383001
સાબરકાંઠામાં આજે 4 તાલુકામાં વરસાદ નોંધાયો
Himatnagar, Gujarat:આજે સવારે 6 થી સાંજના 6 સુધી સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી 4 તાલુકાઓમાં વરસાદ પડ્યો. 12 કલાકના સમયગાળા દરમિયાન, જિલ્લામાં 3 મિમી થી 10 મિમી સુધીનો છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. વર્તમાન વરસાદી સ્થિતિ અનુસાર, નીચેના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે:- ખેડબ્રહ્મા: 4 મિમી, ઇડર: 4 મિમી, હિંમતનગર: 10 મિમી તલોદ: 3 મિમી.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
वीरपुर में कार की टक्कर से 2.5 वर्ष के बच्चे की मौत; चालक के खिलाफ मामला दर्ज
Jetpur, Gujarat:રાજકોટ, વીરપુરના મીનળવાવ ચોકમાં અકસ્માતની ઘટના, અંકીત ગેસ્ટ હાઉસ સામે ટોયોટા કારની અડફેટે અઢી વર્ષના બાળકનું મોત, ગેસ્ટ હાઉસ સામે રમતા બાળક ઉપર કાર ચડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, બાળકને સારવાર અર્થ વીરપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, વધુ સારવાર માટે ગોંડલ લઈ જવાતા ફરજ પરના તબીબેથી mortos જાહેર કર્યો, મૃતક મીહીત રાઠવા,નામના આશરે અઢી વર્ષ બાળકનું મોત નીપજ્યું, વીરપુર પોલીસરે કારચાલક દીપેશભાઈ, રહે. ઉ Pollution alerts against Upaletta વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી0
0
Report
गृज़/Headline: गुजरात के मंडवी में ट्रांजिट हॉस्टेल का उद्घाटन, वनमंत्री ने फॉरेस्ट राइट्स मामले पर चर्चा
Surat, Gujarat:मंडवी (सूरत ग्रामीण) में गुजरात के वन और पर्यावरण मंत्री अरजुन मोढवाडिया ने वन विभाग के नव निर्मित ट्रांजिट हॉस्टेल का उद्घाटन किया। शहीद वन अधिकारी विवेक देसाई की स्मृति में बनाए गए इस ट्रांजिट हॉस्टेल से फ्रंटलाइन वन कर्माचारियों को रहने की सुविधा मिलेगी। मंडवी के दौरे के दौरान जंगल की जमीन और फॉरेस्ट राइट्स एक्ट के अंतर्गत दावों का मुद्दा फिर चर्चा में आया। सांसद मनसुख वावादा के आरोपों पर वनमंत्री ने प्रतिक्रिया दी और कहा कि 2005 से पहले के फॉरेस्ट राइट्स एक्ट के अंतर्गत बने पेंडिंग दावों की जांच करके कानूनी प्रक्रिया शुरू की जाएगी और बाकी दावों का निपटारा 90 दिनों के भीतर किया जाएगा।0
0
Report
हॉस्पिटल कैंपस में गंदगी पर कड़ाके के जुर्माने, पaan-गुटखा पर पाबंदी
Surat, Gujarat:એંકર:Nવીઇ સિવિલ હોસ્પિટલના પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ કેમ્પસમાં પાન, માવા કે ગુટખા ખાઈને ગંદકી કરનારાઓ સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા કે પિચકારી મારતા પકડાશે, ત્યારે તેની પાસેથી સ્થળ પર જ રૂ. ૨૫૦નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વીઓ:૧ હોસ્પિટલમાં સ્વચ્છતાનું સ્તર સુધારવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ટિમો બનાવવામાં આવી છે. આ ટીમો હોસ્પિટલના ટ્રોમા સેન્ટર, ઓપીડી (OPD), સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ સહિતના તમામ મહત્વના વિસ્તારો અને સમગ્ર પરિસરમાં સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ દંડમાંથી બાકી સોંગ નહીં રહેવાશે. નવી નિયમનાત ભાગદોડીઓ દર્દીઓ કે તેમના સગા-સંબંધીઓ પૂરતા સીમિત નહીં, જો હોસ્પિટલના કોઈ કર્મચારી, દર્દી કે તેમના સ્વજન દીવાલ અથવા અન્ય કોઈ જાહેર સ્થળે ગંદકી કરતા ઝડપાશે, તો તેમની પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે. ૧-૨-૧: બાયટ: ડૉ પારૂલ વડગામા (સિવિલ હોસ્પિટલ અધિક્ષક) વીઓ:૨ આ કાર્યવાહી સંપૂર્ણપણે પારદર્શક રહેશે. ગંદકી કરનાર વ્યક્તિને સ્થળ પર જ દંડની સત્તાવાર રસીદ આપવામાં આવશે. આ નિયમ અંતર્ગત એકત્રિત થનારી તમામ રકમ રોગી કલ્યાણ સમિતિ (RKS) ના ખાતામાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ હોસ્પિટલના વિકાસ અને દર્દીઓની સુવિધા માટે કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
Advertisement
Ahmedabad-Vadodara Expressway पर कार में अचानक आग, चालाक की सूझबूझ से जान बची
Kheda, Gujarat:અમદાવાદ વડોદારા એક્સપ્રેસ હાઈવે પર आगની ઘટના ચાલતી કારમાં અચાનક લાગી આગ. MG હેક્ટર કારમાં लगी आग કાર અમદાવાદ થી આણંદ તરફ જઈ રહી હતી ત્યારે ચકલાસી પાસે અચાનક કારમાં આગ લાગી હતી જેનાથી આફરા તફરી નો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવીયો. કારચાલકની સમયસૂચના ના કારણે જાનહાની ટળી. સદનસીબે કોઈ જાનહાની નહી આ ઘટનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઈ.0
0
Report
मकरबा पुलों के जाम पर मेयर हितेश बारोट ने कैप्सूल समाधान का दावा
Ahmedabad, Gujarat:મકરબા સહીત શહેરના અન્ય બ્રિજ કે જે પૂરો થતા જ નીચે ચાર રસ્તા આવી જાય છે તેને લઈને શહેરના મેયર હિતેશ બારોટનું નિવેદન સામે આવ્યો છે. මકરબા બ્રિજ फાટક મુક્ત અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યો છે. બ્રિજની આસપાસ ત્રણ અંડરબ્રિજ છે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નજીક બે અંડરબ્રિજ છે. મકરબા ગામ જવા પણ બ્રિજ છે. આ બ્રિજ જયારે બનાવવાની શરૂઆત કરી ત્યારે TP સ્કીમ બહાર પડી ન હતી. કોઈ પણ બ્રિજ વધુમાં વધુ 500-800 મીટર લાંબો હોય જો બે સિગ્નલ ક્રોસ કરીયે તો ત્રીજા સિગ્નલ ઉપર જ બ્રિજ ખુલશે. આનો એક मात्र સોલ્યુશન કેપ્સુલ જ છે. અમે ટ્રાફિક પોલીસ સાથે રહ્યા કેપ્સુલ કરી રહ્યા છીએ જેથી ટ્રાફિક જામની સ્થિતિ હલથાય. ઉસ્માનપુરાના બ્રિજમાં પણ આવી જ હાલત છે. જયા ખોડિયાર મા ના મંદિર અને બીજી તરફ ઉસ્માનપુરા ચાર રસ્તા આવી જાય છે. બ્રિજ પ્રજા માટે બનાવવામાં આવ્યો છે તેમને તકલીફ પાડવા માટે નહી. પ્રજાએ તેમાં સહકાર કરવો જોઈએ.0
0
Report
आहमदाबाद GMDC मैदान पर नवरात्रि मुफ्त नहीं, पास लेना अनिवार्य
Ahmedabad, Gujarat:આમદાબાદ... GMDC ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું ફ્રી આયોજન બંધ થયું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા માટે ખેલૈયાઓએ પાસ લેવા પડશે. સરકાર દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા હોય તો પાસ લેવામાં આવશે. નવરાત્રીના પ્રવાહ માટે બુકીંગ માટે બુક માય શો ઉપર બુકીંગ શરૂ. શહેરમાં GMDC ગ્રાઉન્ડ ઉપર લોકો માટે આ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રીનું ફ્રી આયોજન કરાયું ન હતું.0
0
Report
Advertisement
पालनपुर RTC चौराहे से राजस्थान ले जाते 50 भैंसें ट्रकों सहित पकड़ीं, पुलिस जाँच शुरू
Palanpur, Gujarat:બનાસકાંઢા.... પાલનપુર આરટીઓ સર્કલ પાસેથી 4 ટ્રકમાં લઇ જવાતી ભેંસો ઝડપાઇ ગૌરક્ષકોએ 50 જેટલી ભેંસો ટ્રકોમાં રાજસ્થાન લઈ જવાથી હોવાની બાતમીના આધારે ટ્રોકો રોકાવીને પોલીસને બોલાવી 50 જેટલી ભેંસોને એક સાથે રાજસ્થાન 4 ટ્રક્સમાં ભરીને લઈ જવાતી હોવાથી અનેક તર્ક વિતર્ક પાલનપુર તાલુકા પોલીસેએ ઘટના સ્થળે પહોંચીjneઓર સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.0
0
Report
भरूच में ST बस दुर्घटना, चालक के नियंत्रण खोने से बस गली में घुसी
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ પર ST બસને અકસ્માત જૂની BTM મિલના કંપાઉન્ડ પાસે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો કાબૂ ગુમાવવાST બસ ગલ્લામાં ઘૂસી ગઈ ગલ્લો બંધ હોવાથી મોટી જાનહાની ટળી રોજ ઉભી રહેતી পানিપુરીની લારી પણ સ્થળ પર ન હોવાથી રાહત અકસ્માત બાદ ઘટનાસ્થળે દોડધામ મચી સદનસીબે મોટી જાનહાની ટળી0
0
Report
वन मंत्री अरुण मदھवाडिया ने उकई-व्यारा क्षेत्र में_lab उद्घाटन किया
Nagod, Gujarat:એંકર : રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા આજે તાપી જિલ્લામાંની મુલાકાતે હતા તેમના દ્વારા ઉકાઈ ની મુલાકાત બાદ વ્યારા ખાતે કલાકનિકેતન સંચાલિત લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે મનસુખ વસાવા દ્વારા કરાયેલ આક્ષેપ મુદ્દે પણ નિવેદન આપ્યું હતું... વાહ્ય: તાપી જિલ્લાના ઉકાઈ , વ્યારા અને કાકરપાર સહિતના વિસ્તારની મંત્રી અર્જુન મોઢવાડીયા એ મુલાકાત કરી અટલ લેબ અને વન કવચ નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા સાંસદ મનસુખ વસાવા દ્વારા કરાયેલ આક્ષેપ મૂદે પ્રતિસાદ આપી હતો જેમાં જણાવ્યું હતું કે મનસુખભાઈ તો અમારા મનસુખભાઈ છે સિનિયર આગેવાન છે અને સિનિયર સાંસદ છે, આગળ મનસુખભાઈ અને આદિવાસી આગેવાનો સાથે સમાધાન થયું છે લખિતમાં ખાત્રી અપાઈ છે કે જેમના દાવા સાચા છે એનું 90 દિવસમાં નિરાકરણ કરવાથી મુખ્યમંત્રી આ બાબતે અમને સૂચના આપી છે અને અધિકાર ધરાવતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી...0
0
Report
Advertisement
अमित शाह ने साबरमती में WAG-12 शेड, LNG ट्रेन और कवच प्रणाली का उद्घाटन किया
Ahmedabad, Gujarat:अहमदाबाद आज केंद्रीय गृह मंत्री अमित शाह साबरमती में विभिन्न कार्यक्रमों में मौजूद रहे। सुबह 10 बजे जैन मुनि पद्मसागर सुरिश्वर से मुलाकात। इसके बाद साबरमती में WAG-12 शेड का लोकार्पण और लोकोमोटिव ट्रेन को झंडी दिखाकर रवाना करने का कार्यक्रम किया गया। इसके बाद LNG ट्रेन का फ्लैग-ऑफ के साथ साबरमती स्टेशन का नवीकरण और कई सुविधाओं का लोकार्पण किया गया। साबरमती से गुजरात रेलवे क्षेत्र में 1,542 करोड़ रुपए से अधिक की निवेश और लाभ की घोषणाएं हुईं। केंद्रीय गृह मंत्री अमित शाह विभिन्न रेलवे परियोजनाओं का लोकार्पण-शिलान्यास करेंगे। 404 किमी रेलखंड पर 411 करोड़ लागत की कवच प्रणाली लागू; 122.57 किमी रेलखंड पर ऑटोमेटिक ब्लॉक सिग्नलिंग शुरू की गई। साबरमती से भारतीय रेलवे की पहली LNG संचालित ट्रेन को झंडी दिखाकर रवाना किया गया। 700 करोड़ के खर्च से Wag-12 लोकोमोटिव मेन्टेनन्स शेड का लोकार्पण किया गया। 313.27 करोड़ खर्च कर 21 किमी साबरमती-Sarkhej रेलखंड डबलिंग होगा। इस शेड से मालवाहक ट्रेन के लोकोमोटिव इंजीन का मेन्टेनन्स तेज होगा और भविष्य में 300 ट्रेनों के मेन्टेनन्स संभव हो पाएगा। इन विकास कार्यों से साबरमती, Ahmedabad, Gujarat और देश को गति मिलेगी। कार्यक्रम को लेकर स्थानीय विधायक Harshad Patel ने 24 घंटे के भीतर बातचीत की और रेलवे में पहले से अपेक्षित कई फायदे बताए। DRM Ved Prakash ने Wag-12 इंजिन लोकोमोटिव शेड LNG ट्रेन कार्यक्रम के बारे में बात की और बतौर लाभ साझा किए। साथ ही अन्य कार्यों से होने वाले लाभ भी बताए गए।0
0
Report
आहमदाबाद के मकरबा-फ्लायओवर के डिजाइन दोषों से भारी ट्रैफिक जाम, प्रशासन पर सवाल
Ahmedabad, Gujarat:Slug: 2709ZK_LIVE_AHD_BRIDGE_VIVAD નોંધઃ આ મેટરમા લોકાપર્ણ, તે બાદના ટ્રાફીક જામ અને 26-9-26 એ દર્શલે આપેલા આજ વિષયના ટોપ એંગલ સહીતના વિવિધ શોટ્સ અને પબ્લીક બાઇટ પણ લેવી... અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેની ક્ષતિગ્રસ્ત ડિઝાઇનને કારણે ઘણીવાર વિવાદો સર્જાય છે. નવનિર્મિત મકરબા બ્રિજની ડિઝાઇનને લઇને પણ આવો જ મોટો વિવાદ સામે આવ્યો છે. આ બ્ર桥 પ્રહલાદનગર તરફ ઉતારવામાં આવ્યો છે ત્યાં જ ચાર રસ્તા આવેલા છે. તંત્ર દ્વારા જંક્શનથી દૂર બ્રિજ ઉતારવાના બદલે બરાબર ચાર રસ્તા પાસે જ બ્રિજ પૂરો કરી દેવામાં آئતાં AMC ના આયોજન સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. લોકેશનઃ જગતપુર ફ્લાયઓવર શહેરના ગોતા વિસ્તારમાં આવેલો આ જગતપુર ફ્લાયઓવર પણ તેના લોકાપર્ણ સમય બાદથી વિવાદમાં છે. મકરબા ફ્લાયઓવરની જેમ જ જગતપુર ફ્લાયઓવરનો પણ ગોદરેજ ગાર્ડન સીટી તરફનો એક છેડો ચાર રસ્તા પર જ પુરો થાય છે, પરીણામે જ્યારે રેડ સિગ્નલ હોય તોના સમયે સેંકડો વાહનોને ફ્લાયઓવર પર રોકાઇ જવાની ફરજ પડે છે.... લોકેશનઃ વેજલપુર ફ્લાયઓવર આનંદનગરથી વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન ક્રોસીંગ માર્ગે વેજલપુરના બુટભવાની મંદીર તરફ બની રહેલો ફ્લાયઓવર પણ ભવિષ્યમાં ક્યાક મુશ્કેલી બની શકે છે. આ ફ્લાયઓવરનો એક છેડો આનંદનગર તરફના ટ્રાફીકથી ધમધમતા મુખ્ય ચાર રસ્તા તરફ નિકળે છે. ત્યારે લોકાપર્ણ થાય તે બાદ અહીયા પણ ટ્રાફીકની મોટી સમસ્યા સર્જાઈ શકે છે. લોકેશનઃ મકરબા ફ્લાયઓવર મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ 23 સપ્ટેમ્બરે લોકાપર્ણ થયા બાદ તુરંત જ આ ફ્લายઓવರ್ પર ચારેય તરફ અતિ ભારે ટ્રાફીક જામ સર્જાવા લાગ્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફીક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જેના તાત્કાળીક ઉકેલ રૂપે આ ચાર રસ્તા પર કેપ્યુલ ફોર્મ્યુલા અમલમાં મૂકી દેવાઇ છે. જેથી લોકોને ખુબ જ લાંબુ અંતર કાપવુ પડી રહ્યુ છે.. નોધનીય છેકે આ બ્રિજની કામગીરી માટે 30-9-22 એ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ રેલ્વે, 브્રિજ સ્થલે ડ્રેનેજ-પાણીની લાઇન મળવા સહીતના કારણોને કારણે ધીમી ગતિએ કામગીરી ચાલુ હતી. દરમિયાન નવેમ્બર 2024 માજ ઝી 24 કલાકે આ બ્રિજની ફોલ્ટી ડિઝાઇનના કારણે ભવિષ્યમાં ટ્રાફીકની ગંભીર સ્થિતિ સર્જાશે તે અંગેની વાસ્તવિકતા દર્શાવતો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ એએમસી તંત્રએ તે વાતની હળવાશથી લીધી હતી. આખરે વાસ્તવિકતા સૌની સામે છે. નોંધનીય છેકે આ 브િજની ડિઝાઇન તૈયાર કરવાનુ કામ ડેલ્ફ કન્સલટીંગ કંપની દ્વારા કરાયુ છે, અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે કસાડ એજન્સીએ પોતાની ભૂમિકા ભજવી છે. ત્યારે આ બન્ને ખાનગી એજન્સીઓના રીપોર્ટના આધારે જ એએમસી દ્વારા કામ કરવામાં આવ્યુ છે. વોક થ્રુ- અર્પણ....0
0
Report
वलसाड में देर रात कार दुकान में घुसी, दो बाइक चालक बचे, नशे में फरार
Valsad, Gujarat:વલસાડ વલસાડ શહેરમાં મોડી રાતે રફ્તાર નો કહેર વલસાડના गांधी લાઈબ્રેરી નજીક એક કાર પૂરપાટ ઝડપે દુકાન મા ઘુસી બે બાઈક ચાલક નો આબાદ બચાવ કારની સામેથી બાઈક ચાલાક પસાર થયા ને કાર દુકાન મા ઘૂશી સમગ્ર ઘટના ના CCTV આવ્યા સામે લોક ચર્ચા મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાથી સરજ્યો અકસ્માત ઘટના બન્યા બાદ કાર ચાલક કાર મૂકી થયો ફરાર સિટી પોલીસેએ હાથ ધરી તપાસ0
0
Report
Advertisement
राजुला में सिंह के हमले से फॉरेस्टर और ट्रैकर्स घायल, अस्पताल में भर्ती
Amreli, Gujarat:રાજુલા તાલુકાના નવી બારપટોળી નજીક વાડી વિસ્તારમાં સિંહ દ્વારા ફોરેસ્ટર અને ટ્રેકર્સ પર હુમલો થયો. વનવિભાગ દ્વારા બીમાર સિંહ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન 1 ફોરેસ્ટર 1 ટ્રેકર્સ પર હુમલો થ્યો. વનવિભાગના ફોરેસ્ટર એમ.જે.ખાવડીયા, ટ્રેકર્સ ભરત જોગદીયા બંનેને રાજુલા હોસ્પિટલ ખસેડાયા. ટ્રેકર્સ ભરત જોગદીયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા. સિંહ સંરક્ષણની કામગીરી વનવિભાગ ગમે તેવા જીવના જોખમ વચ્ચે કામગીરી કરી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને લઈ શેતરુંજી DCF ચિરાગ અમીન, ACF રાજન જાદવની ટીમ દોડી. હુમલા કરી સિંહ નાસી છૂટ્યો પકડવા માટે આખી રાત વહેલી સવાર સુધી મેગા ઓપરેશન હાથ ધર્યું.0
0
Report
गांधीनगर महापालिका चुनाव: भाजपा- कांग्रेस के दावे, 44 सीटों पर सभी उम्मीदवार घोषित
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને જીતના દાવો કર્યા છે. એક طرف ભાજપ ગાંધીનગરમાં થયેલા વિકાસના કામો અને પ્રચંડ જનાદેશના ભરોસે તમામ ૪૪ બેઠકો પર વિજયનો દાવો કરી રહ્યું છે. તો બીજી طرفે કોંગ્રેસ પ્રજાજન પ્રશ્નો અને રોડ-રસ્તા, ગટરની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે શાસક પક્ષને ઘેરી રહી છે. આવો જોઈએ આંગણે આવી પૂગેલી મહાનગરપાલિકા ચૂંટણીનો વિગતવાર અહેવાલ. ઈનપીટી - ૧ ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને બંને મુખ્ય રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ભાજપ દ્વારા ગાંધીનગર ઉત્તરના તમામ ૪૪ ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નેતાઓનો દાવો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત આહના નેતૃત્વમાં ગાંધીનગર એક સમયે ધૂળિયું શહેર હતું તેમાંથી આજે આધુનિક શહેર બન્યું છે. ભાજપના કાર્યકરો સતત લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને તો ઉમેદવારો પણ મળતા નથી અને બહારથી લાવવા પડી રહ્યા છે. બાઈટ - ૧ અલ્પેશ ઠાકોર (ધારાસભ્ય, ભાજપ) "ગાંધીનગર શહેરમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં અભૂતપૂર્વ વિકાસ થયું છે. એક સમયે આ માત્ર ધૂળિયું શહેર હતું, આજે વિઝન સાથે કામ થયું છે. ભાજપને ૧૦૦ ટકા સમર્થન મળવાનું છે. સામે કોંગ્રેસને ઉમેદવારો મળે તો પણ વિજય તો ભાજપનો જ થશે." બાઈટ - ૨ રીટાબેન પટેલ (ધારાસભ્ય, ગાંધીનગર ઉત્તર, ભાજપ) "ભાજપે ૪૪ સક્રિય અને વર્ષોથી કામ કરતા કાર્યકરોને ઉમેદવાર બનાવ્યા છે. અલગ-અલગ સમાજને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ટર્મથી ગાંધીનગર મનપામાં ભાજપનું શાસન છે અને આ વખતે પણ અમે તમામ ૪૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવીશું." વીઓ - ૨ બીજી طرفે કોંગ્રેસે ભાજપના તમામ દાવાઓને ફગાવી દીધા છે. કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે, લોકો ગુજરાતની હાલની રાજનીતિથી કંટાળ્યા છે. જનાધાર હોવા છતાં ભાજપે ઉમેદવારોને ધમકાવવા અને લોભ-લાલચ આપવી પડે છે. ગાંધીનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથमिक સુવિધાઓનો અભાવ છે અને પ્રજા પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહી છે. બાઈટ - ૩ હિમાંશુ પટેલ (નેતા, કોંગ્રેસ) "અમારા તરફથી તમામ ઉમેદવારો નક્કી છે અને કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. અમારામાં કોઈ વિવાદ નથી. ભાજપથી છેલ્લે સુધી ઉમેદવારો નક્કી નહોતા થતા. ગાંધીનગરમાં રોડ, રસ્તા અને ગટરની કોઈ સુવિધા નથી. પ્રજા પાંચ વર્ષથી ધૂળ ખાઈ છે. રાજકારણ એ કોઈ ધંધો કે દુકાન નથી. આ વખતે કોંગ્રેસ આગામી કોર્પોરેશન બનાવશે." વીઓ - ૩ ચૂંટણી જંગમાં આ સમયે શિક્ષિત અને યુવા ઉમેદવારો પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ યુવા ચહેરાઓ પર પસંદગીનો કોલશ ઢોળ્યો છે. ભાજપ તરફથી વોર્ડ નંબર ૧૦ માં સિવિલ એન્જિનિયર તન્વી પટેલને તક આપવામાં આવી છે. તો સામે કોંગ્રેસે વોર્ડ નંબર ૭ માંથી યુવા પ્રવક્તા ફેનિલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો પોતાના વિઝન સાથે જનતા સમક્ષ આશીર્વાદ માગી રહ્યા ہیں. બાઈટ - ૪ તન્વી પટેલ (ઉમેદવાર ભાજપ, વોર્ડ - ૧૦) "મેં સિવિલ એન્જિનિયરની અભ્યાસ કર્યો છે. પાર્ટીને મારા પર વિશ્વાસ મુક્યો છે ત્યારે હું ગાંધીનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામોમાં મારો વિશેષ યોગદાન આપીશ." બાઈટ - ૫ ફેનિલ પટેલ (કોંગ્રેસ પ્રવક્તા અને ઉમેદવાર, વોર્ડ - ૭) "પાર્ટીએ મારી નાની ઉંમર પર વિશ્વાસ રાખીને મેન્ડેટ આપ્યો છે. છેલ્લા એક-બે વર્ષથી મેં લોકોના પ્રશ્નો માટે કામ કર્યું છે. જનતા જો મને કોર્પોરેટર તરીકે ચૂંટીને મોકલશે, તો શિક્ષણ, આરોગ્ય, વીજળી અને ગટર બેક મારવાની સમસ્યાઓ પર પ્રાથમિકતાથી કામ કરીશ." વીઓ - ૪ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના શહેર પ્રમુખ આશિષ દવેએ પણ જીતનો દાવો દોહરાવતા જણાવ્યું હતું કે ભાજપ માટેુંદર ચૂંટણી એ પ્રજાની વચ્ચે જવાનો માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે ગાંધીનગરના નગરજનોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો ભાજપાએ કર્યા છે અને તમામ ઉમેદાવરણ ભવ્ય પ્રતીક પર વિજય મેળવેશ. બાઈટ - ૬ આશિષ દવે (શહેર ભાજપ પ્રમુખ, ગાંધીનગર) "ભાજપના કાર્યકરો હંમેશાં લોકોને વચ્ચે રહે છે. અમારા માટે ચૂંટણી એ ફરીથી પ્રજાની વચ્ચે જવાનો અવસર છે. તાજેતરની ચૂંટણીોમાં પ્રજાએ અમને પ્રચંડ બહુમત આપ્યો છે. ગાંધીનગરના નાગરિકોની સુખાકારી વધે તેવા કામો ભાજપ સરકારે કર્યા છે અને તમામ ઉમેદવારો કમળના પ્રતીક પર ભવ્ય વિજય મેળવશે." પીડીસી (રિપોર્ટરના ક્લોઝિંગ वक्तવ્ય)0
0
Report
अहमदाबाद एमसी गार्डन विभाग की लापरवाही, बिना मंजूरी संगीत शो वायरल
Ahmedabad, Gujarat:અમદાવાદ amc તંત્રમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો હવે ગાર્ડન વિભાગ ની બેદરકારી છતી.thi નિકોલના વૃંદાવન ગાર્ડનમાં યોજાયો મ્યુઝિક શો કોઈપણ પ્રકારની મંજૂરી વગર સ્થાન્યોએ યોજ્યો કાર્યક્રમ વિડિઓ વાઇરલ થતા amc ગાર્ડન વિભાગ તપાસમાં લાગ્યું સમયાંતરે amc ના વિવિધ વિભાગો ની બેદરકારી સામે આવતી રહે છે0
0
Report
Advertisement
