બાઈટ: સૌમ્યા ગુર્જર (જયપુર, મેયર) વીઓ:2 આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિવિધ શહેરો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને તેના નિવારણ માટેના આધુનિક મોડલ્સ પર ગહન ચર્ચા કરવાનો હતો. આ મંચ પર વિવિધ રાજ્યોના મેયરોએ પોતપોતાના શહેરોના શ્રેષ્ઠ પ્લાન અને પડકારોનું આદાનપ્રદાન કર્યું હતું, જેથી સમગ્ર દેશના શહેરી વિકાસને એક નવી દિશા મળી શકે. આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની બેઠક સુરતમાં યોજાવાથી સુરતનું મહત્ત્વ રાષ્ટ્રીય ફલક પર વધુ उजागर થયું છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
Advertisement
Back to top