Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ

Aug 27, 2024 14:55:24
Himatnagar, Gujarat

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આજે ટેક્નિકલ કારણોસર હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ કરી છે. હિંમતનગરથી સવારે 6:22 કલાકે નીકળતી ડેમુ આજે ચાલુ ન થતાં રદ કરાઈ છે. તેના કારણે અસારવા-ચિતોડગઢ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. હિંમતનગર સ્ટેશન પર બંધ ડેમુ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અસારવાથી પાવર આવ્યા બાદ તેને ત્યાં લઈ જવાશે. સાંજે 4:45 કલાકે ચિતોડગઢથી અસારવા ડેમુ નિયમિત રીતે આવશે. મુસાફરોને અસુવિધા ન પડે તે માટે રેલવે વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 18, 2025 09:40:11
23
comment0
Report
DPDhaval Parekh
Nov 18, 2025 09:37:08
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ-slગ : NVS THELI ATM નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 18 નવેમ્બરના ફોલ્ડર માં અપલોડ કર્યા છે... એન્કર : નવસારી મહાનગર પાલિકાએ પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે કાપડની થેલીને નાગરિકો અપનાવે એવા પ્રયાસોના ભાગ રૂપે નવસારીની મુખ્ય શાકભાજી માર્કેટમાં 10 રૂપિયા નાંખતા જ ગ્રાહકોને કાપડનીથેલી મળે એ પ્રકારે ATM જેવું વેન્ડિંગ મશીન મુકી પ્લાસ્ટિક મુક્ત નવસારીના અભિયાનને વેગ આપ્યો છે. વી/ઓ : ભારત સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેની અમલવારી કરાવવા փորձում નવસારી મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ તેમજ શહેરની અન્ય દુકાનોમાં વેપારીઓ સાથે ઘર્ષણની સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર વેપારીઓને દંડ પણ કરવામાં આવે છે તેથી બજારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મળતી બંધ થઈ છે. ત્યારે શહેરીજનો પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળે અને એમને પણ સરળતા રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના શાકભાજી માર્કેટ અને મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં ATM જેવા કાપડની થેલીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. જે મશીનમાં 10 રૂપિયાનો કોઇન નાંખતા જ અંદાજે 5 કિલો શાકભાજી રહી શકે એવી મજબૂત કાપડની થેલી નિકલે છે. કદાચ નાગરિક પાસે 10 રૂપિયાનો કોઇન ન હોય, તો UPI પેમેન્ટ દ્વારા પણ કાપડની થેલી મેળવી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાaiટ : મધુબેન પટેલ, ગૃહિણી, નવસારી બાaiટ : કિરણ બૈસાને, ગ્રાહક, નવસારી વી/ઓ : નવસારી મહાનગર પાલિકા ડરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા પ્રયત્નો કર્યા છે. તેમાં જાગૃતિ અભિયાન સાથે બજારોમાં અચાનક ચેકીંગ હાથ دھરી, જે વેપારીને ત્યાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ કે અન્ય સામગ્રી પકડાય તો વેપારીઓને દંડ પણ થાય છે. બીજી તરફ લોકોને પ્લાસ્ટિક વેગની અવેજમાં કોઈ મુશ્કેલી ન પડે એના વિકલ્પને ધ્યાને રાખી શહેરમાં 5 જગ્યાએ કાપડની થેલીના વેન્ડીંગ મશીનો મૂકવાનું આયોજન કર્યું છે. જે હાલ મુખ્ય શાકભાજી માર્કેટ, શાંતાદેવી રોડ સ્થિત શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ જેવા બજારોમાં મુકવામાં આવશે. જેની સાથે જ નવસારી ST ડેપો ખાતે પ્લાસ્ટિક બોટલના ક્રશિંગ મશીનને પણ ગોઠવવાનું આયોજન કર્યું છે. જેથી નવસારીને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય. બાઈટ : દેવ ચૌધથી, કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : નવસારીના શાકભાજી બજારોમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પ્લાસ્ટિક બેગ લઈને થતા વિવાદનું સમાધાન મહાપાલિકાએ કાપડની થેલીના વેન્ડિંગ મશીનથી કાઢ્યું છે. ત્યારબાદ મહાપાલિકાની આ પહેલ કેટલી કારગર સાબિત થશે એ જોવાનું રહ્યું...
51
comment0
Report
GKGovindbhai Karmur
Nov 18, 2025 09:36:25
Khambhalia, Gujarat:ખંભાળિયા માંથી વિદેશી નાગરિક ઝડપાયો દ્વારકા જિલ્લામાં ખંભાળિયા માંથી સિરિયન નાગરિક ઝડપાયો. અલી કામેલ મહેબોબ સીરિયાનો રહીશ હોવાનું સામે આવ્યું. સ્ટુડન્ટ વિઝા 2 વર્ષ પૂર્વે પૂરો થયા છતાં ગેરકાયદેસર રીતે ભારત માં રહેતો હતો. ખંભાળિયા ના ધરમપુર વિસ્તારમાં છુપાઈને વસવાટ કરતો હતો. પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી કંઝારીઓાનો સહયોગ મળ્યો હતો. બન્નેઇ વચ્ચે ઓળખ ટિnder એપ મારફતે થઈ હતી. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. સ્કૂલ સંચાલકને પણ કસ્ટડીમાં લેવા આવ્યો. બન્ને વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. કેસની વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ચાલુ.
40
comment0
Report
DPDhaval Parekh
Nov 18, 2025 08:50:08
Navsari, Gujarat:નવસારીમાં ડાંગરની ખેતી નષ્ટપ્રાય: થઈ છે. પરંતુ એના લીધે વર્ષે 500 કરોડથી વધુનો વેપાર કરતો નવસારીનો પૌવા ઉદ્યોગ também અસરગ્રસ્ત રહેશે અને પૌવા ઉદ્યોગકારોને ડાંગર મેળવવા મુશ્કેલી પડશે, જ્યારે દેશભરમાં જાણીતા નવસಾರಿના ભાવમાં પણ વધારો થવાની સંભાવના વધી છે. નવસારી જિલ્લાની મુખ્ય ખેતી ડાંગર છે. જેની સાથે નવસારીમાં પૌવા ઉદ્યોગ પણ વિકસ્યો અને જિલ્લામાં નાની મોટી મળી અંદાજે 70 પૌવા મીલ ધમધમતી થઈ છે. પૌવા મીલ સંચાલકોને અગાઉ પૌવા માટે યોગ્ય જથ્થામાં ડાંગર મળી ન હતી. તેથી પડોશના સુરત, ઓલપાડ, ભરૂચ, હાંસોટ તેમજ અમદાવાદ જિલ્લામાંથી તેમજ છત્તીસગઢથી ડાંગર મંગાવવામાં થોડા વર્ષોથી_NAV-સવારીના ખેડૂતો પૌવા માટે જરૂરી ડાંગરની જાત કરતા થયા અને પૌવા ઉદ્યોગકારો_nav-સારીથી જ પોતાની જરૂરિયાત મુજબની ડાંગર ખરીદતા થયા, પણ છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદમાં જિલ્લામાં 24 હજાર હેક્ટરથી વધુ ડાંગર નાશ પામી છે. તેથી ડાંગર ઉપર નભતો પૌવા ઉદ્યોગ પણ પ્રભાવિત થશે. કમોસમી વરસાદ પહેલા અંદાજે 25 ટકા કાપણી થઈ હતી. પરંતુ મોટાભાગના ડાંગરમાં નુકશાન થતા પૌવા મીલો 12 માસને બદલે 8 મહિના જ ચાલે એવી સ્થિતિ બની છે. જેમાં નાની મીલો તો 6 મહિના બાદ ચાલી શકશે કે કેમ એ પ્રશ્ન છે. પૌવા ઉદ્યોગને અસર થવાથી મીલોમાં કામ કરતા અંદાજે અઢી હજારથી વધુ મજૂરોને પણ આર્થિક નુકશાની વીતવાનો વારો આવશે. બીજી તરફ પૌવા મીલોએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી ડાંગર લાવવા પડશે, જેને કારણે 2 મહિના બાદ પૌવામાં પ્રતિ કિલો લગભગ 2 થી 3 રૂપિયાનો વધારો થવાની સંભાવના વધી છે. ત્યારે સરકારે ખેડૂત ને મજબૂત કરવા યોગ્ય વળતર જાહેર કરે અને તો ખેડૂત ફરી ડાંગર રોપવાની હિંમત કરે અને પૌવા ઉદ્યોગને આવતા વર્ષે સારી ડાંગર મળી રહે.
163
comment0
Report
SBShilu Bhagvanji
Nov 18, 2025 08:49:49
Porbandar, Gujarat:એન્કર-પોરબંદરમાં વિવાદનુ બીજુ નામ એટલે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી..કોઈને કોઈ કારણોસર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદોથી ઘેરાયેલ જોવા મળતું હોય છે.વેપાર ઉદ્યોગ અને તેમના પ્રશ્નો માટે બનેલ આ સંસ્થા તેમના હાલના પ્રમુખના વિવાદીત કાર્યોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે.પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત વિવાદમાં આવી છે તેનુ કારણ છે તેમના તમામ ટ્રસ્ટીઓને રાજકોટ ચેરીટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ ખળભળાટ મચાવનાર બે નોટિસો.આ બે નોટિસો જે ચેરીટી કમિશ્નર રાજકોટ કચેરી દ્વારા આપવામાં આવેલ છે તેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 26 જેટલા ટ્રસ્ટીઓ તથા વહિવટકર્તાઓને ચેરીટી કમિશ્નર રાજકોટના અધિક્ષક દ્વારા નોટિસ મોકલી તમામ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી તે અંગેની નોટિસ ફટકારી તમામને આગામી 9 ડિસેમ્બરના રોજ સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટ કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે.પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જ્ગ્યાને બંધારણની જોગવાઇઓથી વિરુદ્ધ કોમર્શિયલ રીતે ચેરીટી કમિશ્નર કચેરીની જાણ બહાર લાંબા સમય સુધી લીઝ પર આપી દેવા મામલે તથા ચેમ્બરની ચૂંટણી તથા સભ્યોને સસ્પેન્ડ કરવાનો મુદો હોય તે ચેરીટી કમિશ્નર કચેરીને જાણ નહી કરાતા આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.દિનેશ માંડવીયા ફરિયાદી, પોરબંદર.વીઓ-2 સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટના અધિક્ષક દ્વારા વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રસ્ટોને તથા વહિવટકર્તાઓને નોટિસો અપાયા છે તે મામલે પોરબંદરમાં ફરી એક વખત વેપારીઓમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.વેષાદદ્યોગ માટે કામગીરી કરવાને બદલે સત્કાર સમારંભો યોજવા પુરતું સિમિત બની ગયેલ આ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અવાર−નવાર વિવાદોથી ઘેરાયેલા રહે છે.આ નોટિસો انہیں પણ પાઠવેલ હોય તેઓને આ અંગે પુછવામાં આવતા તેઓએ આ અંગે કાંઈ કહ્યું નાથો.ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નલીન કાનાણી જેઓને પણ નોટિસ મળી છે તેઓએ જણાવ્યું કે મારી સિવાય નોટિસ આવેલ લોકો ચેમ્બરના કોઇ કાર્યવાહી અંગે જાણતા ન્હી તો આ મામલે આગળ શું કરવું તે નિર્ણય કરશે.વીઓ-3 પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે જે વર્ષો પૂર્વે વેપારીઓ તથા ઉદ્યોગ ધંધા માટે તેમના પ્રશ્નો માટે કાર્યરત હતો તે ચેમ્બર આજ એક રાજકીય મંચ બની ગયું લાગે છે. અને ખાસ કરીને મુખ્ય પ્રધાનના જવાબદારીના મામલામાં નોટિસ ફટકારાઈ છે તે અંગે પોરબંદરમાં ચર્ચા ચાલી રહી છે. અજ્યુ શીલુ, ઝી મીડિયા, પોરબંદર
63
comment0
Report
DRDarshal Raval
Nov 18, 2025 08:48:02
Ahmedabad, Gujarat:આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાની માંડવામાં આવી તેને જોઈએ તો સરકાર દ્વારા રાહત પેકેજ ક્લિયર કરવામાં આવ્યું હતું. જો કે અમદાવાદ જિલ્લામાં આવતા કેટલાક ગામોના ખેડૂતોએ તેમને આ રાહત પેકેજમાં સમાવિષ્ટ ન થાયાં હોવાનો આક્ષેપ કર્યો હતો. હડાળા ગામ near Surendranagar and Ahmedabad border, where ખેડૂતોએ જણાવ્યું હતું કે નાશ થયેલ પાક માટે સહાય પ્રાપ્ત નહોતી અને ગામમાં રાહત કોષમાં વધારો ન થઈ पाया. આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ નોંધાયો છે. કોરોનાની સ્થિતિમાં હડાળા ગામે પાકના નુકસાનને કારણે ખેડૂતોએ નવી વખત વાવેતર કરવું પડ્યું, પરંતુ આ બધાં પગલા છતાં સહાયમાં રહેલ ન હતું. પાકને બચાવવા ખેડૂતોએ ખેતરમાં ટ્રેકટર ચલાવી રહી છે અને ભાવમાં થતો મહત્તમ ભાડો પ્રશ્ન બની રહ્યો છે. જણાવવામાં આવ્યું કે સરકારે કુલ 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેરાત કરી હોવા છતાં બોર્ડર પર આવેલા કેટલાક ગામોમાં સહાયમાં ભેદભાવ જાાંવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ સ્થાનિક ખેડૂતો દ્વારા લેવામાં આવી રહ્યો છે. હડાળા ગામમાં 7 હજાર જેટલી વસ્તી સંપૂર્ણ ખેતી પર નિર્ભર છે. આ ગામમાં 80 ટકા મત સ્થિતિમાં લોકો BJP પર વોટ કરે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 હજાર કરોડના રાહત પેકેજમાં હડાળા સહિત 15ના આશરે 20 હજાર ખેડૂતોને સહાય પ્રાપ્ત નથી થયી. નજીકના અન્ય ગામોમાં પણ આ સ્થિતિ આવ Desk જાણકારી હતી કે ખરીફ અને રવિ પાકની અવઢવ જેવા પ્રશ્નો રહેલા છે. ખેતી નુકસાનના આંકડા અને સહાયના વિતરણને લઈને आंदोलनના ષડયંત્ર ઉજાગર થયા છે. Z 24 કલાક સાથે સારવાર કરાયેલા આદેશો આ વિસ્તારમાં સતત ચર્ચા માં રહેવા લાગ્યા છે.
100
comment0
Report
CPCHETAN PATEL
Nov 18, 2025 08:43:06
Surat, Gujarat:સુરત બ્રેક આર એફ ઓ સોનલ સોલંકી પર ફાયરીંગ નો મામલો આરોપી પતિ નિકુંજ ના ઘરેથી 36 ગોળી મળી આવી શૂટર ઈશ્વર પૂરી સાથે રાખી ભીમાશંકર અને થાણે માં પુરાવાની શોધખોળ અડાજણ સ્થિત ઘરેથી નંબર વગરની ઇયોન ફોરવીલ કાર અને ચોપડા કબજે કરાયા 11 દિવસ પછી પણ સોનલ સોલંકી બેબહાન અવસ્થામાં જનતા બજારમાંથી આરોપીોએ એક ફોન અને ત્રણ સીમકાર્ડ લીધા હતા હત્યા બાદ બાઈક લઈને મહારાષ્ટ્ર જતા રહ્યા હતા બે નિવાસીઓ બાઈક નિકુંજ ગોસ્વામી એ અપાવી હતી હત્યા માં વપરાયેલ પિસ્તોલ નવસરી અંબિકા નદીમાં ફેંકી દીધી હતી જીપીએસ ઈશ્વર ગીરીએ લગાવ્યું હતું એક મહિનો પહેલા સોનલ ને અમદાવાદ સુધી પીછો করা થયો હતો એક મહિના પહેલા પણ સોનલને મારવાનો પ્રયત્ન કર્યો હતો જીપીએસ અડાજણ થી ખરીદી હતી ફાયરીંગ થયેલ ગોળી અને ઘરે થી મળી આવેલ ગોળી એફ એસ એલ માં મોકલી આપી હતી બાઇટ..રાજેશ ગઢિયા..એસપી સુરત
154
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 18, 2025 08:42:24
Karantha, Gujarat:આદિવાસિ મંત્રી પી સી-Baranda એ આદિવાસીઓ દારૂ પીવે છે જેટલું નિવેદન કર્યો હતું આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવાએmedia સામે પ્રતિક્રિયા બરંડા ના નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી સાંસદે કહ્યું કે મંત્રીએ કયા આશય થી કહ્યું તે હું નથી જાણતો આમ તો આખા ગુજરાત માં માત્ર આદિવાસી સમાજ જ નહીં ઘણા બધા લોકો દારૂ પીવે છે સાહદે એ પણ જણાવ્યું કે આદિવાસી સમાજ માં પહેલા દારૂ પીવાતો હતો હવે માત્ર 7 થી 8 ટકા લોકો જ દારૂ પીવે છે અલગ અલગ સંપ્રદાયના લોકો દ્વારા વ્યસન મુક્તિ ની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેને કારણે ઘણો ફાયદો આદિવાસી સમાજ માં વ્યસન મુક્તિ બાબતે પડ્યો છે ગુજરાતમાં ભાજપ નું શાસન થયું છે ત્યારથી દારૂબંધી નો કાયદો કડક બનવાયું છે સરકાર અને પોલીસ તંત્ર ને બાતમી મળે તેવા અડ્ડાઓ પણ પકડ્યા છે મંત્રી બરંડા જ્યારે ડી એસ પી હતા ત્યારે પણ ભાજપ સરકાર માં દારૂબંધી નો કડક અમલ થતો જ હતો આદિવાસી સમાજે પણ આવી વાતો માં ન આવવું જોઈએ અને આવા નેતાઓ પણ આ પ્રકાર ના નિવેદનો ન આપવા જોઈએ સરકાર પણ બરંડા ના નિવેદન થી સહમત નથી ભાજપ સરકાર ગુજરાતમાં ઘૂસતો દારૂ પકડે છે તે મોટી વાત છે
167
comment0
Report
MDMustak Dal
Nov 18, 2025 08:37:18
Jamnagar, Gujarat:જામનગર : शहरના કાલાવડ નाका બહાર આવેલ પુલ રીપેરીંગ મુદે કોર્પોરેટરોનો વિરોધ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ વ્યકત કર્યો... પોલીસે આંદોલન શરુ કરતા જ કોર્પોરેટરોની અટકાયત કરી.. જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ نمبر 12 ના કોર્પોરેટરો દ્વારા વિરોધ... પુલને યોગ્ય રીતે રીપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવની માંગ કોર્પોરેટર અસલમ ખીલજી અને જૈનમ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. స్థાનిక નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને પગલે કોર્પોરેટરો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવવા ઉતર્યા આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલિસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી. કાલાવડ નાકા બહારનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, છતાં પણ તેની મરામત માટે યોગ્ય પગલાં લેવાતા નથી. લોકોની સુરક્ષા માટે પુલને ઝડપી ગતિએ તથા ગુણવત્તાપૂર્વક તૈયાર કરવામાં આવે એવી તેમની મુખ્ય માંગ કરી.
105
comment0
Report
KBKETAN BAGDA
Nov 18, 2025 08:04:49
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં આજ સુધીમાં ~1200~ જેટલા સાયબર ફ્રોડના કેસ આવ્યા. કુલ 8 કરોડ રૂપિયামા લોકોના ગયા બાદ અમરેલી સાઇબર 크ાઈમની ટીમો બનાવી અલગ અલગ કેસમાં કુલ 70 લાખ રૂપિયા પરત અપાવ્યા. સાઇબર ક્રાઇમની ટીમ કેવી રીતે કામ કરી રહી છે અમરેલી જિલ્લા પોલીસ વડા પાસેથી માહિતી મેળવી. સહભાગી આંકડા મુજબ સમગ્ર દેશ અને ગુજરાતમાં સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે તથા લોકોને ફ્રોડના ભોગ બનતા જોખમ વધી રહ્યું છે. અમરેલી જિલ્લામાં 1200 જેટલા અલગ અલગ કેસ સામે આવ્યા જેમા અલગ અલગ કુલ 8 કરોડ રૂપિયા લોકોના ફ્રોડના કારણે ગયા હતા જેની સામે પોલીસએ ફરિયાદ નોંધાઈ હતી. SP સંજય ખરાતના સીધા સુપરવિઝન હેઠળ અલગ અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ ટીમો દ્વારા ગુન્હાઓ ડિટેક્ટ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે 1930 ઉપર કોલ કરીને નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેમના પૈસા અટકાવી શકાય અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળતી હોય છે. ભૂતકાળમાં ખાનબા વિસ્તારમાં યુવતીએ 26 લાખ રૂપિયા ગુમાવવા બાદ સુસાઈટ પણ કર્યો હતો. આ પ્રકારના ફ્રોડમાં મુખ્યત: મોબાઈલના ગ્રુપમાં જોડાતા હોય છે, ખોટા ફોટા અને વીડિયો શેર કરવામાં આવે અને રોકાણ કરાવવામાં આવે છે. વાયરસમય પરીક્ષણો, ડોક્યુમેન્ટમાં ફાઇલ તરીકે આવતી aap નામની ફાઇલ દ્વારા મોબાઇલની માહિતી લેવામાં આવે અને એઆઈટીઆરઓ જેવા ઢાંગથી ડેટા નાંખી વ્યક્તિને ઠગાઈ થાય છે. આ રીતે અમારેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 70 લાખ રૂપિયા પરત કરવાયા છે. SP સંજય ખરાતે જણાવ્યું કે साइबरથી બચવા માટે સાયબર પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં સેમિનોર યોજવામાં આવે છે જેથી લોકો આ હુમલાઓને ઓળખી શકે. ઝુમ્કો દિલાસા આપનારો આ વિરોધ પેમેન્ટના બદલે નાગરિકોને ધીરજ રાખવા અને ડરાવવાની аракетથી બચিবলৈ સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ આધીન માહિતી મેળવવો હોય તો 1930 ટોલ ફ્રી ઉપર કોલ કરવો અથવા પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહેવું. ગુનાની માહિતી મળવી બદલ અહેવાલોનું પાત્રતા ખૂબ મહત્વનું છે અને આ કાર્યવાહીમાં 22 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે.
176
comment0
Report
PTPremal Trivedi
Nov 18, 2025 08:04:02
Patan, Gujarat:પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી શિયાળુ પાક વાવેતર કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી નોંણી નહિ આવે ત્યારે પાટણ માર્કેટ યાર્ડમાં ખાતર માટે ખેડૂત ની લાંબી કતારા જોવા મળી હતી જો કે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. એક ખેડૂત ને માત્ર બે થી ત્રણ થેલી યુરિયા ખાતર ની આપવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ખેડૂત ને વાવેતર મુજબ ખાતર ની વધુ જરૂરિયાત હોય છે પરંતુ તે મુજબ ખાતર ન મળતા પાક વાવણી પર મોટી અસર પડે છે જેનાથી ખેડૂતો મુંજવણ માં મુકાઈ જવા પામી છે.. પાટણ જિલ્લાની ખેડૂતોએ રવિ સીઝન મા વાવેતર કરી છે જેમાં ખેડૂતોએ મોંઘા ભાવના ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર કર્યો પરંતુ હાલ પાક ને તાતી જરૂરિયાત ખાતર ની ઉભી થાય છે ત્યારે પાટણ માર્કેટ યાર્ડ ખાતે યુરિયા ખાતર ડેપો માં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે અથાતું પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો ની હાલત કફોડી બનવી પામી છે હાલે ખેડૂતોએ ચણા, રાઈ, તમાકુ, ઘઉँ સહિત ના પાકો ને મોટા પ્રમાણમાં વાવેતર કર્યા છે પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામી છે તો ખાતર મેળવવા માટે ખેડૂતોએ ખેતીની કામગીરી પડતી મૂકી ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે તેમાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવા ને લઇ કચવાટ જોવા મળ્યો હતો. પૂરતા પ્રમાણમાં ખાતર પાક ને ન મળે તો સીધી અસર પાક ઉત્પાદન પર પડે તેમ છે જેને લઈને ખેડૂતો ની પરેશાનીમાં વધારો થવા પામ્યો છે અને ખેડૂતો ની માત્ર એક જ માંગ tswvલ સરકાર પૂરતું પ્રમાણમાં ખાતરypte આપે
82
comment0
Report
Advertisement
Back to top