Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠામાં સર્વત્ર વરસાદ, જળાશયોમાં પાણીની આવક વધી

Aug 27, 2024 14:33:17
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6થી સાંજે 6 સુધીમાં સર્વત્ર 17થી 46 મિમી વરસાد નોંધાયો છે. વિજયનગરમાં સૌથી વधુ 46 મિમી અને ખેડબ્રહ્મામાં સૌથી ઓછો 17 મિમી વરસાદ પડ્યો. અન્ય તાલુકાઓમાં વડાલી 22, ઇડર 27, હિંમતનગર 22, પ્રાંતિજ 21, તલોદ 37 અને પોશીના 28 મિમી વરસાદ નોંધાયો. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ગુહાઈ જળાશય 26.76%, હાથમતી 17.66%, જવાનપુરા બેરેજ 64.04%, હરણાવ 63% અને ખેડવા જળાશયમાં પણ પાણીની આવક નોંધાઈ છે. આ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Sept 18, 2025 17:15:52
Junagadh, Gujarat:બ્રેકિંગ માંગરોળ માંગરોળ બારાના દરિયા કિનારે બોટ માંથી જથ્થા બંધ વિદેશી દારૂ પકડાયો સ્થાનિક માછીમાર પોતાની બોટ પર આવતા તેમણે બોટ માં વિદેશી દારૂ હોવાની થઈ જાણ બોટ પાસે જતા માછીમાર પર હુમલો કરી દારૂ ભરેલી બોલેરો ગાડી લઈ ફરાર બાકીનો દારૂ બોટ માં રહી જતા મરીન પોલીસ ને જાણ કરાઈ જથ્થા બંધ દારૂ પકડાતા મરીન પોલીસ અને મરીન કમાન્ડો સહિત નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અગાઉ પણ માંગરોળ ના દરિયા કાંઠે થી એમ ડી ડ્રગ્સ અનેક વખત પકડાયું છે ત્યારે હવે દરિયાઈ માર્ગો પણ સુરક્ષિત રહ્યા નથી ,જાણે આવા ગુનેગારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દારૂ ના જથ્થાને બોટ માંથી કબ્જે કરાયો હુમલાનો ભોગ બનનાર દ્વારા આ હોળી ઈશા સુલેમાન નામ ના વ્યક્તિ ની હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે ત્યારે આગળ ની તપાસ મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ બાદ જ આ બોટ કોની છે અને કોની રહેમ નજર હેઠળ આ આટલો મોટો વિદેશી દારૂ નો જથ્થો દરિયાઈ માર્ગે સરળતા થી આવી પહોંચ્યો તે જાણવા મળશે બાઈટ: અશરફ અબ્દુલા( સ્થાપનિક માછીમાર)
0
comment0
Report
AKAshok Kumar
Sept 18, 2025 17:01:46
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 18, 2025 17:01:05
Dwarka, Gujarat:વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના સુરજકરાડી ગામમાંથી અપહરણ થયેલા એક યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં સલામત રીતે છોડાવી લીધો છે. આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કરાયેલા યુવકે આરોપીઓ પાસેથી લીધેલા પૈસા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા હતા. જ્યારે યુવકે પૈસા આપવાની ના પાડી, ત્યારે આરોપીઓએ તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. મીઠાપુર પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે મેવાસા વાડી વિસ્તારમાં શોધખોળ કરતાં અપહરણ કરાયેલો યુવક હેમખેમ મળી આવ્યો હતો. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા વીઓ 02 :- પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ કિશનભા ભાવુભા માણેક (ઉંમર ૨૪), મેહુલભાઈ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમાર (ઉંમર ૧૯), કરણભા જેઠાભા કારા (ઉંમર ૧૯), ઉમેશભા અજુલા માણેક (ઉંમર ૨૧) અને કનૈયાલાલ ઉર્ફે કાનો સામરાભાઈ હાથીયા (ઉંમર ૨૫) છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ એટ્રોસિટી જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી અપહરણ કરાયેલા યુવકનો જીવ બચી ગયો અને આરોપીઓને પણ કાયદાના સકંજામાં લઈ શકાયા.
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 18, 2025 16:46:54
Dwarka, Gujarat:વીઓ 01 :- દ્વારકા તાલુકામાં, આશા વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા વિરોધ પ્રગટ થયો હતો. તેના વિરોધમાં આશા વર્કરોએ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રામધૂન બોલાવી હતી. P2C બાઈટ :- ગોસ્વામી સારિકા આશા વર્કર રૂપેણ બંદર વીઓ 02 :- આશા વર્કરોનો મુખ્ય મુદ્દો એ છે કે ઓનલાઇન કામગીરીને કારણે તેમનું કાર્યબોજ વધ્યો છે. પરંતુ તે પ્રમાણે તેમને પૂરતું વળતર મળતું નથી. તેઓનું કહેવું છે કે વેતન કરતાં કામ બમણું થઈ ગયું છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યાં છે. બાઈટ :- મણીબેન પરમાર,આશા વર્કર દ્વારકા વીઓ 03 :- આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા, આશા વર્કરોએ પોતાનો અવાજ બુલંદ કરવા માટે ગાંધીવાદી માર્ગ અપનાવ્યો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં ન આવે અને આવેદનપત્ર સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી તેઓ રામધૂન ચાલુ રાખશે. બાઈટ :- રશ્મિબેન પરમાર,આશા વર્કર ભીમરાણા
6
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 18, 2025 16:31:22
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:52:00
Jetpur, Gujarat:SULG:- ZK RJT PRATAP DUDHAAT SHIBIR MA GER HAJAR..... FORMANT:- AVB..... APPROVEL:- VISHAL...... FEDD:- WHATSEAP..... NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે....... એન્કર:- જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નેતા,પ્રતાપ દુધાત ગેર હાજર રહેવા મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે મારે ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેર હાજર નો રિપોર્ટ મૂકીને પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી તેમજ પાર્ટી માંથી કોઈ નેતાએ હાઇકમાન્ડ ને મિસ ગાઈડ કર્યા છે તેનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે,સાથે મારે નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું જે અમુક નેતાઓને ખબર જ હતી,અને મારા પરિવારથી વિશેષ મારે બીજું કંઇ ન હોય શકે,સાથે પ્રતાપ દુધાતે નામ લીધા વગર પાર્ટી ના કેટલાક લોકો કિન્નખોરી રાખે છે અને અટકચાળો કર્યો છે તેને મીડિયા મારફતે ખબર પડી જશે તેવી વાત કરી હતી ઉપરાંત પાર્ટી ના શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશુ પણ નહીં મેં હોદ્દા માટે ક્યારે રાજનીતિ કરી નથી મને પાર્ટી એ ઘણું આપ્યું છે,પાર્ટી હોદ્દા આપી પણ શકે અને છીનવી પણ શકે છે પણ મારો મતાઅધિકાર ક્યારે છીનવી શકવાના નથી,જેથી આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડતો રહીશ,
2
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:51:06
Jetpur, Gujarat:SULG:- ZK RJT PRATAP DUDHAAT MUKHYMANTRI NE PTR....... FORMANT:- AVB...... APPROVEL:- ROHIT BHAI..... NOTE:- સ્ટોરી ગણવા માટે છે સ્ક્રિપ્ટ..... એન્કર :- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકો ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા પરંતુ મોટા ભાગના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મળતાં કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ડીઝીટલ સર્વેમાં રહેલ ખામીઓ દૂર કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હતો,સાથે મીડિયા સાથેની વાત માં જણાવ્યું હતું,ખેડૂતો દ્વારા હવે પાક લણવાનું શરૂ કરી દેવાયું, જેથી રજીસ્ટ્રેશન થયું છે તેને માન્યતા આપવામાં આવે ઉપરાંત સરકાર ડીઝીટલ ની વાતો કરીને ખેડૂતો અને લોકોને ગુમરાહ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા,તેમજ ભૂતકાળમાં ડીઝીટલ સર્વે નામે જમીન માપણી કરી જે નિષ્ફળ ગઈ હતી,તો સરકારે ડીઝીટલ સર્વે બંધ કરીને તલાટી મંત્રી ગ્રામ સેવક મારફતે આ પ્રક્રિયા કરવી જોઈએ તેવી માંગ કરી હતી,
1
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:50:34
Jetpur, Gujarat:SULG:- ZK RJT RJITRESHAN RD THATA KHEDUTO MA ROSH...... FORMANT:- AVBB..... APPROVEL:- VISHAL BHAI..... FEED:- WHATSEAP...... NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે..... એન્કર:- ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ થતા જસદણ પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવા સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિતના આગેવાનો પણ ખેડૂતોની સાથે જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટાભાગના ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળ્યા છે.ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે સેટેલાઇટ ઇમેજમાં તેમના ખેતરમાં મગફળીનો પાક ન દેખાતા તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જોકે, ખેડૂતોનો દાવો છે કે હાલ તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો છે અને સેટેલાઇટની ખામીને કારણે તેમને અન્યાય થઈ રહ્યો છે. આ રજિસ્ટ્રેશન રદ થવાથી તેઓ ટેકાના ભાવનો લાભ લઈ શકશે નહીં, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે, આ અન્યાયને અટકાવવા માટે ખેડૂતોએ તંત્ર પાસે માગ કરી છે કે તલાટી-મંત્રી અથવા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (V.C.) દ્વારા ખેતરોમાં રૂબરૂ જઈને પાકનો સર્વે કરવામાં આવે. જો રૂબરૂ સર્વે કરવામાં આવશે તો જ વાસ્તવિક પરિસ્થિતિ સ્પષ્ટ થશે અને જે ખેડૂતોએ ખરેખર મગફળીનો પાક વાવ્યો છે તેમને ન્યાય મળશે. ખેડૂતોએ ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે, જેથી તેઓ સમયસર ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી શકે,
0
comment0
Report
GPGaurav Patel
Sept 18, 2025 13:49:32
Ahmedabad, Gujarat:અમદાવાદના નારોલ વિસ્તારમાં કરંટ લાગતા દંપતીના મોત મામલો લાઈટ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે મ્યુનિસિપલ કમિશનર લાલઘુમ શહેરમાં આવેલા તમામ સ્ટ્રીટલાઈટ પોલની ચકાસણી કરવા આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટ્રીટલાઈટના પોલ ચકાસણી કરવા આદેશ કોન્ટ્રાકટરની ક્ષતિ જણાશે તો એક પોલ દીઠ 50 હજાર નો દંડ અને બ્લેકલીસ્ટ કરવામાં આવશે AMC ના અધિકારીની ભૂલ હશે તો કાયદેસર કાર્યવાહી કરવા નિર્ણય એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય નારોલમાં વિજ પોલના કંરટથી દંપતિ મોત મામલો આખરે એએસમી વિજ પોલ મુદે લીધા એક્શન સ્ટેન્ડીંગ કમિટીમા તમામ પોલ ચેક કરવા આપ્યા આદેશ વિજ પોલ બહાર જો વાયર દેખાતા તો કાર્યવાહી થશે કોન્ટ્રાક્ટ બેદરકારીના તપાસમાં આવશે તો પેનલ્ટી અપાશે એક પોલ દીઠ ૫૦ હજારની પેનલ્ટી લેવાશે લાઇટ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે લાલઘુમ શહેરમાં અંદાજીત ૧.૮૦ લાખ વિજ પોલની તપાસ થશે બાઇટ દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 13:17:43
Surat, Gujarat:સુરત.... લિંબાયતની માથાભારે કેલીયા ગેંગ નો વરઘોડો લીંબાયત પોલીસે ઘટના સ્થળે લઇ જઈ રી કન્ટ્રક્શન કર્યું , કૈલાસ ઉર્ફે કેલીયા અને તેના સાગરિતે હાથ જોડી માફી માંગી, પોલીસે આરોપીઓની હેકડી ઉતારી કૈલાસ ઉર્ફે કેલીયા એ લીંબાયત વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આરોપીઓએ એક યુવકને ધમકાવી ૩૨,૫૦૦ લૂંટી લીધા હતા યુવકના મિત્રને પણ ધમકાવ્યો હતો કેલીયા અને સાગરીતની ધરપકડ કરવામાં આવી , બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા , સુરત શહેરમાં માથાભારે ગેંગો ફરી માથું ઉંચકી રહી છે, લીંબાયતનાં કુખ્યાત કૈલાસ ઉર્ફે કેલીયા ગેંગે યુવકને ધમકાવી લૂંટ ચલાવી હતી, આ યુવકને લૂંટવાની ૧૫ મિનિટ બાદ તેના મિત્રને પણ ધાક ધમકી આપી હતી , લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી
2
comment0
Report
AKAshok Kumar
Sept 18, 2025 13:06:15
Junagadh, Gujarat:માંગરોળ બારાના દરિયા કિનારે બોટ માંથી જથ્થા બંધ વિદેશી દારૂ પકડાયો સ્થાનિક માછીમાર પોતાની બોટ પર આવતા તેમણે બોટ માં વિદેશી દારૂ હોવાની થઈ જાણ બોટ પાસે જતા માછીમાર પર હુમલો કરી દારૂ ભરેલી બોલેરો ગાડી લઈ ફરાર બાકીનો દારૂ બોટ માં રહી જતા મરીન પોલીસ ને જાણ કરાઈ જથ્થા બંધ દારૂ પકડાતા મરીન પોલીસ અને મરીન કમાન્ડો સહિત નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અગાઉ પણ માંગરોળ ના દરિયા કાંઠે થી એમ ડી ડ્રગ્સ અનેક વખત પકડાયુ ત્યારે હવે દરિયાઈ માર્ગો પણ સુરક્ષિત રહ્યા નથી ,જાણે આવા ગુનેગારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દારૂ ના જથ્થાને બોટ માંથી કબ્જે કરાયો હુમલાનો ભોગ બનનાર દ્વારા આ હોળી ઈશા સુલેમાન નામ ના વ્યક્તિ ની હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે ત્યારે આગળ ની તપાસ મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ બાદ જ આ બોટ કોની છે અને કોની રહેમ નજર હેઠળ આ આટલો મોટો વિદેશી દારૂ નો જથ્થો દરિયાઈ માર્ગે સરળતા થી આવી પહોંચ્યો તે જાણવા મળશે બાઈટ: અશરફ અબ્દુલા( સ્થાપનિક માછીમાર)
1
comment0
Report
Advertisement
Back to top