Back
Sabarkantha383001blurImage

સાબરકાંઠા જીલ્લામાં 12 કલાકમાં સર્વત્ર વરસાદ

Shailesh Chauhan
Aug 24, 2024 16:22:03
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા 10 મિમી,વિજયનગર 45 મિમી,વડાલી 02 મિમી,ઇડર 46 મિમી,હિંમતનગર 02 મિમી,પ્રાંતિજ 61 મિમી,તલોદ 43 મિમી અને પોશીના 58 મિમી વરસાદ નોંધાયો છે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com