icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वड़ोदरा बैंक लोन के नाम पर ठगी: साइबर क्राइम नेटवर्क का पर्दाफाश

Vadodara, Gujarat:વડોદરામાં બેંક લોન અપાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાળી ગેંગ સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી હતી. લોન મેળવવાના આશા ધરાવતા લોકોને નિશાન બનાવીને કુલ 23.67 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવા પંજાબી આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં એક ગુનામાં 18.38 લાખ રૂપિયા અને બીજીમાં 5.29 લાખ રૂપિયાની સાયબર કૌભાંડ થયું હતું. આ ગેંગ દિલ્હીમાં કોલ સેન્ટર સ્થાપિત કરીને યુવાનોને નોકરી પર રાખ્યા હતા. ઈમેલ આઈડીના આધારે તપાસ આગળ વધારીને પોલીસેઅરોપીઓને દિલ્હીથી વડોદરામાં લઇ આવીને ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ ટીમે જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય (નોઈડા) અને અભિષેકકુમાર હેમલકુમાર (પૂર્વ દિલ્હી) ની ધરપકડ કરી છે. બંને આરોપીઓને દિલ્હીમેથી વડોદરા લાવવામાં આવ્યા હતા; તેમની પાસેથી 7 મોબાઈલ ఫોન, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતના મુદ્દામાલ જપ્ત થયું હતું. આ છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને સમગ્ર નેટવર્ક કેવી રીતે કાર્યરત હતું, તે તપાસForegroundમાં રહેશે.
0
0
Report

नवरात्रि के दौरान गुजरात में मोबाइल फूड टेस्टिंग वैन से मिलावट रोकथाम

Surat, Gujarat:ગુજરાતમાં આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય નવરાત્રિમાં ભેળસેળ રોકવા રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કામગીરીરત રહેશે શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો ગુજરાતના નાગરિકોનો હक: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘીમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ગુજરાતમાં 14 દિવસમાં 1,407 હોસ્ટેલ-કેંટીનની તપાસ, 328ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ 459 હોસ્ટેલ-કેંટીનનાં ખાદ્ય નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા તપાસ દરમિયાન 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ, 5 એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ સરકારकारी 259, અર્ધસારકારી 303 અને ખાનગી 845 હોસ્ટેલ-કેંટીનની તપાસ હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા ન જળવાતી હોય તો નાગરિકોને ફરિયાદ આપવા આરોગ્ય મંત્રીની અપીલ નવરાત્રિ બાદ પણ શુદ્ધ અને ભેળસૈડમુક્ત ખોરાક માટે તપાસ અભિયાન ચાલુ રાખવા સૂચના ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીિયાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
0
0
Report
Advertisement

राजकोट के राजसी महल में क्षत्रिय बहनों का तलवार नृत्य देखकर लोग मंत्रमुग्ध

Rajkot, Gujarat:એંકર:- નારીના હાથમાં જ્યારે ખાંડાની ધાર સજ્જ થાય, ત્યારે સાક્ષાત્ રણચંડીનાં દર્શન થાય! રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ એવો શૌર્યસભર તલવાર રાસ રજૂ કર્યો કે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રાજવી માંધાતાસિંહજીના રણજિત વિલાસ પેલેસના પ્રાંગણમાં 200થી વધુ ક્ષત્રિય બહેનોએ હાથમાં ધારદાર તલવાર લઈને શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય રજૂ કર્યો. કોઈ બાઈક પર તો કોઈ ખુલ્લી જીપ પર ઊભા રહીને તલવાર સાથે ગરબે ઘૂમી! બહેનાના આ અદભુત કરતબ જોઈને જાણે ઘોડેસવાર વિરાંગનાઓ ફરી એકવાર જીવંત થઈ હોં જાય નજારો સર્જાયો. જુઓ, રાજકોટમાં શક્તિ સ્વરૂપાનો શૌર્યસભર રાસ! વિ.ઓ ૧ ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી કે બે તાળી નહીં, પરંતુ દરેક સમાજની પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિ! ત્યારે ક્ષત્રિય સમાજનો તલવાર રાસ એ શૌર્ય, સાહસ અને પરંપણાનું પ્રતીક છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના બીજા અને ત્રીજા નોરતે યોજાયેલ તલવાર રાસમાં 200થી વધુ ક્ષત્રિય બહેોને ભાગ લીધો હતો. હાથમાં ધારદાર તલવાર, ચહેરા પર આત્મવિશ્વાસ અને પગલાંમાં અદભુત તાલમેલ સાથે બહેનોએ એવો રાસ રજૂ કર્યો કે પેલેસનું પ્રાંગણ શૌર્યના રંગે રંગાઈ ગયું. વિ.ઓ ૨ સામાન્ય રીતે হাতમાં દીવડો કે દાંડિયા લઈને ગરબે ઘૂમતી મહિલાઓ તમે જોઈ હશે, પરંતુ અહીં નજારો કંઈક અલગ જ હતો! કોઈ બાઈક પર સવાર થઈને તો કોઈ ખુલ્લી જીપ પર ઊભા રહીને હાથમાં તલવાર સાથે રાસ રમી રહ્યું હતું. તલવારના તાલ, પગલાંની ગતિ અને બહેનોના અદભુત સંતુલને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. જાણે ઇતિહાસનાં પાનાંમાંથી વીરાંગનાઓ બહાર આવીને ફરી એકવાર પોતાના શૌર્યનું પ્રદર્શન કરી રહી હોય! તલવાર રાસની સાથે દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની પણ મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. વિ. ઓ ૩ રાજકોટના આ રાજવી પેલેસમાં વર્ષ 2006થી નવરાત્રિ દરમિયાન તલવાર રાસની પરંપરા જાળવવામાં આવી રહી છે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની બહેનોને તલવાર રાસની તાલીમ આપવા માટે ખાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેણીની ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં ક્ષत्रિય સમાજની હજારો બહેેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો હતો. ત્યારે રાજકોટના આંગણે ફરી એકવાર તલવારના તાલે નારીશક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો બાઈટ:- કાદંબરી દેવી ( રાજકોટના રાણી) બાઈટ:- જાનકીબા જાડેજા ( તલવાર રાસ શીખવનાર) બાઈટ:- દેવયાનીબા ઝાલા ( તલવાર રાસમાં ભાગ લેનાર) બાઈટ:- ધ્રુવીબા સોઢા ( તલવાર રાસમાં ભાગ લેનાર) બાઈટ:- જ્ઞાનબા ઝાલા ( તલવાર રાસમાં ભાગ લેનાર) એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report

अहमदाबाद में कृष्णनगर पुलिस ने विदेशी शराब का बड़ा जखीरा पकड़ा; 762 बोतलें बरामद, गिरफ्तार शामिल

Ahmedabad, Gujarat:અમદાવાદમાં બુટલેગરો પોલીસથી બચવા કેવા કેવા રસ્તાઓ અપનાવે છે. તેનો વધુ એક દાખલો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ લોકોdeme દેખાડવા માટે તો દૂધ અને કપડાંની દુકાન ચલાવતો હતો. પરંતુ ખરેખર તે કપડાંના تھેલાની આડમાં રાજસ્થાનથી વિદેશી દારૂ મંગાવીને છૂટકમાં વેચતો હતો. કૃષ્ણનગર પોલીસ સૈનિક સર્કલ પાસેના પોશ બંગલામાં દરોડો પાડીને ૭૬૨ જેટલી વિદેશી દારૂની બોટલો સાથે આ રિઢા બુટલેગરને પકડી લીધો છે. ઘરની તપાસ દરમિયાન પોલીસને જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૭૬૨ બોટલો મળી આવી છે. આ દારૂની અંદાજિત કિંમત ૪,૫૫,૭૧૨ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત प्रहरीले એક ૪૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને દારૂ Santાડવા માટે ઉપયોગાતા કપડાંના થેલાઓ તથા પૂંઠાના બોક્સ સહિત કુલ ૫,૦૦,૭૧២ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રૃષ્ણનગર પોલીસના હાથે પકડાયેલ બુટલેગર કલ્યાણા_sિંહની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાક હતી. તે પોતે કપડાં અને દૂધનો વેપાર કરતો હતો. પરંતુ તેની નજર હંમેશા શોર્ટકટથી પૈસા કમાવા પર હતી. તે મૂળ ઉદયપુરનો હોવાથી રાજસ્થાનના બુટલેગરોના સંપર્કમાં હતો. બે-ત્રણ મહિના પહેલા જ તેના સંપર્ક ઉદયપુરના પ્રતાપનગરમાં રહેતા ગણપતસિંહ ઉर्फે ગણેશ રાવ નામના શખ્સ સાથે થયો હતો. કલ્યાણસિંહ ફોન પર ગણપતસિંહ પાસેથી દારૂનો ઓર્ડર મંગાવતો હતો. આ દારૂ કપડાંના મોટા-મોટા થેલાઓમાં કપડાંની આડમાં સંતાડીને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવતો હતો. ત્યારબાદ કલ્યાણસિંહ તેને પોતાના ઘરમાં જ છુપાવી રાખતો અને ગ્રાહક મળતાં ત્યારે ছૂટકમાં તેની હોમ ડિલિવરી કરતો હતો. KRISHNANAGAR પોલીસના હાથે પકડાયેલો કલ્યાણસિંહ ગુનાના દુનિયા માં નવો નથી. તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે વર્ષ ૨૦૧૫ માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી આપવાનો ગુનો, ૨૦૧૯ માં G-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટનો ગુનો અને ૨૦૨૦ માં જાહેરનામા ભંગનો ગુના પહેલા થી નોંધાયેલો છે. હાલ કૃષ્ણનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને, તેને દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર ગણપતસિંહ ઉर्फે ગણેશ રાવને ઝડપી પાડવા માટે ટીમો રવાના થઈ છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

अहमदाबाद में 158 शरणार्थियों को नागरिकता प्रमाणपत्र वितरित

Ahmedabad, Gujarat:અમદાવાદ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર એનાયત. સાલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે સમારોહનું આયોજન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન. CAA અંતર્ગત 126 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર અપાયા. કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલેલા 32 લોકોને પણ નાગરિકતા અપાયા. કુલ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત થયા. afghanistan, બાંગ્લbadેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ. વર્ષ 2017થી 2025 દરમિયાન અમદાવાદમાં 1200થી વધુ લોકોને નાગરિકતા અપાઈ. નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં અમદાવાદ જિલ્લો દેશમાં મોખરે. હર્ષ સંઘવી સ્પીચ આજે ભારતીય નાગરિકતા એનાયત સમારોહમાં લોકોને ભારતીય નાગરિકતા મળી રહી છે. દિલથી તમે ભારતીય જ હતા, પરંતુ આજથી ઑફિશિયલી ભારતીય બન્યા છો. પાકિસ્તાનનો ધબ્બો લાગે એટલે ઉકળાટ આવે હવે આજે સ્વમાન મળી રહ્યું છે. પાકિસ્તાનનો પાસપોર્ટ લઈને જાય તો કેમ લાગશે, ભારતીય પાસપોર્ટ લઈને જોઇએ તો કેવી રીતે અસર પડે. આપણા દેશ કે આપણા રાજ્યમાં ભેદભાવ નથી. અમારા દેશમાં લોકોની ભાવના સાથે જીવતા હોય છે./sharanathiyon થી તમને મુક્તિ મળી ગઈ છે. દિવાળી Mole 20 દિવસની વાર છે, પણ આજે 158 પરિવારમાં દીવાળીની ઉજવણી થઈ રહી છે. CAA નો ફાયદો શું છે પાકમાં રહેતા પરિવારને જઈને મળશો તો જ અંદાજ આવશે.
0
0
Report
Advertisement

गांधीनगर नगर निगम चुनाव की मतगणना शुरू, 9 बजे से परिणाम घोषित

Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી. મનપાની મતગણતરી અને પરિણામ হবে જાહેર. ગાંધીનગરના સેક્ટર 15 કોમર્સ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. સવારે 9 વાગ્યા થી મતગણતરી શરૂ થશે. કુલ 5 હોલ મા 45 મતગણતરી ટેબલ દ્વારા મતગણતરી શરૂ થશે. 132 મતગણતરી સ્ટાફ અને 150 સુરક્ષા માટે પોલીસ જવાનો મતગણતરી કેન્દ્રમાં હાજર રહેશે. 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતગણતરી આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે સેક્ટર 15 ની કોલેજમાં મતગણતરી હાથ ધરાશે પાંચ મત ગણતરી કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી દરેક મતગણતરી કેન્દ્ર માં બે વોર્ડ ની મતગણતરી એકમાત્ર 9,10 અને 11 વોર્ડ ની મતગણતરી કેન્દ્ર માં હાથ ધરવામાં આવશે
0
0
Report
Advertisement

भुज में चुनाव आयुक्त मुद्दे पर भाजपा- कांग्रेस की तीखी रैली, सत्ता पक्ष- विपक्ष भिड़े

Sadhara, Gujarat:કચ્છ : ભાજપ-કોંગ્રેસ સામસામે, ભુજમાં ચૂંટણી કમિશનર मुद्दે વિપક્ષની ઉગ્ર પ્રદર્શન રેલી. ભુજ શહેરમાં આજે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ભીડનાકાથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રેલીમાં જોડાયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. ભાજપના મહિલા નેતાઓએ પણ કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો. ભાજપે कहा કે વિપક્ષ જનતારા મુદ્દા છોડીને ખોટો પ્રચાર કરી રહ્યો છે. સામસે આવ્યા બંને વચ્ચે ઘર્ષણ થયુ.
0
0
Report

सूरत नगर निगम में आवेदक ने पहली मंजिल से कूदने की कोशिश की, हंगामा फैल गया

Surat, Gujarat:સુરત મનપામાં અરજદારનો પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ સણિયા હેમદ અને કતારગામના ગેરકાયદે બાંધકામો મુદ્દે મનપા કચેરીમાં ભારે લોકોમાં હોબાળો વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં તસ્યો મનપા ભવનના પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતા અરજદારને માર્શલોએ બચાવ્યો રહેણાંક ઝોનમાં ગેરકાયદે કોમર્શિયલ અને હેવી ઇન્ડસ્ટ્રિયલ બાંધકામોનો આક્ષેપ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની ઓફિસ બહાર locals ने મોટો વિરોધ કામ ન થતું હોય તો અધિકારીઓ રાજીનામા આપી દે” — localsનો આક્રોશ ચાર વર્ષથી રજૂઆતો કરવાનો છતાં નિકાલ નહીં આવતો હોવાનો રહીએશોનો આક્ષેપ કલેક્ટર, મનપા કમિશનર અને મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી નહીં થતી હોવાનો દાવો પોલીસ પ્રોટેક્શન વિના ડિમોલિશન શક્ય ન હોવાનું ડેપ્યુટી કમિશનરનું નિવેદન સણિયા હેમદ અને કતારગામના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોની એક જ માંગ: રહેણાંક ઝોનમાં ગેરકાયદે બાંધકામો દૂર કરો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરો.
0
0
Report

अहमदाबाद में नवरात्रि के पहले नवरात्रि में AMC की फ़ूड स्टॉल चेकिंग तेज

Ahmedabad, Gujarat:અમદાવાદમાંnavaratriના પ્રથમ નોરતે AMCના હેલ્થ ફૂડ વિભાગનું ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ અમદાવાદમાં 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલ્સનું ચેકિંગ ફૂડ સેફ્ટી માટે AMCની વિશેષ ટીમો દ્વારા રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ દરમિયાન 41 ફૂડ સ્ટોલ્સના સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાયા ફૂડ સ્ટોલ્સ પરથી ખાદ્ય પદાર્થોના 41 નમૂના લેવામાં આવ્યા સ્થળ પર 35 ખાદ્ય પદાર્થોનાપ્રાથમિક ટેસ્ટ કરાયા પ્રાથમિક ટેસ્ટમાં તમામ તપાસેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ મુજબના જણાયા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા AMCની ગરબા આયોજકો અને સ્ટોલ ધારકોને અપીલ નાગરિકોના આરોગ્ય સાથે બાંધછોડ ન થાય તે માટે નવરાત્રી દરમિયાન ચેકિંગ ચાલુ રહેશે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંખન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top