Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું

Sept 06, 2024 01:00:02
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે ઇંચ વરસાદને લઈને ઇડર થી ભિલોડા ચાર રસ્તા પર આવેલ બારેલા તળાવ ઓવરફલો થયું હતું જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી જોકે વરસાદ બંધ થતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.તો રાણી તળાવમાં પણ પાણી ભરાયું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 09, 2026 08:16:29
Surat, Gujarat:સુરત ના સરઠાણા નેચર પાર્કમાં નવા મહેમાનોનું આગમન સુરત ના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી શ્રી અને અભય સરથાણા નેચર પાર્ક લાવવામાં આવી આ સાથે જ ત્રણ ચૌશિંગા, એક જોડી બાર્કિંગ ડીયર અને બે માદા વરુનો પણ નેચર પાર્કમાં સમાવેશ થયો ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મળી તેના બદલે હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું વાઘની નવી જોડી હાલમાં ક્વોરેન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલી દીપડા ના બચ્ચા ની સફળ સારવાર કરાઈ દીપડાના બચ્ચાની સફળ સારવાર કરી તેને કાયમી વસવાટ માટે મંજૂરી મેળવાઈ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 09, 2026 08:07:05
Surat, Gujarat:અમરોલી કોસાડ આવાસમાં બાળકોની સાવ નીચી બાબતની બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની હત્યા થઈ છે. આવાસની બિલ્ડિંગમાં ઉપર-નીચે રહેતા પરિવારોનાં બાળકો વચ્ચે રમતાં રમતાં થયેલી તકરારમાં ચાર ભાઈઓએ પાડોશી પરિવાર પર ચાકુથી હુમલો કર્યો હતો. અમરોલી પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કોસાડ આવાસ એચ બિલ્ડિંગમાં રહેતી શબાના રફીક ગુલામ મહંમદ શેખનો ૬ વર્ષીય પુત્ર હુસેન ઉપરના માળે રહેતા સાદાબ ઉર્ફે રાજુની દીકરી સાથે રમતો હતો. બાળકો અજાણતા એકબીજા સાથે અથડાતા ساદાબ અને તેના ભાઈઓ ગુસ્સે થઈ ગયા હતા. બાળકોની સામાન્ય બાબતે સાદાબનો પરિવાર શબાનાબેનના ઘરે ઝઘડો કરવા દોડ્યો હતો. કોસાડ આવાસમાં ઝઘડો ચાલી રહ્યો હતો. એ સમયે ત્યાં શબાનાબેનના બનેવી ફરીદ અજીજ શેખ, તેના પિતા અજીઝ કાદરમીંયો पहुंचे હતા. ફરીદ અને પિતા અજીઝભાઈએ ઝઘડાને થાળે પાડવા સમજાવટના પ્રયાસોkari કર્યા હતા ત્યાં જ સિરાજ નથુ શેખ સહિત ચારેય ભાઈઓએ તેમના પર હુમલો શરૂ કર્યો હતો. સિરાજે ચાંકોથી ફરીદને પીઠ અને છાતી પર ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. જેને બચાવવા પહોંચેલા પિતા અઝીજભાઈને પણ પીઠમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આ વખતે શબાનાબેનને પણ હાથમાં ચાકુના ઘા વાગ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણેયને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરીદ શેખને સારવાર મળે એ પહેલા જ તેને દર્દીઓમાં રાખવામાં આવ્યો હતો. અમરોલી போலீસે શબાના શેખની ફરિયાદના આધારે કોસાડ avatમાં રહેતા સાદાબ,سادામ, આઝાદ અને સિરાજ નથુ શેખ એમ ચારેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. રિક્ષાચાલક ફરીદ શેખની હત્યા થઇ છે. તેના પિતાને ગંભીર ઇજા પહોંચી હતી. તેની પત્ની રેહાના બેનની પુત્ર વિષય યુદ્ધકારે પરિવારનો મુખ્ય આધાર ગુમાવ્યો છે. કોસાડ આવાસમાં હત્યાના આ પ્રકરણમાં અમરોલી પોલીસ મથકના પીઆઈ જે.બી.વનારે સાદાબ, સદ્દામ અને સિરાજને પકડીને કસ્ટડી ભેગા કર્યા છે. ભાગતા ફરતા આઝાદ નથુ શેખને પકડવા તઝવીજ હાથ ધરાઈ છે. પકડાયેલા ત્રણેય લાપી ભરવાનું, રિક્ષા ચલાવવાનો અને ઇલેક્ટ્રિકનું કામ કરે છે
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 09, 2026 06:47:54
0
comment0
Report
DRDarshal Raval
Feb 09, 2026 06:47:07
Ahmedabad, Gujarat:અમદાવાદ વાઈષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ વચ્ચેનો હિલ્લોક કટ બંધ કરાતાં સ્થાનિકો માટે સર્જાઈ હાલાકી હિલ્લોક કટ પર ટ્રાફિક સમસ્યા સર્જાતા હોવાથી તેને હલ કરવાની એક નેતાની હતી રજૂઆત નેતાની રજૂઆતથી ઔડા દ્વારા ઉતરાયણ સમયે વચ્ચે હિલ્લોક કટ બંધ કરવામાં આવ્યો હिल्लોક કટ બંધ કરાતા સ્થાનિકો માટે 50 માંટરનું અંતર 6 કિલોમીટર લાબું બન્યું કટ બંધાતા ન્યુ ત્રાગળ અને ચાંદખેડા વિસ્તારના રહીશો માટે સૌથી મોટી હાલાકી સર્જાઇ ન્યુ ત્રાગડના રહેશો ને ચાંદખેડામાં આવેલી હોસ્પિટલ, શાળા સહિત વિવિધ સુવિધા નો લાભ લેવા હાલ લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે હિલ્લોક સર્કલ થી ઝુંડાલ વચ્ચે હાઈવે નીચે આવેલ ગરનાળુ નાનું અને જામ રહેતા પણ લોકો માટે હાલાકી જયારે હિલોક સર્કલ થી વૈષ્ણોદેવી વચ્ચે ત્રાગડ અંડર પાસ અને વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિક રહેતા પણ હાલાકી સ્થાનિકોએ હिल्लોક કટ ખોલવા અથવા ત્યાં બ્રિજ બનાવવા માંગ કરી આ સિવાય કટ ન ખુલે તો ત્રાગડ અંડર પાસ પાસે યુ ટર્ન આપવા માંગ કરાઈ જ્યાં સુધી યુ ટર્ન ન બને ત્યાં સુધી કટ ખોલી સર્કલ ખોલવા કરાઈ માંગ ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય તેવી પણ લોકોની રજુઆત ઉત્તરાયણ બાદlocalsે રસ્તા પર ઉતરી બે વાર વિરોધ નોંધાવ્યો આ સાથે જ તંત્રને કરાયેલી રજુઆતોમાં સારો રિસ્પોન્સ મળ્યાની વાત. લોકોએ તેમની સમસ્યા જલ્દી દુર થાય તેવી માંગ
0
comment0
Report
VPVasu Parmar
Feb 09, 2026 05:03:00
Bharuch, Gujarat:ભરૂચ :19 કરોડના રાજીવ આવાસમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્વપ્નના ઘર બદલે નર્કાગારમાં જીવતા ગરીબો. ભરૂચમાં કરોડોના આવાસમાં મૂળભૂત સુવિધાના અભાવ મળમૂત્રનું પાણી ઘરમાં ઘૂસતા લાભાર્થીઓ ત્રસ્ત રાજીવ આવાસ યોજનામાં બાંધકામ ગુણવત્તા પર સવાલ આવાસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ palsika–contractor સામે કાર્યવાહી કરવાની માંગ ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં નRgાકાર જેવી પ્રાથમિક સુવિધાના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલे જે.બી.મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્લમ વિભાગના રહેતા ગરીબોને નગરપાલિકા ద్వారా આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહ્યા હતા. પરંતુ મુશ્કેલી વધતી લાગી રહી છે. ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ સમય બાદ હાલત ખરાબ થઇ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બહેર માસ મળમૂત્ર સહિતનું પાણી માલામાં પડતા સ્થાનિકોની હાલત ખસતા થઈ ગઈ છે. આ ઉપરાંત સફાઈ- પાણી અને લાઈટ સહીતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આકાશ વિશે અમારાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇનમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનીયરો સાથે સંવાદ કર્યો હતો અને સમસ્યાનું નિવારણ લાવવા માટે પગલાં લેવાયા છે.
0
comment0
Report
AKAshok Kumar
Feb 09, 2026 04:18:46
Junagadh, Gujarat:એન્કર.....જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ, ભવનાથ વિસ્તારમાં તમામ ધાર્મિક જગ્યાઓ, આશ્રમોમાં ચેકીંગ હાથ ધરાયુ વિઓ.....જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી મહા શિવરાત્રી મેળા અનુસંધાને જુનાગઢ જીલ્લા પોલીસ એસ.ઓ.જી. તેમજ બી.ડી.ડી.એસ. ટીમ તેમજ ડોગ સ્કોડ દ્વારા સમગ્ર ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ ભવનાથ મંદિર ખાતે તેમજ ભવનાથ પરીશરોમાં તેમજ ભવનાથ સૌથી વિસ્તારમાં આવેલ જુદાજુદા યાત્રા સ્થાનો તેમજ ભવનાથ વિસ્તારમાં આવેલ તમામ અખાડાઓનું તેમજ ભવનાથ ઝોનમાં આવેલ હોટલો તેમજ ધર્મશાળાઓનું મહા શિવરાત્રી મેળા અનુસંધાને એન્ટી સબોટેઝ સઘન ચેકીંગ કરવામાં આવેલ હતુ., 11 તારીખથી શરૂ થનાર મેળામાં આવતા લાખો ભાવિકોની સુરક્ષા ને ધ્યાને લઇ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું,જેમાં ભવનાથ મંદિર, શેરનાથજી બાપુના આશ્રમ પરિસર તેમજ વિવિધ ધર્મશાળાઓ માં પણ ચેકીંગ કરાયું હતુ.
0
comment0
Report
DRDarshal Raval
Feb 09, 2026 03:46:21
Ahmedabad, Gujarat:પ્રતિબંધિત ગોગો મટીરીયલ સામે વટવા પોલીસ ની કાર્યવાહી 1.30 લાખના ગોગો સ્મોકીંગ કોન / રોલીંગ સ્ટ્રીપનો ગેરકાયદે જથ્થો કબજે કરાયો વટવા સર્વેલન્સ સ્કોડની ટીમે કરી કાર્યવાહી ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે વટવા રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં બ્લોક નંબર - u માં શેડ નં.૩ ના ગોડાઉનમાંથી જથ્થો કબજે કરાયો અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલનું ગેરકાયદે ગોડાઉન ઝડપી એક આરોપીને પકડવામાં આવ્યો વટવા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૬૧૦૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૦૩ ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામા ભંગનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન કુલ્લે નંગ-૧,૩૦,૮૨૦ જેની કુલ્લે કિંમત રૂ. ૯,૯૨,૪૦૦/- ના મતાનો મુદામાલ કબજે કરાયો પોલીસે અતુલ س/ઓફ નરેંદ્રભાઇ ચૌહાણની કરી ધરપકડ
0
comment0
Report
RKRavi Kant
Feb 09, 2026 02:17:33
0
comment0
Report
Advertisement
Back to top